ભાઈ વાહ માં ગુર્જર ભૂમિના અણમોલ ઘરેણાં એવા લોકસાહિત્ય ના કોહિનૂર શ્રી ગોપાલભાઈ બારોટ, કોકીલકંઠી લોકગાયિકા શ્રી ભારતીબેન વ્યાસ, શ્રી જગમાલભાઈ બારોટ તેમજ શ્રી બિહારીહેમુભાઇ ગઢવી સાહેબ સર્વ ને માં ભવાની સ્વસ્થ ને તંદુરસ્ત દીર્ઘાયુષ્ય આપે એવી પ્રાર્થના સાથે 🙏🙏🌹🌹જય ગુરુદેવ 🌹🌹🙏🙏