पोपटभाई charitable Trust ne। Koti koti Dhanvad llpuny na kam karata rahesho jethi mataji avirat hajar rahi कुबेरना bhandari bharpur rajhash e lll Jay kuldevi maa GATRAD llll
@pratapsinhrupsinh70672 жыл бұрын
ધન્યવાદ આપ તથા આપના સહયોગીઓને . શ્રી રાજ શકિત ઝાલા રાણા પરિવાર ભાવ નગર નાગનેશ.પ્રતાપ સિંહ રૂપ સિંહ ઝાલા.આપની માનવતાવાદને વંદન.આપનો આભાર માનવા શબ્દો ઓછા પડે.
@pateljenilfanivideo84692 жыл бұрын
Khub Sharas popatbhai
@anvirkuvadiya42323 жыл бұрын
વા ભાઈ ખુબ સુંદર કામ કરો છવો તમે મુરલીધર કાયમ આવા કામો કરવા ની શક્તિ આપે
@gujaratpolitics41812 жыл бұрын
હાચી વાત છે કે જેદી સમય સાથ છોડે ત્યાં રે બધા વેરી થાય છે
@aashifrahimbhai31313 жыл бұрын
આ બેન, ની વાત સાચી છે, મતલબ ની, દુનિયા છે
@devangvadher38033 жыл бұрын
વાહ આ જ સાચી સેવા છે દુઃખી યારા ના બેલી છો ભગવાન તમને આ કાયૅ કરવા ની શક્તિ આપે
@dilipbhatt64043 жыл бұрын
Nice 👍
@m.k.rathod35192 жыл бұрын
Ben ...popatbhai isvare moklela farista chhe temna thaki tamne sahay Mali jase .popatbhaini Tim ane dan Deva vala no khub khub aabhar
@govindsonara1393 жыл бұрын
વાહ પોપટ ભાઈ આશરો આહિર નો આ ને તમે સાર્થક કર્યો તમને તમારી ટીમ ને આવા પરોકાર ના કામ કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ કે બી આહિર આમલીયારા કચ્છ
@RameshPatel-em9rt3 жыл бұрын
ખુબ ખુબ ધન્ય વાદ ફી ભરવા બદલ મા ઊમિયા માતા જી તે લંડન વાળાઓ ને શક્તિશાળી બનાવે જય ઊમિયા માતા
@muskan1402 жыл бұрын
Bhai dikari ni madad kari khub khub abhar
@faizanmemon86722 жыл бұрын
Dil thi Salam bhai
@devthakor37883 жыл бұрын
પોપટભાઈ આહિર ખુબ ખુબ આભાર ભગવાન તમને ખુબ પ્રગતિ કરાવે
@mavjimaheshwari63563 жыл бұрын
પોપટભાઈ અને સમગ઼ ટીમ ને અભિનંદન શબ્દ તમારા માટે નાનો પડે પણ કળિયુગ મા નિસવાથૅ ભાવે મુશ્કેલ માનવીઓની મુલાકાત અને મદદગારી તમારા મા ઈશ્વરીય દશૅન છે .કાયમી બધીજ શુભેચ્છાઓ
@kirtijani2532 жыл бұрын
જરૂરિયાતમંદ ને આવી ઉમદા સહાય કરી પોપટભાઈ ફાઉન્ડેશન સહાય કરીને જે કાર્ય કરે છે..મા જગદંબા ખૂબ આશિર્વાદ સદા રહે તેવી પ્રાર્થના..
