Life in an Gir Village ।। Real Traditional Village Life in Sasan Gir ।। Farm, Buffalo etc

  Рет қаралды 536,183

GUJARATI GYAAN

GUJARATI GYAAN

4 жыл бұрын

aa video ma hu tamne janavis ke Gir na village areas ma vasta loko NI life kevi che.

Пікірлер: 218
@user-it6jm2yt9r
@user-it6jm2yt9r 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત, ગામડા નુ જીવન બહુજ સુંદર હોય છે, તમે મારા મનમાં રહેલા વિચાર આ વિડિઓ મા રજૂ કર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર 🙏
@sondarvapravindevsibhaison7441
@sondarvapravindevsibhaison7441 Жыл бұрын
મને પણ બોવ યાદ આવે છે મારું ગામ ઉના ની બાજુ માં મોઠા મારું ગામ છે આ વીડિયો જોય આંખ માં આંસુ આવી ગયા પણ મારા નસીબ માં ગામડા નું જીવન નહિ હોય પણ મરતા દમ સુધી અફસોસ થશે કે હું ગામડે ના રહી સકિયો પણ ગર્વ પણ છે કે તે નાઘેર મારી જન્મ ભૂમિ છે Miss you all time 😔
@ritarajgor7199
@ritarajgor7199 4 жыл бұрын
Sachhej balpan yaad aavi gayu nana ghare jata tyare khub manyu che gamda nu jivan .khubj saras vdo che👍👏👏👌
@avaniindustriesvalsad9940
@avaniindustriesvalsad9940 3 жыл бұрын
વાહ મારા ગિર નું ગામડું ધન્ય છે ગામડા ને અને ગામડા ના લોકોને ગિર ના ગામડા માં રહેવાથી ૫-૧૦ વર્ષ જિંદગી વધારે સારી રીતે જીવી સકે છે
@avaniindustriesvalsad9940
@avaniindustriesvalsad9940 3 жыл бұрын
હુ પણ ગિર ના ગામડા નો રહેવાસી છું
@alpesnanniya7865
@alpesnanniya7865 4 жыл бұрын
Tamne yad bov aave videona madhayamthi aek divas aavi rite jivan gujaro to khabr pade khali vatu thay
@parmarmahessh8829
@parmarmahessh8829 4 жыл бұрын
amara gujrat ma to khubaj maja che pase tadav hoi ne zad pan hoi lila lila ane sabji to khetar maj madi ave ane desi duth gee ane chas khubaj maja ave che gamda ma
@narpatsinhgohil3651
@narpatsinhgohil3651 4 жыл бұрын
Gamdani revani moj kaik alag hati hachej nanpan yad aavigayu
@hemantveergurjar1578
@hemantveergurjar1578 4 жыл бұрын
हे श्री हरि। मुझे अगले जन्म गुजरात के किसी गाँव में पैदा करना। गुजरात की माटी मे श्री कृष्ण की खुशबू है । लोगों में गोकुल के ग्वालो सा भोलापन है।
@ahirrahul5999
@ahirrahul5999 4 жыл бұрын
Very good👍👍👍
@sagarsharma5263
@sagarsharma5263 4 жыл бұрын
Right
@ashvinmakavana3116
@ashvinmakavana3116 4 жыл бұрын
Avi jav bhai girma
@hemantveergurjar1578
@hemantveergurjar1578 4 жыл бұрын
@@ashvinmakavana3116 .. Jarur ashvin bhai
@rahuljatoliya6441
@rahuljatoliya6441 4 жыл бұрын
Jay dwarkadhish🙏
@harshadgadhavi1904
@harshadgadhavi1904 4 жыл бұрын
ગોકૂળ જેવા ગામડા, નદીયૂં કેરા નીર, ભાણે પીરહૈ ખીર, ( આવૂ ) સોરઠ કેરૂ ગીર.
@PareshChauhan
@PareshChauhan 4 жыл бұрын
વાહ, શું વાત છે
@jaydwarkadhish7572
@jaydwarkadhish7572 4 жыл бұрын
Ha mojj Maldhari ni
@darshanyoutuber966
@darshanyoutuber966 4 жыл бұрын
વાહ...
