મોટિવેશનલ સ્પીકર ડૉ.અંકિતા મુલાણી ઇન્ટરવ્યૂ ભાગ 01 || Ankita mulani Interview Part 01

  Рет қаралды 108,554

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

Пікірлер: 50
@ramanbhaichaudhari1393
@ramanbhaichaudhari1393 10 ай бұрын
ખૂબ સરસ બેન આપે ડોક્ટર ની એજ્યુકેશન પદવી પ્રાપ્ત કરી બાપુજી ને ખુશ કર્યાં... અદ્ભુત..
@RajnikantMakwana-ks7kv
@RajnikantMakwana-ks7kv 10 ай бұрын
જોરદાર સ્પીચ અંકિતા બેન જીવનમાં ખુબ ઉપયોગી છે
@manubenvala4841
@manubenvala4841 9 ай бұрын
ખૂબ સરસ અંકિતાબેન ગામ નું અને ધારગણી કન્યા શાળા નું ગૌરવ કે જ્યાં તમે કલમ નો "ક" શીખ્યા છે.ખૂબ ખૂબ અભિનંદન.
@pravinkhannayak1565
@pravinkhannayak1565 4 ай бұрын
ખુબ જ સરસ.બેન તમારી વાતું સાંભળીને મજા આવી ખુબ ખુબ આભાર બેન તમારું અને ખુબ ખુબ આભાર વિજય ભાઈનો
@LaljibhaiSavani
@LaljibhaiSavani 10 ай бұрын
ખુબ ખુબ અભિનંદન અંકિતા દીદી
@smitachaudhari730
@smitachaudhari730 8 ай бұрын
Very fine social work by Ankitaben-Thanks too much
@nanjibhojani9179
@nanjibhojani9179 10 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏
@dipsinhparmar4345
@dipsinhparmar4345 5 ай бұрын
મેડમ ની હાસ્ય થી લાગણીસભર જીવનની વાતો હદય સ્પર્શી છે...
@alabhaichavda2440
@alabhaichavda2440 7 ай бұрын
ખૂબ સરસ અભિનંદન જય મુરલીધર બેન
@KuvarbenRam-tc3ts
@KuvarbenRam-tc3ts 11 ай бұрын
વાહ ંઅકિતાબેન તમારા શબ્દ સમજવા જેવા છે
@dineshbhaijogani3050
@dineshbhaijogani3050 11 ай бұрын
Congratulations to you. your attitude is socially positive....
@bharatraiyani8457
@bharatraiyani8457 11 ай бұрын
Khoob khoob sundor Jay shree krishna 🙏
@drrameshavaiya6529
@drrameshavaiya6529 11 ай бұрын
Khub saras
@ChanduDobariya-x3b
@ChanduDobariya-x3b Ай бұрын
સરસ વાત કરી બેન....
@ShardabenPatel-h3l
@ShardabenPatel-h3l 11 ай бұрын
જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર
@raviarambhadiya1281
@raviarambhadiya1281 11 ай бұрын
वाह अंकिता बेन तमारु टेलन शमजवा जेवु शरश 🎉
@harshadsavani3029
@harshadsavani3029 5 ай бұрын
Good job
@MansukhbhaiKakadiya-k5c
@MansukhbhaiKakadiya-k5c 6 ай бұрын
એક એક શબ્દ એ આખો ભીંજવી છે દસમા માં 55% આવ્યા ત્યારનું જીવનથી લઈ અને આર્થિક કહાની આપે સુરીલા સવારમાં રજૂ કરી છે ખૂબ ખૂબ જાણવા મળ્યું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અશોકભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
@rajubhaipatel9253
@rajubhaipatel9253 10 ай бұрын
Jordar Ben ba
@pradipbhetariya5397
@pradipbhetariya5397 11 ай бұрын
વિજય ભાઈ અંકિતા બેન નું એક પુસ્તક વારસદાર નામના પુસ્તક માં સત્ય ઘટના બની છે તે ના પર થી લખવા માં આવ્યું છે
@chhatrasinhsolanki5822
@chhatrasinhsolanki5822 11 ай бұрын
Thanks vijay sir
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 11 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 11 ай бұрын
