શા માટે છે Thailand ગુજરાતીઓની પેહલી પસંદ? આ વિડિઓ જોયા વગર Thailand જશો નહિ

  Рет қаралды 788,247

Fun for Gujaratis

Fun for Gujaratis

Күн бұрын

Пікірлер: 344
@hansrajbhaitanti
@hansrajbhaitanti 5 ай бұрын
Wow! Really, this is a most important & ever useful, best informative video about world best tourism places in Thailand country.
@DidarHemani
@DidarHemani 5 ай бұрын
Glad you enjoyed the video
@rathodrangusinh2519
@rathodrangusinh2519 Жыл бұрын
કાકાના વિડિઓ સરસ અને જ્ઞાન સભર હોય છે, એકવાર વિડિઓ જોવાનું ચાલુ કર્યુ એટલે ક્યારે પૂરું થઈ જાય એની ખબર પણ નો પડે. 👌👌
@DidarHemani
@DidarHemani Жыл бұрын
આપને અમારા વિડિઓ ગમે છે એ જાણીને આનંદ થયો. દર્શકો તરફથી મળતા આવા પ્રતિભાવોથી એક નવી ઉર્જાનો સંચાર થાય છે. સાથે જવાદારી પૂર્વક વિડિઓ બનાવવાની પ્રેરણા મળે છે. આભાર રાઠોડ સાહેબ
@Hasmukhbhai-tr3zb
@Hasmukhbhai-tr3zb Жыл бұрын
​@@DidarHemanimCree byeCreeCree byegCree65
@JagyaTyarthiBhagya
@JagyaTyarthiBhagya Жыл бұрын
દિદારભાઈ થાઇલેન્ડ વિશે માહિતી આપવા બદલ આભાર. ઘણી બધી નવી જાણકારી આપી તમે આ વિડિયો માં 👍. તમારી Sense of humor ને અમારી સલામ છે 😅🙏. મજા આવી🙌
@DidarHemani
@DidarHemani Жыл бұрын
કેમ છો અમિતભાઇ ! તમારા જેવા મિત્રોના આશીર્વાદ છે. તમે વિડિઓ માણ્યો એ જાણીને આનંદ થયો
@hamirdheda214
@hamirdheda214 Жыл бұрын
"વાહ'કબીર ન્યૂઝ ધન્યવાદ
@DidarHemani
@DidarHemani Жыл бұрын
વિડિઓ જોવા બદલ તમને પણ ધન્યવાદ
@n.nmakvana1701
@n.nmakvana1701 Жыл бұрын
ખૂબ સરસ વિડિયો છે જ્ઞાન સાથે ગમ્મત પણ...
@DidarHemani
@DidarHemani Жыл бұрын
તમે ખુશ તો અમે ખુશ. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહિત કરવા બદલ આભાર
@krishnagosvami864
@krishnagosvami864 Жыл бұрын
Vah !!vah!! Su tamari style che? Sambhline. J koi ne thailend javanu man Thai jay
@DidarHemani
@DidarHemani Жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@alabhaichavda2440
@alabhaichavda2440 6 ай бұрын
વાહ ખૂબ સરસ વાત કરી મજા આવી ગઇ
@DidarHemani
@DidarHemani 6 ай бұрын
તમને મઝા આવી એ જાણીને અમને પણ મઝા આવી
@narshipatel8730
@narshipatel8730 Жыл бұрын
Vah kaka moj karavi ho
@DidarHemani
@DidarHemani Жыл бұрын
તમને મોજ આવી ગઈ એ જાણીને અમારા હરખનો પાર ન રહ્યો. માયાળુ લાગણી બદલ આભાર
@rushirajsinhjadeja
@rushirajsinhjadeja Жыл бұрын
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️ FunForGujratisFamily!!! 🔥🔥🔥 LoveYouDidarKaka ❤️❤️❤️
@DidarHemani
@DidarHemani Жыл бұрын
લવ ફ્રોમ મુંબઈ
@arvindbhimani8553
@arvindbhimani8553 5 ай бұрын
બહુ જોરદાર છે થાયલેન્ડ
@DidarHemani
