પહેલાતો વિજયભાઈનો આભાર કે ઘણી મહેનત કરી કે જેના વખાણ કરીયે તેટલો ઓછો પડે એવા સાધ્વીજીને પ્રશ્નો પૂછી હરકોઈના જીવનમાં ઉપયોગી થાય એવા વિડોયોના માધ્યમથી વહેતો કર્યો. ધન્યવાદ 🌹🙏જય હો સાધવીજી 🙏🌹
@rkchavda73933 ай бұрын
અદભુત ખૂબ સુંદર સરસ સત્સંગ નો લાભ મહાત્મા સાધ્વીજી દ્વારા પ્રાપ્ત થયો ખૂબ ઓછા સાધ્વીજી ઓ જીવાત્મા વિષે આવુ ઉચ્ચ જ્ઞાન ધરાવેશે મહાત્મા સાધ્વી જી ને કોટી કોટી નમન.
@dipaktrivedi56094 ай бұрын
આપના અનેક ઇન્ટરવ્યૂ મે જોયા સાંભળ્યા છે પરંતુ આ સાધ્વીજી ની વાત બહુ સ્પર્શે છે . મારા પ્રણામ ક્યારેક યોગ બનશે ત્યારે ચોક્કસ દર્શન કરીશ . સાંપ્રત સમય માં આવા મહાત્મા ઓ ની જરૂર છે . પુનઃ મારા પ્રણામ અને વિજયભાઈ આપના મેઘાણી કાર્ય ને હૃદયપૂર્વક નાં ધન્યવાદ
@GanpatdanCharan-rq5dk3 ай бұрын
બહુ સરસ
@VijaysinhRathod-d7t3 ай бұрын
ખુબ ખુબ વાસ્તવિક અને જ્ઞાન ભરી વાત જાણવાં મળી.. એક રીતે અંધ શ્રદ્ધા થી બચવાની ખુબ વાસ્તવિક સમજ આપી.. વંદન આપ માતુશ્રી ને
@govindbhaipatel97213 ай бұрын
અદભુત ચર્ચા, સારી સમજાવટ થી પ્રશ્નનું સમાધાન સાધ્વીજી મારફતે કરવામાં આવી, ધન્યવાદ
@Sanatni...Official-s9p4 ай бұрын
જ્ઞાન અને વિજ્ઞાન એટલે મારાં સનાતન ધર્મ નાં સંતો હો પ્રભુ
@MahendraPatel-k5s4 ай бұрын
બેન શ્રી સુંદર જવાબ આપ્યો. અન્ય જગ્યાએ ઉર્જાને વાળી દેવી. જેથી ઇન્દ્રિયો ઉપર અંકુશ આવી જા ય
@vijaylamba22914 ай бұрын
ઊર્જા વળી દેવી. વાત કરો એટલું.સહેલું.નથી...ઇન્દ્રિયો અંકુશ કરવા માટે નથી..ભોગવવા માટે છે માટેજ. શિવ પાર્વતી ના.લગ્ન થયા હતા.અને બાળકો પણ હતા. તમામ ભાગવાનો સંસારી હતા. જો ઇન્દ્રિય ઉપર કાબૂ રાખવો હોત તો. સંસાર ભોગવત.નહી. જીવન ભાગી જવા માટે.નથી. જીવન સંસાર માંથીજ. બધું.મેળવવાની વાત છે.ભાગ્ય એ ભટકી.ગયા..સંતો ઘર મૂકી આશ્રમ ને.ઘર.બાવનાવે છે. શિષ્યો ને દીકરા. ગુરુ.ને બાપ.બનાવે છે અંતે .જે મૂક્યું.એ. નવું આધાર કાર્ડ.કુપન બનાવે છે , જ્યાં સુધી રૂપિયા મિલકત મોહ છે.ત્યાં બધું નકામું છે. જીવન બહુ ટૂંકું છે.પરંતુ મોહ લાલચ સ્વાર્થ ઇન્દ્રિય શુખ. એ.બધું જન્મો ના જન્મો હજારો જન્મ સુધી સાથે આવ્યાજ કરે છે. ભારત માં.આવી વાતો કરનારા નો ત્રોટો નથી. અને સાંભળ નારા નો પણ ત્રોતો નથી. ચાલવા દો જય માતાજી
@laherchandmaheshwari14427 күн бұрын
માતાજી ને કોટી કોટી વંદન, માતાજી આપ આધ્યાત્મિક જ્ઞાન બહુ સરસ રીતે અને સરળતાથી સમજાય એ રીતે આપ્યું.કોટી કોટી પ્રણામ.માતાજી ના હજુ વધુ વિચારો પ્રસ્તુત કરજો એ આશા.જય સનાતન ધર્મ. ય
@gamanbhaivagdoda23244 ай бұрын
ખૂબ સરસ, સાધ્વી માતાજી એ વ્યક્તિને પોતાની ઉર્જા કામવાસનાને રોકી અન્ય પ્રવુતિઓ અપનાવીને યોગ, પ્રાણાયમ, કસરતની દિશામાં વાળી પોતાની વ્યક્તિગત સમજણ પૂર્વક વર્તન કરે અને સફળ થાય છે,વાત,કાછ,મન નિશ્ચલ રાખે એ સિદ્ધ કરે એ સાધુ છે, ધન્યવાદ.
