ઓટોમેટીક ઓરણી મા પારા (ચાસ) સીધા કઇ રીતે કરવા

  Рет қаралды 101,306

mitul odedra

mitul odedra

Күн бұрын

આવાજ ખેતી અને ટ્રેકટર ને લગતા વિડીયો જોવા ચેનલ ને સબક્રાબ કરો 🙏
ઓટોમેટીક ઓરણી મા પારા (ચાસ) સીધા કઇ રીતે કરવા
#mitulodedra#thresher #ઓરણી#baldevorni#ઓટોમેટીકઓરણી #trecktar #kheti #newhollend
ખેતી ને લગતી કોય પણ પ્રકાર ની જાહેરાત અથવા વીડીયો અમારી ચેનલ દ્રારા અપલોડ કરાવવા માટે કોનટેક કરો Mitul odedra 9714335842

Пікірлер: 92
@RamsiBhatiya
@RamsiBhatiya 9 ай бұрын
Bhai Tamara gam a tacatar davanu Bhai Leto Kari DAV Bhai and hu orani j haku su and musam ni orani saaa
@janakthakor.piluda8853
@janakthakor.piluda8853 Жыл бұрын
Super mitul Bhai
@mokariyasagar9953
@mokariyasagar9953 6 ай бұрын
Amare vighana 500 le se Bhai
@jayeshgajera8430
@jayeshgajera8430 Жыл бұрын
Good job mitul bhai.....,
@manusolanki2322
@manusolanki2322 Жыл бұрын
Khub saras
@VillagelifefarmingShorts
@VillagelifefarmingShorts Жыл бұрын
Jay mataji bhai spote #Rjgujuvlog
@mehulchavda1858
@mehulchavda1858 Жыл бұрын
👌👌👌
@mrfarmers3202
@mrfarmers3202 Жыл бұрын
Vah khub sari mahiti bhaii
@jagdishbandhiya9159
@jagdishbandhiya9159 Жыл бұрын
Vah bhai khub sarsh mahiti appi
@odedraranjit3538
@odedraranjit3538 Жыл бұрын
Ok
@VillagelifefarmingShorts
@VillagelifefarmingShorts Жыл бұрын
Ram ram bhai #Rjgujuvlog
@ahirmukesh
@ahirmukesh Жыл бұрын
sharsh mahiti
@karanberiya
@karanberiya Жыл бұрын
Nice
@karanberiya
@karanberiya Жыл бұрын
Nice bha8
@vr_764
@vr_764 Жыл бұрын
ચાસ કેવી રીતે બાધવો એ વિડિઓ બનાવો
@mitulodedra
@mitulodedra Жыл бұрын
ઓકે
@kanudave3010
@kanudave3010 Жыл бұрын
ચાસ સીધા માં તો મને ઈનામ મળેલું છે
@mitulodedra
@mitulodedra Жыл бұрын
વાહ
@viralpatel1075
@viralpatel1075 Жыл бұрын
Wah
@R_p_official_gj_32
@R_p_official_gj_32 Жыл бұрын
વાહ ભાઈ વાહ
@VillagelifefarmingShorts
@VillagelifefarmingShorts Жыл бұрын
Ram ram bhai sapot #Rjgujuvlog
@shaktirajsihjadeja7686
@shaktirajsihjadeja7686 Жыл бұрын
Wahh mitulbjai gaduka aavu jose
@mitulodedra
@mitulodedra Жыл бұрын
આવો આવો વેલકમ
@prakashpatelprakash6362
@prakashpatelprakash6362 Жыл бұрын
Chas seting video banavo
@mitulodedra
@mitulodedra Жыл бұрын
Ok bhai
@farmingtechnology9686
@farmingtechnology9686 Жыл бұрын
ઓરણી મા સેટીગ નો વીડિયો બનાવો
@mitulodedra
@mitulodedra Жыл бұрын
હા
@Jayesh__chauhan
@Jayesh__chauhan Жыл бұрын
ભાઇ નર્મદા થ્રેશર ની કિંમત સાથેનો ફુલ વીડિઓ બનાવો
@mitulodedra
@mitulodedra Жыл бұрын
પાકુ ભાઇ
@VillagelifefarmingShorts
@VillagelifefarmingShorts Жыл бұрын
Jay mataji bhai spote #Rjgujuvlog
@captain_8262
@captain_8262 Жыл бұрын
Amare tya kalako par chale chhe kalak na 800 thi 1000 rupiya chhe amari baju
@mitulodedra
@mitulodedra Жыл бұрын
ઇ સારુ કેવાય તો
@nileshjatiya3938
@nileshjatiya3938 Жыл бұрын
ચાહ નો વીડીયો બનાવો ભાઈ
@mitulodedra
@mitulodedra Жыл бұрын
