માધવપુરના મેળાનો ઇતિહાસ શું છે જ્યાં દર વર્ષે કૃષ્ણ રુકમણીનાં લગ્ન થાય છે Madhavpur Mela 2022

  Рет қаралды 21,693

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

મેળાની સંસ્કૃતિ ગુજરાતની એક આગવી ઓળખ છે. ગુજરાતની દ્વારકા ભૂમિ કૃષ્ણની નગરી ગણાય છે, જોકે બહું ઓછા લોકો માધવપુર અને કૃષ્ણના કનેક્શન વિશેની વાત જાણે છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ જ માધવપુરની ધરતી પર કૃષ્ણ અને રૂકમણીના લગ્ન લેવાયા હોવાનું કહેવાય છે. ત્યારે આ વીડિયોમાં જૂઓ માધવપુરના મેળા પાછળનો એ ઇતિહાસ?
#MadhavpurFair #madhavpurmela #madhavpurmela2022
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 11
@indiafirst.123
@indiafirst.123 4 ай бұрын
Hare Krishna
@Maheshbaraiya919
@Maheshbaraiya919 4 ай бұрын
Jay shree karishna
@hdifidkdjdfl
@hdifidkdjdfl 5 күн бұрын
Shishupal jarasangh no putr nhto
@kalusinhvala6947
@kalusinhvala6947 2 жыл бұрын
Jay Jay shree Dwarikadhish 🙏🇮🇳
@vijyabenparmar7993
@vijyabenparmar7993 Жыл бұрын
Jai shri krishna
@BBCNewsGujarati
@BBCNewsGujarati Жыл бұрын
તમને આ વીડિયો પણ જોવા ગમશે: સુરત: સમોસાં વેચવાની આવી રીત કદી નહીં જોઈ હોય kzbin.info/www/bejne/lXfGc4qHo56Ffac જૂનાગઢની દીકરીઓએ ઘરમાં બનાવ્યું માતાનું મંદિર kzbin.info/www/bejne/jpXSeKmbfJyMbKc સાબરકાંઠા: 75 વર્ષના દાદા વરરાજા બન્યા અને 70 વર્ષનાં દુલહન kzbin.info/www/bejne/hWGTpJtubZykgLM ગુજરાતનું આ ગામ વિદેશને ટક્કર મારે એવું છે kzbin.info/www/bejne/Y5bVn4Swf8-oZqM
@glathiya9037
@glathiya9037 2 жыл бұрын
Shishupal. Not. Jarashnhg. Putr
@shaileshbhikadiya481
@shaileshbhikadiya481 Жыл бұрын
Dobao khoto itihas apo chho. Shishupal jarasangh no putra nahoto.
@vishaldomadiya3115
@vishaldomadiya3115 2 жыл бұрын
અરુણાચલ થી આબધુઈ જોવા લોકો આવે છે એમ ને...બરાબર......😂😂આવું તમે કિયો છો કે કોઈએ આવું બોલવાનું કીધું તું તમને..... 😂😂😂
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20