@DidarHemani 5 ай бұрын
હા હો એમાં ના નહિ
@kru.007
@kru.007 Жыл бұрын
સ્વર્ગ છે ❤🎉
@DidarHemani
@DidarHemani Жыл бұрын
ઈ બરાબર
@silvergrouprajkot
@silvergrouprajkot Жыл бұрын
Moj avi gyyy
@DidarHemani
@DidarHemani Жыл бұрын
તમે ખુશ તો અમે ખુશ. માયાળુ લાગણી બદલ આભાર
@dfk-e5r
@dfk-e5r Жыл бұрын
Kaka tame thailand ma moj kari aavya lago cho😀
@DidarHemani
@DidarHemani Жыл бұрын
ગયો નથી પણ આ વિડિઓ બનાવ્યા પછી જવાનું મન બહુ થાય છે. પેલું પેલું , છેલ્લું છેલ્લું અને ઇલુ ઇલુ કરવા 😀😀
@mangalsinhparmar8391
@mangalsinhparmar8391 Жыл бұрын
Superb.....I...like Thailand......I want go...❤❤❤👍👌
@DidarHemani
@DidarHemani Жыл бұрын
Do go. All the best
@Shamstudio811
@Shamstudio811 5 ай бұрын
Olu Olu👌👌
@DidarHemani
@DidarHemani 5 ай бұрын
😃😃
@hemapatel5346
@hemapatel5346 Жыл бұрын
Tamari speech bahu saras che
@DidarHemani
@DidarHemani Жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@MaheshAmbaliya_Official
@MaheshAmbaliya_Official Жыл бұрын
As always 🎉, video ma gyan sathe ramuj pan chhe, keep it up. Tame inspiration chhov amara mate.
@DidarHemani
@DidarHemani Жыл бұрын
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@crowndiamond5167
@crowndiamond5167 Жыл бұрын
3 Time Jake aaye Lekin Aapke Video Me Dekha Utna to Vaha Jake Bhi Nahi Dekha.... Thanks 👍
@DidarHemani
@DidarHemani Жыл бұрын
किया बात है ! आप लो वीडियो अच्छा लगा ए जान कर बहोत ख़ुशी हुई। धन्यवाद
@AiyubKhan-y4o
@AiyubKhan-y4o 5 ай бұрын
Saras khubsaras
@DidarHemani
@DidarHemani 5 ай бұрын
તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. માયાળુ લાગણી બદલ આભાર.
@beutifulworld3558
@beutifulworld3558 Жыл бұрын
છકડા માં જગ્યા હોય તો મારે પણ આવું સે ભાડું જે થાય એ આપી દયસ છકડા ની તો મજા જ અલગ છે
@DidarHemani
@DidarHemani Жыл бұрын
આવો આવો તમતમારે. ભાડું જોઈતું નથી. છકડો ચાલુ કરતી વખતે રાંઢવું ખેંચવામાં મદદ કરજો
@dilipjadav8070
@dilipjadav8070 Жыл бұрын
seems to be a writer, The replay of the comment is very good.
@DidarHemani
@DidarHemani Жыл бұрын
Indeed I am writer and has work with the press for many years. Thank you for your kind words
@KeshavThakor-e4u
@KeshavThakor-e4u 7 ай бұрын
गुजरात नी कमाणी अने थाईलैंड मां समाणी गुजरात नुं भगवान भलु करें
@DidarHemani
@DidarHemani 6 ай бұрын
ઈ બરાબર
@BabulKaji-d6s
@BabulKaji-d6s 6 ай бұрын
Thailand ma je majja che randi ne sathe te gangubai khatiyawadi nahi aapi sake ? Pattaya beach ek vaar jao zannat dharti per malse.