@liladharbhaiacharya57663 ай бұрын
જીવન ના દરેક પાસાઓને સરસ રીતે રજૂ કરવામાં આવ્યા છે, ખુબ જ માહિતી પૂર્ણ ઇન્ટરવ્યુ.
ખુબ જ સારૂ પાર દર્શક ભર્યુ જ્ઞાન ની વાત જાણવા મળી વાહ સાધ્વી જીને વંદન અને વિજય ભાઇનો આભાર આદેશ
@alkeshtrivedi43804 ай бұрын
અદભૂત ચર્ચા અને માગૅદશૅન સાધ્વીજી દ્રારા.. ખૂબ સારો સત્સંગ.. જય શ્રી કૃષ્ણ..🙏
@JemabhaiChaudhari3 ай бұрын
પહેલાંની દેવી હતી કોઈ કહે અંબાજી કોઈ કહે પાર્વતી તેઓ નાં અનેક નામો હતા તો આજે આવી સતી નારીયુ અવતાર લીધો છે ભારત દેશ મહાન છે જ્યાં આવિ જગદ અંબાયુ છે ત્યાં દેશ નો વાળ વાંકો નહીં થવાદે ધન્ય છે માતા ધન્ય છે દેવી અવતાર
@ramjibhaighori82833 ай бұрын
સાધ્વીજી તમારા જ્ઞાન અને જવાબ માટે તો સુ કહીએ પણ સાધુ સાધુ સાધુ કહેવા નું મન થાય સે સાચા ❤ થી જયહો તમારા માં બાપ ને જેની આવી જગદંબા ને જન્મ આપ્યો જય ભારત.... કોટી કોટી વંદન જય માતાજી... જીવન માં તમારા દર્શન જરૂર આવીશું.. મારા મનમાં કેટલા મોટા પ્રશનો ના જવાબ કેટલા સંતોષ કારક આપ્યા જય હો
@natverbhainanubhai54202 ай бұрын
જય પરબ્રહ્મ પરમેશ્વરી માતા ખૂબ સરસ સમજણ આપી ધન્યવાદ સમજણમાં આવે એના કામનું 🍂🪴🍂🪴🍂
@parshotamvaghela90034 ай бұрын
ખુબ સુંદર સત્સંગ!આવા મહાપુરુષો ના કારણે જ આ સુષ્ટિ ટકી રહી છે. આભ ને ટેકા નથી અને ધરતી ને પાયા નથી. 🙏જય ગુરુ મહારાજ 🙏
@rasiklalsingal74374 ай бұрын
આજના સમયમાં તમે જે વાત કરી તે ખરેખર વંદનીય છે આપ નો આશ્રમ ક્યાં છે તે કહેજો જેથી આપના દર્શન કરી શકાય અને આપના જ્ઞાનનો લાભ મળી શકાય હર હર મહાદેવ
@laljibhaipatel29224 ай бұрын
Interu ma Aapel J Chhe
@hirendudhrejiya82944 ай бұрын
बहेन साध्वी जी ने बहोत सनातनी ज्ञान की बात कही | || खूब खूब साधुवाद ||
@bharatdangar14984 ай бұрын
@@divyeshulavaસુખપર, તા, બાબરા, જી, અમરેલી
@kunjraval38884 ай бұрын
🙏🙏
@nareshjethi50673 ай бұрын
Dhanyawad 🙏🙏
@sukhvilash27 күн бұрын
વિજયભાઈ ખૂબ સરસ સુંદર જવાબ આપ્યો માતાએ
@amratjithakor32724 ай бұрын
ધન્ય છે એમના માતા પીતાને સત સત પ્રણામ સાધ્વી માને 🙏🙏 અંતરમાં આનંદ થયો સતસંઞ સાભળીને
@jagdevsinhparmar466618 күн бұрын
Thanks
@dahyabhaipatel28323 ай бұрын
વાહ માતા મહેસ્વરીજી તમારી વાત સમજ ખૂબ ઊંડાણથી સાંભળી આનંદ થયો
@PrakashChaudhary-hp3sl3 ай бұрын
સરસ સત્સંગ કર્યો. માતાજી પાસેથી થોડી વાત માં ઘણું જાણવા મળ્યું વંદન સે નમો દેવી.
@jayantibhaiprajapati17254 ай бұрын
વિજયભાઈ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો ની માહિતી માતાજી બહુ સરસ આપી સમજ બહુ સરસ આપી માતાજીની જય હો જય હો જય હો સત સત પ્રણામ કોટિ કોટિ પ્રણામ..
@kesurkarmur84734 ай бұрын
આવા ગુરૂ મળે તો જીવન સાર્થક બની જાય સંમજાય તો બહુ સરસ રીતે સમજાવ્યું
@mansukhkhuman11284 ай бұрын
ખુબજ સરસ વાતો કરી માં ભગવતી જી એ ખુબજ આનંદ થયો ખૂબ ખૂબ આભાર આપ શ્રી જી નો માતાજી અને વિજય ભાઈ શ્રી નો
@parakramsinhvaghela39194 ай бұрын
Khub khub saras jai Bhagwan jai Sanatan dharm
@dharjiyavinod84344 ай бұрын
સાધુ સંત આવા હોવા જરૂરી છે
@ashvini9993 ай бұрын
Namasta wonderful hearing your conversation, Purity (Suddhi) was seen very much in it. I seek your Blessings.
@ratabhaidangar4862 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ વીજય ભાઈ આવી વાતુ સાંભળ મળે છે જય ગુરુદેવ ભગવાન
બહુજ સરસ માતાજી સાધ્વી જી યોગ થી વિયોગ હરેક વસ્તુ નો સહયોગથી વિયોગ જીવથી શિવ નો મિલન નો રસ્તો જય હો 👏👏👏🌺💐🌹🙋🙆🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ravikantkahar658429 күн бұрын
યોગિની નાથજી બહેન ને મારું સરસ્થાંગ નમન 🙏
@ChavdaKishorbhai-o4e4 ай бұрын
નામ : યોગીની મહેશ્વરી નાથજી સરનામું: વડવાડા ખોડિયાર મંદિર , આદેશ આશ્રમ, સુખપર, બાબરા, અમરેલી. સતસંગ દર અગીયારસ સાંજે 5:00 થી 6:30
@MukeshKaka-zg6rj4 ай бұрын
જોતમારા પુરવના કર્મો સારા હોયતો એ વાત સમજાય છે ❤🎉🎉🎉
@vijaylamba22914 ай бұрын
પૂર્વ ના કર્મ સારા હતા એટલેજ. માનવ જન્મ મળિયો છે. અત્યારે સુધાર વા ની વાત છે. નહી તો સુ થશે.મારો હરી જાણે
@alabhaichavda24404 ай бұрын
ખૂબ સરસ વિજય ભાઈ જય હો માતાજી આદેશ
@PravinThakor-nv7hp2 күн бұрын
જય હો ગુરુ મૈયા બહુ સરસ વાત કરો છો તમે ભગવાન
@kesurkarmur84734 ай бұрын
કર્મ સારા હોય તો જ આ સંતો ને સાંભળી શકાય
@mansukhparmar17724 ай бұрын
આવી વ્યક્તિને જોઇ કે સાંભળીને હું ખૂબ ખુશી અનુભવું છું.