@ajaygadhvi3921
@ajaygadhvi3921 4 жыл бұрын
Ha charan ha
@haribhaibharwad4452
@haribhaibharwad4452 4 жыл бұрын
Ha Mara Gir Na Nehda Ni Mojj
@niruthanki3951
@niruthanki3951 4 жыл бұрын
After I see this video I really missing my village I wish I was still living there UK so busy life really missing India🙁
@kutchhikankrejcow8147
@kutchhikankrejcow8147 4 жыл бұрын
Niru Thanki hi
@ketanpatel5285
@ketanpatel5285 4 жыл бұрын
Hi
@rajdipsinhrajput4544
@rajdipsinhrajput4544 4 жыл бұрын
Nice
@kantilalsoni9535
@kantilalsoni9535 4 жыл бұрын
20/12/19 MUMBAI. NIRUBEN :- પાછા આવી જાવને. વિદેશમાં શુઁ રહેવાનું?.THANKS.
@kantilallunagariya808
@kantilallunagariya808 4 жыл бұрын
You true said mam.
@kiransinhsindha7803
@kiransinhsindha7803 3 жыл бұрын
Video saras chhe
@swagbabe9250
@swagbabe9250 4 жыл бұрын
Gaam te gaam....nice I love vilg
@user-pl1lc6yx7d
@user-pl1lc6yx7d 4 жыл бұрын
I love my viillage sometime i think i go to village it is heaven realy very lovely video thank you
@vishaldaima6816
@vishaldaima6816 4 жыл бұрын
I love village... Garvi Gujarat
@gujarattarvelvlog6608
@gujarattarvelvlog6608 4 жыл бұрын
Very nice I love Gujarat
@sadashiv7307
@sadashiv7307 4 жыл бұрын
સાચૂ કિધૂ ગામડા મા રહેવાનિ એક અલગ મજા છે
@rahulsinhchavada4763
@rahulsinhchavada4763 4 жыл бұрын
Very nice Gam ni moj ho Bhai
@gadhavibaldevdan6475
@gadhavibaldevdan6475 3 жыл бұрын
વાહ ભાઈ સરસ અભિનંદન ગામડામાં મોજ નિર્દોષ ટીખળ કયાંય ગોતી જડે નહીં સમય ની ઝડપે દોડી જતી આ મહામુલી જીંદગી અમુલ્ય દિવસો વેડફી નાખ્યા ઘડિયાળ સાથે સબંધ રાખી ખુબજ મોંઘા પડે ગયા ભગવાન આવા અનેક પવિત્ર ગામડા ને હેત લાગણીની સરવાણી વહેતી રાખે એવી ચરણોમાં પ્રાર્થના
@m.r.parmaradvocatevantda-b5922
@m.r.parmaradvocatevantda-b5922 4 жыл бұрын
જુનાગઢ ગીરનાર માં જે સાધુ,સંતો,નાગાસાધુ શિવરાત્રીના મેળા સમયે આવે છે અને લીલીપરીક્રમા શીવાય ગીરનાર પવૅત ની ગુફાઓ માં દશૅન થાય ખરા ?...માહીતી માટે આપનો ખુબ ખુબ આભાર.અને પુછેલ માહીતી વિશે જાણકારી આપશો તેવી આશા સહ...
@kantilallunagariya808
@kantilallunagariya808 4 жыл бұрын
ઈશ્વરી સંજોગોમાં ભેગા થાય પણ અસકય છે ભાઈ એ માટે મે ઘણા સમયથી પ્રયત્નો કર્યા પણ નથી સફળતા મળી, ઈ લોકો અનુષ્ઠાન પર બેસી જાય પછી ન મળે જે એક વૈજ્ઞાનિક થી કમ નથી.. આભાર
@rashidawalji4262
@rashidawalji4262 3 жыл бұрын
You are right. Nashib sara hoy .aj aava gamdam rahi sakey.
@virupatel6478
@virupatel6478 3 жыл бұрын
I miss my village lots...thanks ..
@assabirkhan8358
@assabirkhan8358 3 жыл бұрын
Snehalatha Upendra Trivedi Naresh Kanodia Ramesh Mehta Ni Yad Avi gai very nice video
@thegirlifeoflionvillager5426
@thegirlifeoflionvillager5426 3 жыл бұрын
Hi wah bhai wah
@user-lr9iu6uj4t
@user-lr9iu6uj4t 3 жыл бұрын
जय हो काठीया वाड
@Mukeshkumar-qt9ld
@Mukeshkumar-qt9ld 4 жыл бұрын
Saras bhai.maru chhelu jivan gir ma
@kishorbhatt1208
@kishorbhatt1208 7 ай бұрын
Great 👍❤️🌹🙏
@prakashmakwana3366
@prakashmakwana3366 4 жыл бұрын
ભાઈ ગામડાંમાં મોટા મોટા વડ ના વૃક્ષો હોય લીલા છમ લીમડા હોય ને નીચે પાણી ની પરબ હોય ઠંડો પવન વાતો. હોય
@kutchhikankrejcow8147
@kutchhikankrejcow8147 4 жыл бұрын
Makwana Prakash ha Bhai
@sarmila.hi.mem.mereliyeduv2473
@sarmila.hi.mem.mereliyeduv2473 3 жыл бұрын
Nice gamdu kevu bacpan yad avi gyu
@naturereality7274
@naturereality7274 4 жыл бұрын
I like village life most
@chetansangada6128
@chetansangada6128 4 жыл бұрын
A Divaso ma je maja hati a aa Digital jamana ma nathi, kash ava juna Divaso pacha aavi sake
@PareshChauhan
@PareshChauhan 4 жыл бұрын
સાચી વાત
@dharmikpandya1642
@dharmikpandya1642 4 жыл бұрын
Jordar
@naturalsafar9725
@naturalsafar9725 4 жыл бұрын
Super Documentary👍👍👍 GIR TO GIR CHHE BHAI❤️❤️❤️
@karamatamadhu2095
@karamatamadhu2095 4 жыл бұрын
Maja aavi aavi hakikato same lavata rahoo
@KiranKumar-ry2pr
@KiranKumar-ry2pr 4 жыл бұрын
Awesome maru gujrat jay ho maldhari
@shekhharunbapu9370
@shekhharunbapu9370 4 жыл бұрын
Aa to amari gir bhai Wah,,
@lrm177
@lrm177 4 жыл бұрын
vah...h..🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
@mohanmakwana4474
@mohanmakwana4474 4 жыл бұрын
Good video
@PareshChauhan
@PareshChauhan 4 жыл бұрын
Tnx
@vijayrabari4537
@vijayrabari4537 4 жыл бұрын
jordar gamdu
@makwanabakor1746
@makwanabakor1746 4 жыл бұрын
MST video sir
@harshadparmar3980
@harshadparmar3980 4 жыл бұрын
Aaj Asli Life 6 Maja aave Aavi jaga
@kutchhikankrejcow8147
@kutchhikankrejcow8147 4 жыл бұрын
Avi moj to bachpan ma hati
@JANAKGUJARATI
@JANAKGUJARATI 4 жыл бұрын
Nice story sir
@PareshChauhan
@PareshChauhan 4 жыл бұрын
Tnx sir
@mukeshchauhan3534
@mukeshchauhan3534 4 жыл бұрын
@@PareshChauhan ha
@udaygadoya5462
@udaygadoya5462 3 жыл бұрын
Veri.good
@ranahemang2381
@ranahemang2381 4 жыл бұрын
Beautiful moments tha
@PareshChauhan
@PareshChauhan 4 жыл бұрын
Tnx
@shantilaljaat7406
@shantilaljaat7406 4 жыл бұрын
बहुत सुंदर
@kantilalsoni9535
@kantilalsoni9535 3 жыл бұрын
VIDEO DATED: - 16/12/19. VIDEO SEEN: - 06/10/20 MUMBAI. ભાઈ શ્રી નમસ્કાર. તમે કેટલા ભાગ્યશાળી છો કે આ બધુ જોવા અને માણવા મળે છે. તમારી મહેનત બદલ આભાર. ધન્યવાદ.
@PareshChauhan
@PareshChauhan 3 жыл бұрын
🙏
@vanrajkamaliya2400
@vanrajkamaliya2400 3 жыл бұрын
જય મોરલીધર
@chandreshamheda6011
@chandreshamheda6011 4 жыл бұрын
Ha maru gamdu....ha maru gir
@tabiyadmahesh1957
@tabiyadmahesh1957 4 жыл бұрын
Super........
@hemant.msolanki3984
@hemant.msolanki3984 4 жыл бұрын
Verygood
@PareshChauhan
@PareshChauhan 4 жыл бұрын
Tnx
@vijaykumarparmar7575
@vijaykumarparmar7575 4 жыл бұрын
Good bhai
@PareshChauhan
@PareshChauhan 4 жыл бұрын
Tnx
@kalashah8340
@kalashah8340 4 жыл бұрын
Very nice.
