લલિતાબેન ઘોડાદ્રા નું આ સત્ય કોઇ નથી જાણતું| gayak Lalita Ghodadra biography Gujarati| Lalita Bhajan

  Рет қаралды 552,520

Chauhan K videos

Chauhan K videos

Күн бұрын

Пікірлер: 288
@ramnikraval6703
@ramnikraval6703 2 ай бұрын
કલાકારને કલાકાર તરીકે જ રજૂ કરવા જોઈએ, એના વ્યક્તિ જીવનમાં શા માટે ચંચુપાત કરવો જોઈએ ?
@govindsinhpadhiyar8945
@govindsinhpadhiyar8945 Ай бұрын
તમે લાઈક કરો માટે એમને તો રુપિયા કેવી રીતે મલે એટલો મતલબ હોય છે.
@Vireja
@Vireja 3 күн бұрын
આપની વાત સાચી છે -- કલાકાર ને કાળા ની દ્રષ્ટિ એજ જોવા જોઈએ.
@Vireja
@Vireja 3 күн бұрын
કલા ની નજરે જ મૂલવવા જોઈએ .❤
@ArvindJethava-z9w
@ArvindJethava-z9w 2 ай бұрын
આમાં જાણવા જેવું સુ છે આવું તો ધણા કલાકાર સાથે થયુજ હોય તમે પેલા સરખું બોલતા શીખો
@jayantis.chavada4906
@jayantis.chavada4906 2 ай бұрын
બેનશ્રી,લલીતાબેન લોકગાયિકા છે, એ અંગેની વાત કરો,એમના અંગત જીવનની વાત કરતાં પહેલાં એમની મંજૂરી લેવી જોઈએ.
@gambhirvasava3506
@gambhirvasava3506 2 ай бұрын
બહેન જી તમે આ વિડિયો બનાવતાં પહેલા લલિતાબેન ની મંજુરી લીધી છે કે?
@jayho3773
@jayho3773 2 ай бұрын
​@@gambhirvasava3506..evu Naa hoy alyaa...jaaher jivan na Loko nu jivan jaaher j hoy..ema emne puchvanu naa hoy
@gambhirvasava3506
@gambhirvasava3506 2 ай бұрын
આવી બકવાસ કરવાને બદલે એકાદ ભજન સંભળાવતા હોય તો
@narendrasinhjadeja4969
@narendrasinhjadeja4969 2 ай бұрын
હલકટ વીચાર વારા ને સારા વીડિયો બનાવતાં નાં આવડે જય માતાજી
@asmaldhuliya
@asmaldhuliya 2 ай бұрын
કલાકાર ઉપર ઈશ્વરની કૃપા હોય છે,એટલે કલાકાર બને છે,
@vallabhbhaikathiriya3479
@vallabhbhaikathiriya3479 2 ай бұрын
આવી વાતો ખરે ખર સારી ન કહેવાય, આ વિડીયો મને જરા પણ પસંદ નથી.
@devikhunti1836
@devikhunti1836 2 ай бұрын
આવા વિડ્યો બનાવવાની તમારે શું જરૂર પડી કે કોઈક તેની જિંદગી માં સુ કરે છે તમારા જીવન વિશે કોઈ આવા વિડ્યો બનાવે તો ?
@BalbhadrasinhSarvaiya
@BalbhadrasinhSarvaiya 2 ай бұрын
.o😅😅😅😅😅😂😅😅😅😅😅😂😅
@RaviRabari-u2k
@RaviRabari-u2k 2 ай бұрын
Nalayak stree hamesa Sara Hovano sunder dhong karti hoy che atle jarur padi k mukh nahi pan ani pachad nu roop jovu joiya
@Gpautogarej
@Gpautogarej 2 ай бұрын
Right che bhai pan have ..........Kone kahevu
@જયમોમાઈજયમોમાઈ-સ4હ
@જયમોમાઈજયમોમાઈ-સ4હ 2 ай бұрын
Right
@transmansamir6995
@transmansamir6995 2 ай бұрын
સાચી વાત છે 😂
@p.rpatel6694
@p.rpatel6694 Ай бұрын
ભૂતકાળ યાદ કરાવી શા માટે લલિતાબેનને દુઃખી કરવાનું વિચારો છો જયજય સીયારામ.