@MantoRasiya4 ай бұрын
સાજુ સાધુ સંતો આવા હોવા જોઈએ
@prabatbhai78932 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ ભગવતી નો આશ્રમ ક્યાં આવેલો છે તે જરૂર જણાવશો આવા સમયે આવા ભગવતી ના દર્શન થાય તો આપણૂ જીવન ધન્ય થઈ જાય
@gulabbhaipatel53943 ай бұрын
Mahantshriji Yogini Maheswariji really you are great you have discussed the topic very informative I love your discussion
@gelkumarrathod76604 ай бұрын
જય હો જય હો મહંત શ્રી યોગીની મહેશ્વરી નાથજી ગુરુ માતાજી ના મુખેથી કહી શકાય કે એક સંત ના મુખેથી સંતવાણી 🙏 નો ખુબ જ આનંદ થાય વિજયભાઈ માતાજી નો બીજો પાર્ટ બનાવો તો બહું જ સુંદર માતાજી જટીલ પ્રસન્ન નો કેટલાં જવાબ માતાજી સરળતાથી સમજાવ્યા બહું જ ધ્યાન થી સાંભળયા બહું આનંદ થયો વિજયભાઈ એક ઈન્ટરવ્યુ ગુજરાત નાં ગરવા ગાયક રમેશભાઈ પરમાર ની મુલાકાત કરો એમની જીવન ઝરણી નું ઇન્ટરવ્યૂ કરો એવી આશા રાખી રહ્યા છીએ જય હો સંતવાણી ભજન 🙏🙏
@anilgandhi98834 ай бұрын
❤❤❤
@pransulgamer0933 ай бұрын
Very nice
@naynagolakiya842Ай бұрын
Wah kubaj saras vat kari prnam mata ji salute
@dineshbhaiprajapati39714 ай бұрын
જય સીતારામ માતાજી આધ્યાત્મિક જગત માટે સુંદર માહિતી. ખૂબ આનંદ થયો. વિજયભાઇને ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ જય સીતારામ
@laljipadsariya528415 күн бұрын
વિજયભાઈ ખુબ સરસ તમારા માટે શબ્દો ઓછા પડે તેમ છે ખૂબ સરસ રજૂઆતો હોય છે તમારી જે આજ ના લોકજીવન માટે ઉપયોગી હોય છે
@hansrajbhaitanti4 ай бұрын
Wow! Really, this is a most important ever useful, great motivational best inspirational Vlog video for each & every, Saint persons.
@natvarvaghelaofficial10682 ай бұрын
પૂજ્ય માતાજીનું જ્ઞાન તો આધ્યાત્મિક અને ઉત્તમ છે જ પણ સાથે-સાથે શિક્ષણ પણ ખૂબ જ ઉત્તમ છે આપણી સંસ્કૃતિ આપણો વારસો 🌹🙏 જય માતાજી 🙏
@kirtiparmar22434 ай бұрын
મહાત્મા સાધ્વીજી ના ચરણો માં કોટિ કોટિ વંદન આવુને આવુ જ્ઞાન આપતા રહેજો વિજય ભાઈ એ ઇન્ટરવિયું મા બહુત ઉપયોગી પ્રશ્નો પૂછ્યા આધ્યાત્મિક માર્ગ અંગે સાહેબ બંદગી જય ગુરુ દેવ
@subhashukani884823 күн бұрын
ખૂબ સરસ નાની ઉંમરમાં ખૂબ જ સરસ આધ્યાત્મિક જ્ઞાન મેળવી લીધું છે જ્ઞાન નો લાભ લેવા જેવો છે નમન પ્રણામ 🙏🙏🙏
@harshaddevmurari643425 күн бұрын
ગહન વાતો ને ખુબ સરળતાથી સમજાવી વારંવાર પ્રણામ સહ આદેશ....
Khubj Sundar vat che Ane sadhutv khubaj saru Ane vandniy che
@abhesangbhaivala65974 ай бұрын
જય ભોળાનાથ ખુબખુબ આભાર આવા સંતો કોઇ પણ સ્વાર્થ વગર ના એમના જીવન હોયછે
@bnpateldudhat83274 ай бұрын
વિજય ભાઈ આપે બહુજ.ગહન પ્રશ્ન કર્યા માતાજી.ખુબજ.અભ્યાસુ.છે.જેમને જવાબ.પણ.સહજ.ભાવ સે આપ્યા
@mohanjoshi48674 ай бұрын
માતાજી નાં ઉદાહરણ સાથે સમજાવવા ની રીત ખરેખર અદ્ભુત છે
@kiran217903 ай бұрын
Jai Sanatan. SADHVI SHRI ane Vijaybhai ne Pranam . Aava santo thi gyan ni desh ne khub jarur che
@KailashbenChavda-rg9ozАй бұрын
🙏🌹🙏
@shankujithakor5 күн бұрын
સરસ જ્ઞાન જય ગુરુદેવ 🙏🙏🙏
@shastriashwinkumar30853 ай бұрын
ખુબ ખુબ અભ્યાસુ સૌમ્ય મૂર્તિ જ્ઞાની માતાજી ને પ્રણામ
@pspatel873 ай бұрын
ખુબ સુંદર અને સરળ ભાષા માં જ્ઞાન આપવા બદલ આભાર એને ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏
@mahendramodi585922 күн бұрын
ખુબ ખુબ આભાર મહારાજજી ની સમજાવવા ની રીત અને જ્ઞાન ને વંદન
@sonihitesh14194 ай бұрын
જય માતાજી માં ખુબ સરસ વાત કરી આપના આશ્રમ નુ સરનામું આપવા ની કૃપા કરશોજી ધ્રાંગધ્રા હિતેષભાઇ સોની
@RaviGosai-kl1wn4 ай бұрын
માતાજી નો બાબારા પાસે સુખપુર આવેલેછે,, આદેશ
@RaviGosai-kl1wn4 ай бұрын
આશ્રમ ભાઈ
@ChavdaKishorbhai-o4e4 ай бұрын
નામ : યોગીની મહેશ્વરી નાથજી સરનામું: વડવાડા ખોડિયાર મંદિર , આદેશ આશ્રમ, સુખપર, બાબરા, અમરેલી. સતસંગ દર અગીયારસ સાંજે 5:00 થી 6:30
@chetanshukla37553 ай бұрын
Pranam. Matajiii.. You motivate other's.. remarkable your words..
@raghavhahir65553 ай бұрын
ખુબ ખુબ સરસ જાણકારી મળી, જે હરકોઈ ના મનમાં ઉદભવતા પ્રસ્નો નું સમાધાન આપ્યું... નમસ્કાર.. પ્રણામ
@utsavmavani29512 ай бұрын
Koti koti dhanyvad...sakshat..devi nu swarup hov evi vani ane tej..che apni..jay ho ma .ambe..jagtambe
@nitindafada3131Ай бұрын
જય માતાજી આપ ને સત સત વંદન
@rajeshthakkar21223 ай бұрын
Wah Vijaybhai Great 🙏🌷🙏
@pateltejal2123 ай бұрын
Jay ho mataji very good
@BharatRathod-ym9nf4 ай бұрын
જય માતાજી વિજય ભાઈ ખુબજ સરસ વિડીયો છે
@ChandreshThaker-f1g3 ай бұрын
આજ છે સાચો સત સમાગમ... આધ્યાત્મિક વકતવ્ય ..🙏
@salimparmar549427 күн бұрын
બેન તમારું કનૉલજ પ્રભાવશાળી છે. મને ગમ્યુ. હું શ્રી યંત્ર ધારણ કરી શકું.
@NareshVadoliyaАй бұрын
માતાજી હું એક સવાલ કરું છું હું સંસારી છું હું દાદા પણ બની ગયો છું મારું મન સંસાર માં પહેલે થી ઓછું લાગતું પણ હું કર્મ બંધન થી બંધાયેલ છું કદાચ એટલે હું ઘર ને ત્યાગ નથી કરી શકતો શું હું ઘર છોડી દય ભક્તિ કરું તો મારા સંસારી બંધન નો દોસ લાગે ખરો અને આગલા જન્મમાં છૂટેલા વ્યક્તિ સાથે મારું કર્મ બંધન રહે કે નહિ
@l.n.chauhan476523 күн бұрын
તમને આત્મજ્ઞાન થાય પશી જ સન્યાસ લેવો જોઈએ.સંસાર મિથ્યા સે બ્રહ્મ હી સત્ય સે તેનું દર્શન થય જય..પોતાના વાસ્તવિક આત્મ સ્વરૂપ નું અનુભવ અને દર્શન થાય..દૃષ્ટા ભાવ આવી જાય,,ચેતનાની જાગૃતિ થાય તોજ સંસાર છોડી શકવી ...પણ સંસાર માં રહી ને દૃષ્ટા ભાવ માં રહી કર્તા ભાવ છોડી પરિવાર ને ચલાવવો તેનું કર્મ બંધાતું નથી...અલખ નિરંજન ..🙏
@vinushchaudhari61373 ай бұрын
Excellent information explanation by Mahantshree yogini Maheshwariji.
