મુખ્ય મંત્રી બનાવવા જોઈએ આવા માણસ ને જીઓ હજારો સાલ ભાઈ
@onedaytour9934 Жыл бұрын
લક્ષ્મીનુ ઘર બનાવનાર પાસે માઁ લક્ષ્મી સદાય વાસ કરે એવી દીલથી દુઆ....ખજુરભાઈ...(નીતિનભાઈ)!!!! 🙏🙏😍
@ramidhruvit9879 Жыл бұрын
ગુજરાતની જનતાના દુઃખમાં ભાગીદાર, ગરીબોના મસીહા એવા યુવાન શ્રી નીતિનભાઈ જાની અને એમની પૂરી ટીમ નો ખૂબ ખૂબ આભાર💐💐🙏🙏#NitinJani #help #seva #Gujarat
@vijayjethava293 Жыл бұрын
ધન્ય છે આ ગુજરાતની ધરતીને 🙏🙏🙏 ધન્ય છે મારા રામ લખન ની જોડીને 🙏🙏🙏 જય માતાજી 🙏🙏🙏 જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏
@piyushpatel9086 Жыл бұрын
વાહ ખજુરભાઈ ધન્ય છે તમારી માતાને જેને તમારા જેવા પુત્રને જન્મ આપ્યો હજુ પણ આવા જરૂરિયાત મંદ માણસોની મદદ કરતા રહો એવી પ્રભુ પાસે પ્રાર્થના 🙏🙏
@rahulmakvana53 Жыл бұрын
ખજુરભાઈ ની સાથે સાથે તરુણભાઈ ને પણ નમન છે કે જે ભલે કેમેરામાં ન આવે પણ હંમેશા તેમની સાથે જ હોય છે. ❤❤❤❤❤
@mahendramangale5870 Жыл бұрын
Actor + Dancer + Singer + Super Star + Motivater + Handsome + A man with golden heart 💛 = Nitin jani sir God bless you long life sir 🙏 જય માતાજી 🙏
@dipikanpatel9856 Жыл бұрын
આજે પોતાના કામમાં નથી આવતા ખજૂર ભાઈ પણ તમે ભગવાન બનીને બધાની મદદ કરો છો🙏🏻🙏🏻🙏🏻 જય શ્રી કૃષ્ણ
@kartik_short_09 Жыл бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માંને છે 🎉🎉🙏❣️🌹🥰🙏🙏🙏🙏🙏
@ashokdaiyap3029 Жыл бұрын
100%
@DihoraBharat Жыл бұрын
માનવાના નો હોય ભાઈ , ખજૂરભાઈ કળિયુગ ના ભગવાનજી જ્ સે
@vipulkumarkhaniya619 Жыл бұрын
હુ
@pareshbhainayee3636 Жыл бұрын
ખજૂરભાઈ હાજરાહજૂર ભગવાનજ છે
@kartik_short_09 Жыл бұрын
@@vipulkumarkhaniya619 t
@Its_jignesh Жыл бұрын
ખજુર ભાઈ અને તરુણ ભાઈ તથા તેમની ટીમ નું કામ જોરદાર છે. કોઈપણ વ્યક્તિ ને સેલ્ફી પાડવામાં ના નથી પાડતા અને જોડે જોડે કામ પણ એટલું જ જોરદાર. રૂબરૂ માં મુલાકાત થઈ. આભાર ખજુર ભાઈ.....
