ખુબ ખુબ આભાર ચોક્કસ સંભળાવશુ હિંડોળાનું ભજન જય શ્રી કૃષ્ણ🙏🙏
@jayshreeshah57952 жыл бұрын
Jordar bhajan che Jay shree krishan wah wah ben
@kalpanasavani78142 жыл бұрын
Thank you so much Jay shri krishna🙏🙏
@dakshadesai64202 жыл бұрын
Are wah aaje to bahu maja padi gayi.morno tahukar ne koyalni Kukar...khub saras bhajan gayu.navu bhajan sambhalavathi judo aanand malyo.kanana bhajanma amane pan bahu maja aavi.nani sakhiye to khub enjoy karyu
@kalpanasavani78142 жыл бұрын
Tamara sahkarthi j aa badhu shkya bane 6 to aavo j sahkar aapata rahejo thank you so much Jay shri krishna🙏🙏
@kailashpatel88322 жыл бұрын
Super hit bhajan
@kalpanasavani78142 жыл бұрын
Thank you so much Jay shri krishna🙏🙏
@parulmistry19972 жыл бұрын
Jay kneya lalki hathi ghoda plkhi🌹🌹🌹🌹🍫🍬🎂
@quirtebaiajitshim64562 жыл бұрын
Jay shree Krishna...khub bhav bharyu aanadab laine badha prstut karo 6o amane pan sabhalvanu game 6e....🙏👌
@kalpanasavani78142 жыл бұрын
Thank you soooo much Jay shri krishna🙏🙏
@bhanumatidhamecha3612 жыл бұрын
ખૂબ સરસ કિર્તન ગાયેલું છે 👍👌🙏 કાના ના ભજન માં શ્યામ મહિલા મંડળ ના ભક્તો ને મારા જય શ્રી કૃષ્ણ 🙏👍 કલ્પના બહેન તમારો સ્વર સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ છે આવા નવા ભજનો સંભળાવતા રહેજો પ્રભુ તમને ભજન ગાવા ની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના
@kalpanasavani78142 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ🙏🙏
@premalraghuvanshi52502 жыл бұрын
Vah Veri nice bhajan
@deepikaharsola70732 жыл бұрын
Bhu sunder
@kalpanasavani78142 жыл бұрын
Thanks Jay shri krishna🙏🙏
@nayanamistry83064 ай бұрын
Tamara bajan mne khubj game ch ane hu gavdavi tmne yad kru chu❤
@kalpanasavani78144 ай бұрын
Thank you so much Nayanaben amane khub aanand thay che dhanyvad Jay shri krishna🙏🙏
નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ચેનલ શ્યામ મહિલા મંડળ નવસારી ના દરેક ભજન લખેલા જ હોય છે જે તમે ઝેરોક્ષ પણ કરાવી શકો અને સાથે ગાય પણ શકો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર🙏🙏
@vinabenpatel20532 жыл бұрын
બહુ જ સરસ ભજન
@bindubadodiya35722 жыл бұрын
આગળ ઢીંગલી મસ્ત ગાય છે
@kalpanasavani78142 жыл бұрын
હા એ ઢીંગલી તો બહુ જ હોશિયાર છે ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ🙏🙏
@ranjanparmar25102 жыл бұрын
શ્યામ મંડળ ના બહેનો બહુ સરસ ભજનો ગવાયછે લખી ને મોકલો
@kalpanasavani78142 жыл бұрын
અમારા શ્યામ મહિલા મંડળ નવસારી આ ચેનલના દરેક ભજનો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આખા લખેલા જ હોય છે જેથી તમે લખી પણ શકો અને ઝેરોક્ષ પણ કરાવી શકો. ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ🙏🙏
@rekhapatel9972 жыл бұрын
Har har mhadev har 👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@kalpanasavani78142 жыл бұрын
Thanks Jay shri krishna🙏🙏
@madubenprajapati18832 жыл бұрын
સરસભજન
@pravinbhaishivale52842 жыл бұрын
બહુ સરસ👍👍
@radheradhepanvel94792 жыл бұрын
ખુબ જ સરસ ભજન દીદી 🙏 જય શ્રી કૃષ્ણ 🌹🌹🌺🌺
@kalpanasavani78142 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ🙏🙏
@sujalbagdi662 жыл бұрын
Chalo Apne chaliye second line yahi hai na ham MP se Hain
@kalpanasavani78142 жыл бұрын
Niche description box me pura bhajan likha hie use dekhakar aap Gujarati se hindi bhajan bana sakte ho dhanyvad Jay shri krishna🙏🙏
@sujalbagdi662 жыл бұрын
@@kalpanasavani7814 is song ko Hindi me translate kar ke dijiye
@kanchanpatel19982 жыл бұрын
ખુબ જ સરસ ભજન ગાયું છે 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 દશામાં નાં ભજન લાવજો
@kalpanasavani78142 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જરૂર દશામાના ભજન સંભળાવશુ જય શ્રી કૃષ્ણ🙏🙏
@rahulPatel-dl9wh2 жыл бұрын
Beno swaminarayan na lakhi n muko n bhajan 🙏🙏
@kalpanasavani78142 жыл бұрын
Ok Jay shri krishna🙏🙏
@rohandave32452 жыл бұрын
🚩શ્રીકૃષ્ણ🚩 📿📿📿📿
@kalpanasavani78142 жыл бұрын
જય શ્રી કૃષ્ણ🙏🙏
@rahulPatel-dl9wh2 жыл бұрын
💃💃💃
@naynarathod22482 жыл бұрын
વાહ ખુબ જ સરસ કાના નુ ભજન છે 🙏🙏🙏🙏🙏
@kalpanasavani78142 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ🙏🙏
@rajeshsoni1382 жыл бұрын
🙏🙏
@poojabagdi49882 жыл бұрын
Nice 👍 t
@kalpanasavani78142 жыл бұрын
Thanks Jay shri krishna🙏🙏
@meenapatel21232 жыл бұрын
વાહ વાહ કલ્પના બેન સરસ મઝા નુ ભજન સંભળાવ્યુ..
@kalpanasavani78142 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ🙏🙏
@sandipbutani60842 жыл бұрын
🙏🙏👌👌👌
@kalpanasavani78142 жыл бұрын
જય શ્રી કૃષ્ણ🙏🙏
@rekhabhatt12342 жыл бұрын
Khubaj sundar bhajan che tamaro number moklo. Kontek karvo hoyto su karvu mate nu magyo che🙏
@kalpanasavani78142 жыл бұрын
Tamaro contek number koment ma lakhi moklo jethi hu tamne phone karish thanks Jay shri krishna🙏🙏
@jyotikajyotikaniceilikevea51942 жыл бұрын
Very nice bhajan
@kalpanasavani78142 жыл бұрын
Thanks Jay shri krishna🙏🙏
@jagrutithakkar14172 жыл бұрын
જયશ્રીકૃષ્ણ બેનો ખૂબ ખૂબ સરસ ભજન ⭐⭐⭐⭐⭐⭐
@kalpanasavani78142 жыл бұрын
ખૂબ જ આભાર જય શ્રી કૃષ્ણ🙏🙏
@jagrutithakkar14172 жыл бұрын
@@kalpanasavani7814 બની શકે તો થાળ,સાખી નો વિડીયો બનાવજો🙏🏻
@kalpanasavani78142 жыл бұрын
જરૂર થાળ અને સાખી નો વીડિયો બનાવશુ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ🙏🙏
@sarojchandegara19452 жыл бұрын
Jay shree krishna ...🙏🙏
@kalpanasavani78142 жыл бұрын
જય શ્રી કૃષ્ણ🙏🙏
@sujalbagdi662 жыл бұрын
Bhajan bahut hi pyara hai humne to ek hi bar mein Sikh liya hai 🙏🌺
@kalpanasavani78142 жыл бұрын
Are vah kya bat hie bahot achha thanks Jay shri krishna🙏🙏