@cnjindian4you
@cnjindian4you 23 күн бұрын
અંગત જીવન ની વાત કોઈની પરવાનગી વગર ન કરવી જોઈએ. આ કઈ ઘરનો ઓટલો નથી કે ગમે તે બોલી દો
@DhirubhaisNayak
@DhirubhaisNayak 2 ай бұрын
દરેક કલાકારની સારી બાબતો રજૂ કરવી જોઇએ અને તે જ તીના ચાહકોને ગમે
@princysolanki3757
@princysolanki3757 2 ай бұрын
Avi panchat su karya karo cho jyare hoy tyare sara kalakar ni pschal padya raho cho
@hrana1166
@hrana1166 2 ай бұрын
એમની કઈ મજબૂરી હશે આપડે કોઈ ના આવી વાત ના કરવી જોઇએ હવે પછી ધ્યાન રાખવું
@piyushchauhan7543
@piyushchauhan7543 2 ай бұрын
બહેન તે જે વિડીયો બનાવી ઓ તે પ્રાત સાથે જે કાંઇ દુશ્મની હોય પણ કોઇ વિસે આવી વાત જાહેર માં નાં કહેવાય આમાં તને કે જે પ્રાત્ર નો વિડીયો મેલીયો તેમાં બન્ને ની આબરૂ જાય માટે હવે કોઇ વિસે આવા જાહેર માં વિડીયો નાં મેળવવા એવી મારી નમ્ર અરજ છે
@kalpanabookseller6354
@kalpanabookseller6354 2 ай бұрын
નવરી પંચાયત કરવા સિવાય બીજું કોઈ આવડે છે?
@જયમોમાઈજયમોમાઈ-સ4હ
@જયમોમાઈજયમોમાઈ-સ4હ 2 ай бұрын
Right
@NitinDesai-m1p
@NitinDesai-m1p 16 күн бұрын
Aa Lokonu aa prakarna video KZbin uper mukva pachhal fakt KZbin thi Paisa kamavanu j dhyey hoy chhe. Lalittaben na Adhyatmik Guru Kashmiri Bapu jeo ek Sidhdh Sant chhe ane Santvani na Guru teo Param Pujya Bramhlin Shree Kandas Bapune Mane chhe. Lalittaben ek Saral ane Shant Svabhavna Santvani Kalakar chhe ane temne Samagra Gujratna Nami - Anami Kalakari khub Man Sanman aape chhe.
@જયમોમાઈજયમોમાઈ-સ4હ
@જયમોમાઈજયમોમાઈ-સ4હ 16 күн бұрын
@@kalpanabookseller6354 right
@lakhanshinghmodhvadiya7177
@lakhanshinghmodhvadiya7177 2 ай бұрын
ઈ એનાં કામમાં વ્યસ્ત છે તમે તમારા કામ કરો
@jasubhaibharwad3076
@jasubhaibharwad3076 2 ай бұрын
આ વિડીયો મને જરા પણ પ્રસન્ન નથી બિ જાના અંગત જીવનમનિ માહિતી કોઈ આપણને પુછે તો પણ ના આપવિ જોઈએ આપડા બોલવા થિ કોઈ ગાય બચિ જાય કોઈ મનુષ્ય નો જીવ બચિ જાય એઉ હોય તો જુઠું બોલશો તો પણ ચાલશે પણ કોઈ નો આત્મા દુખિ થાય એઉ સાચું ગમે તેટલું બોલસો તો પણ તે પાપ છે
@ashokbhainavadiya8252
@ashokbhainavadiya8252 2 ай бұрын
મહાન માણસ એને જ કહેવાય એક પણ વાત સુપાવતા નથી ગુડાતત્વો મોઢા ઢાકવા પડે તેનું બધુ ખાનગી હોય મહાન એમના ન નથી થવાતુ ગાધી બાપુ કહેતા મારી વાણી એજ મારૂ જીવન અવાજ તો રાંડનો પણ મીઠો હોય શુતે પણ મહાન બની શકે લલીતાબેન અવાજ ખુબ સંદર તેમના ગુણ પણ સારા હશે પણ ખુલ્લા પાડે એમા બીજાને પીડા શેની છે એમ કહેવા માગુ છુ
@gorkaushik
@gorkaushik 2 ай бұрын
તમારા શબ્દો નું ચયન બરાબર નથી. કલંક શબ્દ કેમ વાપરો છો? છુટાછેડા લેવામાં શું કલંક ? આવા શબ્દો બોલવા માટે તમને શરમ આવવી જોઇએ.
@rajuvaghela8858
@rajuvaghela8858 2 ай бұрын
કોઈના અંગત જીવન વિશે વાત ના કરવી જોઈએ
@dholakiapravin2475
@dholakiapravin2475 Ай бұрын
આવા વિડીયો બનાવતા શરમ આવવી જોઈએ. કોઈની પ્રાયવેશી વિશે જણાવવાનો હક નથી. કોઈક માથાભારેની વિગતોનો વિડીયો બનાવો.
@ChimanSolanki-oc1cz
@ChimanSolanki-oc1cz 2 ай бұрын
લલીતાબેન. સરસભજનગાયછે
@Raja_vihat_2110
@Raja_vihat_2110 Ай бұрын
સભી ની ગેરહાજરીમાં વિડીયો બનાવી શકો નહીં ગુનો લાગી શકે
@AVADHBapu
@AVADHBapu 2 ай бұрын
કર્મ સવસવ નાં ભોગવે તારે શું લાભ કે હાની દાસ સવા બાપા નેં યાદ કરો બેન
@sadhuprakshbhai5836
@sadhuprakshbhai5836 2 ай бұрын
કોઈપણ કલાકારનીવાણી નો લાભ લેવાયતેમના અંગત જીવન વિશેકોઈપણ પ્રકારની વાત કે જાહેરાત કરવીયોગ્ય નથી
@pradumansavani968
@pradumansavani968 Ай бұрын
Appreciate what she is today Golden voice great singer
@manubhaipatel934
@manubhaipatel934 2 ай бұрын
Khoti vat che
@babubhaipatel1646
@babubhaipatel1646 2 ай бұрын
દરેક ના જીવન માં સુખ દુઃખ આવ્યા કરે છે. પણ જાહેર માં આ વિડીઓ ન મુકવો જોઈએ
@jaysukhbhairathod7226
@jaysukhbhairathod7226 2 ай бұрын
જય શ્રી રામ બેન
@VaghelaBapubhai
@VaghelaBapubhai 2 ай бұрын
લલિતાબેન ને બોલવદે બહેન
@sodhanatvarsinh2728
@sodhanatvarsinh2728 2 ай бұрын
આદરણીય લોક ગાયિકા બેનશ્રીના સારા ભજનો ખુબ સરસ છે. એ રજૂ કરો.
@indrajitgadhavi924
@indrajitgadhavi924 14 күн бұрын
Lalita ben is great
@utpaljivrajani4444
@utpaljivrajani4444 2 ай бұрын
આ વીડીયોને રીપોર્ટ સ્પામ કરવાનું ચુકશો નહી.૧૩૮ નંબર પર કોલ કરીને સાયબર ક્રાઇમમાં પણ આ યુઝર ની ફરીયાદ કરવાનું ચુકશો નહી. આ પહેલા દમયંતિબેન બરડાઇ માટે પણ જુઠાણુ ફેલાવ્યુ હતુ
@ShivamDafda
@ShivamDafda 24 күн бұрын
લલીતા બેન દીવાળી બેન પછી ગુજરાત રાજ્યનુ ઘરેણુ છે
@girishbhairathod689
@girishbhairathod689 2 ай бұрын
Super song ❤
@rajeshkadakia5756
@rajeshkadakia5756 15 күн бұрын
दुसरे की बात समाज में बोलकर आपको ओर समाज को ओर आपका क्या करना दुसरो धरकी बात सूनकर दुनिया में कीसी के पास टाइम नहीं आपने समझ लिया बहुत अच्छा धन्यवाद
@HardasbhaiKarmur-l9y
@HardasbhaiKarmur-l9y 2 ай бұрын
કોઈ ના અંગત જીવન વિશે વાત કરવી ગેર વ્યાજબી છે
@ParbhuChatrola
@ParbhuChatrola 2 ай бұрын
બેન તરે આ વિડીયો સેર કરવાની શું જરૂર હતી
@vijayder2370
@vijayder2370 2 ай бұрын
😢😢😢😢😢
@MeramanModhvadiya-m5z
@MeramanModhvadiya-m5z 2 ай бұрын
Good morning sir medam y❤❤
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 2 ай бұрын
જાહેર જીવન જીવતા કોઈ પણ માણસ માટે આવી કોઈ પણ વાત જાહેર ન કરવી જોઈએ.
