દ્રષ્ટિ ની વિદાય એના પિતા સહન નથી કરી શકતા, મે તો હૈયે પથ્થર મુક્યો છે.
Пікірлер: 50
@PragnaPrajapati-v4l8 ай бұрын
Sachi vat છે હો મને પન રડું aigyu 3:00
@naturallifewithdina82967 ай бұрын
😊👍✅
@ilaraja69863 күн бұрын
આ વિદાય જોઈને હું પણ ખૂબ રડી પડી
@naturallifewithdina82962 күн бұрын
👍✅✅🙏😭
@rasilatank72349 ай бұрын
Masi bou krun viday che drasti ni masi radvu aavi ghyu khrekhar masi monune joyine pan radvu aavi ghyu masi Jay swaminarayan 🙏
@naturallifewithdina82969 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏 આભાર 🙏
@ultimategaming41066 ай бұрын
Jay umiya maa
@naturallifewithdina82966 ай бұрын
જય શ્રી ઉમિયા
@alfapatel52159 ай бұрын
જય લક્ષ્મીનારાયણ આજે વધારે કાઈય ની લખાય દીના બેન સમજી જાઓ દીકરી ની વિદાય મેં તો ડાઉનલોડ કરી નાખ્યો વીડીયો જોવા માટે બસ આજે આટલું જ હું અલ્પા પટેલ 👌👌 🌹
@naturallifewithdina82969 ай бұрын
જય લક્ષ્મીનારાયણ અલ્પાબેન બિલકુલ સાચી વાત છે મારાથી વિડીયો બનતો એટલે જ ન હતો. આશા રાખીશ કે તમે વીડિયોને સગા સંબંધી અને મિત્ર વર્તુળમાં શેર કરશો
@VijayParmar-pp3tw9 ай бұрын
Je ghar ma dikari hoi e ghar ma swarg hoi che ❤❤
@naturallifewithdina82969 ай бұрын
એકદમ સાચી વાત છે 👍✅✅
@kantapitroda45669 ай бұрын
khub saras 👌
@naturallifewithdina82969 ай бұрын
ધન્યવાદ 🙏
@LadhabhaiTadhani-pw7rb9 ай бұрын
જય શ્રી રાધે કૃષ્ણા માફ કરજો
@naturallifewithdina82969 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 આભાર 🙏🙏
@ilashah84829 ай бұрын
Emosanal Kari didha😢😢
@naturallifewithdina82969 ай бұрын
👍👍🙏🙏✅
@advancekala9 ай бұрын
❤❤❤❤
@naturallifewithdina82969 ай бұрын
ધન્યવાદ 🙏
@dharamshipatel33499 ай бұрын
લક્ષ્મીનારાયણ ભગવાનની જય. ઉમિયા માતની જય. લુંટાઈ ગ્યો મારો લાડ ખજાનો કવિ દાદ હું જોતો ર્..યો. દીકરીની વિદાય શબ્દો ખુટે એટલું જ કહીશ ભગવાન લાડકીને સુખી રાખે. એ માવતર નસીબદાર છે કે જેમના હાથથી લાડકવાયીનુ કન્યા દાન થયું છે.ધન્યવાદ આવજો જય યોગેશ્વર.
@naturallifewithdina82969 ай бұрын
જય લક્ષ્મીનારાયણ જય ઉમિયા માં એકદમ સાચી વાત છે જે નસીબદાર છે એમને ઘેર દીકરી હોય, અને એથી વધુ નસીબદાર એ છે જે કન્યાદાન કરી શકે. આભાર સાથે ધન્યવાદ 🙏🙏
@ilashah84829 ай бұрын
Jai jinendra 😊
@naturallifewithdina82969 ай бұрын
જય જીનેન્દ્ર 🙏
@gayatridholakia28659 ай бұрын
Sachi vat Kari dikari valavi agharu che
@naturallifewithdina82969 ай бұрын
✅✅✅😭🙏
@zalakpatel44529 ай бұрын
આજે માસા ને જોઈ ને મારા પપ્પા એ મને વિદાઈ કરી હતી એ યાદ આવી ગય મારા લગ્ન ને હજી 7 મહિના જ થયા છે બવ રડવું આવી ગયું માસા ને જોઈ ને
@naturallifewithdina82969 ай бұрын
એકદમ સાચી વાત છે કોકનું દુઃખ જોઈએ ત્યારે પોતાનું દુઃખ યાદ આવી જાય
@kailashbensavaj9 ай бұрын
❤😅 4:44 @@naturallifewithdina8296
@BhikhibenPatel-i3g9 ай бұрын
😮
@jayshribarot26019 ай бұрын
Mne pn Mari vidai mane yad aavi gai askh ma thi Aasu aavi gya ane vidai ma pn jayre pappa aave e samay bhalbhala ne radavi de😢
@PremilaLadaviya6 ай бұрын
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮@@naturallifewithdina8296
@dhrutidholu13119 ай бұрын
👏👏
@naturallifewithdina82969 ай бұрын
આભાર 🙏
@SunilBagul-y7j9 ай бұрын