@binitvaghela3398
@binitvaghela3398 Жыл бұрын
2:27 😂 Mst kaka
@DidarHemani
@DidarHemani Жыл бұрын
તમે લાઈન પકડી હો બાકી 😂😂
@amitgohil85n
@amitgohil85n Жыл бұрын
Jannat che saheb Thailand ma ek vaar tame jai to aavo ❤❤❤❤
@DidarHemani
@DidarHemani Жыл бұрын
જાવું તો જરૂર એક વાર
@ddahir365
@ddahir365 5 ай бұрын
વાહ કાકા સરસ માહિતી આપી ધન્યવાદ
@DidarHemani
@DidarHemani 5 ай бұрын
આપને માહિતી ગમી એ જાણીને આનંદ થયો. આભાર
@hasmukhpatel4085
@hasmukhpatel4085 Жыл бұрын
સરસ માહિતી ભરેલ વીડયો છે.ઓલુ ઓલુ.👌🌴🤔
@DidarHemani
@DidarHemani Жыл бұрын
આપને વિડિઓ ગમ્યો અને ઓલું ઓલુનો અર્થ સમજી ગયા એ જાણીને આનંદ થયો. આભાર.
@kanupatani490
@kanupatani490 Жыл бұрын
કાકા મારે ઓલુ-ઓલુ કરવા એક વાર જાવુ છે કેતલો ખરચ લગસે?
@Amit_parekh
@Amit_parekh 5 ай бұрын
GOOD INFORMATION SIR..THANKS FOR 500 SUBSCRIBERS
@DidarHemani
@DidarHemani 5 ай бұрын
Thank you for your kind words. Now 6,51000 subscribers.
@chandrikakakad4146
@chandrikakakad4146 Жыл бұрын
Kaka ji thx for your amazing commentary,Allah has blessed you with wonderful voice. 🙏👌💖
@DidarHemani
@DidarHemani Жыл бұрын
It's my pleasure. Thank you Chndrikaben
@mohitrathod9433
@mohitrathod9433 Жыл бұрын
​@@DidarHemaniઓસ્ટ્રેલિયા જવાય કાકા રેવા કે કેનેડા?
@nitinajmera533
@nitinajmera533 Жыл бұрын
Nice
@kamalmkd
@kamalmkd Жыл бұрын
Kaka ji She is not chandrika Ben She is chand Miya You did not see Allah has blessed Ask her / his mother is ok because Change baap
@chandrikakakad4146
@chandrikakakad4146 Жыл бұрын
@@kamalmkd bhai can i ask you why you're watching his video's when you have so much problem, have you Bycotted Bollywood movies completely you know the reason very well, so stop keeping double standards ❓🤔
@bhaveshlokhil7875
@bhaveshlokhil7875 Жыл бұрын
Ha kaka❤
@DidarHemani
@DidarHemani Жыл бұрын
હા ભત્રીજા
@ashokvchaudharychaudhary8333
@ashokvchaudharychaudhary8333 Жыл бұрын
Ha kaka ha moj moj
@DidarHemani
@DidarHemani Жыл бұрын
હા અશોકભાઈ હા
@heenadobariya9898
@heenadobariya9898 Жыл бұрын
Jakash kaka
@DidarHemani
@DidarHemani Жыл бұрын
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર
@atulsoni9606
@atulsoni9606 7 ай бұрын
બોલવા ની સ્પીચં સરસ છે થાઈલેન્ડ તો રંગીલુ શહેર છે 😊
@DidarHemani
@DidarHemani 6 ай бұрын
આપના જેવા દર્શકોના આશીર્વાદ છે. બીજું થાઈલેન્ડ વિષે આપે કહ્યું એ પણ યથાયોગ્ય છે. આભાર
@shaan014
@shaan014 Жыл бұрын
ખૂબ સરસ માહિતી કાકા.
