જય માતાજી 🙏❤ તમારા ગામમાં કોઈ પણ એને સમજાવે એમ નથી તમારા મમ્મી પપ્પાને સમજાવો કોઈ મોટા માણસોને ભેગા કરો અને બધા એમ કરીને સમજાવો
@JigarMakwana-lv6vvАй бұрын
બેન રોવો નય અમારી પણ આવી હાલત હતી હવે બોવ સારું છે માતાજી ની દયા છે
@VinodUakdiya-jv1qdАй бұрын
Bagavan upar vishvas rakho ben Bhai
@advocategulabjithakorАй бұрын
Nituben Natrajbhai Tension na Rakho Balako ne mota kara Badhu daru Thai jashe
@KrishuGoswami-x5nАй бұрын
જય માતાજી જય ભોલેનાથ મોટા ભાઈ ને મારા વ્હાલા વ્હાલા નીતુ બેન ને બાલ ગોપાલ ઘર હોય ત્યાં આવું જ હોય પન બેન બધું સારું થઇ જશે
@daxafimlayvolgsАй бұрын
જય માતાજી
@MukeshPatel-lc8rw18 күн бұрын
Aavu amare aavuj se bhai
@kalupipaliya3213Ай бұрын
અમારે આવું હતું બેન ખાધું હોય એ બળી જાતુ બેન એ તો જેને થયું હોય એને ખબર હોય
@Cute_boy_123lakshuАй бұрын
Sachi vat che
@nileshparmar7588Ай бұрын
પપ
@Milan07678Ай бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવા ઝગડા થતા જ રહે છે ભાઇ તમારે તોધંધોતો છે ભાઇ હમારી તો આગળ ધંધો પણ નથી મંજુરી કરીયેછીયે યે પણ બિજે ગામ
@rasikchudasma7461Ай бұрын
Bhai અત્યારે માવતર જ કમાવતર થાય છે
@જYdīpАй бұрын
ભાઈ તમે જીવન માયકાંગલુ નો જીવો અને આ બધી માથાકૂટ ઘરે-ઘરે હોય આવી વાતુ ગામમાં કેવા નો જવાય જીવન મા બધું જ આવે અને જેણે તમને મોટા કર્યા એની પણ વાત ગામમાં અને વ્લોગમા ક્યો એટલે ગામ બન્ને વાત સાંભળી ને પછી નક્કી કરે અને જેને જરૂર છે એને ગામ કે તમારી યૂ-ટ્યુબ ફેમિલી સીંપતી આપે 🙏
@GopalSangitavlogsАй бұрын
જય માતાજી નટરાજ ભાઈ આવુ સાલયાજ કરે ભાઈ
@mamtabennavadiya9137Ай бұрын
બેન ટેન્શન નો લો ભગવાન સારા વાના કરશે ભાઈ બંધુ સારૂ થ ઈ જસે ભગવાન સારા વાના કરશે ભાઈ
@dhapavipul09Ай бұрын
No tension levanu hoy bhai be happy raho 😢
@bharatchudasama7230Ай бұрын
Ketla bhayu cho bhai ?ame 5bhaio chie halimali ne rahiye chiye.bhabha ne thoko dhoko aavi vaayday kare vadil ne balko ne sahkar aapvano hoy nahi ke traass
@badiparvej8679Ай бұрын
બધુ સારુ થયજયસીયે છો કરને ચાચવો
@JayeshBaraiya-ov3frАй бұрын
Bhade vy javay a lap ma no revay
@chetanvadadariya281517 күн бұрын
ફેમિલી વિશે બ્લોગ મુકો એટલે ભાઈ તેમને વાધો હોય.
@natrajmakwana6216 күн бұрын
Ha bhai 🙏🏻
@hiteshparmar1160Ай бұрын
બધા ઘરે હોય છે ભાઈ
@KajalMakwana-j1iАй бұрын
રોતા નય બેન
@pratikshagevariyavlog27 күн бұрын
જય શ્રીકૃષ્ણ
@RamabenAhir-u6tАй бұрын
અમારે ઘરે આવુ છે ભાઈ
@musicmastiollvideo3317Ай бұрын
કેમ બાધો એલા
@natubha3712Ай бұрын
જય.માતાજી.ભાઇ.હાલાકર.બેન
@valamadhubhai7248Ай бұрын
નીતુ બેન તમારી વાત સાચી છે.