@PareshChauhan
@PareshChauhan 4 жыл бұрын
Tnx
@kamleshthakor6010
@kamleshthakor6010 3 жыл бұрын
હા ગીર ની મોજ
@vijaynayak8264
@vijaynayak8264 4 жыл бұрын
ગામડા જેવું જીવન સિટીમાં નથી હું પણ ગામડા માં રહું છું ગુજરાત
@klkumarrathod9894
@klkumarrathod9894 3 жыл бұрын
I love Amrutvel Village
@parmarmahessh8829
@parmarmahessh8829 4 жыл бұрын
i miss you gujrat
@harshadpatel420
@harshadpatel420 3 жыл бұрын
Nice village...
@Cuteshort333
@Cuteshort333 4 жыл бұрын
Hu pan bhavnagar thi sav bhai
@devendragohil1537
@devendragohil1537 4 жыл бұрын
અમુતવેલ ગામ હા મોજ હા જય માતાજી
@vandanajani882
@vandanajani882 4 жыл бұрын
Sir u r right, sachu sukh gamda ma j 6 .
@PareshChauhan
@PareshChauhan 4 жыл бұрын
Tnx
@jagdishsolanki2724
@jagdishsolanki2724 3 жыл бұрын
બહુ જ સરસ
@manishnava9901
@manishnava9901 4 жыл бұрын
thanks nice video bhai
@PareshChauhan
@PareshChauhan 4 жыл бұрын
Tnx
@parmardayalal8387
@parmardayalal8387 4 жыл бұрын
Khub saras
@gujaratdairyframofficial9760
@gujaratdairyframofficial9760 4 жыл бұрын
Village life best life in the world
@vasantshah9710
@vasantshah9710 3 жыл бұрын
Very good.
@rahulchauhan8584
@rahulchauhan8584 Жыл бұрын
હજુ એક વિડીયો બનાવો ગીરનાં ગામડાનો ભાઇ
@maheralikeshwani5497
@maheralikeshwani5497 4 жыл бұрын
Khubaj uttam
@alpesnanniya7865
@alpesnanniya7865 3 жыл бұрын
Vatu thay khoti baki aek divas jivine batao
@mehulmuladiya7491
@mehulmuladiya7491 4 жыл бұрын
Missing my village
@jilubhagadhviofficial3828
@jilubhagadhviofficial3828 4 жыл бұрын
જય હો ગીર જય માતાજી
@hareshbhatt8840
@hareshbhatt8840 4 жыл бұрын
Very nice
@gamitpriti9318
@gamitpriti9318 4 жыл бұрын
Nic👌
@jigarpatel8570
@jigarpatel8570 4 жыл бұрын
Wow
@arvindbhimani8553
@arvindbhimani8553 2 жыл бұрын
બહુ સરસ ગામ છે
@hussainkhoja2703
@hussainkhoja2703 4 жыл бұрын
Good job
@kantilalsoni9535
@kantilalsoni9535 4 жыл бұрын
16/12/19. 20/12/19 MUMBAI. ભાઇ ગીર જોઈને મને મજા આવી ગઇ. આવા વિડીયો બનાવતા રહેજો. ગીરનો દેવ વીરડાનો આશ્રમ બતાવો. THANKS.
@PareshChauhan
@PareshChauhan 4 жыл бұрын
આભાર
@thakorchaku4036
@thakorchaku4036 3 жыл бұрын
Very good
@sultansinhzala2892
@sultansinhzala2892 4 жыл бұрын
Nice
@makvanagopal7104
@makvanagopal7104 4 жыл бұрын
Ha ha supar gamadu
@mukeshdewasikhimat5219
@mukeshdewasikhimat5219 4 жыл бұрын
Super
@nareshhatkar2944
@nareshhatkar2944 4 жыл бұрын
Bhai plese continue vedio has aploaded i requested to you
@shashikantvaja9900
@shashikantvaja9900 4 жыл бұрын
Yas.gir is great my birthplace is...LADADI GIR👌👍👍
@radhefarmsudhirzala9436
@radhefarmsudhirzala9436 4 жыл бұрын
Hu jalandar
@radhefarmsudhirzala9436
@radhefarmsudhirzala9436 4 жыл бұрын
*કારડીયા રાજપૂત ક્ષત્રિય સમાજની ઘણા સમયથી એક ઈચ્છા હતી* કે ધમધમતા નગર બોટાદમાં સમાજ ભેગો થઈ શકે એકબીજા ને મળી શકે સમાજની દિકરીબા માટે ઘર જેવી જ વ્યવસ્થા સાથે એક ગુરુકુળ બને ....આ બધા વિચારોમાં આપને ધીરે ધીરે સફળતા તરફ જઈ રહ્યા છીએ તેનો શુભારંભ આજે થયો... કારડીયા રાજપૂત કન્યા ગુરુકુળના નિર્માણ માટે ૧૧ વીઘા જમીન અંદાજિત ૧ કરોડની રકમ આપી ખરીદવામાં આવી તે સમગ્ર રકમના દાતાશ્રી નરેન્દ્રસિંહ અસ્વાર સાહેબે આપેલ છે ..આપના સૌ માટે આ ક્ષણ આનંદ ની છે કે સમાજ ની દીકરીઓ માટે આવડું મોટું દાન આપી સમાજમાં એક નવો રાહ ચિંધ્યો છે ...આવા દાતાર અને શુરવિરોથી જ સમાજ પુજતો હોય અને ઓળખાતો હોય છે....સમગ્ર * *કારડીયા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા* *શ્રી નરેન્દ્રસિંહ અશ્વાર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સહ* આભાર... જનની જણ તો ભગત જણ ,કા દાતાર કા શુર, નહિતર રહેજે વાંઝણી,મત ગુમાવજે નુર...