@DidarHemani
@DidarHemani Жыл бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
@HasmukhbhaiPatel-uv1dt
@HasmukhbhaiPatel-uv1dt 5 ай бұрын
Like best
@DidarHemani
@DidarHemani 5 ай бұрын
Big thanks
@darshanmakwana2313
@darshanmakwana2313 Жыл бұрын
Like khub ochci kare chhe. Like karo dosto
@DidarHemani
@DidarHemani Жыл бұрын
સહકાર બદલ આભાર
@klpsagar9129
@klpsagar9129 6 ай бұрын
જોરદાર પ્રસ્તુતિ
@DidarHemani
@DidarHemani 6 ай бұрын
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. માયાળુ લાગણી બદલ આભાર
@d.mrathod4833
@d.mrathod4833 Жыл бұрын
Very good bhai thailand mare pan જવું શે ભાઈ
@DidarHemani
@DidarHemani Жыл бұрын
Thank you for your kind words and all the best. જાવ તો તમારા ફોટા અમને મોકલજો
@dasharathpatel-sm8kq
@dasharathpatel-sm8kq 6 ай бұрын
Ok वेरी गुड आइडिया
@DidarHemani
@DidarHemani 6 ай бұрын
शुक्रिया
@prakashmaheta8378
@prakashmaheta8378 Жыл бұрын
વાહ કાકા વાત સરસ કરી છે
@DidarHemani
@DidarHemani Жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@gautamhadiyal6180
@gautamhadiyal6180 Жыл бұрын
❤ જ્ઞાન સાથે ગમ્મત 😂❤
@anilkhanpara7547
@anilkhanpara7547 Жыл бұрын
અતિ સુંદર. 👌👌😅
@DidarHemani
@DidarHemani Жыл бұрын
તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો
@chaudharidipak1905
@chaudharidipak1905 Жыл бұрын
Moj pdi gai hve tya jae ne moj krvi pdse aek var ellu ellu😂fantastic voice sir
@DidarHemani
@DidarHemani Жыл бұрын
હા જીવનમાં બધું એક વાર તો કરી જ લેવું જોઈએ. હાલો આપણે બંને સાથે જઈએ 😂😂
@nathamodhvadiya6123
@nathamodhvadiya6123 Жыл бұрын
Tapa teap matay jay cha
@DidarHemani
@DidarHemani Жыл бұрын
ઈ બરાબર
@thecreative3359
@thecreative3359 Жыл бұрын
Jay shree Krishna 🚩🚩🚩
@DidarHemani
@DidarHemani Жыл бұрын
Jay shree Krishna
@rameshbharvad6422
@rameshbharvad6422 Жыл бұрын
Moj ho bhaki
@DidarHemani
@DidarHemani Жыл бұрын
તો બસ !
@VallbhbhaigohilGohil-su2vj
@VallbhbhaigohilGohil-su2vj 5 ай бұрын
ખૂબ સરસ 😂😂
@DidarHemani
@DidarHemani 5 ай бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@bharatgolitar6265
@bharatgolitar6265 Жыл бұрын
દીદાર કાકા મુંબઈ આવું એટલે તમારી સાથે મુલાકાત કરવી છે હો
@DidarHemani
@DidarHemani Жыл бұрын
જરૂર
@Gkn23
@Gkn23 6 ай бұрын
હરવા ફરવા અને ઘણું બધું કરવાનો છે આ દેશ last is epic
@DidarHemani
@DidarHemani 6 ай бұрын
ઠીક કહ્યું તમે. તમારું નિરીક્ષણ બિલકુલ સચોટ છે. આભાર
@sureshbhai8390
@sureshbhai8390 Жыл бұрын
Very nice sir
@DidarHemani
@DidarHemani Жыл бұрын
Thanks and welcome
@viralshortvideo850
@viralshortvideo850 Жыл бұрын
दीदारभाई तमारो एक वीडियो जोयो पछी लगभग बधा वीडियो जोवू छू खूब मजा आवे छे टुकमा कहिये तो ज्ञान साथे गम्मत
@DidarHemani
@DidarHemani Жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો. આવો જ પ્રેમભાવ જાળવી રાખજો અને બની શકે તો અમારા વીડિઓની લિંક્સ મિત્ર સર્કલ અને સ્વજનો સાથે શેર કરતા રહેશો.આપની માયાળુ લાગણી બદલ આભાર.