પાકુ ભાઇ
@mrfarmers3202
@mrfarmers3202 Жыл бұрын
Mitul bhai tame ketla vigha sijan ma vavo cho?
@mitulodedra
@mitulodedra Жыл бұрын
4000 vigha up jevu akha vrs ma
@mrfarmers3202
@mrfarmers3202 Жыл бұрын
@@mitulodedra vah jamavat bhai
@arashikarmur9004
@arashikarmur9004 Жыл бұрын
Hollend jvu hydrolic no ave bijama 1 number hydrolic
@pratiknakum9019
@pratiknakum9019 Жыл бұрын
Bhai tme sijan ma ketla vigha vavo
@mitulodedra
@mitulodedra Жыл бұрын
1800,2000 જેવુ સીયાડુ વાવેતર અને આખા વરસ ની 3 સીઝન થય ને 4000 આસપાસ
@pratiknakum9019
@pratiknakum9019 Жыл бұрын
@@mitulodedra amarey em j se bhai 1600 vigha puru thyu aaj
@mitulodedra
@mitulodedra Жыл бұрын
@@pratiknakum9019 વાહ
@laljighumaliya7053
@laljighumaliya7053 Жыл бұрын
Khetar upr adhar hoy para no Bhai
@agriculturalnews1985
@agriculturalnews1985 Жыл бұрын
Low gear ma thay
@gopalahir3726
@gopalahir3726 Жыл бұрын
Vighe ketala kilo jiru vavo... Bhai
@mitulodedra
@mitulodedra Жыл бұрын
2.5
@murlidhardairyfarm
@murlidhardairyfarm Жыл бұрын
મિતુલ ભાઈ મેં નવિ ઓરણી વિધિ છે અને ધિમે ધિમે સિંધા ધાય છે
@VillagelifefarmingShorts
@VillagelifefarmingShorts Жыл бұрын
જય માતાજી #Rjgujuvlog
@fekeaccount3580
@fekeaccount3580 Жыл бұрын
Bhai jiru ghatu tame to vavo Cho Ame aekre (40) gunthe 2 thi 2.5 kg vaviye chiye
@mitulodedra
@mitulodedra Жыл бұрын
Ha ame ghatu vavi ye che
@fekeaccount3580
@fekeaccount3580 Жыл бұрын
@@mitulodedra kzbin.info/www/bejne/bpu4dYyIeMini68 2021-22 nu che jiru 8 man aekare utryoto 40kg 1man
@fekeaccount3580
@fekeaccount3580 Жыл бұрын
30/11/2021 nu payoto
@fekeaccount3580
@fekeaccount3580 Жыл бұрын
@@mitulodedra અથી કોઈ વધુ માહિતી હોય તો આ વીડિયો તો આખો જોવેલ છે માહિતી પણ સારી છે
@odedraarjan3960
@odedraarjan3960 Жыл бұрын
Maripase dhrtini ornhi se pavrtrk trktrse 800vidha cijnma vavusu
@mitulodedra
@mitulodedra Жыл бұрын
Wah bhai khub saras
@bhikhubhaidhanani8595
@bhikhubhaidhanani8595 Жыл бұрын
પારા નહીં ભાઈ પાળા લખજો
@bhaveshodedara6119
@bhaveshodedara6119 Жыл бұрын
મિતુલ ભાઈ અમારે ટેકટર લેવાનુ છે તો 3230 લેવુ કે 3600TX કયુ લેવુ
@mitulodedra
@mitulodedra Жыл бұрын
કેવા લોડમા હાકવાનુ છે ?
@bhaveshodedara6119
@bhaveshodedara6119 Жыл бұрын
@@mitulodedra ફુલ લોડ મા હાકવા નુ છે
@mitulodedra
@mitulodedra Жыл бұрын
@@bhaveshodedara6119 3600 tx athva 3600-2
@Dineshgoswami-mj2pq
@Dineshgoswami-mj2pq Жыл бұрын
@@mitulodedra fukni.kheti.vavni.rotavetar.Aama hakvamate.ketlanu kyu holend saru
@mitulodedra
@mitulodedra Жыл бұрын
@@Dineshgoswami-mj2pq 45 thi 50 hp nu 3600-2 best
@natubhaikyada5978
@natubhaikyada5978 Жыл бұрын
હું સોલવરસથાવાવુછુહાઈડોલીકચાપએકનોઉપયોગકરવોપડે
@mitulodedra
@mitulodedra Жыл бұрын
ઓકે ભાઇ
@rameshsandis78
@rameshsandis78 Жыл бұрын
Pn bhai amare tyato mini tekatarna 500rupiya leyse...
@mitulodedra
