વાહ નયના બેન ખૂબ જ સુંદર મોરલી વાગી આનંદ આનંદ આવી ગયો.. જય મુરલીધર👍👌🙏🙏🙏
@dakshapandhi16769 күн бұрын
Saras 👌 Jai shree Krishna badhane 🙏
@rekhapatel948912 күн бұрын
Nayna ben jordar bhajan gaya mari ben Thankyou so much my dear sister ❤
@indubenchauhan768617 күн бұрын
વાહ વાહ નયનાબેન સરસ ભજન ગાયુ મજા આવી ગયી ખૂબ ખૂબ અભિનંદન જય રણછોડ🙏🙏
@Manjubenghosh17 күн бұрын
❤️❤️❤️❤️🙏🙏🥰
@Geetaprajapati7018 күн бұрын
જય શ્રીકૃષ્ણ નયનાબેન સરસ ભજન છે
@Buttergloss_2815 күн бұрын
Geetaben patel USA ભજન સરસ છે Good job
@YoginaSuthar18 күн бұрын
સરસ ભજન ગાયુ નયનાબેન.
@kusumchauhan86623 күн бұрын
ખૂબ મજાનું ડોલાવી દે એવું ભજન ગાયું. તાલ પણ બહુ સરસ હતો. ખૂબ મજા આવી ગઈ.બેનો આવા અવનવા ભજનો સંભળાવતા રહેજો દ્વારકાધીશ સૌ ને ખૂબ મજામાં રાખે.સૌ બેનો ને ખૂબ ખૂબ અભિનંદન.🙏
@menaxibenpatel273715 күн бұрын
Nayna ban bhau SARS bhajan gayu dhanyavad Jay shree Krishna 🙏
વાહ વાહ નયનાબેન વાહ કિયા બાત હે ખુબ જ સરસ અને સુંદર ભજન ગાયું મંજુલાબેન નયનાબેન ને કહેજો કે પેલુ ભજન ગાય આ ભજન સુરજ સોનાનો ઉગીયો મારી ઘરે રામ ચંદ્ર આવીયા આવીયા છો તમે ઉતારા કરતા જાવ મંજુલાબેન મને એ ભજન મને ખુબ જ ગમે છે આ ભજન સરસ છે મીઠી મીઠી મોરલી વગાડતા મારા ભોળા નાથ આવીયા એના રાગનું આ ભજન છે એવી રૂડી મોરલી એને વૈકુંઠ મંડળ માં વગાડે અરે ભજન સરસ ચગાવીયુ મારી ગોપી મંડળ ની બહેનો એ નયનાબેન વાહ વાહ પહેલો નંબર વન એટલે પહેલો નંબર ખુબજ શક્તિ આપે એવી પ્રાર્થના ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ વસંતીબેન ખંડેરાવપુરા ના