@BabulKaji-d6s
@BabulKaji-d6s Жыл бұрын
Ghar ni bairi sukh nathi maltu too shu kare?
@DidarHemani
@DidarHemani Жыл бұрын
લે બોલ !
@Vivek-or8kb
@Vivek-or8kb 6 ай бұрын
​@Di😂😂😂darHemani
@vimalkumarpatel2213
@vimalkumarpatel2213 6 ай бұрын
😀
@vimalkumarpatel2213
@vimalkumarpatel2213 6 ай бұрын
😀
@BabulKaji-d6s
@BabulKaji-d6s 6 ай бұрын
@@DidarHemani Shu ganto bolu
@arvindkamliya7459
@arvindkamliya7459 Жыл бұрын
વાહ કાકા સરસ
@DidarHemani
@DidarHemani Жыл бұрын
ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન. આભાર
@vishnubhaipatel9665
@vishnubhaipatel9665 Жыл бұрын
Very good
@DidarHemani
@DidarHemani Жыл бұрын
ખુબ ખુબ આભાર
@kisanvaru2041
@kisanvaru2041 6 ай бұрын
જય ઠાકર
@DidarHemani
@DidarHemani 6 ай бұрын
જય ઠાકર
@sureshbhai8390
@sureshbhai8390 Жыл бұрын
Thank you so much sir
@DidarHemani
@DidarHemani Жыл бұрын
Most welcome
@MrKanak169
@MrKanak169 Жыл бұрын
રાહુલગા દ્રવ
@DidarHemani
@DidarHemani Жыл бұрын
આભાર
@rajurana2724
@rajurana2724 Жыл бұрын
Singapore no video banavo
@DidarHemani
@DidarHemani Жыл бұрын
સુચન બદલ આભાર
@Prakrutidekho_100
@Prakrutidekho_100 Жыл бұрын
સાચુ કહેજો કાકા તમે થાઈલેન્ડ મા કેટલીવાર ગયા છો ?
@DidarHemani
@DidarHemani Жыл бұрын
એક પણ વાર નહિ. હવે જવું છે.
@nayanchauhan7802
@nayanchauhan7802 Жыл бұрын
Kaka tamara bolvama ma kaik jadu che
@DidarHemani
@DidarHemani Жыл бұрын
"માનવ કહે હું કરું ને કરનાર દુજો કોઈ." ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@ghanchinoormohammed2782
@ghanchinoormohammed2782 6 ай бұрын
👍
@DidarHemani
@DidarHemani 6 ай бұрын
લાગણી બદલ આભાર
@namanbhatt7303
@namanbhatt7303 Жыл бұрын
Thanks for all reply
@DidarHemani
@DidarHemani Жыл бұрын
Always welcome
@ikbaljuneja1653
@ikbaljuneja1653 Жыл бұрын
Kaka mast video banavo cho mane shigvaro video banata maro chenal che
@DidarHemani
@DidarHemani Жыл бұрын
કામ કામ ને શીખવે ભાઈ ! સારા વિડિઓ જોતા જાવ અને એમાંથી શીખતાં જાવ. અમે પણ બધું આપમેળે જ શીખી રહ્યા છીએ. આભાર
@atulnathwani5062
@atulnathwani5062 Жыл бұрын
❤😮
@DidarHemani
@DidarHemani Жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@parvingt8624
@parvingt8624 6 ай бұрын
મજા આવી 😂😂😂
@DidarHemani
@DidarHemani 6 ай бұрын
તમને મજા આવી એ જાણીને અમને પણ મઝા આવી.
@jayantkumamehta4463
@jayantkumamehta4463 5 ай бұрын
બોલવાની થોડી ટ્રેનીંગ લઇ લો તો સારું. સ્પીચ બહુ બોરિંગ છે.