ભગવાન તમારી સાથેજ છે. મરીજોડે પણ ભગવાન જેવા ભી સે ટેભી લોકોએ મારા પતિનું જીવન બચાવી આપ્યું પોતાનું બધુજ વેચીને મરભી લોકોએ મારા પતિને મરેલો બેઠો કર્યું પોપટ ભાઈ ભગવાન તમને પા આવી તાકાત આપેસે
@RajuRaju-ue9ey2 жыл бұрын
અમારી જોડતો કંઇજ નોહતી રોજ લાવીને રોજ ખાતા તેના પણ મારા પતિનું એક્સીડન્ટ થયું ટેમાબહિજ મોટો ખર્ચો આવ્યું પણ તેખરચો મારા ભાઈ એ તેના જોડે જે પણ હતું તે બઘું તેના જીજાજી ના દવામાં બધુજ આપિદિધુ એટ લે હું તમારા વિડિયો જોવું છું તો તરત મારો ભાઈ યાદ આવી જાય છે અને હલ માં પણ મારા પતિ ખુબજ બીમારવથય છે તો હવેતો અમારાથી જે કંઈ થાય તે કરીએ છે મારા ભાઈ ને વારમ વાર ના કહેવાય
@parkarmaltiben44573 жыл бұрын
DIVA NI JYOT ETLE GROUP POPATBHAI JAYA ANDHARU TYA AJVADA KARE KHUB KHUBH ISWAR ASIRWAD AAPE EJ MARI PRATHNA
@teravebhavamarrahemaahamdi63752 жыл бұрын
कोटि कोटि नमन है पोपटभाई आप को और आप की टीम को🙏🚩🚩
@rajendrasaraf54182 жыл бұрын
Popat bhai Bahu saru Kam Karachi khub khub Dhanyawad.
@devendrashah85293 жыл бұрын
પોપટ ભાઈ તમને અને તમારા પરિવારને અને તમારી ટીમને માં અંબા સુખી રાખે 🙏🙏🙏🙏🙏
વાહ પોપટભાઈ તમને ભગવાન આવા તકલીફ વાળા ને મદદ કરવા માટે સો વરસ (૧૦૦) ની ઉંમર આપે એવી પ્રાર્થના ભગવાન પાસે.
@kamleshpatel46803 жыл бұрын
અલ્લાહ કોને કહેવાય તે મહેનતથી ખ્યાલ આવે.પોઝીટીવ ચાલવું એને મહેનત કહેવાય.જય યોગેશ્વર.
@jayrajrathva97622 жыл бұрын
આ માશી ને સુ દુઃખ છે ભાઈ
@bharatsarvaiya88303 жыл бұрын
ખુબ. ખુબ ાઅભિનદન. પોપટભાઇ 🚩🙏🚩
@mitulkotecha94383 жыл бұрын
God is great samay samay nu maan 6e atyare loko swarthi 6e kharo manas e j 6e je kharab samay ma kaam ma aave...aa kisso khub emotional 6e.....bhagwan aa loko nu jaldi saaru kare evi prathana....
@deepaklad10033 жыл бұрын
Aaje koeine kharab samay vakhate madat karvi ae aapda maa bapna Sanskar kahevay aaj rite tamari mansaei jalvi rakhjo aaje tame jene madat Kari aemno ashirwad to malshej sathe ishwarpan Aapdane joei rahiyache aapde aapdi pharaj bajavi ae bahuj moti vat che jai chamundama deepak savji lad parivarna jayshree krishna
@naranbhaikathiriya68582 жыл бұрын
ઈસ વીસવાસ અને હીમત થી માણસ જીવંત રહે ખેડૂતપોતાના ખેતરમાં મજૂરી જેટલોનફો નથી મળતો સતા તેમના બાળકો ડોક્ટર વકીલ બની જાય કોઇપણ પ્રકારના ધંધામાં શરમ નથી
@geetabengangani25283 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ પોપટભાઈ
@gaurishinde74313 жыл бұрын
ચીમનભાઈ ના પરીવાર ને ખુબ ખુબ ઘનયવાદ
@hirensoni8163 жыл бұрын
સુંદર કાર્ય દરેક મુશ્કેલી ની દવા સમય છે 🙏🏼🙏🏼🙏🏼