Dikri na lagan ma aauj thay che vidai vela mene Nathi gme che 😢
@naturallifewithdina82969 ай бұрын
🙏🙏🙏
@varsha_vaniya9 ай бұрын
Aamne pan aasu aavi jay che mari dikri pan jot jota ma moti thy gy.😂 Ghadik maj 20 vars ni thay gy... Have. Hu shu karish
@naturallifewithdina82969 ай бұрын
ધન્યવાદ બેન આપને તો નિમિત બનવાનું છે બાકી પરમાત્મા પર છોડી દો એ પોતે કરતા જશે આપણે નિયમિત બની અને કાર્ય કરતા જવાનું
@chhayanayak17179 ай бұрын
સાચી વાત છે વિડીયો જોઈ ને આસુ આવી ગયા માસી માસા કેટલુ રડે છે
@naturallifewithdina82969 ай бұрын
🙏🙏🙏
@gayatridholakia28659 ай бұрын
Masi video joi ne radavu aavi gyu ❤
@naturallifewithdina82969 ай бұрын
વિદાય છે ને એટલે ગમે એને રડાવી નાખે હસતા રાખીશ કે તમે આ વીડિયોને સગા સબંધની મિત્ર વર્તુળમાં શેર કરશો
@vashubenpatel52189 ай бұрын
દિકરી ની વિદાય એટલે કરુણ વિદાય એનું ગીત ગાવશુ બે નારે સાસરી જાતાં જોજે પાપડલા ભીંજાઈ દિકરી તો પારકી થાપણ કહેવાય દિકરી ને ગાય દોરે ત્યાં જાય દિકરી તો પારકી થાપણ કહેવાય બે નારે રે બેની તારે માથે બાપનો હાથ હવે નહી ફરશે હાથ હવે નહી ફરશે રમતી તું જે ઘરમાં તેં ભીંતે ભીંતો રડશે ભીંતે ભીંતો રડશે બેના રે રે રે વિદાય વેળા વસમી વેળા રોકી ના રોકાય દિકરી તો પારકી થાપણ કહેવાય દિકરી.ને ગયા દોરે ત્યાં જાય દિકરી તો પારકી થાપણ કહેવાય દિકરી તો પારકી થાપણ કહેવાય તારાં પતિ નો પડછાયો લય રહેજે સદાયે તેની સાથે રહેજે સદાયે તેની સાથે સોહાગિ કંકુ કેસરનુ કંકર સોભે હાથે કંકર સોભે હાથે બેનાં રે રે રે તારી આ વેણી નાં ફુલો કોયદી ના કરમાય દિકરી તો પારકી થાપણ કહેવાય દિકરી તો પારકી થાપણ કહેવાય દિકરી ને ગાય દોરે ત્યાં જાય દિકરી તો પારકી થાપણ કહેવાય દિકરી તો પારકી થાપણ કહેવાય આમ જુવો તો આંખ સામું પાણી જેવું પાણી પાણી જેવું પાણી સુખનું છે કે દુઃખનું એ કોઈ સકીયુ ના જાણે કોઈ સકીયુ ના જાણે બેના રે રે રે રામ કરે સુખ તારું કોઈ દિ નજરો ના નજરાય દિકરી તો પારકી થાપણ કહેવાય દિકરી તો પારકી થાપણ કહેવાય દિકરી ને ગાય દોરે ત્યાં જાય દિકરી તો પારકી થાપણ કહેવાય દિકરી તો પારકી થાપણ કહેવાય. કોણ કહેશે કે દિકરી તો પારકી થાપણ કહેવાય ના હો અરે દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય દિકરી તો તુલસીનો ક્યારો કહેવાય દિકરી તો વ્હાલનો દરિયો કહેવાય દિકરી માં બાપ નો સહારો કહેવાય દિકરી તો કારજા નો કટકો કહેવાય દિકરી તો માં બાપ ની લાડકી કહેવાય દિકરી તો બે ઘર તારે એક પિયર અને બીજું સાસરીયુ એટલે દિકરી તો તુલસીનો ક્યારો કહેવાય મારે પણ ત્રણ દિકરીઓ જ છે વસંતીબેન મેં પણ ત્રણ દિકરીઓ સાસરે વળાવી મને પણ આ વિદાય વસમી લાગે છે વસંતીબેન ના જયશ્રીકૃષ્ણ જય શ્રી રામ જય શ્રી બંને દંપતી ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ છે જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ વસંતીબેન
@zalakduttpatel9 ай бұрын
Aunty mara papa nathi mae a video joie ne mara papani. Bahu j yad avi u rqdipadibahu j
@naturallifewithdina82969 ай бұрын
🙏🙏 સાચી વાત છે નિત્યક્રમ નું જીવન તો બધા જીવતા હોય પણ આવું કંઈ દેખાય ત્યારે સ્વજનની યાદ તાજી થઈ જાય
@Urmilapatel-qz6cj7 ай бұрын
કયા ગામનોછે વિડિયો ગામનુ નામ કોમેટ માં જરૂર લખીને મોકલજો
@naturallifewithdina82967 ай бұрын
કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના લુડવા ગામ છે આ મારી દીકરી છે દ્રષ્ટિ,જેને તમે વિદાય આપી રહ્યા છીએ