કાનુડાના બે સુંદર મજાના કીર્તન આ સુંદર મજાના કીર્તન નીચે લખેલું છે

  Рет қаралды 37,318

shivdhara gopi mandal

shivdhara gopi mandal

Күн бұрын

www.facebook.c... નવા નવા કીર્તન સાંભળવા માટે શિવધારા ગોપી મંડળ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન જરૂર દબાવો અને કમેન્ટ જરૂર કરો તમને ગીત સારું લાગ્યું છે કે નહીં અને પૂરો વિડીયો જોવા માટે થેન્ક્યુ
➡️ કિર્તન ⬅️
મારા હૈયે આનંદની હેલી રાજ આંગણે આવ્યો શામળિયો
હું તો દર્શન કરીને થઈ ઘેલી રાજ આંગણે આવ્યો શામળિયો
એનો કાળો કાળો વાન
છતાં કામણગારો કાન
મારું ચિતડું લીધું ચોરી રાજ આંગણે આવ્યો શામળિયો
મારા હૈયે આનંદની હેલી રાજ આંગણે આવ્યો શામળિયો
એના વાંકડિયા વાળ
લાગે ગોરા ગોરા ગાલ
એનું મુખડું બોવ રૂપાળું રાજ આંગણે આવ્યો શામળિયો
મારા હૈયે આનંદની હેલી રાજ આંગણે આવ્યો શામળિયો
હું તો દર્શન કરીને થઈ ઘેલી રાજ આંગણે આવ્યો શામળિયો
એના ભાવે દર્શન
એવી આપે સુગંધ
મારું મનડું લીધું હરી રાજ આંગણે આવ્યો શામળિયો
મારા હૈયે આનંદની હેલી રાજ આંગણે આવ્યો શામળિયો
શિરે સોના મુગટ
પેરીયા કાનને કુંડળ
એના મુખ પર મોરલી ધારી રાજ આંગણે આવ્યો શામળિયો
હું તો દર્શન કરીને થઈ ઘેલી રાજ આંગણે આવ્યો શામળિયો
હું તો લાગુ એને પાય
ભક્તો પડે એને પાય
હુંતો હરી ગુણ જોઈ થઈ ઘેલી રાજ આંગણે આવ્યો શામળિયો
મારા હૈયે આનંદની હેલી રાજ આંગણે આવ્યો શામળિયો
jaimatadi #sanatandharma #navratri #gujarati #gujaratikirtan #gujarat#bhajan #dayro #mogal #jamnagar #rajbhagadhvi #devayatkhavad #bhaguda #rajkot #surat #kinjaldave #gujarati #santvani #kirtidangadhvi #india #moraribapu #rajbha #krishna #bhakti #kathiyawadi #kirtidangadhviofficial #ઔ #rajbhagadhavi #junagadh #gujrati #moj #geetabenrabari #vadodara #mogalkrupa #dham #jigneshkaviraj#hindugod #hinduism #hindu #hindugods #hindugoddess #hindutemple #india #hindutva #mahadev #shiva #vishnu #hindudharma #hinduculture #spirituality #om #hindus #hanuman #krishna #god #ganesha #hindufestival #lakshmi #hindustan#શ્રાદ #harharmahadevmahashivratri #shiva #mahadev #mahakal #bholenath #harharmahadev #shiv #india #hindu #lordshiva #kedarnath #love #omnamahshivaya #om #hinduism #bhole #bholebaba #ujjain #god #mahakaal #krishna #shivshakti #mahakaleshwar #hanuman #shivshankar #mahadeva #har #aghori #temple #jaimahakal #ganesha #yoga #ke #shambhu #bhfyp #adiyogi #ram #omnamahshivay #meditation #bhakti #instagood #somnath #shivbhakt #lord #spirituality #shivay #hindutemple #mumbai #amarnath #vishnu #shankar #photography #mahakali #incredibleindia #shakti #devokedevmahadev #uttarakhand #spiritual #bhakt #bambambhole#શ્રાદૅયપક્ષ www.facebook.c... #ras #ભજન #ગજાનન #ભજનસંતવાણી #rasgarba #કીર્તનધારા #કીર્તન #krisana #શ્રીકૃષ્ણ

Пікірлер: 5
@BhavnabenBoda
@BhavnabenBoda 11 күн бұрын
ખુબ સરસ કિર્તન ગાયુલખીમોકલો
@RasilaMangroliya
@RasilaMangroliya 10 күн бұрын
થેન્ક્યુ
@RasilaMangroliya
@RasilaMangroliya 10 күн бұрын
મારા બધા કીર્તન સબ ટાઈટલ માં લખેલા હોય છે
@RasilaMangroliya
@RasilaMangroliya 10 күн бұрын
આજે ડિસ્ક્રિપ્શન માં પણ લખીને આપ્યું છે
@gohilvandana1984
@gohilvandana1984 8 күн бұрын
મસ્ત ભજન ગાયું 👌🏻🙏🏻 બધાને મારા જય શ્રી કૃષ્ણ 🙏🏻
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2,1 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 23 МЛН
19092024 -01.
18:59
Pusti Margiy Satsang
Рет қаралды 57 М.