Рет қаралды 6,628
ઓ ભોલે ઓ ભોલે તારા વિના જગત સુનૂ...૨
જોગીડા કૈલાશ વાલા બીગડી બનાવો મારી નૈયા ને ભોલે પાર લગાવો...્
ઓ ભોલે ઓ ભોલે તારા વિના...
જટામાં તો ગંગા તારે વહેતી છે...૨
માથા પર ચંદા પણ ચમકે છે...૨
ઓ જટાધારી... ભૂલી ના જશો
મારી નૈયા ને તમે પાર લગાવો
ઓ ભોલે ઓ ભોલે તારા વિના.
ડમ ડમ ડમ ડમ ડમરુ કેવું વાગે છે.....૨
હાથોમાં ત્રિશુલ કેવું સાજે છે..૨
ઓ ત્રિપુરારી.. ભુલીના જશો
મારી નૈયા ને તમે પાર લગાવો...
ઓ ભોલે ઓ ભોલે તારા વિના..
જગમગ જગમગ જ્યોતિ તારી પ્રગટાવીસૂ...૨
બાબા તારા ચરણોમાં દોડી આવીશું...૨
ઓ કૈલાશી... ભુલીના જશો
મારી નયા ને તમે પાર લગાવો..
ઓ ભોલે ઓ ભોલે તારા વિના..
જેનું નથી કોઈ એના બાબા છે...૨
ભક્તોના ભગવાન મારા ભોળા છે..૨
ઓ અવિનાશી... કૈલાશ વાસી
મારી નૈયા ને તમે પાર લગાવો...
ઓ ભોલે ઓ ભોલે તારા વિના...
#krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024 #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati #gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan #vaikunthbhajanmandalvadodara #vairalshort