ધન્યવાદ...મીનલ બેન રાધે ક્રિષ્ના... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏
@minalvpatel5641 Жыл бұрын
@@Vasantben.Nimavat Mane tamara krishna bhajan khub game chhe.aapane krishna na sambandh sathe j rahisu.radhe krishna 🙏🏻
@deepthakkar43952 жыл бұрын
ખુબ સરસ
@Vasantben.Nimavat2 жыл бұрын
ઈશ્વર ની કૃપા... આપનો ખુબ ખુબ આભાર...
@arunabendineshbhainimavat16742 жыл бұрын
Amne dejo vrjma vas re mari vat joje kanuda sundr shabdo che👌🌹🌺🎉🏵🍄🌸🌷🏝💐🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ઈશ્વર ની કૃપા... આપનો ખુબ ખુબ આભાર...
@janvipatel77432 жыл бұрын
🙏🌹🙏 thank you boj saras bhajan 🙏🌹🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જાનવી બેન આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો આનંદ થાય છે... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ વાંચી ને હંમેશા અમને બળ મળે છે... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
@ramanujpooja74252 жыл бұрын
Jay ho 👍👍👌🏻👌🏻👌🏻 jay shree radhe krishna 🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
જય શ્રી રાધે કૃષ્ણ.. ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@saritaambaliya18252 жыл бұрын
Ati sundar kirtan and ati sundar kirtan gayu
@Vasantben.Nimavat2 жыл бұрын
ઈશ્વર ની કૃપા... આપનો ખુબ ખુબ આભાર...
@rasilatank72342 жыл бұрын
Bou j mast bhjan ghayu vsant masi aruna Ben nice avaj ma sambadyvu thenku Jai Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
જય સ્વામિનારાયણ રસિલાબહેન આપની કોમેન્ટ વાંચીને ખુબ જ આનંદ થાય છે... આપ અને પરિવાર ઉપર ભગવાન ની કૃપા વરસતી રહે એ જ પ્રાર્થના.. ધન્યવાદ...
@chetnajasoliya3127 Жыл бұрын
સરસ બોવ ગમુ મને
@dafdaharshag.43942 жыл бұрын
Jay Muralidhar Jay Shri Krishna Radhe Radhe Jay hoo 🙏🙏
ધન્યવાદ... રંજન બેન રાધે રાધે... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏
આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻 ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻 પ્રણામ💐🙏🏻
london ma tamara bhajan sambhu chu avulage che hu india chu sitaram
@Vasantben.Nimavat2 жыл бұрын
સીતારામ 🙏 આપની વાત સાચી છે આપણાં દેશ ને આપણી ભાષા સાંભળી ને યાદ આવી જ જાય... ધન્યવાદ.. આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@meenapatel872 жыл бұрын
👌👍🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
જય હો...મીના બેન આપ અને પરિવાર ઉપર પ્રભુ કૃપા રહે.. સાથે એક વિનંતી કે ગુજરાત માં ગાય અને બીજા પશુઓ હમણાં લમ્પી નામના વાયરસ થી પીડાઈ રહ્યા છે અને મોત પણ થઈ રહ્યા છે તો આપડે બધા અબોલ પશુઓે માટે ભગવાન ને પ્રાર્થના કરીએ કે જલ્દી આ વાયરસ નો ઈલાજ મળી જાય અને પશુઓ આ પીડા માંથી મુક્ત થાય... 🙏🕉️🙏🕉️🙏
Jay shree krishna 🙏🙏🙏mara ghre padosan avi che ene valavi avu su👌🏽👌🏽👌🏽
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...લક્ષ્મી બેન જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@paruldesai1582 жыл бұрын
ખુબજ સરસ ભજનછે બીજુ સારૂભજન ગાવો
@Vasantben.Nimavat2 жыл бұрын
ઈશ્વર ની કૃપા... આપનો ખુબ ખુબ આભાર...
@pannashah43612 жыл бұрын
બહુ સરસ ભજન છે
@patelprincejigneshbhai94302 жыл бұрын
Bahuj sars gayu che
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ ... આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે.. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે.. પ્રણામ🙏💐
@shilpakantariya38302 жыл бұрын
Saras
@Vasantben.Nimavat2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ...શિલ્પા બેન આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર... ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે. આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે... પ્રણામ🙏💐
ધન્યવાદ... રમેશ ભાઈ જય શ્રી કૃષ્ણ આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ... પ્રણામ🙏💐
ધન્યવાદ... આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ... પ્રણામ🙏💐
@ઘનશ્યામ-લ7ખ Жыл бұрын
ખૂબ સરસ ભજન👌👌
@Vasantben.Nimavat Жыл бұрын
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏
ધન્યવાદ...શાંતા બેન જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે... આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો એ માટે આપનો હૃદય પૂર્વક આભાર... શુભેચ્છા...પ્રણામ 🙏💐
ધન્યવાદ...નીતા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@yoginishah50862 жыл бұрын
nice nice bhajan yogini Baroda
@Vasantben.Nimavat2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ...યોગિની બેન આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર... ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે. આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે... પ્રણામ🙏💐
@jayjalaram20912 жыл бұрын
બહુસરસગાયૂબેન
@Vasantben.Nimavat2 жыл бұрын
ઈશ્વર ની કૃપા... આપનો ખુબ ખુબ આભાર...
@ushadhamecha69532 жыл бұрын
Bouj sars. Bhajan gau
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...ઉષા બેન આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે... આપ સૌ ના સહકારથી જ અમે બધું કરી શકીએ છીએ... ઈશ્વર ની કૃપા હંમેશા આપ સૌ પર વરસતી રહે... પ્રણામ🙏💐
@rekhapatel9972 жыл бұрын
Good 👍👍👌👌🙏🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
ધન્યવાદ... આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં... અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏
@chandagajra95792 жыл бұрын
🌹👌👌🌹
@Vasantben.Nimavat2 жыл бұрын
ઈશ્વર ની કૃપા... આપનો ખુબ ખુબ આભાર...
@geetapancholi42822 жыл бұрын
બહુ સરસ ભજન છે બહેનો જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ.. ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@rinabensolanki94612 жыл бұрын
🙏🙏👌👌
@Vasantben.Nimavat2 жыл бұрын
ઈશ્વર ની કૃપા... આપનો ખુબ ખુબ આભાર...
@manjulabenghevariya30302 жыл бұрын
Sars bhajan che Gopi mandal na nay shree. Krishan
@Vasantben.Nimavat2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે.. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે.. પ્રણામ🙏💐
@anjanapatel32222 жыл бұрын
Nice bhajan
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ..અંજના બેન આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે.. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે.. પ્રણામ🙏💐
ભારત દેશ ને સ્વતંત્ર થયા એના ૭૫ વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ની શુભ કામના... દેશ માટે પોતાના તન મન ધન અર્પણ કરનાર દરેક વીર બલિદાની ને વંદન... આજે સ્વતંત્રતા દિવસ અને ભગવાન શિવજી નો શ્રાવણી સોમવાર આપના જીવન માં ભક્તિ,ઉત્સાહ અને સમૃદ્ધિ લાવે એ જ શુભેચ્છાઓ સાથે... જય હિન્દ વંદે માતરમ્....🙏🏻🇮🇳🙏🏻
@indubengor9286 Жыл бұрын
ખુબજ સરસ ભજન છે
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@manishapatel62442 жыл бұрын
👍👏👏🌺
@Vasantben.Nimavat2 жыл бұрын
ઈશ્વર ની કૃપા... આપનો ખુબ ખુબ આભાર...