@VijayThakor-dh8gi Жыл бұрын
ખુબ સરસ ખજૂર ભાઈ (નીતિન ભાઈ )... દુનિયા માં તમારા જેવા ભગવાન ના માણસ લાખો માં એક એક હોય છે તમને ભગવાન માનીએ a પણ કોઈ ખોટું નથી તમે તો આજ ના આ કરીયુગ માં ગરીબો માં ભગવાન છો...i proud of you khajur bhai....😊❤
@tanisgohil9870 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@NatvarAhir-kl9bm Жыл бұрын
ખજૂર ભાઇ તમે કરછરતનાલ ગામમાં આવો
@super_bhajan_santvani Жыл бұрын
લાખ લાખ વંદન 🙏 એવા ખજુરભાઈ ને.... જય શ્રી કૃષ્ણ.... ખૂબ ખૂબ અભિનંદન
@vipulkumarkhaniya619 Жыл бұрын
❤️ખૂબ જ આગળ વધે લક્ષ્મીબેન ના ભાઈઓમા મેલડી માં.ખૂબ ખૂબ આગળ વધારે.ધન્ય છે ખજુર ભાઈના માતા. પિતાને કે આવા દિકરાને જન્મ અપ્યો કેખજૂર ભાઈ તો દરેક ગરીબ ની ઈચ્છા પૂરી કરી દેશે💯👌🙇🌏
@vagheladharmishtha7892 Жыл бұрын
વાહ ખજૂર ભાઈ તમારોજનમસફર થયો
@ushaskitchenushaskitchen7808 Жыл бұрын
Gujrat na hiro khajur Bhai hawe p. M. Bani jase aewi parthana che aamri Jay mata ji Khajur Bhai teem 🙏💐💓we proud Indian ND Gujarati pipale 👍💐🙏💓
@dipaksagarka Жыл бұрын
બસ આવી રીતે જ હર હમેશાં જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો.. માઁ અંબે , સોમનાથ દાદા , માં ભવાની આપનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને હમેશા નિરોગી રાખે... ભગવાન ભોળાનાથ આપને ઘણું બધું આપે.. હંમેશા આપ ખુશ રહો એવી ભગવાન પાસે પ્રાર્થના ..જય માતાજી.. જય શ્રી કૃષ્ણ...
@saintchristopher8228 Жыл бұрын
🙏આવા મહાન માનવી આ દુનિયા માં ભાગ્યે જ કોઈ હશે.... તમને મારા દિલ થી નમન છે... ખજુર ભાઈ 🙏
@renukajoshi750 Жыл бұрын
જય માતાજી. જયશ્રી કૃષ્ણ. ખજૂરભાઈ ને ભગવાન સાજા નરવા રાખે.તંદુરસ્ત દીરઘાયુ થાઓ એવી ભગવાન શ્રી હરિ ને પ્રાર્થના. 🙏
@navingoswami8265 Жыл бұрын
Dhany chhe nitin bhai tamari janetane ❤❤❤ real hero bhai bhai mata ji tane mari umar pan aapi de savaj ❤❤❤❤
@rootvasava6718 Жыл бұрын
❤ ખજુર ભાઈ જેવો દિલદાર માણસ આ દુનિયા માં હોય ના શકે ❤ અમારા ગુજરાતનો એકમાત્ર King 🥰
@SHOWMAN243 Жыл бұрын
ખજૂર ભાઈ ને સુ કહેવુ ભગવાન થી પણ વધારે ❤️❤️❤️🙏🙏🙏
@lvzapda4981 Жыл бұрын
જય ઠાકર ખજુરભાઈ ઠાકર તમારી સાથે રહે 🙏🙏🙏🙏🙏
@ramanlalpatel912 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર નિતીન ભાઇ. ગરીબ ના ભગવાન સો તમે તો. આજ મે તમારાં ma ભગવાન ના દર્શન કર્યા છે
@makwanarakeshbhai8343 Жыл бұрын
🙏🙏 ખુબ ખુબ આભાર નીતિન ભાઈ ભગવાન તમને સુખી રાખે એવી અમારી પ્રાર્થના ....Wel come to Mehsana 🙏🙏
@ritapathak791 Жыл бұрын
ધરતી પરના ભગવાન 🙏🙏🙏🙏🙏 ભગવાન તમને લાંબી ઉંમર આપે 🙏 સ્વસ્થ અને તંદુરસ્ત રાખે 🙏👌👌👍🌹🌹👌👌👍🌹🙏👌👌👍👍
@girishrabara6022 Жыл бұрын
માં ઉમિયા ના આશીર્વાદ તમારી પૂરી ટીમ પર વરસતા રહે એવી માં ઉમિયાજી ને નમ્ર અરજ... જય ઉમિયાજી🙏
@shantialthakor Жыл бұрын
સેવા કરવાનું તો અમુક ભાગ્ય ના હાથે વખાણું હોય બાકી તો કરોડ હોય કે આરબ ખૂબ ખૂબ ધન્યવાદ એ માં ને કે ખજુર ભાઈ જેવા દીકરા ને જન્મ આપ્યો ❤❤❤❤
@acharyamaheshofficial0102 Жыл бұрын
જાનકી ની ખુશી જોઈને ખુબ આનંદ થયો મને તમારા પર ખૂબ ગર્વ છે ખજુર ભાઈ❤
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે 👏🙏 ખરે ખર આજે ભગવાન ના દર્શન થય ગયા 🙏 જય શ્રી કૃષ્ણ 👏
@tejalvala6471 Жыл бұрын
