માસ ડિપોર્ટેશનના મુદ્દાની ધારી અસર ના થતાં ડોનાલ્ડ ટ્રમ્પે બદલી પોતાની સ્ટ્રેટેજી

  Рет қаралды 3,754

I am Gujarat

I am Gujarat

Күн бұрын

અમેરિકાના આગામી પ્રેસિડેન્ટ બનવા માટે કમલા અને ટ્રમ્પ વચ્ચે ખરાખરીનો ખેલ ચાલી રહ્યો છે, અત્યારસુધી ઈલીગલ ઈમિગ્રન્ટ્સ બાબતે સરકારને ભીંસમાં લઈ રહેલા ટ્રમ્પે આ મુદ્દા પર જ ચૂંટણી જીતવા માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા, પરંતુ તેની ધારી અસર ના દેખાતા હવે ટ્રમ્પે પોતાની સ્ટ્રેટેજી બદલીને વોટર્સને ડરાવવાનું શરૂ કર્યું છે અને આ વખતે તેમનો મુદ્દો છે અમેરિકન ઈકોનોમી. અમેરિકામાં હાલ મોંઘવારી, બેરોજગારી તેમજ હાઉસિંગ ક્રાઈસિસ જેવા મુદ્દા તો છે જ પરંતુ ટ્રમ્પ પોતે જો સત્તા પર ના આવ્યા તો તેની અમેરિકાની ઈકોનોમી પર કેવી ભયાનક અસર પડશે તેને લગતા જાતભાતના દાવા કરીને કમલાને હંફાવવા મેદાને પડ્યા છે.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

Пікірлер: 6
@bhanubenpatel5127
@bhanubenpatel5127 14 күн бұрын
Support trump
@AnandkumarChaudhary-og6bv
@AnandkumarChaudhary-og6bv 14 күн бұрын
Kei evu nhi....badha ne job male che... salary vadhe atle jiven jaruri vastu no bhaav vadhe j ne....India mo petrol 100 rupiye male che litter usa mo 3 $ mo 1 gallon male che
@govindlimbachia6353
@govindlimbachia6353 14 күн бұрын
Trump is good for American.
@manuparmar7145
@manuparmar7145 13 күн бұрын
If "Amrit kaal" is going on in India, why do the" AI" don't come to India, their own country, to take benefits of " Amrit kaal" ? Are they not proud of their own country ?
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 98 МЛН
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 22 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 56 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 98 МЛН