માલધારીએ સિંહણની સામે દોટ મૂકી અને શું થયું?human lion relation in gir forest

  Рет қаралды 1,640,287

Jayesh thakrar official

Jayesh thakrar official

Жыл бұрын

ગીરના સિંહો વિષે તો બધા જાણે છે પરંતુ આ સિંહોની સાથે વસતા માલધારીઓના જીવન વિષે બહુ ઓછા લોકો પરિચિત છે ..જુઓ સિંહોના આ સાથી અને રખેવાળોને ...પ્રસ્તુત વીડિયોમાં સિંહ અને મનુષ્યના સંબંધોને નિહાળી શકાય છે. ગીર અને સિંહના વિડિયોઝ માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અને કુદરતની આ સોગાતને જતન કરવા તેમની જાગૃતિ માટે વધુને વધુ લોકોને આ વારસાથી પરિચિત કરો.#travelwithjt #ગીરનાખોળે #ગીર #gujarat #gujaratnews #gir #sasangir #wildlife #sinhan #માલધારી #rajula #hiranvel #talala #gaushala #viralvideo #talalaviralvideo #gandigir #gujaratforest #gujaratwildlife #kuno #girnews #familylifewithom #dantabhaiahir #આપણુંગીર #indiawildlife #lionmigration #tiger #howtoreachgir #masaimara

Пікірлер: 141
@l.k.desai.devsari2251
@l.k.desai.devsari2251 Жыл бұрын
ધન્યવાદ જયસ્વામીનારાયણ હું પણ એક માલધારી છું🙏માલ ધારીને માલની પરવા બૌવજ હોય છે
@deshurahirsinger2549
@deshurahirsinger2549 Жыл бұрын
ખુબ ખુબ સરસ ગીર ની મોજ ભગવાન દ્વારકાધીશ ની દયા હસે તો એકવાર ગીર ની મોજ લેવી છે
@bavchandkava9520
@bavchandkava9520 Жыл бұрын
આપણું સોરઠ ધન્યવાદ માલધારી 🙏 🇮🇳
@aileshdesai
@aileshdesai Жыл бұрын
કૃપા કરીને તેને છાનું રાખો નહીંતર પ્ર્રવાસીઓ ધ્વરા માનવ મહેરામણ ઉભરશે અને ગરવી વસ્તીઓ અને સાવજ નો નાશ કરશે
@Riwindiag
@Riwindiag 7 ай бұрын
@dineshchess9658
@dineshchess9658 Жыл бұрын
સાહેબ, તમારા વિડીયો જોવાની બહુ મજા આવે છે. પ્રકૃતિના સાનિધ્યમાં મોજુ માણતાં માલધારી અને સિંહો ની વાતો અનેરી છે. જય હો,
@maheshkeshavlalsangani6810
@maheshkeshavlalsangani6810 Жыл бұрын
ખુબ ધન્યવાદ, અમને અમારા વતનની ઝાખી કરાવી. પ્રભુ આ ભોમકામા ફરી ફરી જીવતર આપે તેવી વિનંતી 🙏
@aileshdesai
@aileshdesai Жыл бұрын
કૃપા કરીને તેને છાનું રાખો નહીંતર પ્ર્રવાસીઓ ધ્વરા માનવ મહેરામણ ઉભરશે અને ગરવી વસ્તીઓ અને સાવજ નો નાશ કરશે
@hayachaudhary
@hayachaudhary Жыл бұрын
નાના બાળક નો અવાજ ખૂબ સરસ છે.
@deepakpatel5882
@deepakpatel5882 Жыл бұрын
જયેશભાઇ આવા માલઘારી ગીતો રેકોર્ડ્સ કર્યા હોઈ તો અપલોડ કરશો. Thanks
@kunalrana170
@kunalrana170 Жыл бұрын
Gandi gir nu pani pidhu che bhai
@naranbhaichavada-yh8ut
@naranbhaichavada-yh8ut Жыл бұрын
🙏જય વડવાળા 🙏જય ઠાકર🙏 જય સોનલ માં🙏 જય મુરલધર 🙏
@nareshbajaniya1794
@nareshbajaniya1794 Жыл бұрын
નાના બાળકનો અવાજ અને ગાયકી ખુબ સરસ છે 👍🏻👌🏻🤝🏻
@hareshvyas1556
@hareshvyas1556 Жыл бұрын
Great Vidio, Jay Dwarkadish ki ,Jay Girnari Har Har Mahadev har,Jay Jalaram Bapa,
@kesharstudfarm8184
@kesharstudfarm8184 Жыл бұрын
I am Proud to be a MALDHARI (RABARI..DESAI)
@hiteshmeerbharvad5890
@hiteshmeerbharvad5890 Жыл бұрын
Sachi vatt
@aileshdesai
@aileshdesai Жыл бұрын
કૃપા કરીને તેને છાનું રાખો નહીંતર પ્ર્રવાસીઓ ધ્વરા માનવ મહેરામણ ઉભરશે અને ગરવી વસ્તીઓ અને સાવજ નો નાશ કરશે
@sanjeevdharaiya3706
@sanjeevdharaiya3706 Жыл бұрын
સરસ વિડિયો અભિનંદન નાના માલધારી બાળકે સાવઝ નું લોક શૈલી નું ગીત "ગાંડી ગીર ના રાજા" સાંભળવાની બહુ મજા આવી....નાના બાળ માલધારી ને જય ઠાકર ધણી......
@atulparmar5574
@atulparmar5574 Жыл бұрын
Super. Gir na માલધારીઓની બહાદુરી ને સલામ. નાના બાળકનું ગીત ખૂબ જ જોરદાર છે.
@deepakpatel5882
@deepakpatel5882 Жыл бұрын
Great GUJARAT 👍ખૂબજ સરસ વિડિઓ ❤thanks
@dineshraja8600
@dineshraja8600 Жыл бұрын
એપિસોડ જોરદાર હતું .... અને, છેલ્લે એ ભૂલકાઓનું લોકગીત, "ગાંડા ગીરના રજા," સાંભળીને ખરેખર મજા આવી ....
@bharatsarvaiyaofficial7034
@bharatsarvaiyaofficial7034 Жыл бұрын
Vah gir na maldhari ni jigar ne 100 selyut khub saras video
@rajboliya6921
@rajboliya6921 Жыл бұрын
Ha Maru samaj ha 🙏🙏
@hayachaudhary
@hayachaudhary Жыл бұрын
Jay dwarikadhish🙏
@samirdholakia4051
@samirdholakia4051 Жыл бұрын
Salaam che ava maldhari ne wah nat mastak salaam
@abjijitpatel562
@abjijitpatel562 Жыл бұрын
God bless all of you
@boliyavijay2525
@boliyavijay2525 Жыл бұрын
ગીર નો રાજા માલધારી છે વાલા
@dbsolanki998
@dbsolanki998 10 ай бұрын
ભાઈ કાટીયા વરણમા ખુમારી જ એવી હોય છે હો ભાઈ ,એનું વર્ણન કલાકારો પણ ન કરી શકે
@ArunSharma-cr9mc
@ArunSharma-cr9mc Жыл бұрын
बहुत ही बहादुर है ये लोग जो निडर होकर जंगलों में जंगली जानवरों के बिच रहते है।
@Vipuldesai4318
@Vipuldesai4318 Жыл бұрын
Wah Maldhari ❤
@DHAVALBHARVAD-mw5xe
@DHAVALBHARVAD-mw5xe 10 ай бұрын
જ્ય દ્વારકાધિશ ભાઈ ખુબ ખુબ અભિનંદન
@BhavinKavaiya
@BhavinKavaiya Жыл бұрын
Superb narration and what a beautifully singing that little boy! 👏👏👍👍
@user-gf9rc6eh9f
@user-gf9rc6eh9f 4 ай бұрын
Jay garvi Gujarat
@prashantfalnikar5153
@prashantfalnikar5153 Жыл бұрын
Hope so Government may keep GIr safe and beautiful with increasing Jungle around it and reserve this forest area with no development zone
@jayant5601
@jayant5601 Жыл бұрын
Dwarkadhish ki jay ho. Maldhari abhay ho.
@rahulbharvad8616
@rahulbharvad8616 Жыл бұрын
વાહ માલધારી ❤
@aileshdesai
@aileshdesai Жыл бұрын
કૃપા કરીને તેને છાનું રાખો નહીંતર પ્ર્રવાસીઓ ધ્વરા માનવ મહેરામણ ઉભરશે અને ગરવી વસ્તીઓ અને સાવજ નો નાશ કરશે
@dakshsunil4171
@dakshsunil4171 Жыл бұрын
જય હિન્દુ રાષ્ટ્ર 🚩
@DineshPatel-xj4jx
@DineshPatel-xj4jx Жыл бұрын
Maldhari samaj ko dhanyvad
@mohanmakwana2507
@mohanmakwana2507 Жыл бұрын
Good video mr 👍⚘️
@KhodubhaJadeja-ts8lq
@KhodubhaJadeja-ts8lq 5 ай бұрын
🎉જય શૂરાપુરાદાદા શતયછે🎉
@bhikhubhairaiyani3669
@bhikhubhairaiyani3669 Жыл бұрын
ધણીખંમમાગીરના ગાયુનાગોવાળને જયલલિતાજી 🙏👍
@azharqureshi5031
@azharqureshi5031 8 ай бұрын
Superb sing the little champ and explaing in this song the reality of gir forest and about line and 🐄 and beef
@JAYESHTHAKRAROFFICIAL
@JAYESHTHAKRAROFFICIAL 8 ай бұрын
Thanks
@dr.amrutbhaipatel422
@dr.amrutbhaipatel422 Жыл бұрын
ખૂબ ખૂબ સરસ વિડિયો બનાવનારને ખૂબ ખૂબ અભિનંદન
@nmpatelpatel7545
@nmpatelpatel7545 Жыл бұрын
Vah... Bharvad na Hiro....kano tamari raxa Kare.
@KhodubhaJadeja-ts8lq
@KhodubhaJadeja-ts8lq 5 ай бұрын
🎉જય મા મોગલ મા🎉
@pp8885
@pp8885 Жыл бұрын
Vah
@abdulbhaibukhari4122
@abdulbhaibukhari4122 8 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન બાળક ને
@KhodubhaJadeja-ts8lq
@KhodubhaJadeja-ts8lq 5 ай бұрын
🎉નાનાબાળકનોઅવાજખુબસારોછે🎉
@kesharstudfarm8184
@kesharstudfarm8184 Жыл бұрын
MALDHAARI (કૃષ્ણ વંશી)
@jatinrathod1717
@jatinrathod1717 Жыл бұрын
વાહ માલધારી વાહ
@user-mc5dt1hw1f
@user-mc5dt1hw1f 7 ай бұрын
ખુબ સરસ
@BhaviniSoni995
@BhaviniSoni995 5 ай бұрын
Bhu mast Nana chokarA e mast gayu
@KhodubhaJadeja-ts8lq
@KhodubhaJadeja-ts8lq 5 ай бұрын
🎉જય શુરાપુરા દાદા જય હો ભોળાદનારાજા🎉
@user-ts3ei8td8y
@user-ts3ei8td8y Жыл бұрын
જય ઠાકર
@amolaksingh4984
@amolaksingh4984 Жыл бұрын
Salute to gujrat people they are care for Asiatic lions
@pravinkumarjoshi4736
@pravinkumarjoshi4736 Жыл бұрын
સોફટીકેટેડ માણસો માટે આ ઉદાહરણ છે.ભાઈ ભાઈ
@kishorjbhattbhatt3930
@kishorjbhattbhatt3930 5 ай бұрын
બાળકોએ સિંહ જેવા છે તો માલ ધારી સિંહ જેવા હોયજ ને... માલધારી... નું બીજું નામ હિમ્મત છે.. 🙏🙏🙏
@dharmeshthakkar1360
@dharmeshthakkar1360 Жыл бұрын
Excellent💯 video. Let this Great Gir forever remain as protected natural jungle. The Maaldharis, their sweet children's and families too deserves to live happy & prosperous life. 🙏🏻 Jai Dwarkadhish 🚩
@MakvanaRam-tr1yt
@MakvanaRam-tr1yt 8 ай бұрын
સરસ ગાય છે બૈટા
@daxagondaliya4032
@daxagondaliya4032 2 ай бұрын
Khub saras beta
@chauhanhareshbhaichauhanha2059
@chauhanhareshbhaichauhanha2059 Жыл бұрын
Vah khub j saras video
@HusainSipai-sq8hl
@HusainSipai-sq8hl 3 ай бұрын
I love gir
@sindhamahipatsinhsindha9378
@sindhamahipatsinhsindha9378 Жыл бұрын
Khub saras....aAbhinandan
@vishwasmandlik1380
@vishwasmandlik1380 Жыл бұрын
બહુ સરસ અવાજ છે એને ગાયક કલાકાર બનાવો થોડી મહેનત કરો
@GADHVIABHAY
@GADHVIABHAY 7 ай бұрын
Haa charan haa
@bhavikmali6191
@bhavikmali6191 9 ай бұрын
Vah bhai moj ha
@kiransambad2359
@kiransambad2359 Жыл бұрын
Ha rabari ha
@jagdishpatel211
@jagdishpatel211 10 ай бұрын
કૉમેન્ટરી કરે છે તે ભૂલી જાય છે શ્વાન ઍટલે કૂતરો એવો અર્થ થાય છે.. સિંહ અને શ્વાન મોટો તફાવત જોવા મળે છે.. શબ્દ પ્રયોગ યોગ્ય કરવા સૂચવી એ છીએ
@kamleshchauhankamleshchauh51
@kamleshchauhankamleshchauh51 Жыл бұрын
વાહ ગીરના રાજા
@DHAVALBHARVAD-mw5xe
@DHAVALBHARVAD-mw5xe 10 ай бұрын
જય હિન્દુ રાષ્ટ્ર
@suekumar1077
@suekumar1077 Жыл бұрын
BRILLIANT THANKS
@rabarirana3228
@rabarirana3228 Жыл бұрын
Vah havjo
@hajarabari4160
@hajarabari4160 10 ай бұрын
Jay goga
@raginitrivedi5239
@raginitrivedi5239 Жыл бұрын
Vah, very nice.
@aapa137
@aapa137 Жыл бұрын
Ha mara bharvad smaj ha jay 🙏thakar
@bharatvayavaya4874
@bharatvayavaya4874 Жыл бұрын
Khub sarash🙏
@hiteshthakor6570
@hiteshthakor6570 Жыл бұрын
Talented boy ketlu saras gay che ana uper video banao
@sambadparvins8373
@sambadparvins8373 Жыл бұрын
ભગવાન શ્રી વડવાળા
@દેશીભજન1111
@દેશીભજન1111 10 ай бұрын
હા ગીર
@chetanjagani3305
@chetanjagani3305 2 ай бұрын
Nice❤😊🎉
@maheshmodasiya8664
@maheshmodasiya8664 Жыл бұрын
Wah...
@krupalmehta3484
@krupalmehta3484 Жыл бұрын
Realy brave person,maldhari in Gir,they also enjoying life with singing.
@kanaiyalalkotak2638
@kanaiyalalkotak2638 Жыл бұрын
વીડિયો શૂટિંગ ગીર માટે નું સારું છે,પણ વિડિયો માં બતાવેલ સિંહ ગીર નો નથી લાગતો આફ્રિકા નો હોય તેમ લાગે છે, એડિટ કરેલ હોય તેમ જણાય છે... 🙋
@divyeshsudani5208
@divyeshsudani5208 Жыл бұрын
Aa video gir no se amrutvel thi sasan javana rastano se ane aa najaro sadbhagye ame rubru joyelo se
@vinodgajiwala6940
@vinodgajiwala6940 Жыл бұрын
ભયંકર સચ્ચાઈ
@rohinijoshi2849
@rohinijoshi2849 Жыл бұрын
Very.nice.
@indui.ilikeverymuchbhagat6707
@indui.ilikeverymuchbhagat6707 4 ай бұрын
Nice video
@JAYESHTHAKRAROFFICIAL
@JAYESHTHAKRAROFFICIAL 4 ай бұрын
Thanks
@yogeshnandaniya4787
@yogeshnandaniya4787 20 күн бұрын
ગીર માં સારણ આહીર રબારી ભડવાર વસવાટ કારેસે
@sunilp.pandirkar4674
@sunilp.pandirkar4674 Жыл бұрын
Very nice video 👍
@rameshtpurohit8679
@rameshtpurohit8679 Жыл бұрын
Very nice bhai
@user-hj1mq6lq7c
@user-hj1mq6lq7c 8 ай бұрын
હા માલધારી હા
@Krishna-go5xg
@Krishna-go5xg Жыл бұрын
જેયદૂવારકાવાળા
@rakeshmakwana634
@rakeshmakwana634 Жыл бұрын
Gir ni moj ho
@krishnagosvami864
@krishnagosvami864 4 ай бұрын
Hinsak pranio nato samje che manso j nahi atle hinsak. Koun?
@user-nh8ju1ns7h
@user-nh8ju1ns7h 8 ай бұрын
Maldhari ne 108 na no.dejo bahuj jaldi jarur padse shi ne panjavni bahuj kare che
@RameshPatel-ss9mc
@RameshPatel-ss9mc Жыл бұрын
Very good
@bhavikmali6191
@bhavikmali6191 9 ай бұрын
Jayesh bhai fari tya jao to mane lai jajo bhai
@JanivishalB-kt3nt
@JanivishalB-kt3nt Ай бұрын
Gir e gujrat nu swarg se
@vinitpatel7073
@vinitpatel7073 Жыл бұрын
👌👌👍🙏🙏
@chauhananilsinh8913
@chauhananilsinh8913 Жыл бұрын
🚩🚩🚩🚩🚩🚩🦁👏
@jayantimakhecha7348
@jayantimakhecha7348 Жыл бұрын
Wah.
@rekhananda1830
@rekhananda1830 Жыл бұрын
Khama hi khama
@rajeshharsora5806
@rajeshharsora5806 Жыл бұрын
મારું. ગામ. ઢસ્સા. જંકશન. રાજુ.
@bhupatmori519
@bhupatmori519 2 ай бұрын
મારો એકલો રબારી પડે લાખ ઉપર ભારી જય હો વડવાડા ઠાકર💪💪
@surajpanjari126
@surajpanjari126 Жыл бұрын
Thik have, sinh manso ni maryada rakhe chhe, baki humlo kare to vahe thi Lindu nikri Jay.
@observer8556
@observer8556 Жыл бұрын
Haw hachi vat kari tame.
@khambhliyavijay7328
@khambhliyavijay7328 Жыл бұрын
Kyarek aavo to khabar pade valaa
@user-nh8ju1ns7h
@user-nh8ju1ns7h 8 ай бұрын
Shavaj ni masti monghi padse kiyarek maldhari ne bahu aangri sari nathi
@rajput4269
@rajput4269 Жыл бұрын
❤️
@nileshmakwana4820
@nileshmakwana4820 Жыл бұрын
Bahadur Maldhari
@nitinjadav1057
@nitinjadav1057 10 ай бұрын
Motna mukhma su Kam Java chho Mane MLA banvo to khabar pade
@rajubajwarmc
@rajubajwarmc Жыл бұрын
Lion (sih) na dushman cho jungal aem nu ghar che koi nu ghar na chin way
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 11 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 10 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Largest Lion Pride Ever Blocking Road In Kruger Park
18:30
Africa Adventures
Рет қаралды 380 МЛН
🤣🤣🤣
0:29
Dragon Нургелды 🐉
Рет қаралды 2,7 МЛН
Tahan Tawa 95 😅
0:44
Jacksinfo
Рет қаралды 12 МЛН
INSIDE OUT 2: Joy Thug Life Memes
0:24
Zzz AMONG
Рет қаралды 16 МЛН
#рекомендации #батёк #смешныевидео
1:00
funny video-batek
Рет қаралды 3,8 МЛН