@queenvrunda77202 жыл бұрын
Thank you 💖💖
@Vasantben.Nimavat2 жыл бұрын
ભારત દેશ ને સ્વતંત્ર થયા એના ૭૫ વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ની શુભ કામના... દેશ માટે પોતાના તન મન ધન અર્પણ કરનાર દરેક વીર બલિદાની ને વંદન... આજે સ્વતંત્રતા દિવસ અને ભગવાન શિવજી નો શ્રાવણી સોમવાર આપના જીવન માં ભક્તિ,ઉત્સાહ અને સમૃદ્ધિ લાવે એ જ શુભેચ્છાઓ સાથે... જય હિન્દ વંદે માતરમ્....🙏🏻🇮🇳🙏🏻
@gaurangvyas72652 жыл бұрын
.... Hu ene valavi avuchu... Vat jojo mara vahala🙏🙏🙏shree bhakta vatsal bhagvan ki jay ho 🙏🙏🙏Jay sitaram🌺🌺🌺
@dalsukhbhaiparmar77802 жыл бұрын
Lg
@Vasantben.Nimavat2 жыл бұрын
જય સીતારામ... ગૌરાંગભાઈ....પ્રણામ....ધન્યવાદ... આપનો ઈશ્વર પ્રત્યે અનુરાગ હંમેશા વ્રેદ્ધિ પામતો રહે પરમાત્મા નો અનુરાગ પામતા રહો એ જ પ્રાર્થના...
@rajubhaidangar19332 жыл бұрын
Nice kirtan 🙏👍👌💯🔥✨
@Vasantben.Nimavat2 жыл бұрын
ઈશ્વર ની કૃપા... આપનો ખુબ ખુબ આભાર...
@vajubuaipathar63172 жыл бұрын
Super
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે... આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ🙏💐
@અમરેલી2 жыл бұрын
સરસ કીર્તન છે
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... ધનુર્માસ ની શુભકામનાઓ... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@swatijoshi72422 жыл бұрын
Nice
@Vasantben.Nimavat2 жыл бұрын
ઈશ્વર ની કૃપા... આપનો ખુબ ખુબ આભાર...
@prafullapadhiar53362 жыл бұрын
Very nice bhajan, 🙏👍👌
@Vasantben.Nimavat2 жыл бұрын
ઈશ્વર ની કૃપા... આપનો ખુબ ખુબ આભાર...
@pandyanamrata55832 жыл бұрын
Wah wah bovj sars bhanjan chhe jay shree krishna
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...નમ્રતા બેન જય શ્રી કૃષ્ણ... જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે... આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો એ માટે આપનો હૃદય પૂર્વક આભાર... શુભેચ્છા...પ્રણામ 🙏💐
@vanitaverynicpadasala42322 жыл бұрын
Khubaj Mast
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...વનિતા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@અમરેલી2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🌹🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... ધનુર્માસ ની શુભકામનાઓ... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@geetabavaghela67172 жыл бұрын
વસંતબા મજા પડી ગઈ સરસ ભજન ગાયુ
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...ગીતાબા તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏
@veenapatel12122 жыл бұрын
ખૂબ જ સરસ ભજન ગાયા🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ઈશ્વર ની કૃપા... આપનો ખુબ ખુબ આભાર...
@dharmishtagandhi43422 жыл бұрын
બહુ સરસ ભજન છે. 🙏🙏જય શ્રીકૃષ્ણ
@Vasantben.Nimavat2 жыл бұрын
જય હો... ધર્મિષ્ઠાબેન જય શ્રી કૃષ્ણ... રક્ષાબંધન ની શુભકામનાઓ 🌹💐🙏 આપ અને પરિવાર ઉપર પ્રભુ કૃપા રહે.. સાથે એક વિનંતી કે ગુજરાત માં ગાય અને બીજા પશુઓ હમણાં લમ્પી નામના વાયરસ થી પીડાઈ રહ્યા છે અને મોત પણ થઈ રહ્યા છે તો આપડે બધા અબોલ પશુઓે માટે ભગવાન ને પ્રાર્થના કરીએ કે જલ્દી આ વાયરસ નો ઈલાજ મળી જાય અને પશુઓ આ પીડા માંથી મુક્ત થાય... 🙏🕉️🙏🕉️🙏
@sonalba33732 жыл бұрын
👌👌🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... ગુરુ પૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આપના જીવન માં માતા પિતા અને ગુરુ ની કૃપા રહે એ જ પ્રાર્થના... પ્રણામ🙏💐
@anjanaparmar33302 жыл бұрын
Jay shri kirshna
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... અંજના બેન જય શ્રી કૃષ્ણ આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ... પ્રણામ🙏💐
@jayshreejani3154 Жыл бұрын
ખૂબ સરસ ભજન ગાયું જય દ્વારકાધીશ
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