પ્રજાપતી સમાજનું રતન છે cn bhuvaji 👑 આજ દિવસ સુધી રૂપિયા લીથા નહિ લેશે પણ નહિ બધા લોકો નું દુઃખ મટાડે છે ભાઈ એમનું નામ બદનામ કરવા નું રેવાડે ભાઈ બાકી પ્રજાપતી છીએ અમે પણ ....જે થાય જોઈ લેસુ..બાકી cn bhuvaji સાચા માણસ છે એમને પૈસા ની લાલચ નહિ ઓકે
@Kinju-d6n4 күн бұрын
@@vishalprajapati9760 રાઈટ
@JigarPrajapati-ue5sl5 күн бұрын
Cn bhuvaji sacha j che ane sacha j rehse ❤❤sadhi sarkar moral dham🙏
@paraspadhiyar25754 күн бұрын
તું તો ભાઈ ભુવાજી નો અંગત સેવક હતો અને હાં તું બારો બારો ભુવાજી થી છાના પૈસા લેતો હતો એજ છે ને તું અને હાં એકવાર શંખેશ્વર વાળા મારા બેન જોડે પૈસા માંગ્યા હતા એજ છે ને તુ ભાઇ.. તને ભાઈ ઈર્ષ્યા લાગી છે બીજું કંઈ નહીં માટે તું તારું કામ કર ચૂપ ચાપ... અને હાં CN ભુવાજી જોડે માઁ સધી મેલડી નો સાથ છે... એમનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે સમજ્યો ... આવી ખોટી અફવા ફેલાવ્યા વગર કામ ધંધો કર છાનો માનો નહિતર ભૂખી મરી જસો.... તને ખબર ત્યાં લાખો લોકો નું એક આસ્થા નું કેન્દ્ર બની ગયું છે અને તું એ ધામ પર કલંક લગાડવા નીકળી પડ્યો છે ચલ હ્ટ... માઁ સધી મેલડી સરકાર મોરાલ ધામ નો જગ માં ડંકો વાગે છે... બાકી તારા જેવા તો કેટલાય આવા લુખા તત્વો ફરે એનો ભુવાજી ને કોઈ ડર નથી.... બોલો સધી મેલડી માતાજી ની જય... બોલો C.N. ભુવાજી ની જય....🚩
@rohitraval47443 күн бұрын
CN ભુવાજી ની નિયત સારી છે એટલે તે ઊંચા શિખર પર છે..અને તમારી નિયત સારી નથી એટલે માતાજી એ તમને તમારી જગ્યા એ પોહચાંડી દીધા છે.......મન સાફ હોય એની જોડે જ આવી માતાજી હોય જેમ કે CN ભુવાજી જોડે છે....જય મેલડી માં જય સધી માં🙏
@bhavyaraval446 күн бұрын
Khoti vat che bhai tamari atyar sudhi jode j hata tame have tame pakdaya atle khota thai gya khotti aafva na felavo tame . C. N bhuvaji vise 🙏🙏🙏
@HappyMeditation-d9i5 күн бұрын
હાલી હું નીકળ્યો.દોફા
@Kinju-d6n6 күн бұрын
CN ભુવાજી જો પૈસા લેતા હોત ને તો આજે એ બેઠક પર ની પણ ક્યાંક બીજે વિદેશ ફરતા હોત પણ ભુવાજી એક પણ રૂપિયા લેતા નથી અન જે લોકો માનતા કરે પૈસા ની એ આપે ત્યાં તે પન લોકો ભોજન પ્રસાદ માટે જ વાપરે કોઈ કોઈ પૈસા ખાતા નથી
@Sadhi_sarkar16176 күн бұрын
રાઈટ
@KiranPrajapati-os2gc6 күн бұрын
જય ગૌ માતા જય દ્વારકાધીશ
@ziyaraval38506 күн бұрын
Rajesh bhai tame amari pase 50000 mangyata bhuvaji to janta pan nata.... Bhuvaji ne bdhi khbr padi gai atle tamne kadhi mukya atle tame amana vise khotu boli rya cho
@BharatPrajapati-w6l5 күн бұрын
Right આ ભાઈ લુખો છે અને ભુવાજી ભાડું ગાડીનું લેતા એમાં આને ભાગ જોવેતો હતો એમને ના આપ્યો😅😅 અને ભુવાજી ને એમ કહેતા કે મારા લીધે તમે ભુવાજી બન્યા છો 😅😅
@Kinju-d6n5 күн бұрын
@@ziyaraval3850 hachi vat se amne pn 5100 path na kidha hta
@SadhiSarkarMoralDham5 күн бұрын
❤@@BharatPrajapati-w6l
@Kinju-d6n6 күн бұрын
અને તમે તો પાત્કરવા નું કહેતા ટો પન એમ કહેતા કે 5100 રૂપિયા પાઠ કરવા ના થતા તમે તો એમ જ કહેતા હતા cn ભુવાજી એક પણ એક પન રૂપિયો નહિ લેતા
@SanjayPrajapati-ni3cn6 күн бұрын
Tamari pase lidha se
@Kinju-d6n6 күн бұрын
@SanjayPrajapati-ni3cn na
@Kinju-d6n6 күн бұрын
Na@@SanjayPrajapati-ni3cn
@Sadhi_sarkar16176 күн бұрын
એટ્લે ભુવાજી એ ખુદ કાડી નાખ્યો
@સીગૉતરમા5 күн бұрын
સરસ
@sanjayprajapati57206 күн бұрын
C n bhuvaji sachaj che Ane sachaj rese baki tya avta nathi te badha khotina..Jay ho moral ni Sarkar Jay ho c.n bhuvaji
@bhavyaraval446 күн бұрын
Hve bija bhuvaji aavya amna jode aavu karso atle epn khota bhai revado amare to ek j aadhar C. N bhuvaji che tamne ketlu pn bolo je che ej revana atle revado bhai tamaru kai nai hale jay mari moral sarkar🙏🙏🙏
@raviprajapati8594 күн бұрын
મારા નસીબ કરતા પણ વધારે વિશ્વાસ મારા C.N ભુવાજી ઉપર રાખું છું ❤
@SahilPrajalati5 күн бұрын
આ બધી પંચાલ ની વાતો માં ના આવવું
@ziyaraval38506 күн бұрын
મોરાલ ના માતાજી પણ સાચા છે ને અમારા ભુવાજી પણ સાચા છે તમે એમના વિશે ખોટી અફવા ન ફેલાવો ....
@ziyaraval38506 күн бұрын
Paisa CN BHUVAJI le che k tame lo cho.....revado bhai BHUVAJI na same na pado amana vise khotu na bolo pasi pastava no par a Nai re
@karashandarji92216 күн бұрын
આવી ખોટી વાત કરી અને ભાઇ તુ બોલવામાં ભાન ભૂલી ગયો છે અને મઞજ ના ડોક્ટર પાસે જા હવે થી આવી કોઈ ના વિશે ટિપ્પણી ન કરતો
@duho_dasmo_ved_6 күн бұрын
તમારી પાસે પ્રૂફ છે જો હોય તો રજૂ કરો અથવા વિડીયો બનાવવાનુ બંધ કરો રૂપ સિવાય અત્યારે કોઈ પણ વ્યક્તિ તમારી વાત માનશે નહીં એટલે જો હોય તો રજૂ કરું અથવા રહેવા દો
@BharatPrajapati-w6l6 күн бұрын
Mane to tame khotu bole એવું લાગે છે કેમકે તમે તો તમારા ગરે ઘોડા પર કેમ લઈ ગયા હતા તાય તો એમના માટે બેઉ આયોજન કર્યું તું અને કુતુંબ વત કરો તો તમેજ કહેતા કે મારું એનેજ ભેગુ કરીને આપ્યું હતું ભાઈ કઈક જુદું દેખાય હે😅😅😅
@SadhiSikotarMeldiGhodasar6 күн бұрын
Tame to bahu manta hata CN Bhuvaji ne ane tame Sharuat kari hati video bana vani CN Bhuvaji na have su thayu bata va vinanti
@Sadhi_sarkar16176 күн бұрын
લોકો જોડે રૂપિયા લેવાનું ચાલુ કર્યું એટલે ભુવાજી એ કાડી નાખ્યો
@PratapBhai-k3x6 күн бұрын
भाई मारी घरे C.N भुवानी आवेयाता पण ऐक रुपियोनथी लीधो खोटु मतबोलो C N भुवाजीने खोटा बदनाम मतकरो
@kantibhaiprajapati25235 күн бұрын
આને પંચાલ કેમ કહેવાય આને 5 ચાલ આવે આની વાત માના આવતાં આવાતો લોકો રહેવાના 😊
@prajapatihasmukh10453 сағат бұрын
ભાઈ તું જો હાચો હોય તો આ ચેનલ પર જે cn ભુવાજી ના વીડિયો delet કરી નાખ જો તારા માં ટેવડ હોય તો બધા વિડિયો ડિલીટ કરી નાખ
@MaliVikrambhai-c2s4 күн бұрын
કોઈ પુરફ મોકલો
@BharatPrajapati-w6l5 күн бұрын
Bhai tu thoda divas pasi arvind ભુવાજી અને વાઘ ભુવાજી ને n badnam karvano che
@gujjutraveller79964 күн бұрын
જે ભુવા એમ કહેતા હોય કે તમારા પર કોઈ એ મેલું કર્યું છે એ બધા ખોટીના જ છે 😂
@prajapatihasmukh10456 күн бұрын
ભાઈ તું કેમ આઉં કરે che
@Sadhi_sarkar16176 күн бұрын
લોકો ના રૂપિયા ખાઈ ગયો છે
@RajeshtPanchal6 күн бұрын
@Sadhi_sarkar1617 કોના રૂપિયા ખાધા છે અને કેટલા રૂપિયા ખાધા છે મને વીડિયોના મારફતે અથવા કોમેન્ટને મારફતે જણાવજો
@Kinju-d6n6 күн бұрын
@@RajeshtPanchal cn ભુવાજી ની વાત સાચી છે તમે રૂપિયા ખાધા સે કારણે કે અમે તમને પુષ્યુ હતું કે ભુવાજી ને અમારે ઘેર લઈ જવા હોય તો પાઠ ના પૈસા કેટલા લેશે તો તમે એમ કીધું હતું 5100 રૂપિયા પાઠ પર મૂકવા પડશે એમ કીધું હતું બધા જ લોકો ને
@Kinju-d6n6 күн бұрын
@@RajeshtPanchal હા એમને પણ તમે કીધું હતું કે પાઠ ના 5100 રૂપિયા થશે ખાલી પુસ્યુ હતું તોય તમે ભુવાજી પૈસા નહિ લેતા એ અમે કહી એ સીએ ખાલી ગાડી ભાડું જ લીસી ભુવાજી
@RajeshtPanchal5 күн бұрын
અમેરિકાથી 6 લાખ રૂપિયા તમને મળેલ છે એમનું કામ થયું નથી
@rameshmali15523 күн бұрын
Khoti vat na kar
@MaliVikrambhai-c2s4 күн бұрын
😂
@tejabhaiprajapati19976 күн бұрын
Proof se tamari pase
@RajeshtPanchal6 күн бұрын
પ્રૂફ હોય તો આટલું બધું બોલતા હશું પ્રૂફ વગર કશું જ બોલી ના શકું મોટાભાઈ બધું જ બહાર આવવાનું છે ચિંતા ના કરશો પણ ક્યારે ખાલી સી એન ભુવાજી ની રજા જોવે છે એટલું કહે એટલે એક કલાકમાં પ્રૂફ પણ દરેકને ચાન્સ આપવો જરૂરી છે
@BharatPrajapati-w6l6 күн бұрын
😂😂😂
@jayeshkutch91695 күн бұрын
Tamne na posay to video na. Jovo bhai. Tu tari dukan band kar. nahi chale bhai. Sadhi maa. Ane. Meldi maa jahu ne. Bhuvaji pan sacha j se bhai
@BJ_Vlogs146 күн бұрын
Juthhu bole che
@Sadhi_sarkar16176 күн бұрын
Ha bilkul
@Kinju-d6n4 күн бұрын
@@BJ_Vlogs14 સાચો માણસ કોઈ દિવસ જેલ માં ના જાય એટલે ખોટું જે બોલે સે રાજેશભાઈ