ખૂબ સરસ જીગર ઠાકોર... અને વિજયભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે આવા આપણા ઉગતા કલાકારો ને ડી.ડી.ભારતીના સહયોગથી આગળ લાવે છે.. વિજયભાઈ ખરેખર ખુબ મહેનત કરીને દરેક કલાકારોની મુલાકાત કરી આગળ લાવી રહ્યા છે ત્યારે વિજયભાઈ નો હ્દયપુવૅકનો આભાર વ્યક્ત કરૂ છું... આપણા જીગર ઠાકોર પણ ખૂબ જ આગળ વધે એવી ઈશ્ચર પાસે પ્રાથૅના... જેમ જીગ્નેશેભાઈ કવિરાજે જીગરને સહયોગ કરવાની વાત કરી તેમ દરેક કલાકારો એકબીજાને સહયોગ કરતા રહે તો જ આપણો આ કલાવારસો જાળવી વિશ્ચફલક પર પહોચાડી શકીશું...
@VijayJotvaJournalist2 жыл бұрын
આભાર ધન્યવાદ અમે તો ફક્ત નિમિત બનીએ છીએ
@AKASHTHAKOROFFiCiAL92763 жыл бұрын
🙏🙏👍 વિજયભાઈ તમારો ખુબ ખુબ આભાર . તમે અમારાં ઊતર ગુજરાત ના કલાકારો ના ઈન્ટરવ્યુ .લેવા બદલ. જય હો જીગર ઠાકોર 👍🙏🙏
@VijayJotvaJournalist2 жыл бұрын
આભાર ભાઈ
@cheharrajdigitalstudiosp52152 жыл бұрын
Super
@prajapatisuresh36025 ай бұрын
@@VijayJotvaJournalistCT VT 9
@hanshalakhani10752 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન માસ્ટર જીગર ઠાકોર ..સુરીલો અવાજ .. ઈશ્વર તેમની સંગીત સાધના માં ખુબ નિપુણ બનાવે તેવી પ્રાર્થના .જય શ્રી કૃષ્ણ ..
ખુબ સરસ વિજયભાઈ જોટવા સાહેબશ્રી આપને તથા બાળ સિંગર જીગરજાન જીગર ઠાકોર સાહેબશ્રીને ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી રહ્યો છું ખમ્મા ઘણી ઠાકોર લાલાજી જવાનજી નોરતા વાળાના જય માતાજી
@VijayJotvaJournalist2 жыл бұрын
જય માતાજી ભાઈ
@lalajithakor94252 жыл бұрын
@@VijayJotvaJournalist જય માતાજી સાહેબજી
@add33242 жыл бұрын
જયમાતાજીભાઈ🙏
@lalajithakor94252 жыл бұрын
@@add3324 જય માતાજી ભાઈ
@tusharpurohit78143 жыл бұрын
વાહ જીગરભાઈ જોરદાર સુપર તમે ખુબ આગળ વધો
@Kittu-b8d2 жыл бұрын
Gujaratiyo ni shan vadhari jigarbhai . best 👌❤️💚 of luck.zakkasss interview. Chota packet , bada dhamaka..khub aagar vadho Bhai. Khub uncha vichar 6 tamara.
ફુલ સપોર્ટ છે મારા ભાઈ ઉંમર માં તો ભાઈ હુ મોટો સુ પણ હાલ માં તો સામાજ માટે તુ મોટો છે ભાઇ તારું ગુજરાત માં નયી પણ ભારત દેશ માં તારું મોટુ નામ થાય એવી માં ભવાની ને પ્રાથના જય ભવાની જય શ્રી રામ જય ઠાકોર સમાજ 🙏🌹🙏🌹
@VijayJotvaJournalist2 жыл бұрын
જય ભવાની
@CheharDhamMegal3 жыл бұрын
મારા ઠાકોર સમાજ નું ગૌરવ જીગર ઠાકોર ખુબ આગળ વધો એવી ભગવાન માતાજી 🙏 ને પ્રાર્થના એક્ટર રતનસિંહ ઝાલા ગામ ખરોડીયા તરફથી ફુલ સ્પોટ
@cheharrajdigitalstudiosp52152 жыл бұрын
Super
@LilabenThakor-g7n5 ай бұрын
ખુબ સરસ ગીત ગાતાં જીગર ભાઈ મારા ઠાકોર સમાજ તમને ભગવાન પણ સાથ આપે ❤❤
@niravhalpati41402 жыл бұрын
જીગર ઠાકોર ખૂબ આગળ વધો એવી દિલથી શુભકામના જીગર ઠાકોર ને દિલથી ધન્યવાદ ખુબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી
@VijayJotvaJournalist2 жыл бұрын
Radhe radhe
@khushalparmar59642 жыл бұрын
ભાઈ શ્રી વિજય ભાઈ ને ધન્ય વાદ ઉગતા કલાકારો ને આગળ લાવવા બાબત જીગર ઠાકોર પર મહાદેવ ની કૃપા સદા રહે.
@VijayJotvaJournalist2 жыл бұрын
Abhar bhai dhanyavad
@rahulblog62393 жыл бұрын
मोज जिगर भाई मुबारक जियो हजारों साल ❤️❤️
@Miltonmill233 жыл бұрын
Khub saras ho jigar
@vadhiyabhai2 жыл бұрын
જોરદાર જોટવા ભાઈ #vadhiyabhai
@hareshrathvaofficial6522 жыл бұрын
હા મોજ મોજ જીગર ભાઈ ઠાકોર ને ખૂબ ખૂબ આભાર 👍👍
@vd_thakor_official2 жыл бұрын
Ha Bhai samaj nu garenu kayay jigar thakor ful saport bhai👍👍👍
@mp69timlidancealirajpur2 жыл бұрын
Thanks bhai Jigar thakor se interview lene ke liye