@shantilaljoshi66173 ай бұрын
કામવાસના ની શક્તિ બીજી તરફ વાળવા માટે ખુબ જ સરસ માહિતી આપી.. નમન્ કરું છું..🙏
@pruthvirajsinhgohil421723 күн бұрын
Jay ho mataji
@jagrutidave418720 күн бұрын
🙏🕉️🙏bahuj sari vaat kari shreeyantra vishe
@ratabhaidangar4864 ай бұрын
જય ગુરુદેવ ભગવાન વીજય ભાઈ આ સત્ય ઘટના છે જય હો
@pravatiprajapati98934 ай бұрын
જય માતાજી સરસ જ્ઞાનસારૂ. સમજાવયુ
@ambarambhaipatelpatel19113 ай бұрын
Mahatma. Shadhviji. Ne. Shader. Pranam. Shunder. Vartalap. Vijaybhai
@JakshijiThakor3 ай бұрын
ખુબ સરસ જાણવા મળ્યું ખુબ આનંદ થયો આભાર સાધ્વીજી અને ભાઈ શ્રી પત્રકાર મિત્ર નો આધ્યાત્મિક વાતો નો આનંદ અપાર છે
@somabhaipatel39654 ай бұрын
આદેશ માતાજી સરસ આદ્યાત્મિક સમજણ આપી આપ નો ખુબ ખુબ આભાર ❤
@ramsibalas3261Ай бұрын
સરસ જ્ઞાન સારું છે જય હો
@SonaliChokshi3 ай бұрын
Ati sundar ati saral bhasha ma samjavo cho tamne madvanu man thyu satsang mate Har har Mahadev 🙏🏻🙏🏻
@vikramrajpurohit777724 күн бұрын
Radhe Radhe
@premjibavariya68283 ай бұрын
વાહ સરસ ઈન્ટરવ્યુ છે. સાંભળ જો બધા.
@ValkubhaiJajda11 күн бұрын
OM.NAMO.NARAYAN.GURU MAA.JAY.MATAJI.
@hansamistry979818 күн бұрын
जय सच्चिदानंद प्रणाम माता जी
@dhirajbhainimavat187025 күн бұрын
પ્રણામ સચ્ચિદાનંદ. 💐💐💐💐💐🎂🎂🎂🎂🎂
@maheshbhaiprajapati44344 ай бұрын
ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર વિડિયો દ્વારા તમે જે સંતવાણી બતાવી એ અમારા સદકરમો હસે તો જ સ્ક્યા બન્યું જય શ્રીકૃષ્ણ
@harjivansolanki45468 күн бұрын
Khub j aanad thyo ak aejyuketad sanyasi ne sambhali ne,,🙏
@roshanbhabhor29693 ай бұрын
Jordar information api
@ShamjibhaiParmar-j4k25 күн бұрын
માતાજી એ ખુબ સરસ સમજાવ્યું ખુબ અભ્યાસુ માતા છે
@karaahir12064 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@BabubhaiPanchal-e7oАй бұрын
Vah mataji sre mataji na vandan Dharm no Jay Ho
@kanubhaigami15083 ай бұрын
માતાજી મુળ વાત નો જવાબ ની આશા રાખુછૂ
@worldlovemanloman31063 ай бұрын
Mataji Ne maman pranamji Bhai ne pan Namashkar Khub sarash
@virendrathaker918229 күн бұрын
Anekanek Vandan Pranam
@pravinbhaidarji22004 ай бұрын
જય ગુરુ મહારાજ તમે જે જ્ઞાન પીરસી ને સત્ય પુરાવા સાથે બતાવ્યું તમારી પાસે બહુ. ઉંચુ જ્ઞાન છે. માતાજી તમને કોટિ કોટિ વંદન 🙏🌺🙏🌺🙏🌺