No video

મોરબીમાં મફતમાં જમાડતા બચુદાદાનું જીવન રાતોરાત બદલાઈ ગયું

  Рет қаралды 88,409

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#Bachudada #DadaKaDhaba #Morbi
મોરબીના રસ્તા પર નિ:સ્વાર્થ ભાવે ગરીબોની ભૂખ સંતોષતા બચુદાદાનો વીડિયો વાઇરલ થયા બાદ તેમનું જીવન બદલાઈ ગયું છે.
બચુદાદાનું આ સેવાકાર્ય જોઈને દેશ-વિદેશથી મદદ આવી રહી છે. હાલમાં લોકો બચુદાદાને યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે.
લોકોએ બચુદાદાને નવી સાયકલ, તેલના ડબ્બા, લોટ, કૂકર સહિત જેટલી બને તેટલી મદદ કરી છે. એટલું જ નહીં બચુદાદાને આર્થિક સહાય પણ મળી રહી છે.
Video: Bipin Tankaria/Ravi Parmar
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 67
@MittalPatelConsultant
@MittalPatelConsultant 3 жыл бұрын
આ ખાલી ને ખાલી @kamleshmodi ને જ આભારી છે.. વાહ કમલેશભાઈ વાહ
@education255
@education255 3 жыл бұрын
આ સહાય - જાગૃતિ માં બીબીસી ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે...!!! ખૂબ જ સારી કામગીરી બદલ બીબીસી નો આભાર... 🙏🙏🙏
@bhai-pr1ld
@bhai-pr1ld 3 жыл бұрын
Bhai kamlesh modiye aemni chenal par peli video mukel hati aemathi aa dada ne badha orkhe che
@nileshhindocha5951
@nileshhindocha5951 10 ай бұрын
Jay bapa sitaram
@jaypadaya6520
@jaypadaya6520 3 жыл бұрын
બચું દાદા ની મોજ છે કમલેશભાઈ મોદી અને બચું દાદા ની જોડી ને શત શત વંદન 🙏
@santoshpatelsantoshpatel4570
@santoshpatelsantoshpatel4570 3 жыл бұрын
वेरी गुड
@j.d.kapadi2868
@j.d.kapadi2868 3 жыл бұрын
ધન્ય છે બાપા🙏
@manubhaimehta5250
@manubhaimehta5250 3 жыл бұрын
વાહ બચ્ચું દાદા ની રામ રોટી
@m.s6104
@m.s6104 3 жыл бұрын
Kamlesh bhai no ghano moto fado chec bachu dada pachad Good Kamlesh bhai khub khub dhanya che
@parbatbharwad8172
@parbatbharwad8172 2 жыл бұрын
કમલેશ મોદી નો આભાર માનું છું
@divyamevada7175
@divyamevada7175 3 жыл бұрын
વાહ આને કહેવાય માણસાઈ એના રૂપ મા ભગવાન
@ashokmatang1160
@ashokmatang1160 2 жыл бұрын
Good job👍🙏
@chetanchauhan9936
@chetanchauhan9936 3 жыл бұрын
Kamlesh bhai modi great man 👍🏻👍🏻
@bharatparmar204
@bharatparmar204 2 жыл бұрын
Vah
@sunilpatel-si7vh
@sunilpatel-si7vh 2 жыл бұрын
કમલેશ ભાઈ મોદી આપને ખુબ ખુબ અભિનંદન બચ્ચું બાપા ને તમારી ચેનલ દ્વારા એમની સેવા ની માહિતી લોકો સુધી પહોંચાડી તેમાટે ફરી એક વાર અભિનંદન 🌷🙏🌷
@jaymoladiya8632
@jaymoladiya8632 2 жыл бұрын
જયશ્રીરામ
@unstoppable9090
@unstoppable9090 3 жыл бұрын
માણસાઈ હજુ જીવંત છે.............
@AjayPatel-kq6zv
@AjayPatel-kq6zv 2 жыл бұрын
🙏God bless you
@lambaramubhalambaramubha1897
@lambaramubhalambaramubha1897 3 жыл бұрын
AA JAGIYA UPAR BACHU DADA NE PAKO DHABO BNAVO AAPVO JOIYE JAY MATAJI
@bharatsolanki3481
@bharatsolanki3481 Жыл бұрын
👍👍👍👍👍👍👍👍
@prakashsolanki6788
@prakashsolanki6788 3 жыл бұрын
Wah bapu koti koti vandan aapna charno maa 🙏🙏🙏
@bhavinshah6050
@bhavinshah6050 3 жыл бұрын
Thank you kamlesh Modi Saheb. Tamara jeva manas darek gam ma jase to badha gam ma 5 bachu dada banse. Garib na madad mate. God bless you kamlesh Modi Sir
@creativegalaxy9559
@creativegalaxy9559 3 жыл бұрын
Wahhhhhh🙏🏻🙏🏻
@jenulsha4150
@jenulsha4150 3 жыл бұрын
Good work
@bpp827
@bpp827 3 жыл бұрын
Kamalesh modi. Bhai..no gano aabhar...🙏
@nareshpt23
@nareshpt23 3 жыл бұрын
Nice
@tankrajeshbhai50
@tankrajeshbhai50 19 күн бұрын
આખો વિડીયો જુઔ
@mohanmakwana2507
@mohanmakwana2507 3 жыл бұрын
🌷👍 26 05 2021 🌷👍 Jay ho bachu dada 🌷
@abhishekrathod6112
@abhishekrathod6112 3 жыл бұрын
સરસ
@patelshailesh9688
@patelshailesh9688 3 жыл бұрын
Dil khus video
@nileshnayta1496
@nileshnayta1496 3 жыл бұрын
Supar 👌👌🙏
@chandurava4442
@chandurava4442 3 жыл бұрын
Bachu.bapa
@nitinsolanki2376
@nitinsolanki2376 3 жыл бұрын
Bahu j gamyo tame ek jariyo 6o lok seva karvano..I am proud of u my big brother
@solankishakti3108
@solankishakti3108 2 жыл бұрын
🙏🙏
@dipakpatel3814
@dipakpatel3814 3 жыл бұрын
ભ્ચું બાપા જેવા જમાડવા વાળા હોય તો કોય ભુકિયો નારે કેમ કે મે આજે ૨વરસથી ખાવા વગર ટેવ છું ક્યારે વડા પાવ કે ક્યારે ૮થી૧૦દિવસ હો ના કય ખાવ કોય દિવસ તો મે ઝાડના પ્તા ખય ને હો દિવસ kadu chu કેટલા દિવસ તો ભૂકા પેટે રવ છું ને આ બધો આત્ય ચાર કરવા વાલી મારી પત્ની ને પત્નીના ઘર વાળા છે ને. અને રકેલો પર પુરુષ ને આ પર પુરુષ ને સાત આપવા વાળા મારા પત્નીના ઘર વાળા એની માય મમ્મી બેન ભાઈ માઓ મસી માઓ ને દોસ્તાર સાત આપે છે પણ આના લીધે એક પરિવાર તૂટી રહી રહયું છે ને આવા કેટલા પરિવાર તૂટવાના કદર પર હસે તો આ રોકવા કોય વિડિયો બનાવો
@dushyantsolanki623
@dushyantsolanki623 3 жыл бұрын
Nice.
@anvarhussain2123
@anvarhussain2123 3 жыл бұрын
Naeshs
@fannyboyshort
@fannyboyshort 2 жыл бұрын
40 ny onli 20
@chetanpatel86
@chetanpatel86 2 жыл бұрын
ane loko no jamadi shake.
@chetanpatel86
@chetanpatel86 2 жыл бұрын
karupa kari 1nani hotal pan kari aapo jethi sari rite bachubapa kam kari shake
@nalinsatapara6073
@nalinsatapara6073 3 жыл бұрын
👍
@dipaktejvani2932
@dipaktejvani2932 3 жыл бұрын
Bachubapa = jalaram bapa Bhukhya ne bhojan
@chandreshpatel1966
@chandreshpatel1966 3 жыл бұрын
Saibaba is Return name Bachubapa.....
@nitinsolanki2376
@nitinsolanki2376 3 жыл бұрын
Kamlesh bhai tamaro a video kharekhaar
@samirjadav6473
@samirjadav6473 2 жыл бұрын
Thank to @Kamlesh Modi..
@vajaparag8699
@vajaparag8699 3 жыл бұрын
Rato rat nti badli gyu... Ena mate ene ketla bdha vrso loko ne free ma jamadyu. Koi profit vagar.
@theindiancreators640
@theindiancreators640 3 жыл бұрын
BBC news Ne Baba ki Jindagi Badaldi😊🙏
@bhavinshah6050
@bhavinshah6050 3 жыл бұрын
Kamlesh Modi e badli
@maganbhankhodiya7511
@maganbhankhodiya7511 3 жыл бұрын
BBC news su jindgi badlse
@sweetgujjuguy
@sweetgujjuguy 3 жыл бұрын
Bhai motu ek bhijnalay banavo
@amishpathak377
@amishpathak377 3 жыл бұрын
Kamlesh modi bhai nu name to lo aamne j video banvyo to
@shivmathur6235
@shivmathur6235 3 жыл бұрын
A ni Halat pan jevi rite delhi ma "BABA KA DHABA" ni thai avi thai jase...🤬 publicity stunt
@m.s6104
@m.s6104 3 жыл бұрын
Bhai aa koi bhayo baba nathi Aa ek gujarati che Bhaiya ane gujarati MA aasaman jamin ni lalach hoy che etle gujarati ne respect aapta sikho 🙏🙏 khotu lage to maff karjo Pan j sachu che etle kidhu
@kanhiyavaya5469
@kanhiyavaya5469 3 жыл бұрын
@@m.s6104 Kharekhar aaj whakte mne pan sachu lage che ke aa bapa khota nathi marsai dekhai jai che news wala trp mate karta vai e kai khabbar nai pan aa bapa sacha che khabbar padi jai aa bapa gujrati che etle nathi keto hu pan awa seva bhavi marso me joya che etle khabbar padi jai.... Baki to su delhi na ne su gujarati ne su pakistani ne su American. Ji che e insaaniyat j che..
@shivmathur6235
@shivmathur6235 3 жыл бұрын
@@m.s6104 Lage chhe tamne maru component haju sudhi samjayu nahi lage. First tamne 1 vaat clear kari devu k Bachu Dada jeva manaso Sodhva jaso to pan mand lakho mathi ekad nikadi ave. Mane problum a newswala jode chhe. J potana niji swarth khatar kai pan kari sake chhe.
@rushteam5590
@rushteam5590 2 жыл бұрын
@@shivmathur6235 joi le haji pan 20 rupya ma unlimited khavadave che ma chodaman bolvaama dhyan rakhje nakar tari ben ni ma choday jase
@shivSolankild9wb
@shivSolankild9wb 2 жыл бұрын
Bhai reva dee ame morbi maa j rahi chhi amne khbar chhe keva manso chhe atle topa comments karto nai biji var aavi
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 83 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 17 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 19 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 83 МЛН