@VinodUakdiya-jv1qdАй бұрын
Nitu ben vayjav bije Reva vandho nay roj nu tiyu tamareto vayajav Bhai 😢mana kandadin bade riye che tamere gamde ochu badu hoi Kaya vandho ny aem rovai nay ben jena upar vite Ene khabar horota ny 😢😢😢
@pansuriyapravin6049Ай бұрын
Jay shree Krishna
@kishorrathod7232Ай бұрын
હાલાકરે બેન
@GirshKoriya20 күн бұрын
Hii
@RameshbhaiChauhan-fn6foАй бұрын
જય માતાજી ફુલસર તળાજા
@GhanashyamBaraiya-p7mАй бұрын
તમે કેટલા ભાઈ 👦 બેનછો જવાબ આગલા વિડિઓ મા દેજો ભાઈ
@Drijapatelsurat5-q5fАй бұрын
ક્યુ ગામ શે તમારુ ભાઇ
@jayeshgohilvlogs662620 күн бұрын
આવા વીડિઓ નો મુકાય બીજા રાજી થાય યાર
@jayswaaminarayan974Ай бұрын
Have ak Kam Karo bhai vlog ma Tamara mummy puppa ni Kai pan vat no Karo Ane shanti thi tya j raho
@JD___vlog__1_229 күн бұрын
Hi....jsk... bindaas n happy raho...a loko ne tame shu kaam batavo 6o k tame kamzor n majboor 6o.tamare kay Nathi karvanu...fakt te loko same happy rahevanu...bhale balya kare...ane ha 1 khas vaat ...te loko aaju baaju hoy to..,tamare tame akla j 6o. M j rakhvanu. Aa mater nu solution koi na lave nitu ben Carson aapne pote lavvu pade...n...darvaja kholi ne raho... bindaas...any nazar same tamare mazak masti thi revanu....bhale joyne balya kare...pa6a tame m na samjta k fakta salah aape 6...mara life na anubhav kahe 6...niru chauhan na jay gurudev...n... injoy your happy light 🕯️ off fastival.
@natrajmakwana6228 күн бұрын
Thank you so much bhai 🙏🏻
@ShiyalVinod-p3oАй бұрын
શિયાળ વિનોદ ના જય માં મોગલ જય માં ખોડિયાર બોરડી હાલ સુરત ❤❤મા વરુડી ખોડિયાર માં બધુ સારુ થય જાય સે
@L.V.parmar2188Ай бұрын
રડો નહિ બેન 😢આવુ તો હાલ્યા કરે
@Ak_Thakor-8082Ай бұрын
😢😢😢😢😢😢😢
@mayursarvaiya3005Ай бұрын
અને માવતર ના કહેવાય કબાટ કપાતર કહેવાય
@kantibhaimakvana221817 күн бұрын
આવું બધું હાલ્યા કરે એમાં ટેન્શન ના લેવાય
@hiteshvasukiya8551Ай бұрын
નિતુ બેન ધોતી વાળી ને કામનો વીડિયો
@gopalpatel375929 күн бұрын
Tamare seni Shop che
@BipinChavda-p4q18 күн бұрын
Really ma jagdo che ke
@BipinChavda-p4q17 күн бұрын
Hlw reply to aapo
@natrajmakwana6217 күн бұрын
Ha bhai
@BipinChavda-p4q16 күн бұрын
Ok😢😢@@natrajmakwana62
@jagugohil9003Ай бұрын
Avu Badhu jatu kray kai enu samblay j nay Bola kare
@Sanjaykanara007Ай бұрын
Tamaru gam kyu
@MakwanaSanjay-uo9nuАй бұрын
મહાદેવ મહાદેવ
@RanjeetMakvana-j5hАй бұрын
😢
@Ak_Thakor-8082Ай бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@SanjayHiralVlogsАй бұрын
તમારું ગામ
@mahia1234-n9mАй бұрын
અમારે આજ પ્રોબ્લેમ છે
@satsangbhaktivlogsАй бұрын
ભાઇ અમારે તમારા કરતાં ચારઘહુ છે
@maheshmakwana5764Ай бұрын
🎉🎉🎉🎉🎉
@JaydipShiyal-fc1znАй бұрын
બધાય ના ઘરે એવું થાતું જોઈએ અમારે પણ એવું થતું તું પણ હવે સારું થઈ ગયું છે એમ પણ તમારે સારું થઈ જાય છે
@Up_gaming2434Ай бұрын
નટુભાઈ.બધેએમજસે.હાલાકરે
@jayeshgohilvlogs662620 күн бұрын
તણસા કે રાજપરા નં 2
@DevalAhir-e1b28 күн бұрын
E ghar ma vat thi revat
@natrajmakwana6228 күн бұрын
Ha bhai
@khoduchanduchandukhodu8198Ай бұрын
કાઈ વાંધો નહીં બેન સહન કરી લેવાય
@nileshparmar7588Ай бұрын
કપાસ માં વિયાવો હમારી ભેગા
@joravarsinhparmar294Ай бұрын
બધાના ઘરે આવું હાલ્યા કરે છે
@makvanavipul3718Ай бұрын
Dival kari Nako vashe
@makvanagopal2377Ай бұрын
અરે ભાઈ એ લોકો વાંધો હુ છે ભાઈ તમે નોખા રો પસી તો પણ વાંધો છે ભાઈ
@અજય-t1cАй бұрын
કાકા આયા આવતા રો હમારી પાસે
@ranpuraayush8095Ай бұрын
કરે તું બેન રોવાય નહીં બધાયના ઘરે આવું ચાલતું હોય કોકને છાનો કોકને સત્રાવ હોય મા બાપ છે હવે આપણે એને શું કહેવું તેઓનો કહેવાય નો કહેવાય કોને કહેવાય આ બધું❤❤❤❤❤❤❤❤❤
@merrajum7756Ай бұрын
ભાઈ તમારા મ્મી પપા નું ઉપડી ગયું હો
@bharatchudasama7230Ай бұрын
Baap thay ne bhadu le .aato navin kevay khotu naa lagadta bhay.
@SaritaJethavaАй бұрын
નિતુબેન તમારા મમ્મી ને કો😢
@rahaahir87122 күн бұрын
તમારા બાળકો ઉપર આની અસર પડે તમે એક સવો તોય તમારા પપા કેમ હેરાન કરે😊
@KiranbenSurat29 күн бұрын
નિતુ નિતુ કરીને ચડાવી ભાઈ પહેલા માં પછી બાયડી એક નો વાંક ન હોય ભાઈ માવતર ન વગોવાય તને મોટો કરો તું આવું કરે સરમ રખાય બેય ને એક હાથે તાળી નથી પડતી ભાઈ એટલું આદ રાખજે તારે બે છોકરા છે ભાઈ એનાથી વધારે તારી હાલત બગડશે તારા માવતર નું માન તો તારા છોકરા તને રાખ સે નકર તારે આખી જીંદગી જુદા રેવા નો વારો છે અત્યારે માં બાપ થી પછી તારા છોકરા થી જેવું કરો તેવું ભરો જેવું વાવો તેવુ લણો એટલું આદ રાખવા નું ભાઈ
@natrajmakwana6229 күн бұрын
બેન અમારે એવુ નથી ડેલી ગાળો દેય અમને તો સુ કરવું બોલો તમેં
@valamadhubhai7248Ай бұрын
તમારા ગામના લોકો તમને સપોર્ટ નથી કરતા
@merrajum7756Ай бұрын
બધા ને માં બાપ હોય પણ આવા પેલી વાર જોયા
@JashvantibenKanjariyaАй бұрын
બેન અમારે ત્યાં આવૂછે અમે દિવસ કાઈઢા ઈનમને ખબર છે ભગવાન શાચાનો છે અમારી કમેડ જરૂર વાંચજો