લગ્નપ્રસંગમાં બનતા એવા હોટ ફેવરિટ લાઇવ ઢોકળા અને ચટણી ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ટિપ્સ

  Рет қаралды 33,497

Food Mantra by Surbhi Vasa

Food Mantra by Surbhi Vasa

Күн бұрын

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "લગ્નપ્રસંગમાં બનતા એવા હોટ ફેવરિટ લાઇવ ઢોકળા અને તેની સાથે ખવાતી સ્પેશિયલ ચટણી ઘરે પરફેક્ટ રીતેથી કેવી રીતે બનાવવા એ પણ પરફેક્ટ લોટના માપ સાથે" લાઇવ ઢોકળા બનાવા માટે સૌથી પહેલા તો એનો લોટ ઘરે કેવી રીતે તૈયાર કરવો આવી ઘણી બધી જ નાની નાની સિક્રેટ ટિપ્સને ધ્યાનમાં રાખીને ઢોકળા બનાવશો તો તમારા ઢોકળા એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને સ્પોનજી અને સોફ્ટ તેમજ ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા ઢોકળા એકવાર બનાવીને ચાખશો તો ગેરેંટીથી વારંવાર બનાવાના સામેથી જ કેહશો.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી બધાને બોઉં જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો. તમને આ રેસિપી કેવી લાગી??
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Пікірлер: 63
@mgaming8482
@mgaming8482 3 жыл бұрын
Very nice..👌
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 3 жыл бұрын
Stay connected
@yatignajain6551
@yatignajain6551 4 жыл бұрын
Me Jain panjabi shak ni grevy banavi hati e bahuj saras bani hati .... Thank you 🙏
@yatignajain6551
@yatignajain6551 4 жыл бұрын
Vadhvani marcha nu aathanu long time mate kevi rite Store karvanu e share karjone
@kantilalmenger5066
@kantilalmenger5066 3 жыл бұрын
Yammy
@chitrasagar9222
@chitrasagar9222 4 жыл бұрын
Khub saras samzavyu Surabhi ben....thanx
@bhbhatia2001
@bhbhatia2001 3 жыл бұрын
Excellent expain better if telk measurements in description or screen thanx sure try from dubai uae mam 😋👌👌👌
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 3 жыл бұрын
Thanks
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 3 жыл бұрын
Sure
@smitamanek1034
@smitamanek1034 4 жыл бұрын
Very nice 👌
@jigishapatel4089
@jigishapatel4089 4 жыл бұрын
Surbhi ben chorafali ni chatni ni recipe kyare shikhavadso please
@jignagandhi4183
@jignagandhi4183 4 жыл бұрын
Khub saras 👌
@dharmipatel7243
@dharmipatel7243 4 жыл бұрын
Please tame practical recipes banavi NE share karne.
@payalshah2183
@payalshah2183 4 жыл бұрын
Thanks for receipe White dhokla banava hoi to rice, urad dal nu measurement su
@dayarohit2924
@dayarohit2924 4 жыл бұрын
Daily use mate tuver dal kevi banavavi
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 4 жыл бұрын
Watch my dal video i have already given this tips
@saritab2960
@saritab2960 4 жыл бұрын
हॅलो सुरभी मॅडम, मै महाराष्ट्र मे रहती हूं। रसोई शो गुजराती मैं रोज देखती हूं और आपकी बनाई हर रेसिपी मुझे बहुत पसंद आती है।
@aaravjoshi4302
@aaravjoshi4302 4 жыл бұрын
Hi surbhiben pls idada banava mate dal chokha nu measurement ane chokha particularly kya leva ne kai rite aa grind karelo lot paladvo a pan pls kahejo . Ne secondly tame j live dhokla ni rit samjavi to shu j regular yellow dhokla banavva hoy to aa j rit follow karvani ?? Pls reply. Because yellow dhokla mate hu jyare lot bahar (chakki) grind karavti tyare chokha adad ni dal ne chana ni dal j leti hati ne lot paladti vakhate soji nahoti add karti to pls reply karjo.
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 4 жыл бұрын
Tame je lot lo cho te barober che but no need to add suji because aa lot karkaro j hoy che ...soji thi slightly sticky thai hase
@jasmineparmar7541
@jasmineparmar7541 3 жыл бұрын
Nice tips. I try this
@jasmineparmar7541
@jasmineparmar7541 3 жыл бұрын
❤️❤️
@sangitatrivedi4855
@sangitatrivedi4855 4 жыл бұрын
🙏Thanks Madam for sharing a recipe tips of live dhokla 🙏
@dakshamistry8383
@dakshamistry8383 3 жыл бұрын
Makai no lot karkaro levano...?
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 3 жыл бұрын
Normal
@urvashipatel5737
@urvashipatel5737 3 жыл бұрын
Mam makiyi no flour kevo joie fine grind kare loke kakaro
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 3 жыл бұрын
Corn flour nathi levano ...but makai no lot levano che je fine grind nahi ave
@asharohida1882
@asharohida1882 4 жыл бұрын
Hello Surbhi Ben. Kindly upload Baingan Bharatha recipe. Thanks
@poojapandya2529
@poojapandya2529 4 жыл бұрын
Jordar live dhokda Thanks mem
@milanpatel2299
@milanpatel2299 3 жыл бұрын
Mam video batao. Dokla no
@meenaparekh9925
@meenaparekh9925 4 жыл бұрын
Surbhiben dhabastyle methi mutter malai ni racipie aapone
@heenaupadhyay4858
@heenaupadhyay4858 4 жыл бұрын
Surbhi ben gegrry vada limbu marcha nu athana ni recipe batavone
@vimalraj458
@vimalraj458 4 жыл бұрын
Mstt tips chee thankyouu👌
@hemap.9561
@hemap.9561 4 жыл бұрын
Wah nice tips thanks mam 👍
@geetarana3203
@geetarana3203 4 жыл бұрын
બહાર જેવી સાબુદાણા ની ખીચડી કેવી રીતે બનાવવાની?
@minabenpandya1274
@minabenpandya1274 4 жыл бұрын
સુપર દીદી
@anuradhatated8355
@anuradhatated8355 4 жыл бұрын
जैन गेव्हि विथ पनीर पटीयाला नि रेसेपि बतावो
@bhartithakkar8363
@bhartithakkar8363 4 жыл бұрын
Mem 2 var soda nakhvathi sodano tes avse jara ans. Aapso
@alpapanchal9646
@alpapanchal9646 4 жыл бұрын
Aloo paratha ni rit also
@swatishah4828
@swatishah4828 4 жыл бұрын
Thanks for sharing recipe 👍
@daxajain147
@daxajain147 4 жыл бұрын
Please પેંદની recipe સિખવો
@jasminadadia5320
@jasminadadia5320 4 жыл бұрын
Thanks mam
@aaravjoshi4302
@aaravjoshi4302 4 жыл бұрын
Surbhiben jo handvadhokla no lot bahar thi laavelo padyo hoy to ani sathe pan makai no lot ane soji add kari shakay ne ??
@archanafunde3202
@archanafunde3202 4 жыл бұрын
Live bato na madam plz
@jayshreemorzaria1702
@jayshreemorzaria1702 4 жыл бұрын
Please share methi palak Dhokla. This dhokla will try, tempting and is delicious
@h.d.r5848
@h.d.r5848 4 жыл бұрын
👌👌👌👌👌
@bhartithakar3928
@bhartithakar3928 4 жыл бұрын
મેથીયો મસાલો કેમ બનાવવો?
@anuradhatated8355
@anuradhatated8355 4 жыл бұрын
आपने पहले रसोई शो मेबताया था
@anuradhatated8355
@anuradhatated8355 4 жыл бұрын
पेंद नी रेसेपि बतावो
@prabhavathiallinone6804
@prabhavathiallinone6804 4 жыл бұрын
Makhai nu lot na hoi to su naakhvaanu? Ham Hyderabad ma makhai vaaparutu nathi. Maden nahin
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 4 жыл бұрын
You can avoid makai atta
@heenaupadhyay4858
@heenaupadhyay4858 4 жыл бұрын
Thank you so much Surbhi ben
@maitrakparikh6828
@maitrakparikh6828 4 жыл бұрын
Your recipes are awesome,Can I add eno for better results???
@jyotsnapatel2535
@jyotsnapatel2535 4 жыл бұрын
Mast live dhokda Thank you
@jigishapatel4089
@jigishapatel4089 4 жыл бұрын
Thenx surbhi ben
@truptiparekh5686
@truptiparekh5686 4 жыл бұрын
Hello surbhi ben tamri badhi j tips bahu sares hoy 6
@sheetalagrawal2137
@sheetalagrawal2137 4 жыл бұрын
Plz share in hindi
@pragnajoshi5515
@pragnajoshi5515 4 жыл бұрын
Mam makhai no lot karkro levano ?
@talpadarakesh1802
@talpadarakesh1802 4 жыл бұрын
Hello surbhi madam કેમ છો ચોક્ક્સ મજામાં જ હશો એવી પ્રભુ ને પ્રાર્થના કારા છીએ અરે મેડમ પહેલીજ વાર તમારી વીડિયો youtube પર જોઇ અમે બન્ને ખૂબ ખુશ થઈ ગયા છીએ આવી આમજ વિડિઓ બનાવતા રહેજો અમે તમને સપોર્ટ કરીશુ તમારી વીડિઓ લાઈક કરીશુ તમારા દરેક સૉ etv ગુજરાતી પર અમે બહુજ જોયા છે અને સાચું કૌ તમારી અને તમારા સાથી રસોઈ ની બેનો ની રેસિપી ની ટીપ લખી લઇ ને વાનગી બનાવી બનાવી ને અમેં અત્યારે અમે બંન્ને પતિ પત્ની સારા કુક બની ગયા છે અત્યારે અમારા ભોજન ની વાહ વાહ થાય છે તે તમારા સૌ ને આભારી છે અમારી આ બધી આવડત તમારી ને etv ગુજરાતી ચેનલ ની આભારી છે ધન્યવાદ. ખૂબ ખૂબ અભિનંદન તમને I love you સુરભી વસાવા આનો અર્થ ખોટો ના સમજતા પ્રેમ ઘણી પ્રકાર નો છે હું તમને મિત્ર માંનુ છુ બે મિત્ર નો પણ પ્રેમ હોય છે હો thank you verry much અમને આટલુ કુકિંગ શીખવાડવા બદલ લાસ્ટ માં રહી ગયું બેન અમે આજ દિવસ સુધી નાયલોનખમણ બજાર જેવા ના બનાવી શક્યા ચોરફડી પણ નઈ બૌ જ try કહેવા છતાં સફળ નથી થાય કદાચ તમે આ વિડિઓ ના બનાવી હોય તો ચોક્ક્સ બનાવી ને અમને સૈર કરજો plzzzz
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 4 жыл бұрын
I have already given this tips chech my all videos
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 4 жыл бұрын
Thanks for appreciation
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН