મારી પત્ની વેકેશન કેવી રીતે વિતાવે છે how my wife spend her vacation...

  Рет қаралды 159,406

Go For The Best With Raju

Go For The Best With Raju

Жыл бұрын

#goforthebestwithraju

Пікірлер: 215
@nagjipatel6922
@nagjipatel6922 5 ай бұрын
બંને માણસોનો પ્રેમ સરસ છે ખૂબ ખૂબ ધન્યવાદ ખુબ ખુબ અભિનંદન
@jaydipahirofficial1252
@jaydipahirofficial1252 Жыл бұрын
જય દ્વારકાધીશ રાજુ ભાઈ ભગવાને તમારી જોડી બોવ સરસ બનાવી છે. ભગવાન દ્વારકાધીશ તમને હમેશા ખુશ રાખે એવી પ્રાર્થના
@kajalnareshvlogs3109
@kajalnareshvlogs3109 Жыл бұрын
Its her goodness she adapted our life...incredible india...
@RanjitsinhBoxer-wq9tq
@RanjitsinhBoxer-wq9tq Жыл бұрын
परमेश्वर का दुसरा नाम है परिश्रम। परिश्रम से जापान, चाइना इजरायल पैसा कमाकर महान शक्तिशाली राष्ट्र बनें। गांव का गौरव सबसे बढ़िया। सबको शाम कि सलाम। जयहिंद
@SureshLuhar-jp3qo
@SureshLuhar-jp3qo Ай бұрын
રાજુ ભાઇ તમારા વાઇફ great છે... એમના પ્રત્યે ખુબજ માન છે ખુશ રહો બંને.
@goforthebestwithraju
@goforthebestwithraju Ай бұрын
Thank you
@kantabendesai3615
@kantabendesai3615 Жыл бұрын
ઇન્ડિયામાં જીવવાની મજા છે અને એ પણ આપણા ખેતરમાં એવી મજા વિદેશમાં નથી ભલે ખેતીનું કામ કરવું પડે તો પણ ત્યાં મજા જ છે એવી વિદેશમાં નથી સિટીમાં પણ નથી ગામડાનું જીવન તો બહુ સરસ જીવન છે
@bharatrawal3431
@bharatrawal3431 Жыл бұрын
બીલકુલ સાચી વાત કરી બેન તમે મને તો બહુ ગમે ગામડું પણ અમે બ્રાહ્મણ છીએ જમીન નથી નહી તો મને ગામડું અને ખેતર બહુ ગમે તમારુ કયું ગામ બેન
@ramsing-fp4oy
@ramsing-fp4oy Жыл бұрын
@@bharatrawal3431 gam ane kheti dur thi saru lage baki .100 viga jamin vala..patavala mi job psand kte se..haju avta samay mo to bilkul kheti bandh thai jase..
@kishorvyas8650
@kishorvyas8650 16 күн бұрын
મને પણ ગામડાનું જીવન ગમે
@patelpragnesh7919
@patelpragnesh7919 13 күн бұрын
લેવા દેવા વગરની ટીકા અને સલાહ સૂચન વઘારે ગામડામાં આપે છે
@kantabendesai3615
@kantabendesai3615 Жыл бұрын
સારું કહેવાય ભાઈ આવી વિદેશની બહુ લાવ્યા અને કેવી હસતા મોઢે મારા જે મેં નહિ ગમે છે તમારી વહુ ને જોઈને અમારું પણ અમને બાળપણ યાદ આવે છે એક દિવસ અમે પણ આવું કામ નહોતું કર્યું અને પછી અમે પણ તમારી વહુની જેમ હશે કામ કરતા હતા અને અમારા પણ આવી રીતે ફોટા પડતા હતા ત્યારે વિડીયા તો નહોતા ઉતરતા પરંતુ અમે હોશે હોશે કામ તો ઘણું જ કરતા હતા બહુ ખેતરમાં મજા આવતી હતી અમને? અમે કશું જ નહોતું કરેલું પરંતુ મેં પાણી પીસવા જઈએ ત્યાં મારા ફોટા પાડી લેતા હતા અને અમે કપડાં ધોતા તા અમારે પણ ખેતીવાડી છે અને ડ્રેસ પાસે મને ખબર ન પડતી તો ભેસ ને પગે લાગવાનું કીધું છે તમને તો પગે લાગી ને એવા ફોટા પડાવ્યા પછી અમારી બસ કરી ઉડતી હતી
@Priuuu29x
@Priuuu29x 2 күн бұрын
Rajubhai tamari wife khub j mahenatu che❤U R SO LUCKY 👍🏻❤️
@kantabendesai3615
@kantabendesai3615 Жыл бұрын
ઇન્ડિયા ને બહુ પ્રેમ કરે છે સારું કહેવાય રઘુવાનું શાક તો બહુ મસ્ત લાગે સવારનું શાક ખાવાની મજા આવે ગવારનો શાક ખાવાની મજા આવે એમાંય ખેતરનો ગવાર એટલે કહેવું જ નહીં ને વઘારેલું દહીં બાજરાના રોટલા એ પણ ચુલાના આવી મજા વિદેશમાં નો આવે
@michallev8991
@michallev8991 10 ай бұрын
Woow great women great family, 🎉
@rasik3062
@rasik3062 Жыл бұрын
વાહ રાજુ ભાઈ....
@rakeshsingariyasingariya9859
@rakeshsingariyasingariya9859 8 ай бұрын
Great Bhai
@MrDhananjay71
@MrDhananjay71 3 ай бұрын
સરસ રોટીલી બનાવે છે
@vishnukumarijadejarajkot7683
@vishnukumarijadejarajkot7683 Жыл бұрын
Jay Mataji nice video 🙏
@jyotivyas9286
@jyotivyas9286 5 күн бұрын
वाह। जय सिय्याराम।
@rajudevani9488
@rajudevani9488 Жыл бұрын
Rajubhai You Are Very Luvky You Obtain Wonerful 👰‍♂
@birjusingh9165
@birjusingh9165 Жыл бұрын
Veri Good Bhai Bhut Acha Kiya 😂❤❤👌👌😂
@kanjariyaparsottam7753
@kanjariyaparsottam7753 Жыл бұрын
RAJU BHAI Jay Dwarka Dhis Jay Sita Ram
@bhajanvenkatesh3386
@bhajanvenkatesh3386 Жыл бұрын
Hari bolo hari hari bolo hari bolo
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
Hari bol
@shankarlal6120
@shankarlal6120 Жыл бұрын
Bhabi Sha Ram Ram ji
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
Ram ram ji
@naveenword
@naveenword Жыл бұрын
बहुत सुंदर | मेहनत करे | प्रमआत्मा कि कृप्या आप पर बनी रहे । #हरिॐ
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
Hari Om
@manthanbhati1355
@manthanbhati1355 Жыл бұрын
नाईसविडीयो
@ajayshah55
@ajayshah55 Жыл бұрын
U r lucky રાજુભાઈ
@vibevistatv
@vibevistatv Жыл бұрын
kharu rajubhai..kharu...mazaa avi jovani.....janm thi italian..pan man india nu
@ravengamingboss
@ravengamingboss Жыл бұрын
Super❤❤
@debasismazumdar831
@debasismazumdar831 Жыл бұрын
Love from W.Bengal ❤❤❤
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
Thank you ❤
@hld5149
@hld5149 Жыл бұрын
saras👌
@chetan26726
@chetan26726 7 ай бұрын
Good job sodhana gam nu lage
@kishorbhailunagariya9186
@kishorbhailunagariya9186 6 ай бұрын
Jymataji Raju Bhai
@ushasharma6373
@ushasharma6373 Жыл бұрын
You are doing good 👍 i don’t know how to do this fr uk
@tarunlavvi1
@tarunlavvi1 11 ай бұрын
This is your best video and I this very much
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
Thank you
@AjayRathod-fm2lj
@AjayRathod-fm2lj 6 ай бұрын
Khub sundor kevay aatlu kam kare e 🎉
@pratapsinhparmar7579
@pratapsinhparmar7579 9 күн бұрын
Nice Rajubhai videshio ne india game pan gujrat ma koi ne gamadvu gamtu nathi
@leekhistariya3967
@leekhistariya3967 9 ай бұрын
👌👌👌😍
@jayvadaliya2396
@jayvadaliya2396 Жыл бұрын
🙏 ૐ નમઃ શિવાય 🙏
@sonalsharma3737
@sonalsharma3737 Жыл бұрын
Vah mara bhai ni rotli bov mast
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you
@VivekSingh-uq2jh
@VivekSingh-uq2jh Жыл бұрын
Healthy Culture, Healthy Food.❤
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
Thank you
@papaki3ladlibetiya973
@papaki3ladlibetiya973 Жыл бұрын
Jay dwarkadhish 🙏 good work
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Jsk
@hitmusic2437
@hitmusic2437 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
Jsk
@Bandhiya
@Bandhiya Жыл бұрын
😲👍
@harichandera1113
@harichandera1113 Жыл бұрын
Jay siyaram🙏🙏🙏
@dhirubhaipatel9835
@dhirubhaipatel9835 Жыл бұрын
Rajubhai. Jay shri krishna.
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
Jsk
@godavarikaravadra5944
@godavarikaravadra5944 Жыл бұрын
🙏🏻👌
@keshuparmar4321
@keshuparmar4321 Жыл бұрын
Wah..
@deshurahirsinger2549
@deshurahirsinger2549 Жыл бұрын
રાજુભાઇ રામ રામ સીતા રામ 🙏🙏🙏
@user-jj1uv2np3q
@user-jj1uv2np3q 13 күн бұрын
You are The best
@rjkavy14
@rjkavy14 13 күн бұрын
👌 very nice
@user-jr3tf4pl3q
@user-jr3tf4pl3q 6 ай бұрын
Good job
@prafulkumarhemerajbhai5414
@prafulkumarhemerajbhai5414 9 ай бұрын
Verygood ❤❤❤❤
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
Thank you
@user-kc2uc4rg9e
@user-kc2uc4rg9e Жыл бұрын
જય શ્રી કૃષ્ણ ભાઈ જય દ્વારકાધીશ
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
Jay Shree Krishna 🙏
@devsingbaria1748
@devsingbaria1748 Жыл бұрын
Jay siyaram
@Naylkaranbandhani1
@Naylkaranbandhani1 Жыл бұрын
Jay mataji
@ggau2005
@ggau2005 2 ай бұрын
👍
@BANGALORE1760
@BANGALORE1760 Жыл бұрын
Nice 👍 raju Bhai
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
Thank you
@hiranirajubhai2965
@hiranirajubhai2965 12 күн бұрын
❤❤❤સરશ.... રાજુભાઈ.....
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 Жыл бұрын
Very nice
@tejaspatel1524
@tejaspatel1524 10 ай бұрын
Bhai Salam che tamne and bhabhi ne
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
Thank you
@kajalnareshvlogs3109
@kajalnareshvlogs3109 Жыл бұрын
Very nice efforts
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Yes
@kalidaskalidasbhai9649
@kalidaskalidasbhai9649 16 күн бұрын
Sares Sae 👌👍❤
@kasturlalji3965
@kasturlalji3965 Жыл бұрын
Jay shree swaminarayan raju bhai bhabi bavuj sarash kam kare che from UK kastur hu kutch ni chu
@LODHIAU
@LODHIAU 9 ай бұрын
HI FROM CANADA VERY NICE
@goforthebestwithraju
@goforthebestwithraju 9 ай бұрын
Thank you
@amitbhaijebaliya1795
@amitbhaijebaliya1795 Жыл бұрын
ભાગ્યશાળી છો વિદેશી વહુ એ પણ ગુજરાત અને ભારતીય સંસ્કૃતિ પ્રેમ કરે છે
@pankajbariya9436
@pankajbariya9436 Жыл бұрын
Vlog joi ne maza aavi gay
@kamdhenudhunmandal
@kamdhenudhunmandal Жыл бұрын
જય ગૌમાતા અમારી ચેનલની પણ મુલાકાત લ્યો જરૂર 🙏🙏
@ashoksonagraashoksonagra7591
@ashoksonagraashoksonagra7591 Жыл бұрын
બિલકુલ સાચી વાત છે ગાય અને કૂતરાની રોટલી નાખવિજ જોયીયે
@Gadiya750
@Gadiya750 Жыл бұрын
❤❤
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
❤❤❤
@vihajirajput306
@vihajirajput306 Жыл бұрын
राजु भाई साची मजा तो गामडा मां छे,सहेर नी भागदौड़ नी जिंदगी
@anilpatel1622
@anilpatel1622 13 күн бұрын
HARE KRISHNA HARE KRISHNA HARE KRISHNA HARE KRISHNA HARE KRISHNA HARE KRISHNA
@user-sq4jx2qo2s
@user-sq4jx2qo2s 17 күн бұрын
@user-nu6dw4rx3x
@user-nu6dw4rx3x 6 ай бұрын
રામ રામ દાયરો મોજ માં ને
@vipulbavariya5138
@vipulbavariya5138 15 күн бұрын
સરસ
@kantabendesai3615
@kantabendesai3615 Жыл бұрын
ઓ માય ગોડ ની જગ્યાએ માડી કેતા શીખવાડી દીધું તમારી ઘરવાળીને વિદેશની છે ને ગુજરાતી પ્યોર શીખવાડી દીધું
@alkeshthakoralkeshthakor801
@alkeshthakoralkeshthakor801 13 күн бұрын
😊
@rkgaming2611
@rkgaming2611 Жыл бұрын
jay vachhraj bhai ben ne aapdu kam fatigue ne ho
@Bandhiya
@Bandhiya Жыл бұрын
Sita Ram
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Sita ram
@drjagdishrgadhavi7441
@drjagdishrgadhavi7441 9 ай бұрын
રાજુ ભાઈ તમે ખરેખર ભાગ્ય વાન છો
@easyrecipe4695
@easyrecipe4695 Жыл бұрын
Nice video
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
Thanks
@vipulrajgor8317
@vipulrajgor8317 Жыл бұрын
શ્રી રામ જય રામ જય જય શ્રી રામ
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
Jay Siya Ram
@parsaniyaharesh412
@parsaniyaharesh412 6 ай бұрын
Jai dwarkadhish
@vejanandmaher8716
@vejanandmaher8716 Жыл бұрын
❤🚩🚩🚩 जय श्री राम 🚩🚩🙏🏻🙏🏻🇮🇳🕉️
@anilpatel1622
@anilpatel1622 13 күн бұрын
HARE RAM HARE RAM HARE RAM HARE RAM HARE RAM HARE RAM HARE RAM
@drjagdishrgadhavi7441
@drjagdishrgadhavi7441 9 ай бұрын
કાઠ્યાવાડી ભાસા પણ જોરદાર આવડે છે
@mohamedhusainnanji9405
@mohamedhusainnanji9405 Жыл бұрын
Bro I follow you from Houston texas. You guys are staying in Italy or India .
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Italy 🇮🇹
@sameerrajgor214
@sameerrajgor214 Жыл бұрын
રામરામસીતારામ
@vijayvara6373
@vijayvara6373 Жыл бұрын
Raju bhai ram ram
@vinubhaivaghani9643
@vinubhaivaghani9643 Жыл бұрын
Sitaram 🙏🙏 come India yours??
@gj_41
@gj_41 Жыл бұрын
Jay shree ram
@arvindparmar1210
@arvindparmar1210 Жыл бұрын
અરે કિયા થી લાઈવા રાજૂ ભાઈ વાહ
@madansingh6940
@madansingh6940 Жыл бұрын
Nmskar mota Bhai hme BHI bulao udar
@kantabendesai3615
@kantabendesai3615 Жыл бұрын
ભાઈ તમે તેને લાવ્યા તો છો પરંતુ સાચો જો અમે તો ખાલી વિડિયો જોઈએ છીએ તમારો અમને નથી કાંઈ બીજી ઓળખાણ છ છતાં અંદરથી એવું થાય છે તમે એક બહારથી ને પત્ની લાવ્યા છો પણ એની માવજત તમે સારી કરજો તમે ખોટું લગાડતા ને હું સાચું કહું છું ભાઈ અમારા અનુભવની વાત છે
@jayantibhaipatel2561
@jayantibhaipatel2561 5 ай бұрын
Rajubhai hu Italian Language Sari rite boli Shaku chhu
@goforthebestwithraju
@goforthebestwithraju 5 ай бұрын
Wah khub saras Kevi rite shikhya
@bariyaramesh3731
@bariyaramesh3731 6 ай бұрын
Sree ram Jay ram Jay Jay ram
@parulpandya5745
@parulpandya5745 Жыл бұрын
Rajubhai kai bhasa bolo chho tamari wife sathe
@michallev8991
@michallev8991 8 ай бұрын
Brava 🎉😂😅😅
@jayvantpatel6651
@jayvantpatel6651 11 ай бұрын
Gujrati beno no samperk ma aavse to badhu Bhuli jase.
@kamalzaveri4089
@kamalzaveri4089 Жыл бұрын
Raju Bhai app nasibdar cho je stree Ghar ni khorak banavati vakhate prabhu nu name le che teane prabhu annapurana kahe che.Raju bhai appkiya gam thi cho Gujrat ma amm to app kathiyawad thi Lago cho Jai shree krishna 🙏🏻
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
Porbandar
@alkeshthakoralkeshthakor801
@alkeshthakoralkeshthakor801 13 күн бұрын
Sir je sapnu joyu hatu te aape puru kryu.ke videshi desi bani badhu kaam kare.
@gsnaneragsnanera4643
@gsnaneragsnanera4643 Жыл бұрын
Raju Bhai Ram Ram
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
Ram ram
@user-tq7xi8tb1n
@user-tq7xi8tb1n Жыл бұрын
Hi
@vijaysariya8696
@vijaysariya8696 6 ай бұрын
Sir hu ac /Freeze repering nu kam karu su. Hu ac/Freeze service man Su mari khud ni office se Jasdan ma. To su Israel ma aa feeld ma job male.
@goforthebestwithraju
@goforthebestwithraju 5 ай бұрын
instagram.com/go_for_the_best_with_raju_?igsh=MWF4b2w0MmlnZDdjdA==
@techinicalteacher3415
@techinicalteacher3415 Жыл бұрын
Foreign chi patalinach aanli bhuni 😀
RAB NE BANA DI JODI રબ ને બના દી જોડી PART 7
21:00
Go For The Best With Raju
Рет қаралды 269 М.
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 24 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 108 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 120 МЛН
MY First DAY BACK TO ITALY इटली में मेरा पहला दिन
19:27
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 24 МЛН