RAB NE BANA DI JODI રબ ને બના દી જોડી PART 7

  Рет қаралды 273,353

Go For The Best With Raju

Go For The Best With Raju

2 жыл бұрын

Inshtagram:- go_for_the_best...
Facebook:- profile.php?...
#goforthebestwithraju
Namaste
Welcome to my channel
Hi ,i'm Raju ! Namste to everyone. Join me and see how my life chanced, from a boy growing up in a small village in India to a man traveling in the world and discover the secrets of a shanti life style. you are invited to follow my journey and we can share ideas, life expiries ,good advices and enjoy the beauty of this world. All in my channel . Please subscribe,my channel #GoforthebestwithRaju ring the bell and let's go !
Social Media-

Пікірлер: 1 200
@prakashbhai5891
@prakashbhai5891 Жыл бұрын
વાહ રાજુ ભાઈ તમે બહુજ ઉચાયે પહોંચીને પણ આપણી સંસ્કૃતિ જાળવી રાખી છે જય દ્વારકાધીશ
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you
@patelsureshbhai7425
@patelsureshbhai7425 Ай бұрын
તમારૂ જીવન જીવવવની કળા ખૂબ ખુબ સરસ છે ખૂબ ખુબ અભિનનંદન
@goforthebestwithraju
@goforthebestwithraju Ай бұрын
Thank you
@thakoramarat9250
@thakoramarat9250 2 жыл бұрын
રાજુભાઇ તમે વિદેશ મા રહીને પણ આપણી સંસ્કૃતિ ભુલ્યા નથી એ મને ખુબજ ગમ્યુ,તમને વિદેશ ની હવા નથી લાગી,ખુબ ખુબ સુખી રહો🙌🙌🙏🙏
@faridakhambati5631
@faridakhambati5631 Жыл бұрын
Bhitamahmnakicho
@thakoramarat9250
@thakoramarat9250 Жыл бұрын
@@faridakhambati5631 Rajubhai ne kidhu che
@kishorpatel5882
@kishorpatel5882 Жыл бұрын
વિદેશી ને દેશી હવા લગાડી દીધી...હા હા હા
@thakoramarat9250
@thakoramarat9250 Жыл бұрын
@@kishorpatel5882 સાચી વાત
@thakoramarat9250
@thakoramarat9250 Жыл бұрын
@Payal show ham gujarat me amdavad se hai
@jayendrasinhzala9245
@jayendrasinhzala9245 17 күн бұрын
ભાઈ ભગવાન જે ધારે તેજ થાય વિચારો ખૂબ જ આપના સારા છે ખુબ ખુબ આશીર્વાદ
@ashishvataliya6001
@ashishvataliya6001 2 жыл бұрын
અભિનંદન સુખી લગ્ન જીવન અને ભગવાન તમને લાંબી અને સુખી યાત્રા આશીર્વાદ આપે એવી પ્રાર્થના Jay shree krishna
@naynabhesania1758
@naynabhesania1758 2 жыл бұрын
જોડી સલામત રહે, રાજુભાઈ 🌹💕👍
@jayendrasinhzala9245
@jayendrasinhzala9245 17 күн бұрын
હરિ મારું ગાડું કયાં લય જાય કાઈ ન જાણું આવું સરસ જીવન છે ભાઈ ખુબ ખુબ અભિનંદન 🙌🙌🙌🙌🙌
@jayantibhaitadhani3181
@jayantibhaitadhani3181 13 күн бұрын
Khub Khub AbhinandaN Rajubhai Tmne Bnne Ne Matag JindgibhaR Khush Rakhe Avi Amari ShubhkamNa
@jayharpaldadadigital1782
@jayharpaldadadigital1782 2 жыл бұрын
સરસ રાજુભાઇ ભગવાને આપેલી ભેટ તમારી સુંદર રાધા કૃષ્ણ જેવી જોડી
@patelramanlalishwarlal6950
@patelramanlalishwarlal6950 2 жыл бұрын
શીલા ભાભી સાથે આપ ખુબ સુખી રહો તેવી પ્રભુપ્રાર્થના
@babubhaipatel1637
@babubhaipatel1637 Жыл бұрын
Rajubhai ..vah..Sundar aapiviti kahi sambhlvi. Prenadayi jivan chhe tmaru..dhanyvad bhai
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 8 сағат бұрын
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી
@pareshpatel1826
@pareshpatel1826 2 жыл бұрын
આપની જોડી સુખી રહે એવી પ્રભુને પ્રાર્થના
@SUNILGIRI01
@SUNILGIRI01 10 ай бұрын
ખરેખર આવી સુખી સંપન્ન સમૃદ્ધ લાઇફ તમારા ભજન કીર્તન ના ફળ રૂપી તમને મળી છે 👍
@goforthebestwithraju
@goforthebestwithraju 10 ай бұрын
Hari krupa hi kevalam
@rabariratan.26
@rabariratan.26 2 жыл бұрын
Vah bhai tamari .jodi karishna.ane Radha hevi je .
@ashokpithiya3101
@ashokpithiya3101 2 жыл бұрын
Saras rajubhai , Thakor ji ni Krupa j kahevay
@govind-yaadva8112
@govind-yaadva8112 Жыл бұрын
ખુબ ખુબ બધાઈ ભાઈ તમારી જોડી ભગવાન શ્રી રામ જી સુખી રાખે સલામત અને સુરક્ષિત રાખે
@HB.Raval.
@HB.Raval. 7 ай бұрын
Raju bhai tame bovaj saru kam kari rahiya chho KZbin na madhyam thi hu બ્રાહ્મણ પુત્ર તુમને એવા આશીર્વાદ આપ પૂછુ કે તુમ્હારી જોડી આમજ મારો ઈશ્વર બના વી રાખે 👩‍❤️‍👨
@Skyartzonerajkot369
@Skyartzonerajkot369 Жыл бұрын
vah raju bhai moj avi gyi.. god bless u..
@granthlakhani326
@granthlakhani326 2 жыл бұрын
Bas hamesh khush raho ane Hari Bhajan karta raho aevi Hari ne prathaa Jay shree krishna
@bhavanabenpatel6557
@bhavanabenpatel6557 Жыл бұрын
વાહ મારા ભાઈ.સદા સુખી રહો👍🏾દુઃખ માં જ સુખ સોધનાર ને પ્રભુ જરૂર મદદ કરે🙏🏿🌹
@devadiyasonalben3824
@devadiyasonalben3824 2 жыл бұрын
Very nice Jodi Raju bhai
@AniruddhasinhRana
@AniruddhasinhRana 12 күн бұрын
WAH Rajub hai, tamari jivan yatra na 4-5 videos joi ne man ghanu anandit thay gayu, apna vicharo ane karmo khub j saras che,, lord krishna apne vadhu ne vadhu sukhi kare, jai shree krishna, jay mataji
@goforthebestwithraju
@goforthebestwithraju 10 күн бұрын
Thank you
@jyotivyas9286
@jyotivyas9286 Ай бұрын
क्या पुण्य किया जो बन गयी जोड़ी।😊वाह। जय श्री राम। हरि बोलो हरि बोल। ❤👌💐👌जय सनातन धर्म। 😊😊👌💐
@niteshpadalia8748
@niteshpadalia8748 2 жыл бұрын
Raju bhai ખુબ સુંદર જોડી રબને બનાવી છે
@manishapalas8043
@manishapalas8043 Жыл бұрын
Mahadev bless you..🙏🙏bhai and bhabhi. ... bhagvan tamne haji bi 100 varsh sudhi khush j rakhe
@prafulpurani3965
@prafulpurani3965 Жыл бұрын
Vah khub saras RAJU bhai you are lucky boy
@allinmr.mowaniya9711
@allinmr.mowaniya9711 7 ай бұрын
God bless both of u...maja aavi .jay bhagvan🙏🏼😊
@goforthebestwithraju
@goforthebestwithraju 6 ай бұрын
Thank you
@janvidesai644
@janvidesai644 Жыл бұрын
રાજુભાઈ તમે બહુ નસીબદાર છો મારા દ્વારકાધીશ તમને હંમેશા ખુશ રાખે
@nileshrathod6699
@nileshrathod6699 Жыл бұрын
રાજુભાઈ તમે અનુભવ ને સરસ‌ રીતે વર્ણન કર્યું છે 🙏🌹
@jyotivyas9286
@jyotivyas9286 Ай бұрын
वाह😊👌💐अद्बुथम जय सिय्याराम। जय सनातन धर्म ॐ।
@namratabhavsar50
@namratabhavsar50 Ай бұрын
Great. Radhe Krishna. Hari bol
@ranchhodanghan7900
@ranchhodanghan7900 2 жыл бұрын
રાજુભાઈ તમારી રીયલ સ્ટોરી ખુબ સરસ રીતે સાંભળી અને ખુબ સરસ વાત કરી રહીયાહતા ત્યારે તમારાં પત્ની સમજતા નથી એને તમે બોલો એને સાંભળવાનું રહેતું હશે
@munnabhaimundhava2188
@munnabhaimundhava2188 2 жыл бұрын
વાહ વાહ... રાજુભાઈ .. વાહ..વાહ..આવા વિડીયો બનાવતા રહેજો... ખુબ... ખુબ.. અભિનંદન.. ભાઈશ્રી
@mukeshpatel9518
@mukeshpatel9518 Жыл бұрын
Prbhu tamaru jivan very piece full banavse bcz prbhu decided this Jodi godbless both of you
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
Thank you
@henadanny8078
@henadanny8078 Ай бұрын
Your Jodi story is beautiful & god bless both of you & always stay blessed.🙏🕉🙏💐. always stay together & respect each other.
@natvarsinhjadeja7507
@natvarsinhjadeja7507 2 жыл бұрын
આપની બન્ને ની જોડી ઉપરવાળો સલામત રાખે, આપનો પરિવાર ફુલે ફાલે, મારો શામળિયો સદા તમોને સહાય કરે એવી અમારી પ્રાર્થના છે.
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
Thank you
@joshieducation2848
@joshieducation2848 2 жыл бұрын
રાજુભાઇ તમે સરસ પ્રસાદી આપી હો....
@Simmu009
@Simmu009 7 ай бұрын
Sitaram congratulations🎉both of you
@heenabenjani1524
@heenabenjani1524 Жыл бұрын
ખુબજ સરસ કર્યુ છે તમે ખુબ જ સુખી રહો,બાકી સ્રીની કોઈ જાતી નથી હોતી માતાપીતાનાઘરે હોય ત્યારે તેના પછી આપડી સરનેમલાગે એટલે આપડા કહેવાય છે.👐👐👐👌👌👌
@patelghanshyam6224
@patelghanshyam6224 2 жыл бұрын
રાજુભાઈ તમારી જોડી ખુબ સરસ મજાની રીયલ લાઈફ જુઓ છો રાજુભાઈ યુ આર લકી હું પણ આઠ દિવસ સ્વીઝરલેન્ડમાં ફર્યો છું અમે ત્રણ કપલમાં આવેલા સેલ પ્રોગ્રામ હતો. અમારું ચેલેટ ગ્રેન્ડલ વાલ . ઇન્ટરનેશનથી લુજન ત્યાંથી તીતલીસ ટોપ ઓફ ધ યુરોપ પછી સીલ્થોન પછી જર્મેટ ઇન્ટરનેશન પછી સીધા જીનીવા ખરેખર આ દેશ સ્વર્ગ છે બહુ જ એન્જોય કર્યો બધી જગ્યાએ ટ્રેન દ્વારા સેલ પ્રોગ્રામ રસોઈ પણ જાતે બનાવતા અમદાવાદથી ઘી ગોળ મરચું મીઠાઈ ચવાણું ખાખરા વેજીટેબલ કુપમાંથી ખરીદતા સ્ટેશન ઉપર લોક કરવા મૂકી સાઈટ સીન કરતા રાજુભાઈ યુ આર ગ્રેટ મેન જય સ્વામિનારાયણ ઘનશ્યામ પટેલ અમદાવાદ. રાજુભાઈ ઇન્ટર લેકનબહુ બેસ્ટ સીટી છે મને બહુ જ ગમે છે પંજાબી ખાવા ત્યાં આવતા.
@kbpampaniya4840
@kbpampaniya4840 2 жыл бұрын
વાહ રાજુ ભાઈ તમારો ભગવાન પ્રત્યે નો વિશ્વાસ પૂર્ણ છે. જે થાય તે પરમાત્માની ઈચ્છા ..🙏
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
Thank you 🙏 હરી ઈસા બળવાન
@narinderdutt4348
@narinderdutt4348 Жыл бұрын
Apki Ladi ashi hei
@nayakadineshbhaivirsingbha4566
@nayakadineshbhaivirsingbha4566 7 ай бұрын
તમે વિદેશ મા રહી ને પણ આપણી સંસ્કૃતિ જાળવી રહ્યા છો એ બદલ ખુબ ખુબ અભિનંદન
@goforthebestwithraju
@goforthebestwithraju 7 ай бұрын
Thank you
@vishnuparekh6975
@vishnuparekh6975 26 күн бұрын
Vah Mara motabhai Tamara sanskaro ne 100 100 Salam Mari isreal Ni bhabhi ne ,100 100 salam
@RanjitsinhBoxer-wq9tq
@RanjitsinhBoxer-wq9tq Жыл бұрын
विश्व एक परिवार है आपने यह सिद्ध किया है। जीवन ज़ंग है संग है संगीत है। सलाम सबको।
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you very much 🙏
@ranapatel-mm3uy
@ranapatel-mm3uy Ай бұрын
​@@goforthebestwithraju🎉
@ranapatel-mm3uy
@ranapatel-mm3uy Ай бұрын
🎉 21:00
@gopalsenjaliya1070
@gopalsenjaliya1070 2 жыл бұрын
Congratulations to both of you and God gives full of enthusiasm to live long life. And you both think spiritual culture of india. So happy to seen your video and i impres
@kaushaliyabensavsani699
@kaushaliyabensavsani699 Ай бұрын
Bov saras raju bhai
@user-in3zz5om8e
@user-in3zz5om8e Ай бұрын
Bhagavan tamne bey ne shukhi rakhe❤
@bhaveshsheth4957
@bhaveshsheth4957 2 жыл бұрын
ક્યાં થી ક્યાં प्रभु नी कृपा લઈ જાય 🙏🏻
@manilalpatel8197
@manilalpatel8197 Жыл бұрын
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ Om Hari om guru om namah shivay 🕉️
@chavdakhimachavda8662
@chavdakhimachavda8662 Жыл бұрын
રાજુ ભાઈ અમારા ગુજરાત નો કાનુડો છે ❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳💪🏻💪🏻💪🏻જીયો હજારો સાલ રાજુ ભાઈ
@user-jc2sh6nk7k
@user-jc2sh6nk7k 15 күн бұрын
ભગવાન તમારી જોડી અમર રાખે દ્વારકાધીશ❤🎉
@bhanubenbhut5560
@bhanubenbhut5560 Жыл бұрын
Congratulations Raju bhai.
@hetasvirathod1245
@hetasvirathod1245 2 жыл бұрын
ભગવાન બધા નું ધ્યાન રાખે ભાઈ Richpect or wife very nice...
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
Thank you
@ajitkher9561
@ajitkher9561 2 жыл бұрын
ગજબ હો ભાઇ તમારૂ વ્યક્તિત્વ 🙏
@vijaybhairathod3848
@vijaybhairathod3848 28 күн бұрын
Bhagvan tamari jodi ne sukh santi male kogrechulesan
@tadvisonal7345
@tadvisonal7345 2 жыл бұрын
Super bhai apna ne jadu kariu👍
@NileshKumar-fp7sq
@NileshKumar-fp7sq 2 жыл бұрын
God Bless the lovely couple. I tried many attempts to go abroad for earning purpose but failed. Alas, looking to your videos I am still satisfied and pray for you to be happy forever. Once again God Bless You both and fulfil all your dreams 🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@MansukhShah12
@MansukhShah12 Жыл бұрын
Very nice story.Good luck to both of you.Love your videos.Best wishes
@nareshsolanki687
@nareshsolanki687 Жыл бұрын
વાહહ રાજુભાઈ ખુબ સરશ રીતે જીવન જીવો છો તમે જય દ્વારકાધીશ 🙏🙏q
@shashikantmakwana531
@shashikantmakwana531 2 жыл бұрын
ખરેખર બહુજ સરસ અને ખુશહાલ જોડી "રબ ને બનાદી જોડી હૈ".
@jitendrarajput9818
@jitendrarajput9818 2 жыл бұрын
God bless to wonderful sweet couple...I am very much impressed by both of you. Rajubhai..you are fortunate that you got a "Mahaprasad" by distributing a "Prasad", otherwise a fellow in a temple near my place is distributing prasad since last 40 years...and yet without...😉
@anjanaodedra8863
@anjanaodedra8863 2 жыл бұрын
You are such a lovely lady. God Bless you both. Best Wishes and Always be Happy. 💖
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
Thank you 🙏
@Priuuu29x
@Priuuu29x 27 күн бұрын
❤🙏🏻RAJUBHAI KANHAJI JE KARE E BAHUJ MAST HOY CHE🙏🏻JAY SHREE KRISHNA 🙏🏻🚩 JAY DWARKADHISH
@kailashcharitabletrust714
@kailashcharitabletrust714 2 жыл бұрын
Tamari Dharm Patni no swabhav khub j saras chhe .. Tamari jodi Kharekhar khub j sari chhe... Mataji Aap banne ne Khub j kushal mangal rahe tevi prathna karu chhu..
@prajaprtiprahladbhai3250
@prajaprtiprahladbhai3250 2 жыл бұрын
God bless rajubhai, Jay shre nathji
@keshukhunti3085
@keshukhunti3085 2 жыл бұрын
You both are somuch spiritual . And specially rajubhai you deserve it. Next time when you will visit to India i hope we will meet . Your vlog is amazing .
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
Thank you Ok મળશું હરી ઈસા
@hasamukhprajapati2264
@hasamukhprajapati2264 Жыл бұрын
Wah Jay mata ji prernarup se bhai🙏
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Jay mataji
@akshuvlog-ox9ux
@akshuvlog-ox9ux Жыл бұрын
Bhai and bhabhi congress 👍👍
@jayantuperia8361
@jayantuperia8361 2 жыл бұрын
Very inspiring...Rajubhai... Your journey from...ziro to Hiro. Really hard working. Soft spoken.. Down to earth... Hari bol..
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
હરિ બોલ Thank you 🙏
@neetamistry1592
@neetamistry1592 2 жыл бұрын
Jsk bhai 🙏👍👍
@sarlasompura3016
@sarlasompura3016 2 жыл бұрын
Rajubhai Tme India na Gujarat na kya gam na cho?
@shantilalharijan6360
@shantilalharijan6360 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🌹🌹 Prem Pranam ji 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏
@filmstudio24.7
@filmstudio24.7 Жыл бұрын
Saras vat karo cho ane badhu dilthi bolo cho.aamaj aagal vadhta raho.
@nayanamakwana9689
@nayanamakwana9689 2 жыл бұрын
Congratulations Both of U 💐🍫💐🍫💐🍫💐
@ravjidelvadiya4258
@ravjidelvadiya4258 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન રાજુ ભાઈ તમારી જોડી અખંડ સૈભાગયવતી
@durgabenfefar9515
@durgabenfefar9515 Ай бұрын
તમારી જોડી ભગવાન અમર રાખે
@alabharvad25596
@alabharvad25596 2 жыл бұрын
God is great 👍👍❤️❤️
@drkrupachhatrodiya2721
@drkrupachhatrodiya2721 2 жыл бұрын
ભાઈ તમે એક ઉમદા માણસ છો...કૃતજ્ઞતા સહ આભાર🤝🙌
@dineshkumarvaishnav1003
@dineshkumarvaishnav1003 Жыл бұрын
તમારા પત્ની ક્યાં દેશના. છે
@hld5149
@hld5149 Жыл бұрын
great real story your life is very happy god bless you
@abheshangbhaichavda4470
@abheshangbhaichavda4470 2 жыл бұрын
શીલાબેન નો સ્વભાવ ખુબ જ સારો છે, ખુબજ સરસ બોલેછે, અભીનંદન.
@GujaratiNewsLatest
@GujaratiNewsLatest 2 жыл бұрын
Real Love Story Rab ne Banadi Jodi👌👌👌 💐💐💐
@Mihirmummavlog
@Mihirmummavlog 2 жыл бұрын
Vah vah khubaj saras Bhai khubaj saras Jodi chhe Bhai bhagvan Tamara darek man ni manokamna Puri Kare Jay shree dwarikadish ji 🙏🏻 Bhai Radhe Radhe 🌹🌹
@kokilasuthar6344
@kokilasuthar6344 2 жыл бұрын
Khubaj saras 👍
@sandiprajput659
@sandiprajput659 2 жыл бұрын
Hello
@Mihirmummavlog
@Mihirmummavlog 2 жыл бұрын
@@sandiprajput659 Kem chho Bhai Jay shree Krishana 🙏
@chavdakhimachavda8662
@chavdakhimachavda8662 Жыл бұрын
સાચી વાત છે ભાઈ રબ ને બના દી જોડી❤️❤️❤️🙏🙏🙏
@jayeshnayka568
@jayeshnayka568 2 жыл бұрын
Sitaram.. Raju bhai tame to bahu vinamr chho.. tamaru mann ane dil sachu chhe etle bhagvan tamari sathe saru ane sachu j kare chhe.. God bless you both..
@daxaparmarshreekanyashalar9704
@daxaparmarshreekanyashalar9704 2 жыл бұрын
👌👌 rab ne bana di jodi. Both are very nice.
@Alakhnoaadesh_cj
@Alakhnoaadesh_cj 2 жыл бұрын
અલખધણી ની કૃપા સદાયને માટે આપની સાથે રહે🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
Jay Ramdepir
@rajeshmirani4973
@rajeshmirani4973 2 жыл бұрын
U r very lucky person that u got gopi in your life, she is also cute n having good spirit, God bless you both. Gbu 🌹🌹🌹🌹🌹
@rasikpatel4784
@rasikpatel4784 Ай бұрын
Shila you are the best jivan sathi GOD BLESS BOTH OF YOU
@chetangajera1403
@chetangajera1403 11 ай бұрын
Waa Raju Bhai waah BV j gmi tamari vaat
@DipenBhalani
@DipenBhalani 2 жыл бұрын
રાજુ ભાઈ...વાહ... 😍 ધાર્યું ધણીનું જ થાય... અને એ જે પણ થાય તે તો અણધાર્યું જ થાય...