🥰🥰🥰
@vipulkumarkhaniya619 Жыл бұрын
હા હો
@ratadiyahareshbhaisindhabh4905 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@hiteshstetsedit8949 Жыл бұрын
Sachi vat se bhai
@mansigoswami-ue7ow Жыл бұрын
Hu
@patelsonal-qe6cm Жыл бұрын
Jay mataji bhagvan hmesha Khush rakhe tmne khjurbhai
@sonalbengoswami4104 Жыл бұрын
ખજૂર ભાઈ નો પણ ખુબ ખુબ આભાર જેમણે મહેસાણા આવી અને આ પરિવારની મદદ કરી
@arunsinhrajput8 Жыл бұрын
મોગલ માં તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ અને ખુબ લાંબું આયુષ્ય આપે ❤️❤️❤️❤️
@HarshadPatolaAart Жыл бұрын
ખજૂરભાઈ ભગવાન તમને ઘણું આપે 🙏🙏🙏🙏🙏
@adidesai7233 Жыл бұрын
ધન્ય છે ખજુર ભાઈ ની માતા ને જેમને આવા દાનવીર ને જન્મ આપ્યો છે તે માતા ધન્ય છે
@goswamiashok3071 Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઇ... તમને જોઈ ને લાગે છે માણસાય હજુ જીવે છે, 😊❤
@aburaj1013 Жыл бұрын
मां लक्ष्मीजी जी कर्पा सदैव आप पर बनी रहें खजूर भाई ❣️❣️❣️🙏🏾🙏🏾
@Dada_Digital Жыл бұрын
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના ના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમ નામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏 😎કલિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
@RAJARAMDEVstudio235 Жыл бұрын
I love you bhai jan Amara Mehsana na garib man sone madad karva mate tamaro khub khub abhar
@devibengonawala1415 Жыл бұрын
દુખી વ્યક્તિ ને સુખી કરે એ આપણા ખજુર ભાઈ ❤❤❤
@kastbhanjandev214 Жыл бұрын
કષ્ટભંજનદેવ સદા ખુશ રાખે તમને ❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@taigarmeladivlog8236 Жыл бұрын
ભગવાન નું રૂપ છે ખજુરભાઈ.... જય મેલડી માં...
@ansallalit5331 Жыл бұрын
સાચી વાત છે મુખ્યમંત્રી બનવું જોઈએ નિતીન ભાઈ ને
@bhaveshofficial8769 Жыл бұрын
Jay Krishna.. આપ સૌ મિત્રો આપણા ખજુર ભાઈ ને ભગવાન માનતા હોવ તો એક લાઈક જરૂર કરજો... ભગવાન માતાજી આપને હંમેશા ખુશ રાખે 💕
@Afjal_lb_007 Жыл бұрын
I proud off you khajur bhai.🙏❤️
@RutikRajput-ol6mg Жыл бұрын
ભગવાન તમને આમ જ આગળ વધારે ને તમે આમ જરૂરત મંદ લોકો ની મદદ કરતા રહો.🙏🏻
@vikarmbhaithakorthakor1628 Жыл бұрын
હું માનું છું ખજૂર ભાઈ ને ભગવાન ❣️❣️❤️❤️
@chauhan_v_i_p_u_l Жыл бұрын
ખજૂર ભાઈ ને ગણપતિ બાપા અને મારા તરફ થી લાખ લાખ વંદન છે કારણ કે એમનાં કામ પ્રત્યે મને પણ ખૂબ ઉલ્લાસ છે ... ❤❤❤❤❤
@Chaloghumnechale Жыл бұрын
દીકરી વ્હાલનો દરિયો .....❤ નાની દીકરીઓ નો અદભુત પ્રેમ તેમનેજ મળે છે... જે પોતે ખૂબ પ્રેમાળ હોય.... છે.❤ અને આપના પ્રેમની તો આખી ગુજરાત દીવાની છે❤
@jadaarvind6800 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ અને એમની ટીમ ને 🙏🙏🙏🙏
@anuradhabhandary2806 Жыл бұрын
ખરેખર ખજુર ભાઈ તમે મહા માનવ છો એવી અમારી માં મોગલ ની પ્રાથના કરું છું ખુબ આગળ વધો દુઃખી હોના દુઃખ દૂર કરજો 🙏🙏🙏❤️
@nirmalmer-2196 Жыл бұрын
હજારો. હજારો. વંદન. છે. ખજૂર ભાઇ 🙏🙏🙏🙏
@SsSs-cf8pm Жыл бұрын
ખૂબ સરસ સેવાકાર્ય કરી રહ્યા છો ખજૂર ભાઈ દિલ થી ધન્યવાદ
@mansukhpariya1005 Жыл бұрын
ખજુર ભાઇ તમે મહામાનવ છો ભગવાન તમારુ ભલું કરે એવી અમારી ઇશ્વર પાસે પ્રાર્થના.......
@rcprajapati367 Жыл бұрын
ખજૂરભાઈ તમે સરુંઆત કરી માટે જ આજુબાજુ ના લોકો આવી ગયા બહુ સરસ પરંતુ આજ દિવસ સુધી આ ગરીબ કોઇ ને નતાં દેખાતા ધન્યવાદ ખજુરભાઈ
Nitinbhai jay Maataji..lots of support from Ahmedabad-gujarat.
@akashpatel-rk1hm Жыл бұрын
Jor dare khajure bhai🎉🎉🎉🎉🎉🎉 I love you khajure bhai
@rasikgujarati860 Жыл бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને વડાપ્રધાન ના પદ ઉપર જોવા માગે છે
@kapilgoswami8477-NKD Жыл бұрын
महादेव हर हर ખજૂરભાઈ केवलम
@Dharmendra.420 Жыл бұрын
ખરેખર ખજુર ભાઈ માણસ માટે ભગવાન છે ❤
@chaudhariprinkal9889 Жыл бұрын
Bappa na Ashirvadthi khub sara kam karta raho
@villagetrip4906 Жыл бұрын
દુઃખીયાના દાતાર ને લાખ લાખ વંદન, રડતા ને હસ્તા કરી દે એ ખજુરભાઈ, ખજુરભાઇ તમે અને તમારી ટીમ ખૂબ ખૂબ આગળ વધો એવી ભગવાનને પ્રાથર્ના, રાધે રાધે 🙏🙏
@rabarilalu3179 Жыл бұрын
ભગવાન તમને ખુબ ખુબ આગળ વધો એવી આશા વ્યક્ત કરી
@m.d.m.parmar6254 Жыл бұрын
જય દ્વારકાધીશ ખજૂર ભાઈ...❤❤🙏🙏
@chandrikachudasama3034 Жыл бұрын
Anmol Ratan Khajur bhai no words God blessed You Har har Mahadev 🙏🏽🙏🏽
@avanshi_Photo Жыл бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન મને છે..🙏🙏🙏🙏🙏 જય દ્વારકા ધીશ..
@vasavajay17511 ай бұрын
મે પણ ભગવાન માનું છું ખજૂર ભાઈ ને
@rahulmakvana53 Жыл бұрын
Khajurbhai=The Real hero of Gujarat❤❤❤
@ghayal_shayal_123 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ ભગવાન કાયમ તમારી સાથે રહે ખજુર ભાઈ
@rakeshpanchal3344 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤👌👍🙏🏼🚩🕉️🪔🕉️💪🇮🇳💪🙏🏼🥰😍 Salute છે ભાઈ તમને અને તમારી ટીમ ને ❤️💪🇮🇳💪🙏🏼🌹
@devkaranshabhadiya3926 Жыл бұрын
જે વ્યક્તિ ને AC માં. રહેવા નું હોય તે આજે આવી ગરમીમાં લોકો ના દાતા બનીને સેવાઓ આપેછે 🙏🚩🙏
@હસો_અને_હસાવો Жыл бұрын
તમે તો ભગવાન છો ખજુર ભાઇ🙏🙏🙏
@dhavaltruptiprajapati4715 Жыл бұрын
God Bless You Khajurbhai & team 💐💐🙏 Jay Mataji 🙏 Jay Shree Krishna 🙏
@bhavnabensojitra5312 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ તમને બધાને ભગવાન સુખી રાખે વાલા હર હંમેશ માટે લાંબુ આયુષ્ય આપે તમે ગરીબ ના ભગવાન ગુજરાત નું ઘરેણું છો મારા ભાઈ એક ચમકતો રીયલ હીરો નીતિન ભાઈ એવી અઢળક સેવા કરો છો તમે સ્વાભિમાન થી કોઈ અભિમાન નથી તમને એટલે તમારી ઉપર બધા ખુશ થઈ ને ફોટા પાડી ને ખુશ થાય છે
@raja__group__9094 Жыл бұрын
ભગવાન ના માણસ છો તમે નીતિન ભાઈ અથવા ખજૂર ભાઈ હું તમારી તારીફ કરું એટલી ઓછી છે ❤️😘 ❤️😘સપોર્ટ છે તમને મારા અને મારા ફેમિલી તરફ થી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હિંદ 👑🙏🏻 ALL THE WORLD NITIN BHAI IS GOLD 🪙
@KiranParmar-dn2ii Жыл бұрын
માં મેલડી તમારી બધી મનોકામના પૂરી કરે ભાઈ
@parkashparmar4717 Жыл бұрын
🙏🙏ખજુરભાઈ ને બવ સારૂં કામ કર્યું છે માતાજી સીતારામ 🙏🙏
@sagarvatiyasagar6320 Жыл бұрын
ખજૂરભાઈ ખુબ જ આનંદ થયો કે તમે આવું સરસ મજા નું ઘર બનાવી રહ્યા છો.બઘાં કરતાં વઘારે જાનકી ખુબ જ ખુશ દેખાય છે.કારણકે તેને કોઈ ટિવી જોવા માટે ના પાળતાં હતાં.પણ આમાં કોઈ ના પાળતાંનથી એટલે તે વઘારે આનંદ છે.બઘાં ની મહેનત દેખાય છે.ઘર સારું બનશે.જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ.👏👌👋🌹🌹😀😀😀🍨🌠🌠🌠🏡🏡🏡🏡🏡🏡🏡🎁🎁😀😀😀
@kuldipsvlog2827 Жыл бұрын
Khajur bhai is most kind people in gujrat like for khajurbhai❤
ખુબ ખુબ ધન્યવાદ માં મોગલ તમારી હર મનોકામના પૂરી કરે❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vipuljoliya1652 Жыл бұрын
ધન્ય છે ખજુર ભાઈ ❤❤
@RahulSingh-bi9jk Жыл бұрын
Jay mataji.....khajurbhai.....hu Dwarkadhish ne prathna kru chu ke...tamare koi divas jivan ma kai moskeli no aave bhagavan tamane saja navara rakhe..... you Dwarkadhish bless you........ khajurbhai.....😘❤️
@vajavijay3555 Жыл бұрын
🙏બસ આવી રીતે જ હર હમેશાં જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો.. માઁ અંબે. સોમનાથ દાદા . માં ભવાની આપનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને હમેશા નિરોગી રાખે... ભગવાન ભોળાનાથ આપને ઘણું બધું આપે.. હંમેશા આપ ખુશ રહો એવી ભગવાન પાસે પ્રાર્થના..જય માતાજી.. જય શ્રી કૃષ્ણ...🙏❤😍
@bhumibenvasubhaiwadwawadwa9073 Жыл бұрын
Dhanyvad 🙏🙏🙏 khajur Bhai
@vipulkumarkhaniya619 Жыл бұрын
મેલડી માં ખુબ આગળ વધારે આખી ટીમને
@lucky0974 Жыл бұрын
Iam from uttar Pradesh mujhe apki language smjh ni arhi pr apka Kam bhut hi acha dekhkr dil khush hogya Bhai ap aise hi sbki madat kro Allah bless you
@kathiyavad_kalpesh_chauhan Жыл бұрын
જાનકી નો ફોટા પડાવવા નો સીન જોઈ ને દિલ થી ખુશી થય ❤😢
@brijeshpatel9317 Жыл бұрын
Khajurbhai 1 var sandip maheshwari na show ma jai avo...... subscriber vadhi jase to income vadhase to haju pan vadhare loko na gar banse......god bless you khajurbhai❤
@christinamacwan7693 Жыл бұрын
ખજૂરભાઈ તમે તો અમારા ભાઈ છો, દરેક બેન દીકરી ના આંસુ લુછજો 🙏🏼
@himatsingkoli4741 Жыл бұрын
ધન્યવાદ નીતિનભાઈ .🙏🙏
@jadejasaktisinh3397 Жыл бұрын
Khajurbhai tame mahan so.tame nankdi dikri me hasti kri didhi.tame hamesha khush raho
@dabhimahesh4998 Жыл бұрын
Jay mataji 🙏❤️
@VISHALSINGH-qu4ev Жыл бұрын
Brother translate every video in Hindi and English with subtitle, your channel grow rapidly and you are doing awesome job....god bless you brother