@NileshbhaiKhandeka-ou4yb
@NileshbhaiKhandeka-ou4yb Ай бұрын
Laxman bapu sathe jugal bandhi saras sanvani 1 no
@hareshmarub8557
@hareshmarub8557 2 ай бұрын
લોકોને કોઇની ખરાબ વાત કરવાનો અધીકાર નથી પરંતુ કોણ સમજાવે કે આપણું શુથછે
@RajeshVadhel-hh2mb
@RajeshVadhel-hh2mb 23 күн бұрын
એ પણ માણસ જ છે ને!!! એને પણ અંગત લાઇફ અને પ્રોબ્લેમ હોય......પણ આપણે તો પારકી પંચાત જ કરવી છે.
@chetanpatel-chetupatel
@chetanpatel-chetupatel 2 ай бұрын
આવા અંગત જીવન ના વિડિઓ જાહેર ના કરવા જોઈએ..... લલિતા બેન ના ભજનો લોકો એ સાંભળી ને જીવન ની ધન્યતા મેળવી છે..... 🙏
@mukeshbhesaniya6119
@mukeshbhesaniya6119 2 ай бұрын
અમારા ખડખડ ગામ માં દર અષાઢી બીજ ના દીવસે ફ્રી માં પ્રોગ્રામ આપે છે
@sureshkumaranantray7814
@sureshkumaranantray7814 2 ай бұрын
ખડ ખડ ગામ ભાઈ કયા આવેલું છે
@pagirekhaben4304
@pagirekhaben4304 2 ай бұрын
બીજા શું કરે તે રસ લેવા કરતાં પોતે શું કરીએ છીએ તે જોવું
@KBvaghela-hb4mm
@KBvaghela-hb4mm Ай бұрын
🌻🌹🌹congratulations🌹🌹🌻great work
@dpatel1382
@dpatel1382 7 күн бұрын
બોલતા શીખવાની જરૂર છૈ.
@vipulgoswami8630
@vipulgoswami8630 2 ай бұрын
તોરણીયા રાણા બાપુ એ બોવજ પ્રોગ્રામ આપી યા હતા તેવો ના તોરણીયા પ્રોગ્રામ બંધ કેમ થય ગયા તે જણાવો
@nagarjunjadeja4932
@nagarjunjadeja4932 2 ай бұрын
Bov janvu hoi to mara number par fon kar tane janavu
@vijayder2370
@vijayder2370 2 ай бұрын
🙏🙏🙏 kok na pap dhovo ma
@ashokbhainavadiya8252
@ashokbhainavadiya8252 2 ай бұрын
મોટા માણસો ની જીંદગી ખુલી કિતાબ જેવી હોવી જોઇયે અથવાતો એને પોતે જીંદગી ખુલ્લી કરવી જોઈયે જેથી સમાજ ને ખબર પડે કે આ મહાન છે કે ઢોગી જય યોગેશ્વર
@bhattikishorkumar4935
@bhattikishorkumar4935 2 ай бұрын
☝️...सिर्फ एक लाइक के लिये किसीकी इज्जत को धूल मे डाल देना अच्छा नही...मतलब एक लाइक की लालच मे बहनजी आप नंगी भी हो सकती हो...ये ललीता बहनजी अपने गुरु ' पू.कानदासजी ' के आश्रम मे भजन- संतवाणी करती थी...आज भी उन्हो ने स्टेज की मर्यादा बनाइ रक्खी है ...सबके जीवन मे चढाव-उतार आता है...कीसी के जीवन का सुंदर भाग प्रस्तुत करना चाहीए नही की बूराइया...एक दीन कोइ और एक लाइक के लीये आपकी भी बुराइयां यु-ट्युब पर रख देंगे तब आपको कितना दुःख होगा....