@sangitasharma3967
@sangitasharma3967 2 жыл бұрын
Good life
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
Thank you 🙏
@om8665
@om8665 Жыл бұрын
Jay Khodiyar maa Om sai ram ji
@sureshpatel4883
@sureshpatel4883 Жыл бұрын
વાહ રાજુભાઈ વાહ તમારું ભક્તિમય જીવન ખૂબ જ સરસ રીતે પસાર કરી રહ્યા છો
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Thank you
@alabhaichavda2440
@alabhaichavda2440 2 жыл бұрын
ખુબ સરસ દ્વારકાધીશ આપની જોડી અવિચળ રાખે
@sandychristian459
@sandychristian459 2 жыл бұрын
Shalom 🙏 you Both are blessed by GOD and GOD brought you together This way you spread care and Love to all where you are going you give us joy and happiness to see your all vedios Israel is land of milk and honey and blessed land of GOD who is go , work and live there always gets grace and blessings from there That's i Have a experience to work 6 years there without Hard work and hope in GOD you can't get success .yes you said right give respect to your parents, family . GOD give lots of happiness and peace ✌️ Stay cheerful and blessed always 💐🙏
@parulatabhulapatel5992
@parulatabhulapatel5992 2 жыл бұрын
Best wishes to you both God Bless forever both of you Thanks for sherring the video’s so people are watching and enjoying your family story & Great vacations videos Thanks Both of you Rajubhai
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
Thank you 🙏
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
@@parulatabhulapatel5992 Thank you 🙏
@NRV2510
@NRV2510 2 жыл бұрын
❤️
@bharatchaudhary7567
@bharatchaudhary7567 Жыл бұрын
Raju bhai aapno Contact namber aapo
@preetikuchhadiya9529
@preetikuchhadiya9529 2 жыл бұрын
Lots of Blessings 🙌 And God bless you And Your Family
@parulatabhulapatel5992
@parulatabhulapatel5992 2 жыл бұрын
God Bless you both of & your family ( Krishna kala Radha Goli ) Rajubhai you are very Lucky man
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
Thank you 🙏
@lprabari4639
@lprabari4639 Ай бұрын
દ્વારકા વાળા જોડે પ્રાર્થના સદાય બે જોડી સ્વસ્થ અને સુખી રહે એવી પ્રાર્થના 🙏
@menandmodhvadiya3670
@menandmodhvadiya3670 Ай бұрын
Koti koti ashirvad ,god give u both happy long life ,,
@kanchanhariya2714
@kanchanhariya2714 2 жыл бұрын
Your story is wonderful,God is great,Rabne banadi jodi, God bless you💞
@bhdave4
@bhdave4 2 жыл бұрын
One of the best couple
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
THANK YOU
@lakhamanbhairatdiya4930
@lakhamanbhairatdiya4930 2 жыл бұрын
જય દ્વારકાધીશ ખુબ સરસ જોડી રસને બનાદિ
@gautamchavada8126
@gautamchavada8126 2 жыл бұрын
Sachi vat Bhai!!
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 2 жыл бұрын
God bless you both. Jay shree krishna
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
Thank you 🙏
@chiragbhaguda7511
@chiragbhaguda7511 2 жыл бұрын
Chirag Bhaguda thi
@vanrajkeshvala4398
@vanrajkeshvala4398 2 жыл бұрын
Satyamev jayte
@hasmukhpatel4597
@hasmukhpatel4597 2 жыл бұрын
sitaram. vandan Jodi ne
@rajuroyal3385
@rajuroyal3385 2 жыл бұрын
Rajubhai tamari nirmal vato video marfate jani bahuj sunder clear talk like water Tamari wife sathe no vidio bahuj sunder che prabhu and mataji na aashirwad hamesha tamo per rahe
@Swabharat
@Swabharat 9 ай бұрын
Bov sarash vat kari ho chele rajubhai
@goforthebestwithraju
@goforthebestwithraju 9 ай бұрын
Thank you
INDIA TO ITALY MY JOURNEY OF LIFE PART 1
22:46
Go For The Best With Raju
Рет қаралды 36 М.
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 91 МЛН
UK 🇬🇧 માં ઘર કેવા હોય Nagajan Bhai Nu home 🏠
13:31
Go For The Best With Raju
Рет қаралды 17 М.
MY First DAY BACK TO ITALY इटली में मेरा पहला दिन
19:27