વાહ વાહ ખુબ જ સુંદર અકિંતા બેન નુ ત્રણ દાયકાની જીંદગી પુસ્તક ખુબ જ સુંદર છે મારા દીકરા ના બર્થડે મા મે ગીફ્ટ કરેલુ છે મે એવો સંકલ્પ પણ કર્યો છે કે મારા સંતાનો ના જન્મદિવસે હુ ફક્ત કોઈ પણ લેખક નુ એક પુસ્તક જ ગીફ્ટ કરીશ જેથી કરી ને ધર મા પુસ્તકો નો સંગ્રહ થશે ને આવનારી નવી જનરેશન ને ક્યારેક એમાંથી પણ કઈક નવુ શીખવા મળશે નવી પેઢી ને કઈક આપી જવુ એવી મારી અંતર ની ભાવના છે અંકિતા બેન સાથે મારી પણ મુલાકાત થઈ છે ખુબ જ સુંદર મોટિવેશન સ્પિકર છે ઈન્ટરયુ જોઈ ખુબ જ આનંદ થયો 👌🙏
@kirangondaliya2057
@kirangondaliya2057 8 ай бұрын
Supar
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 11 ай бұрын
Vah verygood information. Varasdar books ma bhavan patel chhe emna varasdar hova e moti vat chhe
@JagrutiRajyaguru-s4e
@JagrutiRajyaguru-s4e 11 ай бұрын
Khub khub Maja a aavi ho
@mukeshthakkar2331
@mukeshthakkar2331 4 ай бұрын
Jay swaminarayan
@kirandesai5268
@kirandesai5268 7 ай бұрын
👍👍👍👍👍
@મહેશઓડેદરામહેશઓડેદરા
@મહેશઓડેદરામહેશઓડેદરા 11 ай бұрын
જે માતાજી વિજય ભાઈ
@AShvinbhaiDobariya-l9r
@AShvinbhaiDobariya-l9r 10 ай бұрын
Wah dikra wah
@jasvantbhaipatel5821
@jasvantbhaipatel5821 5 ай бұрын
જયગુરુદેવ બહેનજી
@bhavanabenbagsariya3725
@bhavanabenbagsariya3725 9 ай бұрын
ત્રણ દાયકાની જીંદગી પુસ્તક મારે પણ મંગાવવું છે જો ઓનલાઇન મળતું હોય તો મને જણાવજો ઓનલાઇન નંબર આપવા વિનંતી
@hansrajbhaitanti
@hansrajbhaitanti 8 ай бұрын
🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
@dipsinhparmar4345
@dipsinhparmar4345 5 ай бұрын
પરિશ્રમ અને ભાગ્ય એક સિક્કાની બે બાજુ છે...
@BkDavera
@BkDavera 11 ай бұрын
જય દ્વારકાધિસ
@natubhaipatel7019
@natubhaipatel7019 10 ай бұрын
Sars
@vipuldave7275
@vipuldave7275 10 ай бұрын
વંદન
@manshukparsaniya2366
@manshukparsaniya2366 6 ай бұрын
નિખિલ ભાઈ ની મજબુરી હશે,
@bhagabhaisolanki3873
@bhagabhaisolanki3873 10 ай бұрын
Jay bhalkeshwar. Jay somnath
@vipulgohil2511
@vipulgohil2511 11 ай бұрын
ગુજરાત ના શિક્ષણ મંત્રી બનવાઝોઇ
@laljighoghari9270
@laljighoghari9270 11 ай бұрын
વાહ
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 11 ай бұрын
Jay ho kastbhajan dev king 👑👑👑👑👑👑👑👑 saragpur dham murti data Parkash bhai Baldev bhai patel 42 gam kadva Patidar samaj se USA thi 5 krod nu dan kryu se jay Swaminarayan temple of sargpur dham
@alpeshrathwa6042
@alpeshrathwa6042 11 ай бұрын
जय द्वारकाधीश जय गौमाता जय हनुमान दादा
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 11 ай бұрын
Dhargdi taluko dhari diskit Aamreli jila Aankita gajera
@SavitabenViroja
@SavitabenViroja 7 ай бұрын
S
@shobhnaradadia4259
@shobhnaradadia4259 7 ай бұрын
Akitaben. Tamonemalavuc. Tamarokonteknamabarmokalone
@harshadsavani3029
@harshadsavani3029 5 ай бұрын
Fuck
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
Jaidarman TOP / Жоғары лига-2023 / Жекпе-жек 1-ТУР / 1-топ
1:30:54
Война Семей - ВСЕ СЕРИИ, 1 сезон (серии 1-20)
7:40:31
Семейные Сериалы
Рет қаралды 1,6 МЛН
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН