ગંગા ઉત્પત્તિ નું કીર્તન- વસંતબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે) ગંગા દશેરા (૯/૬/૨૦૨૨) પ્રસંગે

  Рет қаралды 221,320

Nimavat Vasantben Tulsidas

Nimavat Vasantben Tulsidas

Күн бұрын

Пікірлер: 101
@ramanbhaininama6586
@ramanbhaininama6586 2 жыл бұрын
Khub srs beno jy gnga ma
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ... રમણ ભાઈ જય ગંગા માં... શિવ એટલે સર્વ નું કલ્યાણ... પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય... બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય... સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા... આભાર... પ્રણામ .. 🙏
@sudhabhatt9916
@sudhabhatt9916 2 жыл бұрын
Khub Sara's bhajan chh thankyou
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ... આપનો ખુબ ખુબ આભાર... પ્રણામ...
@meenadarji3119
@meenadarji3119 Жыл бұрын
Jsk radhe Radhe
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...મીના બેન જય શ્રી કૃષ્ણ...રાધે રાધે... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@shwetapatel573
@shwetapatel573 2 жыл бұрын
Must bhajan 6 n bhajn saras gayu pan 6 anand avi gayo bhajan sabhalva thi🙏🙏🙏👌👌👏👏👏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. આપનો હૃદય પૂર્વક આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@saritaben5942
@saritaben5942 5 ай бұрын
જય ગંગા મૈયા
@manjulabenghevariya3030
@manjulabenghevariya3030 2 жыл бұрын
Jy ho gnga mata khubj sarsa che Amara mandal ma gaye che 👌👌👌🙏🙏🙏💐💐💐🌹🌹🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય ગંગા મૈયા ધન્યવાદ આપનો ખુબ ખુબ આભાર આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@ishwarlaljoshi
@ishwarlaljoshi Жыл бұрын
હરહરમહાદેવ હરહર ગંગેહર🎉🎉
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@ushapatel4712
@ushapatel4712 2 жыл бұрын
ઓમ નમ શીવાય
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ...ઉષા બેન ઓમ નમઃ શિવાય... ત્રિભુવન ના નાથ ના પ્રગટ થવા ના સ્વાગત ની તૈયારી આખી સૃષ્ટિ માં થઈ રહી છે... વરસાદ,પવન,જંગલ,નદી,પર્વત,પશુ પક્ષી,વૃક્ષ વનસ્પતિ અને આકાશ માં સઘળી જગ્યા એ થનગનાટ થઈ રહ્યો છે ત્યારે... મારા અને તમારા હૃદય મંદિર માં પણ ભગવાન નું પ્રાગટ્ય થાય, અજ્ઞાન રૂપી જેલ માંથી મુક્ત થઈ અને જ્ઞાન અને પ્રકાશ રૂપી ગોકુળ માં વાસ થાય... આનંદ અને ઉત્સાહ થી જીવન ભરાય જાય એ જ પ્રાર્થના... રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ ની શુભકામનાઓ શુભેચ્છા...પ્રણામ🙏💐🌹🌺🙏
@radhekrishna870
@radhekrishna870 2 жыл бұрын
ગંગા મૈયા કી જય
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય ગંગા મૈયા ધન્યવાદ આપનો ખુબ ખુબ આભાર આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@BhavnabaGadhavi-p2i
@BhavnabaGadhavi-p2i 9 ай бұрын
Vah khub srs gayu maja aavi khub khub abhinandan 👌👌👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 9 ай бұрын
આભાર...ધન્યવાદ...💐🙏🏻 આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@gaurangvyas7265
@gaurangvyas7265 2 жыл бұрын
.... Jay ho ganga manya ki... Har har gangye... Shree hari har bhagvan ki Jay ho 🙏🙏🙏Jay sitaram🌺🌺🌺
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય સીતારામ ગૌરાંગભાઈ આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે ઈશ્વર ની કૃપા વરસતી રહે... પ્રણામ...🙏💐
@PatelVishal-k1j
@PatelVishal-k1j Жыл бұрын
(બજ મસ્ત🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@bipashasitapara8770
@bipashasitapara8770 2 жыл бұрын
Jay ho ganga maiya ji ki jay 🙏🙏🙏👌👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય ગંગા મૈયા ધન્યવાદ આપનો ખુબ ખુબ આભાર આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@jayashripandya6113
@jayashripandya6113 2 жыл бұрын
Wah wah very nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ...જયશ્રી બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@rekha_gohil
@rekha_gohil 2 жыл бұрын
વસંત બેન ભજન મને તમારા બહુ જ ઞમે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@sangitakhunt6400
@sangitakhunt6400 2 жыл бұрын
jay ho ganga maiyani🙏🏻🙏🏻🙏🏻
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય ગંગા મૈયા... ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@niranjnagosai6098
@niranjnagosai6098 2 жыл бұрын
Har har mahadev har 🙏 Om namoh narayan to u all 🇬🇧 . saras bhajan chhe . uk
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ઓમ નમઃ શિવાય ઓમ નમો નારાયણ નિરંજના બેન ધન્યવાદ આપનો ખુબ ખુબ આભાર આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@KavyaBhalodiya
@KavyaBhalodiya 2 ай бұрын
ખુબજ સરસ ગાયું છે
@pareshabenpandya9989
@pareshabenpandya9989 Жыл бұрын
🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@manjulabenupadayay5035
@manjulabenupadayay5035 2 жыл бұрын
Tame khub j saras bhajan karo cho Tamra bhajn nu pustak malse ?
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ... મંજુલા બેન અમારું કોઈ પુસ્તક છે નહિ... ચેનલ માં જેટલા કીર્તન છે એ બધા જ નીચે લખી ને આપેલ છે... આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ... પ્રણામ🙏💐
@jayshribenbarot5433
@jayshribenbarot5433 9 ай бұрын
જય ગંગામૈયા 🙏જય પિતૃદેવ ભવ...
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 6 ай бұрын
એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે... ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻
@ambaliyaharsha3285
@ambaliyaharsha3285 2 жыл бұрын
Jay ho gagay ma
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય ગંગા મૈયા ધન્યવાદ આપનો ખુબ ખુબ આભાર આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@geetadave987
@geetadave987 2 жыл бұрын
હરહર મહાદેવ જયભોલેનાથ🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
હર હર મહાદેવ.. જય ભોલેનાથ ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે.. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે.. પ્રણામ🙏💐
@chetanalakhani772
@chetanalakhani772 2 жыл бұрын
🙏🏽Joy ho Ganga mat🙏🏽
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય ગંગા મૈયા ધન્યવાદ ચેતના બેન આપનો ખુબ ખુબ આભાર આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@falgunidesai4555
@falgunidesai4555 Жыл бұрын
Very nice 🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@ranjanvegad545
@ranjanvegad545 2 жыл бұрын
Super kirtan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ...રંજન બેન આપનો હૃદય પૂર્વક આભાર... અષાઢી બીજની શુભકામનાઓ... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@rasilatank7234
@rasilatank7234 2 жыл бұрын
Sras bhjan ghayu vsant masi uasma Ben daxsa Ben mja aavi ghyi sambadvani jai swaminarayan 🙏🙏🙏🙏🙏🙏 khub aabar aaava Sundar avaj ma sambadyvu thenku dithi aabar
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય સ્વામિનારાયણ રસીલા બેન આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે ઈશ્વર ની કૃપા વરસતી રહે... પ્રણામ...🙏💐
@harshabenchitroda8529
@harshabenchitroda8529 2 жыл бұрын
@@Vasantben.Nimavat🌺🌺🌹🌹👌
@makwanaramesh5699
@makwanaramesh5699 2 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@neelapandya6315
@neelapandya6315 2 жыл бұрын
🙏🙏🌹🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ... આપનો ખુબ ખુબ આભાર... પ્રણામ...
@dharmendrasinhgohil9115
@dharmendrasinhgohil9115 Жыл бұрын
Srs
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
🕉️ નમઃ શિવાય હર હર મહાદેવ જય ભોળાનાથ.. આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ.. શિવ નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે. ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય.. આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ.. સાથે રહી સૌનું કલ્યાણ કરીએ.. એ જ શ્રાવણ માસની શુભકામના 🙏🏼
@DhruvinPatel-g5f
@DhruvinPatel-g5f Жыл бұрын
Har har gange 🌺🌺🌺🌺🌺🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@TamilaMakwana
@TamilaMakwana 11 ай бұрын
❤veerigood.
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 9 ай бұрын
આભાર...ધન્યવાદ...💐🙏🏻 આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@PrafulaPathar
@PrafulaPathar 8 ай бұрын
Jay bhagirath dada jay sagar raja
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 6 ай бұрын
એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે... ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻
@swatijoshi7242
@swatijoshi7242 2 жыл бұрын
Nice 🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ... આપનો ખુબ ખુબ આભાર... પ્રણામ...
@virjibhaivalera82
@virjibhaivalera82 2 жыл бұрын
બહુ સરસ ધન્યવાદ બહેનો. ગંગા મૈયા ની જય.
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય ગંગા મૈયા ધન્યવાદ આપનો ખુબ ખુબ આભાર આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@arunabendineshbhainimavat1674
@arunabendineshbhainimavat1674 2 жыл бұрын
Jy ho gnga mata khubj sundr gayu avaj pn sundr che👌👌👌♥💐🌷🎉🌹🌸🏵🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય સીતારામ અરુણાબેન આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે ઈશ્વર ની કૃપા વરસતી રહે... પ્રણામ...🙏💐
@jyotilathiya8732
@jyotilathiya8732 2 жыл бұрын
Very nice 👌🙏🏻
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. જ્યોતિ બેન આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@rasmisolanki4383
@rasmisolanki4383 2 жыл бұрын
Very very nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. આપનો હૃદય પૂર્વક આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@gangagitaprajapati204
@gangagitaprajapati204 2 жыл бұрын
Nice bhajan👍👏👌🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ... આપનો ખુબ ખુબ આભાર... પ્રણામ...
@manishatrivedi4660
@manishatrivedi4660 2 жыл бұрын
🙏🙏👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ... આપનો ખુબ ખુબ આભાર... પ્રણામ...
@vishnud4175
@vishnud4175 Жыл бұрын
@@Vasantben.Nimavat group nap
@rakhidoli3792
@rakhidoli3792 Ай бұрын
Khub Saras Gayu Chhe Mara Dikra ni Yad Apavi Didhi
@dharmishtagandhi4342
@dharmishtagandhi4342 2 жыл бұрын
🙏🙏જય શ્રીકૃષ્ણ સુંદર ભજન.
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ.. ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@ilapathak7467
@ilapathak7467 Жыл бұрын
Bahu saras🙏🙏🙏🙏🙏❤
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 9 ай бұрын
આભાર...ધન્યવાદ...💐🙏🏻 આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@vipulgohel8917
@vipulgohel8917 Жыл бұрын
🙏🙏🙏👏👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ. શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
@amishpatel7365
@amishpatel7365 2 жыл бұрын
Very good bhajan 👍
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ...અમિષ ભાઈ આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર... પ્રણામ🙏💐
@kokilachhaniata3814
@kokilachhaniata3814 2 жыл бұрын
Beautiful Bhajan sung by Vasantbhai and group💐🙏👏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ... કોકિલા બેન આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા માટે... પ્રણામ🙏💐
@krupa.ketan.desai.7423
@krupa.ketan.desai.7423 Жыл бұрын
Nice bhajan
@vanitavaghela5050
@vanitavaghela5050 Жыл бұрын
​@@Vasantben.Nimavat તતચતતતત😊😊😅
@ramabenshantilal5055
@ramabenshantilal5055 2 жыл бұрын
KO
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ...રમાં બેન જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર ... નવરાત્રી ના પવિત્ર પર્વ પ્રસંગે આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દૃષ્ટિ વરસતી રહે,બધા દુઃખ પીડા નો નાશ થાય એવી શુભેચ્છાઓ ... પ્રણામ 💐🙏
@meenadarji3119
@meenadarji3119 Жыл бұрын
Jsk radhe Radhe
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...મીના બેન જય શ્રી કૃષ્ણ...રાધે રાધે... આપનો હૃદય પૂર્વક આભાર... હોળીકા દહન માં જેમ બધા જ લાકડાઓ છાણાં બળી જાય છે એવી રીતે આપ અને પરિવાર ના બધા જ દુઃખ સંકટ અને પીડાઓ નો ભગવાન ની કૃપા થી નાશ થાય અને હંમેશા આનંદથી જીવન જીવો એ જ શુભેચ્છાઓ...પ્રણામ🌹🌺💐🙏
@ashabendodiyar224
@ashabendodiyar224 6 ай бұрын
🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 6 ай бұрын
||કલિયુગ કેવલ નામ આધારા સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા|| સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 88 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 40 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 65 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રે લોલ || #કીર્તન
14:03
રામદેવપીર સતસંગ મંડળ ગરેજ
Рет қаралды 62 М.
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 88 МЛН