બાપુ ને પ્રણામ અને ખુબ ખુબ આભાર પ્રકાશભાઈ અને તમારી ટીમ ને, કેમકે જયાર થી પેલો ભાગ જોયો છે ત્યારથી રાહ જોતા હતા કે બીજો ભાગ આવે તો સારું. અને તમે અમારી ઈચ્છા પૂરી કરી એટલે ખૂબ ખૂબ આભાર ભાઈ...
@chhaganMadhaviАй бұрын
જય હો બાપુ મહા પુરુષાય નમઃ
@nagjichauhan457410 күн бұрын
જય નમો નારાયણ જય ગુરુદેવ બાપુ જોડે માંરો પ્રસન્ન છે કે જો ગુરુદેવ આપણા છે એમનાં અમુક પ્રશ્નો સત્ય ના સ્વિકાર તા હોય કે પછી પોતાના સ્વાર્થ ખાતર નેગેટિવ કાર્ય વિચાર ધરાવતા હોય તો સુ આપણે જાણતા હોવા છતાં. સહિ લેવું જોઈએ કે પછી ગુરૂદેવ નેં છોડી દેવા જોઈએ
Aapdi praja ne desh partye ne sanatan dharm partye Kai knowledge pan nathi knowledge 6 to emnu aacharan nthi karta ne bija karva deta ,,aa Mari vancha 6 prakash bhai🙏🙏🙏
@DharmeshMukhi4 ай бұрын
🙏🙏🙏
@keshubhadabhi3 ай бұрын
આ બાપુ નો આશ્રમ ક્યાં આવેલો છે
@rameshhalani6525Ай бұрын
બાપુ નો આશ્રમ કઈ જગ્યા એ છે જણાવો ને મોટાભાઈ
@KPPIPROTAR72Ай бұрын
કચ્છના adesara ગામ નજીક હનુમાનજી મંદિર છે taya
@LabhubhaiDobariya2 ай бұрын
હસગીરીબાબુનેપણામયમારાબવસરસબાબુબોલેયમનેગમે
@Badshahann3 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ ખુબ સરસ સંવાદ થયો બાપુ સાથે અને અમને પણ આવો મોકો મળયો તમારી ચેનલ ના માધ્યમ થી ક્યારેક રુબરુ દર્શન થઈ જાઈ એવી પ્રાર્થના છે