@BhupendraChauhan-s9k
@BhupendraChauhan-s9k 2 ай бұрын
તમારા જીવનમાં શું ચાલે છે એ પણ બતાવે જો
@babuprajapati2258
@babuprajapati2258 20 күн бұрын
સારા સ્વભાવ હોય ના હોય ઘર ભાગે એમનું
@bhartijadeja7122
@bhartijadeja7122 2 ай бұрын
Aema kalnk senu su kam koy ni panchat krvi aeni life che
@chandrakantmore5062
@chandrakantmore5062 2 ай бұрын
સસ્તી પ્રસદ્ધિ માટે આટલા નામાંકીત કલકરનો ઉપયોગ કરી બેશર્મનું કામ કર્યું છે બેન તમે તમારી સ્પીચ સુધારો
@shirogiri7150
@shirogiri7150 2 ай бұрын
Like to pehla jove 😅
@KBvaghela-hb4mm
@KBvaghela-hb4mm Ай бұрын
👌👌👌
@mojdigitaldayro913
@mojdigitaldayro913 2 ай бұрын
વ્યક્તિની ની વીશે આવું નો મુકો કલાકાર છે કલા સાભળો
@navghanall2154
@navghanall2154 Ай бұрын
Aava video na banavo ben
@chauhandivy5308
@chauhandivy5308 2 ай бұрын
Lalita Ben ni shantvani Khali shabhdo tmne kyik shikhva mlse
@mahadevbhaiahir3270
@mahadevbhaiahir3270 Ай бұрын
તમે પણ છૂટાછેડા ના લીધા હોય તો લઈ શકો છો આવા મહાન કલાકાર ને આવી રીતના ઉઘાડા પાડી એમની ઈમેજ ઓછી કરવા ના તમને કેટલા પૈસા મળ્યા છે એ પણ જણાવશો
@alpeshmakadiya2391
@alpeshmakadiya2391 Ай бұрын
સત્ય જ બોલવું એટલે વાહ વાહ 😂😂
@palvd
@palvd 2 ай бұрын
તમે આવા કેવા વિડિઓ બનાઓ છો બેન , તમને સરમ નથી આવતી ? અને હું સુ કામ સબસ્ક્રાઇબ કરું ?
@rajatpatel6335
@rajatpatel6335 2 ай бұрын
આવી.... ચમચીઓ.. . કેટલી નવરીઓ છે. કલા... ને... કલા તરીકે જુઓ....
@sureshpatel9828
@sureshpatel9828 2 ай бұрын
આને કલંક ના કહેવાય જીવનમાં આવુંતો થયાં કરે
@RameshWAGHELA-qx9vn
@RameshWAGHELA-qx9vn 2 ай бұрын
Best
@kasiramkapdi5126
@kasiramkapdi5126 11 күн бұрын
સાવ થર્ડ ક્લાસ વિડિઓ બનાવવા માટે બીજું કઈ કન્ટેન્ટ જ નાં મળ્યું તમને??? વિડિઓ જોઈને ખરેખર પસ્તાયો.
@manishsutariya831
@manishsutariya831 2 ай бұрын
Right video
@sanjaymakwana8970
@sanjaymakwana8970 Ай бұрын
Mari ben tamari maryada ne 100 salam 6
@raghavbhaivaghela5668
@raghavbhaivaghela5668 2 ай бұрын
Right.koi.ni.angat.babat.ma Vat.na.kray.sangit.vat.j.kariye
@RAJ24233
@RAJ24233 2 ай бұрын
બોલવા વાળાને કબજિયાતની તકલીફ હોય એવું લાગે છે,બોલે છે એવી રીતે😂😂😂😂😂😂
@nagarjunjadeja4932
@nagarjunjadeja4932 2 ай бұрын
વિડિયો બનાવા વાળા ને ખબર છે સુ કામ બનાવ્યો તે કૉમેન્ટ વાળા સાઇબર ક્રાઇમ માં આવી ના જાવ એ ધ્યાન રાખવું જરૂરી બાકી જેને કોઈ ને તકલીફ હોય એ જણાવજો
@rekhabhatt8020
@rekhabhatt8020 Ай бұрын
Ben tmmaro pn bhut kal rju kro na bdhana bhu mza ave jam tmmna bhu maza ave cha am
@ShobhanaPMehta
@ShobhanaPMehta 2 ай бұрын
Unka dos nahi hai sab ko apne apne karmo ke hishab se karna padta hai hum to sirf bhata hai karta to vo hai 🙏
@satyajitjadeja9136
@satyajitjadeja9136 2 ай бұрын
આ..વીડીયો..બનાવે..એ..બીજાને..દરશાવે
@dhirubhaijejariya3000
@dhirubhaijejariya3000 2 ай бұрын
કોઇ ના અંઞત જીવન વિશે ખોટો બફાટ ન કરવો જોઈએ વિડિઓ મુકવામાં ધ્યાન રાખવું બેન
@rajujoshi8649
@rajujoshi8649 2 ай бұрын
Ben , Aava Video Na banavo. Lalita Ben Ni Mota bhag Na Loko Rispect Kare. Temni Angat Life Ma Mathu Na Maro 🌹🙏
@amratjogi7837
@amratjogi7837 9 күн бұрын
કોયલ આને કેવાય ગીતા ને નહિ
@jograjthakor662
@jograjthakor662 2 ай бұрын
Lalitaben classical santvani ni sijan chhe gujarati moovi na pleback Singer pan chhe koli samaj nu gaurav chhe
@BhupendraChauhan-s9k
@BhupendraChauhan-s9k 2 ай бұрын
વિડિયો બનાવ નાર સાવ નવરા હોય એવું લાગે છે
@natubhaiapmc1652
@natubhaiapmc1652 2 ай бұрын
આવાવીડયાકોઈમાટૈનબનાવવાજોયે
@SarojPatel-n6e
@SarojPatel-n6e 2 ай бұрын
Jay surapura dada 👑🙏
@ASHAMokariya
@ASHAMokariya 2 ай бұрын
Aama Kai janva na mliyu bija ni same aangli chindhva vada te bhuli jaise biji 3 teni taraf aave chhe Lalita ben uper ma sarsvati ni Krupa chhe jo aavdu nam kmae gya se🙏
@sarmandivraniya2521
@sarmandivraniya2521 2 ай бұрын
હવે હાલતીની થાને ખોટીની
@barotmeghal3340
@barotmeghal3340 Ай бұрын
LALITA BEN GOD MARAVEMARE SU... TU ENA GOD MARAY
@MaheshbhaiPandya-d5f
@MaheshbhaiPandya-d5f 2 ай бұрын
जीतने भी कलाकार है इन सभी में 80℅ ..!!.. तो कुछ काला कलूटा तो होता ही..है,,!!.. 15 से 20 ℅ ही पुरा ,, व्हाइट (श्र्वेत) होता..है.!!.. पुरे ब्रमांड में ये ही ..!!,, हाल .... हलात है मेरे भाई..!!
@GopalNandaniya-q7k
@GopalNandaniya-q7k Ай бұрын
Temna janam vise khoti vat se teo junagadh jila magarol talukana maktupur gam na vatani se
@VikramMakawana-fv8pt
@VikramMakawana-fv8pt 2 ай бұрын
આવા કોઈના અંગત જીવનનિ માહિતિ આપતા વિડિયો ન બનાવવા જોઈએ
@bjbhatt8280
@bjbhatt8280 Ай бұрын
તમારા અંગત વાતો નો‌ વિડીયો બનાવી મુકો‌કોઇના અંગત વાતો મૂકવી શરમજનક છૈ
@MaheshbhaiPandya-d5f
@MaheshbhaiPandya-d5f 17 күн бұрын
Ek..!!.. BAABAT.. SATYA..!!.. KE.. BEN,,..!!.. GODAADRAA.. LALITAABEN.. NO..KANTJ.. .. KOYAL.. JEM....!!!..KARN..PRIYA..ANNE ..MITHOJ....LAAGE. CHHE,,..!!.. EVAAT...!!!... SO,, १००℅[TAKAA]..CHHE..!!!!..
@jivabhai4489
@jivabhai4489 2 ай бұрын
લલીતા બેન વિષે કાંઇ પણ બોલતા નય
@aartibenmakwana5703
@aartibenmakwana5703 2 ай бұрын
Aabene live jou hse atle to kok na ghar ni pancht kre che potana ghar ni kro ben koy vise janiya vagr no boliye
@dipakthummar5491
@dipakthummar5491 2 ай бұрын
પેલા ગળું સરખુ કરાવ ડોઢ ડાય
@ambalalpatel1510
@ambalalpatel1510 2 ай бұрын
કોઈના અંગત જીવનમાં ન પડવું જોઈએ કલાકાર એક કલાકાર છે
@RanabhaiKachot-rh8ri
@RanabhaiKachot-rh8ri 29 күн бұрын
AA manasikata chhoti chhe.purushh Ane samaj kyare samajase ki stri ja strij ni Dushman chhe.tame kyarey shambhalau ke sasara vahuno jagado. Sasu vahuno ja jagado hoy chhe.ek stri ja strini burai kare chhe.jay jay Dwarikadhish.
@prakashdave5433
@prakashdave5433 2 ай бұрын
દોષ બતાવવા જ આ સગવડતા છે મીડિયાની આમાં કોઈ યે મદદ નકારવી જોઈએ ,સરી વસ્તું જુઓ ને પબ્લિક ને પીરસો
@sureshchauhan6396
@sureshchauhan6396 2 ай бұрын
और हम आप से ऐक विनंती करते हैं अपने नाम से चौहान शब्द हटा दिजीये क्या होते है चौहान तुझे पता नहीं जी
@DadkiyaParesh-jy7rf
@DadkiyaParesh-jy7rf Ай бұрын
vldlo.vari.Navrí.ní.Lage..chhe
@natvarbhaiparmar8463
@natvarbhaiparmar8463 2 ай бұрын
કોઈ ના અંગત જીવન માં ચેનલોને ના પડવું જોઈએ .લલિતા બેન ને એમની રીતે જીવવા દો.
@kanumadam2699
@kanumadam2699 2 ай бұрын
અહીં સુધી પહૉચયા છૅ ......
@manubhaibaraiya7537
@manubhaibaraiya7537 2 ай бұрын
કોઈ ના અંગત જીવન માં રસ ન લેવો જોઈએ. આ સારું ન કહેવાય.
@प्रफुल्लके.नागडा
@प्रफुल्लके.नागडा 2 ай бұрын
આવા વિડિયો કદી નહીં બનાવવા જોઇએ
@vaibhavvyas-ut6xs
@vaibhavvyas-ut6xs 2 ай бұрын
Tara ધંધા શું છે e jo pela....
@bobpatel5432
@bobpatel5432 Ай бұрын
આવા લુખકા પતી ને તો બરાબર મેઠીપાક આપવો જોઇયે
@jograjthakor662
@jograjthakor662 2 ай бұрын
Sara ne layak bnvu te mahatvanu nu pm modi sahebe pam lagan karela hta to aje mhan pm chhe
@geetavansiya3376
@geetavansiya3376 2 ай бұрын
Tamne su male chhe..koi ni panchat karvama...tamaru ghar bhange tyare samjavse...news ma apjo
@vijayder2370
@vijayder2370 2 ай бұрын
sachi vat che😢😢😢
小丑揭穿坏人的阴谋 #小丑 #天使 #shorts
00:35
好人小丑
Рет қаралды 2,9 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 144 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 27 МЛН
小丑揭穿坏人的阴谋 #小丑 #天使 #shorts
00:35
好人小丑
Рет қаралды 2,9 МЛН