@DidarHemani
@DidarHemani 5 ай бұрын
સુચન બદલ આભાર
@vijayjolapara441
@vijayjolapara441 4 ай бұрын
કાકા તમે આ વિડિઓ મારાં પર જ ઉતારયો લાગે છે. હે
@DidarHemani
@DidarHemani 4 ай бұрын
હા હો એવું જ છે
@hirabhaiRajputbelatoraparrkuch
@hirabhaiRajputbelatoraparrkuch Жыл бұрын
Aakaka to jama Nana khadhel nikadeya
@DidarHemani
@DidarHemani Жыл бұрын
તમારા શબ્દો અમને પ્રમાણપત્ર જેવા લાગ્યા
@j.dk.d809
@j.dk.d809 Жыл бұрын
Nice
@DidarHemani
@DidarHemani Жыл бұрын
Thanks a lot
@dhirenpatel9743
@dhirenpatel9743 Жыл бұрын
😂😂😂😂😂 Nice video 👍
@DidarHemani
@DidarHemani Жыл бұрын
Glad you liked it
@pravinkhetani9920
@pravinkhetani9920 Жыл бұрын
Van bapu 😂🎉❤
@DidarHemani
@DidarHemani Жыл бұрын
ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર પ્રવીણભાઈ
@jeckchaudhari2196
@jeckchaudhari2196 7 ай бұрын
Gujrati enjoy Karva Jai Mama mare che 2 number na Rupiya vaprava kaya
@DidarHemani
@DidarHemani 6 ай бұрын
બનવાજોગ છે. પણ બધા એવા નથી હોતા.
@sanketsheth3759
@sanketsheth3759 Жыл бұрын
Tame olu olu karyu ne?
@DidarHemani
@DidarHemani Жыл бұрын
હું તમને કહું પણ તમે કોઈને કહેતા નહિ
@m.k.rathod3519
@m.k.rathod3519 Жыл бұрын
Thanks
@DidarHemani
@DidarHemani Жыл бұрын
Most Welcome
@milupatadiya.7205
@milupatadiya.7205 Жыл бұрын
કામ ❤
@DidarHemani
@DidarHemani Жыл бұрын
આભાર....ઘણો ઘણો આભાર
@manidada6665
@manidada6665 Жыл бұрын
Jalsa karava mate jay Chhe. Jay Bhagwan.
@DidarHemani
@DidarHemani Жыл бұрын
ઈ બરાબર
@kartiksanandiya3468
@kartiksanandiya3468 Жыл бұрын
ત્યા ઘચ મસાજ ની સેવા નો લાભ લઇ શકે છે માટે જાય છે બધા આ વાત સાચી છે કાકા કાલેલકર?? 😊
@DidarHemani
@DidarHemani Жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો. નિખાલસ પ્રતિસાદ બદલ આભાર😊😊
@GauravDhandhukia
@GauravDhandhukia Жыл бұрын
krabi જવાની ઈચ્છા છે પણ બજેટ ફક્ત શિમલા જેટલું જ છે 😔
@DidarHemani
@DidarHemani Жыл бұрын
બે વર્ષના ભેગા કરીને જાવ
@yogeshchauhan5415
@yogeshchauhan5415 Жыл бұрын
SirG તમને થાઈલેન્ડ ના Brand Ambassador તો નથી બનાવ્યા ને 😂 !!! ??? ગુજરાતના જુવાનોયોનિની રગ પારખનાર તમારાથી વધારે સારો Brand Ambassador બીજો કોઈ નો મળે 😂😂
@DidarHemani
@DidarHemani Жыл бұрын
બનવું છે પણ હજી સુધી કોઈએ બનાવ્યા નથી. 😂😂માયાળુ લાગણી અને મર્મ સભર પ્રતિસાદ આપવા બદલ આભાર
@rathodnanji7807
@rathodnanji7807 4 ай бұрын
Verant vagarni aavak aa deshno aavak no mukhya srot chhe shukam no kare aavo dandho
@DidarHemani
@DidarHemani 3 ай бұрын
ઈ બરાબર
@tejbajar
@tejbajar Жыл бұрын
કાકા તમે આવુજ બોલો છો કે પછી વીડીયો બનાવો ત્યારેજ બોલો છો.
