ખરેખર બહુ સરસ બહુ સરસ દિવાળીબેન ભીલ જેવો જ અવાજ છે જાણે કે દિવાળીબેન ભીલ ગાઈ રહ્યા હોય એવું જ લાગે છે . પરમકૃપાળુ પરમાત્મા આ ગીત ગાઈ રહ્યા છે તેમની દિનપ્રતિદિન પ્રગતિ થાય તેવી પ્રાર્થના 🪔🙏🌹🥀
@dayalstudiobodeli Жыл бұрын
dayal studio bodeli youtub chenal taraf thi mari bahen Alpa ji ne khub khub Abhinadan ......saheb bagadi....jay mataji...
@snchavda1962 Жыл бұрын
વાહ વાહ સેમ દિવાળી બેનનો અવાજછે ખુબજ આગળ વધોબેન રદય સુધી સ્પરસી ગયોબેન તમારો અવાજ
વાહ અલ્પાબેન તમો આબેહૂબ દિવાળી બેન છો તેવું લાગે છે પરંતુ આપણા મહારાજા અશોક સમ્રાટ સાહેબે આપણી ગુજરાત ની ધરતી એટલે કે જૂનાગઢ ને 84 હજાર બુદ્ધ સ્પૂતો બનાવી બોદ્ધ ધમ ને જીવંત રાખેલ છે તો બુદ્ધ ગાથા અને બાબા સાહેબ આંબેડકર ને યાદ કરી ને યાદ તાજી રાખશો નમો બુદ્ધાય જય ભીમ
@l.pmahida4106 Жыл бұрын
અભિનંદન... અસલ દિવાળીબેન ભીલનો અવાજ છે..
@bhagirathsinhgondal1234 Жыл бұрын
આમા કયા તમને દિવાળીબેન જેવો આ અવાજ લાગ્યો..🤣🤣 હાલી જ નીકળ્યા છો ખબખબ કરતા
@bhimjitotabhimjitota672 Жыл бұрын
સાચું જ તમે દિવાળી બેન ના અવાજ માં ગાવ છો
@rameshsagathiya2001 Жыл бұрын
સરસ અવાજ બેને દિવાળીબેન ને યાદ કર્યા અલ્પાબેન તમે બહુજ આગળ વધો તેવી ભગવાન પાસે પ્રાર્થના
@ahirpayal Жыл бұрын
kzbin.info/www/bejne/n2ayaYyLrJmmY5o
@jentibhaigujariya785 Жыл бұрын
બહુ જસરસ
@jentibhaigujariya785 Жыл бұрын
બહુ જસરસ
@varsakhiyaranabhai9877 ай бұрын
વાહ વાહ વાહ અલ્પાબેન વાહ બાપ. આવા અવાજ થી દીવાળીબેન ભીલ ની શાક્ષાત અનુભુતિ થઈ. અને આવા કંઠ આવી સંસ્કૃતિ જાળવી રાખવા આપને ખુબ ખુબ અભિનંદન. ખુબ જ આગળ વધો.એવી પ્રભુ ને પ્રાર્થના. ગોડ બ્લેસ યુ ..❤❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🙌
વાહ વાહ અલ્પા બેન રાઠોડ વાહ ભીખુદાનભાઈ ગઢવી એ જેમનું " વગડા નું ફૂલ " એવું સાર્થક બિરૂદ આપ્યું છે એવા દિવાળી બેન ની યાદી કરાવી દીધી. ધન્યવાદ આપ આ ક્ષેત્રમાં ખૂબ ખૂબ આગળ વધો.
@SahilPatel-dr5ty9 күн бұрын
Jay meldi ma
@sapnabarotofficil Жыл бұрын
જય હો બેનબા 👌 વાહ જય હો દિવાળી બેન ભીલ ની યાદ આવી ગઈ ખુબ સરસ ગાયકી છે બેન 👌👌👌 જીવતા રો બેનબા
@Rajpalsinh_Chauhan_Official11 ай бұрын
Kyaa Baat Alpa Ben Bov Saras❤
@vikashgamer5865 Жыл бұрын
વાહ વાહ સુ અવાજ છે બેન તારો દિવાળી બેન ની ઝલક જોવા મળી તારા કંઠમાંથી 🙌
@babjirajput6357 Жыл бұрын
આ બેન મધુર ભાઈ આની દિવાળી આગળ વધો પ્રગતિ કરો
@rameshtaviya573 Жыл бұрын
વાહ છોટી દીવાળીબેનભીલ તમે ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આગળ વધૉ એવી માતાજીને પાર્થના
@SureshbhaiMakwana-z1y16 күн бұрын
Jaysriram
@rameshbhaidamor191815 күн бұрын
ખુબ સરસ દીદી
@vikrampatel4 Жыл бұрын
Jug jug jivo dikra. - Maa Bhagvati sharda sadaiv sakshat ava swar ma rahe. - Jai Siyaram🙏
@tanmayms7767 Жыл бұрын
વાહ...કોઈ શબ્દ નથી મળતા...suprb
@dangardivya9646 Жыл бұрын
Vah alpa ben sachej tame divali ben ni yad avdavi didhi mast avaj chhe 👌👌👌👍👍👍
@vishnuprajapati36 Жыл бұрын
ખુબ સરસ વોઇસ બેન મા મેલડી માં તમને સદાય ખુશ રાખે 🙏🙏 સિંગર વિષ્ણુ પાટણ ના જય માતાજી..
@ahirpayal Жыл бұрын
kzbin.info/www/bejne/n2ayaYyLrJmmY5o
@ahirpayal Жыл бұрын
kzbin.info/www/bejne/n2ayaYyLrJmmY5o
@rajahir9885 Жыл бұрын
Wahh khub sundar avaj se tamaro aavu j gata raho avi murlidhar pase prathna👌🙏
@rajahindustani6884 Жыл бұрын
Wah ben super voice Jay hoooo Hubahu diwali ben
@rupabhaidhamot821 Жыл бұрын
વાહ મારી ભીલ દિકરી મારી દિવાળીબેન ની યાદ ખુબ શુભેચ્છાઓ જુગ જુગ જીવો તે વી
@bhagvanjibhaikanzariya73762 ай бұрын
આમાં શંકાને કોઈ સ્થાન નથી કે આ રાગ દિવાળીબેન ભીલનો છે?🙏🙏🙏🙏🙏🙏🙏
@gabugela7681 Жыл бұрын
ભારતીય સંસ્કૃતિ સાચવવા આવા કલાકાર ની જરૂર છે 🙏
@ravalpuri4921 Жыл бұрын
N to vi
@KatariyaRameshbhai-mv8mf Жыл бұрын
સૌરાષ્ટ્ર ની મારી બેન ને ખુબ ખુબ ધન્યવાદ. ખુબ લાંબુ જીવો
જય હો જય જોહાર 🙏🏹 આગળ ખૂબ પ્રગતિ કરો તેવી શુભકામનાઓ
@ahirpayal Жыл бұрын
kzbin.info/www/bejne/n2ayaYyLrJmmY5o
@ParmarPurshottam-qg3zh Жыл бұрын
છોટી દિવાળીહેન,વાહવાહ,🌹🌹🌹🌹
@PrahladbhaiThakkar-nm7jp Жыл бұрын
વાહ વાહ બેન ખૂબ ખૂબ અભિનંદન ખૂબ પ્રગતિ કરી માતા પિતા નું નામ રોશન કરો🎉
@ahirpayal Жыл бұрын
kzbin.info/www/bejne/n2ayaYyLrJmmY5o
@manishshiyal4946 Жыл бұрын
વાહ ! ખરેખર ગીત સાંભળી ને આનંદ અનુભવ્યો
@parmarkantilal505 Жыл бұрын
સરસ ખુબ અભિનંદન આપને તમારી વેબસાઈટમાં ભજનો લોકગીત લગ્નગીત મૂકજો આદિવાસી જિંદાબાદ જય શ્રી કૃષ્ણ
@Deshbhaktt09 Жыл бұрын
Very cool and heart touching voice.
@ahirpayal Жыл бұрын
kzbin.info/www/bejne/n2ayaYyLrJmmY5o
@nareshvaghari5698 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👌super
@gadhvihareshdan8255 Жыл бұрын
વા માતાજી..વા બેન બા ...🙌👌
@singervikramrathvaoliyakal3867 Жыл бұрын
ખરેખર આંખો બંધ કરીને સાંભળીયે તો દિવાળી બેન ભીલ જ ગાતા હોય એવું જ લાગે ધન્ય છે બેન 🙏🙏🙏💐
@jagdishbhaiparmar6233 ай бұрын
ગળુ બધાયને છે, પણ કૃપા तो કોક ने જ હોય ❤
@jaydeepparmar3242 Жыл бұрын
જય હો બેન..... ખુબ સરસ અવાજ છે... ખુબ આગળ વધો એવી માતાજી ને દિલ થી પ્રાર્થના 🙏
@VinubhaiParmar-z4u Жыл бұрын
Khu saras
@VinubhaiParmar-z4u Жыл бұрын
Khub saras ben
@shreefangayenterpriselmahi49495 ай бұрын
હા અલ્પાબેન તમેતો ખરેખરમાં દીવાળીબેન ની યાદ કરાવી
@manjibhaigohil7933 Жыл бұрын
બહુ સરસ અવાજ સાંભળ્યો ધન્ય વાદ અભિનંદન........
@manojvyas29016 ай бұрын
अल्पा बेन जी आपका आत्मा विश्वास जबरदस्त हैं आपका सभी भजन एवम लोक गीत सुनता हूं मगर आपने दिवाली बेन की आवाज निकालकर दूसरी दिवालीबेन बनके आ रही हो,well come didi 🙏🇮🇳🙏🇮🇳