@mitulodedra Жыл бұрын
@@rameshsandis78 બોવ કેવાય
@bharatvarchand3071
@bharatvarchand3071 Жыл бұрын
ઓટોમેટિક ઓરણીમા જીરૂ વાવવાની સેટીગ અને ચકર કેટલા નંબરના હાલે છે જરા માહીતી આપજો
@mitulodedra
@mitulodedra Жыл бұрын
વીડીયો બનાવીસ ભાઇ
@RamsiBhatiya
@RamsiBhatiya 9 ай бұрын
4 nabar and 7 Pali bhari n Java davanu
@RamsiBhatiya
@RamsiBhatiya 9 ай бұрын
Khatar and jeru Bhai and 2 kilo nakhavu hoy to 2 Pali jeru and 5 khatar total. 7 Pali 1 vighano map saaa
@nareshdabhi7952
@nareshdabhi7952 Жыл бұрын
Ame to gold medalist chiea
@dharmeshchauhan8662
@dharmeshchauhan8662 Жыл бұрын
350 vgha na
@nikulbarad5334
@nikulbarad5334 Жыл бұрын
ભાઈ તમે જે પણ ખેતર માં સાહ કે પારા બાધો સ્ટાટીગ માંથી બતાવો નય કે ઉડધુ હાકી ને ❤️❤️♥️♥️
@VillagelifefarmingShorts
@VillagelifefarmingShorts Жыл бұрын
Jay mataji bhai spote #Rjgujuvlog
@agriculturalnews1985
@agriculturalnews1985 Жыл бұрын
High 2 gear marvano
@bhagvanbhaighoribhagvanbha8746
@bhagvanbhaighoribhagvanbha8746 Жыл бұрын
ભાવનગર જિલ્લામાં આવેલ તળાજા રોડ ઉપર અમારા ગામડાઓમાં વિઘે 500રૂપિયા ભાડું લે છે વાવણીનું.
@mitulodedra
@mitulodedra Жыл бұрын
એતો બોવ કેવાય જો 16 ગુઢા નો વીધો હોય તો
@bhagvanbhaighoribhagvanbha8746
@bhagvanbhaighoribhagvanbha8746 Жыл бұрын
@@mitulodedra હા ભાઇ,સોળ ગુઠાનો વિઘો છે. નાના ખેડૂતોને કાયમ લુટે છે ,રોટાવેટરના 900 કલ્ટી,(દાંતી) ના450રૂપિયા લે છે
@mitulodedra
@mitulodedra Жыл бұрын
@@bhagvanbhaighoribhagvanbha8746 વધારે કેવાય
@d.cvinzuda2313
@d.cvinzuda2313 Жыл бұрын
200 ley amare kutiyana said dati na 300 orani na
@hirendabhi108
@hirendabhi108 Жыл бұрын
ગોલાય ના કેવાય વળાંક કેવાય ભાઈ
@mitulodedra
@mitulodedra Жыл бұрын
ભાઇ બધાની ની ભાસા મા થોડો થોડો ભેર ભાર હોય
@Jayesh__chauhan
@Jayesh__chauhan Жыл бұрын
9 દાંતા વાડી ઓરવાની માં ગેહુ નો ગારો કેવી રીતે સેટ કરવો..ભાઇ
@mitulodedra
@mitulodedra Жыл бұрын
ટુક સમય મા વીડીયો આવસે એનો પણ બીયેયણ સેટ નો
@PratapSinh_Parmar
@PratapSinh_Parmar Жыл бұрын
મિતુલ ભાઈ ને ગીર સોમનાથ થી રામ રામ🙏🙏🙏 ને કાદરી lepaxi નો ઉતારો કેવો આવ્યો એ તો બતાવો🙏🙏
@babubhaiambabhai5592
@babubhaiambabhai5592 Жыл бұрын
શરશ.માહીતીઆપી
@mitulodedra
@mitulodedra Жыл бұрын
રામ રામ ભાઇ . વેચાણ થાય પછી ખબર પડે
@virambhaiahir7213
@virambhaiahir7213 Жыл бұрын
કઈ કંપની ની ઓરણી સારી આવે ભાઈ
@mitulodedra
@mitulodedra Жыл бұрын
ભાઇ બધી કંપની ની સારીજ આવે
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 50 МЛН
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 12 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 212 МЛН
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 1,1 МЛН
Perni yantran Dharti company..tadvi amjad khan.mo.9823503159
2:41
Tadvi Amjad khan farm
Рет қаралды 19 М.
કોઠાસૂઝ નો ધડાકો..!
13:26
Kisan Safar
Рет қаралды 307 М.
જસદણના ઘોડા સાતીની કમાલ.
11:05
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 50 МЛН