જય લક્ષ્મીનારાયણ જય ઉમિયા માં બસ ભગવાન જ એના કોડ પૂરા કરે આપણે તો આશીર્વાદ આપીએ જ કે દરેક પરિવાર ની દીકરી જ્યાં હોય ત્યાં સુખી હોય
@jitensoni45587 ай бұрын
😊
@chhayanayak171711 ай бұрын
સાચી વાત છે વિદાય જોઈને આખમા આસુ આવી ગયા
@naturallifewithdina829611 ай бұрын
આભાર 🙏
@VijayParmar-pp3tw11 ай бұрын
Aakh ma aashu aavi gya vidai joy ne ❤
@naturallifewithdina829611 ай бұрын
વિદાય છે ને એટલે એ રડાવીને જ જાય
@VijayParmar-pp3tw11 ай бұрын
@@naturallifewithdina8296 Sachi vat
@meenashah419211 ай бұрын
બહુજ કરુણ દ્રશ્ય છે
@naturallifewithdina829611 ай бұрын
🥲😭🙏
@alfapatel521511 ай бұрын
જય લક્ષ્મીનારાયણ વીદાઈ નો વીડીયો જોઈયે ને હું એટલી રડી કે ઓશીકું માં આંસુ પોચીગયા દીના બેન તમને યાદ હતું કે દ્ષ્ટિ ની વિદાય બરોબર નોતી બતાવી ખરેખર ધનયવાદ તમારી સામે જોવો છો વીદાઈ નો બીજો ભાગ જલ્દી બતાવજો રાહ જોઈ છીયે આજનો વીડીયો બહુ રડાવ્યો હું અલ્પા પટેલ 👌🌹
@naturallifewithdina829611 ай бұрын
જય શ્રી લક્ષ્મીનારાયણ અલ્પાબેન દીકરીની વિદાય જ એક એવી છે કે જ્યાં મા તો રડે પણ પિતા રડતો પણ રૂપાળો લાગે, ટૂંક સમયમાં જ આપું છું એ વિડિયો હવે
@jayshreemakwana785011 ай бұрын
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@naturallifewithdina829611 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏
@hasmitapatel635111 ай бұрын
Ame pn Dholu j hai
@naturallifewithdina829611 ай бұрын
ઓહો..... ખૂબ મજા આવી ગઈ ધન્યવાદ કયા ગામના છો અને કયા રહો છો
@rasilatank723411 ай бұрын
Masi kment aajni boja blog ma vayi ghyi khbar nayi kment kartitine vlog badlayi ghyi to soory baki hu kadjithi kment kru chu masi tme dhila nayi pdo masi 👏👏👏👏