@hardik-ig4fd3 жыл бұрын
Vaah Guru vaah...♠️👑👑👑
@vijayahir75662 жыл бұрын
Popat Bhai tamara group ne salute se Bhai
@goldencareeracademyvadodar38853 жыл бұрын
પુનિતાબેન તમારું હ્રદય ખૂબ સારું છે...ખૂબ સરસ કામ કર્યુ દેશ થી દુર રહીને પણ
@kiranlathiya53812 ай бұрын
ઠુમ્મર પરિવાર નો ફોન મોકલશો તો અમે પણ પ્રયત્ન કરીશું
@hashmukhashmuk56203 жыл бұрын
Gret bro popatbhai vandn se tamne Tim ne jay ho
@અમરેલી.બાબરા2 жыл бұрын
ભગવાન જેવા લોકો આજે પણ છે ખુબ ખુબ આભાર
@kamleshpatel46803 жыл бұрын
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
@kamleshpatel46803 жыл бұрын
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
@bhaveshmaheta15013 жыл бұрын
પુનીતા બેન ને ખુબ ખુબ ધન્યવાદ 🙏🏻 ભગવાન તમને ખુબ આગળ વધારે બસ આવી રીતે બધા ની મદદ કરતા રહો 🙏🏻 પોપટભાઈ તમને વંદન 🙏🏻
@લીલાબેનકાચા Жыл бұрын
જય શ્રી કૃષ્ણ પોપટભાઈ ખુબ ખુબ આભાર મદદરૂપ થયા 👌👌🙏🙏
@RajeshPatel-hp7cb3 жыл бұрын
Aa team sathe jodaine kam karnara sau bhai bahenone vandan..Ram Ram 🙏
@dhansukhgadhaviАй бұрын
સાંત્વના થી નવું આશા કિરણ , શાલીનતા થી હૈયાં ના ઉડાણથી વાત કરી એનું શુભ ફળ મળશે.આખી ટીમ વર્ક ને ધન્યવાદ. નમસ્તે ❤❤❤
@manishanamasha98482 ай бұрын
ધન્યવાદ પોપટભાઈ તમારો... ભગવાન તમને સો વર્ષ ના કરે એવી ઈશ્વર પાસે પ્રાર્થના
@modicareappositiveamrutpra37413 жыл бұрын
Abhinandan popatlal🙏🙏🙏
@anandgadhavi8822 жыл бұрын
જય માતાજી
@kamleshvyas40483 жыл бұрын
🙏 ખૂબ ખૂબ આભાર 🙏👍❤️ થીં 🙏 બાપા સીતારામ 🙏
@jashvantbhaimakwana9363Ай бұрын
Dadi mari halat tamara jevi sey Pun bhagvan uper vishwas rakho Himmat na haro
@sorthiyabharat36373 жыл бұрын
Government ne vinanati 6e ke Hospital & school ni quality shudhaaro,
@mahendrathakor69123 жыл бұрын
पोपट भाई tam ne koti koti naman🙏 bhagva gani शक्ति ape🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@darmishtaravaliya84762 жыл бұрын
Khub shars
@jakeyrathod19482 жыл бұрын
Popatbhai Tamara video khub J sars Lage chhe Ane ankh maa aasu pan AVI Jaye chhe bane tetli madad Karjo garib Manaso Ni Dil thi dhanyavad karu chhu tamne hu ek maa na aansu Luchava badal 🙏🙏🙏🙏🙏
@mavjivarsani9703 жыл бұрын
Popatbhai tame khub saru kam KARO Chho DHANYAVADBHAI
@nimbarkhirenkumar12263 жыл бұрын
Very good helpful work. Very good seva karya by your foundation. I learnt lesson, simple, religious life is better than hi fi life. Simple life bajra roti is better than sweet thal.
@babulalparmar25493 жыл бұрын
લોકો ની સેવા કરવા બદલ પોપટભાઈ ફોઉન્ડેશન નો ખુબ ખુબ આભાર
@wasimvhora43573 жыл бұрын
Popt bhai yar bov gret jop
@babuchawda56653 жыл бұрын
Popatbhai foundation...Best work 👌
@jatinjoshi75332 жыл бұрын
👌👌👌👌🙏🙏
@maheshbhaiprajapati44342 ай бұрын
આવા પરિવારો ગણાય હોય સે જે ખૂબ દયનીય પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યા હોય સે ભગવાન આ પરિવાર ને ખૂબ સહાય કરે જય શ્રી કિષ્ણ
@yashpatel495127 күн бұрын
ફૂલ જેવી દિકરી છે જેની યથા શકિત પ્રમાણે મદદ કરો ભાઈ દિકરી ને આપો તે મહા પુણ્ય છે મદદ કરવી તે શરમ ની વાત ન કેવાય જય માતાજી
@ShaktisinhVaghela-mi1tqАй бұрын
બેન માફ કરજો આવુ થવાનુ કારણ આપ જાણતા હશે તમારા પતિ ની કમાણી કરવા માં ભુલ કરી હશે ભગવાન ને પ્રાર્થના કરો તો માફ કરે
@kiranlathiya53812 ай бұрын
ઠુમ્મર પરિવાર નું એડ્રેસ આપો
@mahadev5251Ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન ભાઈ તમૅ આવી સારી લૉકૉ ની સૅવા કરૉ છૉ મારા મહાદેવ તમનૅ સૂખ સમરૂધી નૅ જાજી સંપતી આપૅ જય મહાદેવ
@shaileshvekariya1124Ай бұрын
પોપટભાઈ તમે ખૂબ સરસ કામ કરો છો❤
@hansrajbhaitantiАй бұрын
Really, this is a most important & ever memorable, great motivational best inspirational Vlog video sharing by Popatbhai Charitable Foundation U tube channel for each & every, your this U tube channel viewers.
@mandanbhaimakwana432 жыл бұрын
Very nice & Good work
@Royalkings41442 жыл бұрын
Kendra sarkar ni skim chale che su Kanya yojna aaa Bhai ne labh levo joye
@sovanchangod14803 жыл бұрын
पोपट भाई आपका परिवार को प्रभु बहुत आशीष दे
@Fakarunisha-y6g2 ай бұрын
jysre dhukh aave tyare koi koi no na thay vat saty che gujrati ni jibh ane dil sachu bole che dukh na samay ne koi ne na batavo isvar che તમારી પરીક્ષા છે ઉપરવાલે બધું જાને છે ઈશ્ર્વર એક દિવસ તમારા દુઃખ ને સુખમાં બદ્દલસે સમય પાછો આવશે પર્થના કરો ઈશ્ર્વર છે દુશ્મન આવા દિવસ ના આપે પણ ઈશ્ર્વર છે ઈશ્ર્વર તમારા દિવસ બદલશે જરૂર બદલશે અને સમય બદલાશે તો તમને એમ થશે ઈશ્ર્વર મારી મદદ કરી અને તમે ખુશ થઈ જશો ક્યારેય મારવાનું ના વિચારજો ❤સે
@Maheshbagodariya3 жыл бұрын
ભાઈ આપણૉ એક રસ્તો બંધ થાય છે ને ભગવાન 100 રસ્તા ખોલી દે છે ખુબ આભાર
@vasantpatel76233 жыл бұрын
Well done Popatbhai, very nice work from you.
@sheilavisavadia32172 жыл бұрын
Thank you … respect 🙏🙏
@sangitabenhasmukhkumar5539Ай бұрын
Thank you very much. This is very good task and an example for society. I like all the best try of Popatbhai Foundation. God may give strength to fight against the situation of this type of all families who are in difficulty. Best efforts.
@imranmemon17133 жыл бұрын
ALLAH MAARA BEHEN TAMARI BDDHI MUSHKELI DOOR KARE😭
@mukeshtrivedi38192 ай бұрын
ખૂબ જ હ્રદય સ્પર્શી સત્ય ઘટના!
@radhe_Krishna_1234517 күн бұрын
Bhai bhagvan tamaru saru kare
@gauripariawala88362 жыл бұрын
Great job Sir 👍👌 May God Bless you 🙏🙏
@kirtanvekaria17972 ай бұрын
Wah popatbhai dhanya che tamri mata ne k avo bhagwan jevo dikro apo
@girishshah35343 жыл бұрын
🙏🙏 સારા કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન .
@sanjay-dq9pv3 жыл бұрын
God bless you all popat bhai team and Tarun bhai Happy
@ashokpanchal4609Ай бұрын
Dhanyavad punitaben Ane popatbhai
@parimal9511Ай бұрын
આ સેવાભાવી સંસ્થા નું એડ્રેસ આપવા વિનંતી છે
@SunilSunil-dp6eo2 жыл бұрын
પોપટભાઈ માર પણ ની હેલ્પ કરો ને પણ બરોડા થી છું મેં બહુ તકલીફમાં છુંમારા મમ્મી તો નથી પપ્પા છે પણ નથી બોલાવતા પણ તમે વિડીયો જોવું છું તો મને એક આશ છે કે તમે મારી હેલ્પ કરશો
@kishorbhaivithalani10792 ай бұрын
ખુબજ ધન્યવાદ ને પાત્ર થાય છે પોપટબાઈ આહીર જય શ્રી દ્વારકાધીશ ભગવાન નાં આશીર્વાદ કાયમ રહે
@SparshDhagadАй бұрын
ઠુમ્મર family no.mobil no hoy to મોકલો મારા થી બનતી હેલ્પ હું કરીશ ભાઈ .....પોપટભાઈ foundation નો ખુબ ખુબ આભાર
@rajendraprajapati75982 ай бұрын
Jay swaminarayan tamane khub sukhi kare
@bhaveshmetalia54243 жыл бұрын
પોપટ ભાઈ અને પુનિતા બેન ને ખુબ ખુબ ધન્યવાદ 🙏
@yasermemon62752 жыл бұрын
Allah tmane Bov aapse tmeaek rupiyo apsoto dasrupiya apse Ainu karanchee koyna dukhma bhag Leo ae isvar ne bahu gmechee
@GURU-u6z2 жыл бұрын
નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ.
@NirupaMeravda-dt2sn2 ай бұрын
Jay shree Krishna popat Bhai 🙏🏻
@govindsingh80393 жыл бұрын
Sir gujrati log bhot accheye hote h Popat bhai aap bhagvan ka Roop ho..
@vaghelabipin64033 жыл бұрын
ખુબ સરસ કામ કરો છો પોપટ ભાઈ ફાઉન્ડેશન ઓલ ટીમ નો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
@bhogilalthakkar77703 жыл бұрын
ખુબ સરસ
@mahadevpatel115Ай бұрын
Huto amj kvsu ke comment kre che atluj kvsu aapda dan dhrm thi mataji bhagwan koine fhrk pdto nthi ...dan dhrm avi jgya pr kro ke temne Dil Mans aashirwad aape live tyare aapda mn ma je bhagwan betho che a bow khush thache bowj Anand mlche 100% trai jrur krjo ..Jay mataji
@jayshreebrahmbhatt6891Ай бұрын
Wah bhai tmestas kam kro cho bhgvan tmne sukhiya kre tevi bapa pase prathna 👌👌👍
@BuntypatolaofficialАй бұрын
Dharmik dan karta aava lokone madadni jarur ce...
@kamleshpatel46803 жыл бұрын
વનસ્પતિનો ખોરાક આપણાથી છિનવાય નહીં તેવું જીવન જીવતા રહીશું.જય યોગેશ્વર.
@AshoksinhChauhan-g5eАй бұрын
જય યોગૈશવર ભાઈ મોટા
@kminat9802Ай бұрын
પોપટભાઈ બહુ સરસ જય માતાજી ભાઈ
@atulpatel3671 Жыл бұрын
વાહ ભાઈ આવુ સદાય તત્પર રહો તમામ ટીમ ને સાથે તમને ખૂબ ખૂબ અભિનંદન ભાઈ