@mehulmuladiya7491
@mehulmuladiya7491 4 жыл бұрын
Best
@dineshdamorlaxmandamor3257
@dineshdamorlaxmandamor3257 4 жыл бұрын
Very very good
@kathidarbarkathidarbar9645
@kathidarbarkathidarbar9645 4 жыл бұрын
super
@morijagmalbhai7057
@morijagmalbhai7057 4 жыл бұрын
👌👌👌👌
@devabhairabari7467
@devabhairabari7467 4 жыл бұрын
Good
@nileshchotaliya8973
@nileshchotaliya8973 4 жыл бұрын
Bhai gir ni bhesu no video banavo
@tapugadhvi8862
@tapugadhvi8862 4 жыл бұрын
Jay hi gir
@Cuteshort333
@Cuteshort333 4 жыл бұрын
I love gujarati
@chetantrivedi335
@chetantrivedi335 3 жыл бұрын
અરે...ભાઈ.. .. આજ તો....ખરુ...સ્વરગ ( સ્વર્ગ ) છે્....
@jigarbalbhatt1670
@jigarbalbhatt1670 3 жыл бұрын
I love my village l miss my lovely village from Singapore ...I am kathiyawadi...Botad ....
@PareshChauhan
@PareshChauhan 3 жыл бұрын
Very nice
@shreeramdevderifarmitaligi797
@shreeramdevderifarmitaligi797 4 жыл бұрын
સુપર ભાઈ મસ્ત આવો ઈટાલી ગીર ફરવા,🙏🙏
@gggggg-sd1gh
@gggggg-sd1gh 4 жыл бұрын
Beutifullllllllllllllll
@jackiestyle8608
@jackiestyle8608 4 жыл бұрын
Ha moj ha gamdani
@pushpapatel4628
@pushpapatel4628 4 жыл бұрын
Nice video
@kutchhikankrejcow8147
@kutchhikankrejcow8147 4 жыл бұрын
Pushpa Patel hi
@parulleuva3088
@parulleuva3088 4 жыл бұрын
👍👍👍👍👍 મસ્ત, અભિનંદન
@PareshChauhan
@PareshChauhan 4 жыл бұрын
Tnx
@sagarsharma5263
@sagarsharma5263 4 жыл бұрын
Siyade Sorath bhale. ...... Unade bhali Gujarat....Ane katchhdo bare mas
@nayaksureshsargambandhimat8395
@nayaksureshsargambandhimat8395 4 жыл бұрын
jay gir
@atulgami6459
@atulgami6459 Жыл бұрын
👌👌👌👌🙏🙏🙏🙏
@ghsoni4585
@ghsoni4585 4 жыл бұрын
17...12..2019. 🙏V. D. O. SUNDER. CHHE. GIR. PRADESH. NA. VILLEGE. NA. DARSHAN. ATI. MAHA. DIVYA. ALOUKIK. CHHE. 🙏JAI. SHREE. SWAMINARAYAN, 🙏VANDAN, 🙏KOTI, KOTI🙏🙏🙏🙏🙏PRANAM🙏🙏🙏🙏🙏TAMNE🙏
@ashvindasvlogs
@ashvindasvlogs 4 жыл бұрын
Jay Girnari
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 43 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 56 МЛН
Never seen Before | Two Gir Lioness Caught in Action By Rahul Bharti
6:36
Possible Future Opportunity (PFO)
Рет қаралды 19 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН