Good Information... વાહ ખૂબ સરસ... અલગ અલગ ટેક્નિકલ ના વીડિયો મુકવા થી વ્યુવર ને ઘણું બધું જાણવા મળે છે...
@KrushiMahitilatest3 жыл бұрын
તમારો ખૂબ ખૂબ આભાર અને આવી રીતે સપોર્ટ કરતાં રહેજો એટલે અમને પણ ઉત્સાહ વધે...
@3Engineer_friend3 жыл бұрын
Fungicides side and Inscetside banne ak sathe use kari sakai?
@KrushiMahitilatest3 жыл бұрын
Ha અમુક પ્રકાર ની દવા આવે
@3Engineer_friend3 жыл бұрын
Puri mahiti maale to apjo sir
@KrushiMahitilatest3 жыл бұрын
ઓકે
@krushiinfo3 жыл бұрын
Saras mahiti
@PargiPradeep11 ай бұрын
Amba ma chntkav kri skay ke Kem reply do
@jaydwarkadhishperents7172 жыл бұрын
Bhai aa dawa sambhaji ma upyog kyre to su thay
@KrushiMahitilatest2 жыл бұрын
ખૂબજ નુકશાન કારક છે . કેન્સર જેવી બીમારી પણ થઈ શકે
@parmarmanhar32433 жыл бұрын
આ મૉનોકોટો દવા ખેડૂત અને ખેડૂત ના પરીવાર માટે સ્વાથ્યય માટે એકદમ બેક્કારમાંથી બેક્કાર અને ચામડી રોગ તથા કેન્સર ઘાતક છે, આદવા વાપરવાથી અનેક પ્રકાર ના રોગ થાય છે,
@KrushiMahitilatest3 жыл бұрын
Right
@dharmeshpatel5870 Жыл бұрын
Jeeru ma vapari shakay.?
@KrushiMahitilatest Жыл бұрын
No
@naranjaviya78062 жыл бұрын
Very nice👌
@KrushiMahitilatest2 жыл бұрын
Abhar
@karanahir5694 Жыл бұрын
આભાર
@jamodmukesh38323 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી સર
@rashidbloch44103 жыл бұрын
Sarash sir
@KrushiMahitilatest3 жыл бұрын
Thanks
@navbhajadeja3 ай бұрын
Magafanhima monokoto vaparay ke nahi
@pravindevaiya.76163 жыл бұрын
ખોડુ. દેવૈયા પ્રવીણ એન. બહુ સરસ માહીતી આપી આવી રીતે નવી માહિતી આપતા રહેજો
@KrushiMahitilatest3 жыл бұрын
Thanks
@kishorgohil93723 жыл бұрын
ખૂબ સરસ માહિતી.👍
@KrushiMahitilatest3 жыл бұрын
Thanks
@bhupatbhaiharaniya93972 жыл бұрын
વાત સાચી છે
@KrushiMahitilatest2 жыл бұрын
આભાર
@3Engineer_friend3 жыл бұрын
Kapas ma fungicides no use kyare karvo and kay fungicides use karvi eni information apjo sir..
@KrushiMahitilatest3 жыл бұрын
hexaconazole
@bharatbhammar75242 жыл бұрын
સરસ સર ખુબ સરસ માહિતિ આપી તો હવેપછી મને એકરોગ વિશે માહિતી આપશોજી એ રોગ છે કપાસ મા આવેતે મીલીબાગ છે તો આનામાટે કઈદવા કામકરશે એ માહીતી આપશોજી
ખૂબ સારી માહિતી લાગી હજી અશા રાખીએ છીએ કે કઈ દવા હારે ક્ય દવા મિક્સ કરવિ એ માહિતિ આપજો
@KrushiMahitilatest3 жыл бұрын
Thanks..
@KrushiMahitilatest3 жыл бұрын
અમે પણ આશા રાખતા હોય છે.કે લોકો ને પસંદ આવે અને વઘુ માં વધુ લોકો જોવે..એટલે જ્યારે પણ તમને સારો વિડિયો લાગે એટલે બીજા તમારા વોટસઅપ ગ્રુપ માં શેર કરવો એટલે બધા ખેડૂત પાસે પોહસે..
@varshapadsala21814 ай бұрын
Barabar nano urea nano dap kai dava ma nakhay teno video zaruri che
@nitingoswami778 Жыл бұрын
આ દવા માનવ શરીર માટે હાનીકારક છે
@sukhdevbhaigadhvi21583 жыл бұрын
Good👌👌👌
@KrushiMahitilatest3 жыл бұрын
Thanks
@vegallakho36832 жыл бұрын
લીલા તાતડીયા અને સૂશે પ્રકારમાં કયુ કન્ટેન્ટ વધારે પડતું કામ આપે એ ખાસ જણાવો. કન્ટેન નું નામ જણાવો ખાસ