@DidarHemani
@DidarHemani Жыл бұрын
હા ચાલુ વહેવારમાં પણ લગભગ આવું જ બોલું છું.
@shriyashsalvi
@shriyashsalvi 6 ай бұрын
​@@DidarHemani¹❤😢😢
@skumar-G1
@skumar-G1 Жыл бұрын
હોટેલમાં જમવા ગયા હોય ત્યારે ટિફિન લઈને જવાય ?
@DidarHemani
@DidarHemani Жыл бұрын
ના હો ન લઇ જવાય
@alpeshsavani7766
@alpeshsavani7766 Жыл бұрын
એક કહેવત છે... થાઈ માં બાઈ લય નો જવાય 😂😂😂
@DidarHemani
@DidarHemani Жыл бұрын
😂😂 જબરી કહેવત લઈને આવ્યા ભાઈ તમે !!!
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official Жыл бұрын
😂 👌
@bharatbhaimodi4654
@bharatbhaimodi4654 Жыл бұрын
​@@DidarHemani⁰⁰⁹
@gujaratpolitics4181
@gujaratpolitics4181 7 ай бұрын
😂😂😂😂​@@DidarHemani
@shuakatalimasani5878
@shuakatalimasani5878 Жыл бұрын
😂Good knowledge of Thaylanf
@DidarHemani
@DidarHemani Жыл бұрын
તો ચાલો જઈએ સાથે
@hareshparekh6192
@hareshparekh6192 5 ай бұрын
ગુજરતી ઓ શીખવા જાય છે
@DidarHemani
@DidarHemani 5 ай бұрын
લે બોલ ! 😂😂😂
@MaheshParmar-j7b
@MaheshParmar-j7b Жыл бұрын
મહત્વ ની વાત ભૂલી ગયા તમે ગુજરાતી થાઇલેન્ડ મા બોડી મસાજ સ્પા માંટે વધારે જાઈ છે...
@dharmikrudani5605
@dharmikrudani5605 Жыл бұрын
Ema su hoy?
@DidarHemani
@DidarHemani Жыл бұрын
ઈ બરાબર
@Hussainn602
@Hussainn602 Жыл бұрын
કાકા તમેબધ્ધા મહાનમાણસો ઉપર સ્ટોરીવિડિયો બનાઓ છો પણમારા માટે તો તમેજ મહાનઇન્સાન છો એક વિડિયો તમારા જીવનઉપર બનાઓ Hussain Mansuri Jamnagar ❤
@DidarHemani
@DidarHemani Жыл бұрын
આપની લાગણી અને પ્રેમ બદલ આભાર. સૂચનની ગંભીર નોંધ લીધી છે. અમે ભૂલોમાંથી શું શીખ્યા એનો એક વિડિઓ જરૂર બનાવીશું.
@Hussainn602
@Hussainn602 Жыл бұрын
@@DidarHemani ખૂબ આભાર 😊
@nileshrathod4443
@nileshrathod4443 6 ай бұрын
Gujrati pachi Deva ma jau che badhu vechine navra thy Jay che
@DidarHemani
@DidarHemani 6 ай бұрын
બનવાજોગ છે
@amitbhadaniya3450
@amitbhadaniya3450 Жыл бұрын
Chhakada ma 1 passanger hu
@DidarHemani
@DidarHemani Жыл бұрын
ચોક્કસ. છકડામાં 35 પેસેન્જર હોય તોય વાંધો ન આવૅ
@Hussainn602
@Hussainn602 Жыл бұрын
સાહેબ સેર બજારમાં SIP નો હપ્તો આવે છે એ ભરાઈ કે નહિ તેમાં કાઈ નાણાં નો જોખમ ખરો ??
@DidarHemani
@DidarHemani Жыл бұрын
સારા શેર લીધા હોય તો વાંધો ન આવે બાકી જોખમ તો ખરું જ
@ishvarmali7196
@ishvarmali7196 Жыл бұрын
હોટલમાં જમવા જાવુને ટિફિન લઈને જાવુ... એવુ ના થાય કાકા 😃😃🤣
@DidarHemani
@DidarHemani Жыл бұрын
😃😃🤣😃😃🤣
@pravinprajapati2081
@pravinprajapati2081 Жыл бұрын
Kaka tamaro video joya pache થાઇલેન્ડ જવા ni ઇચ્છા પ્રબળ thay gay tame badha ne થાઇલેન્ડ mokal so khara
@DidarHemani
@DidarHemani Жыл бұрын
બસ તો પછી કરો તૈયારી. ત્યાં જાવ ત્યારે મને યાદ કરજો હો ને !
@Patidar382
@Patidar382 Жыл бұрын
Tame gya cho k ny ?
@DidarHemani
@DidarHemani Жыл бұрын
2027માં જવું છે
@kamalramavat9433
@kamalramavat9433 Жыл бұрын
Chakda ma jaga hoi to kejo bhale bhadu je thai te share kar lesu😂
@DidarHemani
@DidarHemani Жыл бұрын
તમારી પાસે ભાડું તે કાંઈ લેવાતું હશે ? આવી જાવ એટલે ઉપડીએ😂😂
@MukeshKathad-ch4qc
@MukeshKathad-ch4qc 4 ай бұрын
Dialogue : badhu Mali rahe chhe
@DidarHemani
@DidarHemani 4 ай бұрын
😂😂😂
@brij_whatsapp_status_shorts
@brij_whatsapp_status_shorts Жыл бұрын
એરંડા ની કમાણી થાઈલેન્ડ માં હમાણી
@DidarHemani
@DidarHemani Жыл бұрын
ઈ બરાબર
@brij_whatsapp_status_shorts
@brij_whatsapp_status_shorts Жыл бұрын
@@DidarHemani બરોબર ને દીદાર ભાઈ
@ishwarrajput3914
@ishwarrajput3914 Жыл бұрын
***** KaKa Tame 5, 7 var Jai Avya Lago chhe. Aatli Mhiti To Tamara Jewa Anubhawi Manasaj Aapi Sake. Chatko Lagi Gyo Lage Chhe. KaKa Jo Kaki Tamaro video Joi Gayee To Tamaru Thailand Fadi Nakhse. *****
@DidarHemani
@DidarHemani Жыл бұрын
હજી સુધી ગયો નથી પણ હવે જાવું છે. તમારે સાથે આવવું હોય તો બુકીંગ ચાલુ છે. કાકીએ મને સામે ચાલીને રજા આપી છે. તમે પણ ઘરમેળે રોજીપો હોય તો જ આવજો.
@shreynar7073
@shreynar7073 Жыл бұрын
Tame gya k nay e kyo ne 😅
@DidarHemani
@DidarHemani Жыл бұрын
2027માં જવું છે
@jamnadasbhalani8823
@jamnadasbhalani8823 Жыл бұрын
Kaka to bhare ho
@DidarHemani
@DidarHemani Жыл бұрын
હોય જ ને કારણ કે કાકાને જમનાદાસભાઈ જેવા માયાળુ ભત્રીજાઓ છે 😂😂
@shileshgohel1247
@shileshgohel1247 Жыл бұрын
હાં કાકા😂😂😂
@DidarHemani
@DidarHemani Жыл бұрын
હા ભત્રીજા
@prakashpanchal5400
@prakashpanchal5400 Жыл бұрын
Olu olu kya hai yeh olu olu😅😅😅😅😅😅
@DidarHemani
@DidarHemani Жыл бұрын
😅😅😅 એ પબ્લિક હૈ સબ જાનતી હૈ !
@sahildveipujak5467
@sahildveipujak5467 Жыл бұрын
तम जे वतावो सो ई अमे जौवीछी ऐ😂😂😂😂
@DidarHemani
@DidarHemani Жыл бұрын
સારું સારું. જોવો જોવો
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН