Рет қаралды 18,528
#bhajan #bhaktisongs #satsang
|| કિર્તન નીચે લખેલું છે કિર્તન ||
|| ભક્તિનંદન કીર્તન ભજન ||
હારે રામ વાલા કઈ કઈ ને રામવાલા
હારે એને સોના રૂપાના હાલા કઈ કઈ ને રામ વાલા
હારે રામ વાલા કઈ કઈ ને રામવાલા....
હારે માતા ચાંદા મામાને લાવી આપો
હારે સોના ચાંદીમાં જળ ભરાવ્યા કઈ કઈ ને રામવાલા
હારે રામ વાલા કઈ કઈ ને રામવાલા....
હારે રામ ગેડી દડુંલિયે રમતા
હારે ભાઈ ભરત ને જીતાડી દેતા કઈ કઈ ને રામવાલા
હારે રામ વાલા કઈ કઈ ને રામવાલા....
હારે રામ વાલા હોય તો વચન આપો
હારે માતા કરશો ના કોઈને વાતો કઈ કઈને રામવાલા
હારે રામ વાલા કઈ કઈ ને રામ વાલા....
હારે રામ જેરે જોએ તે તમને આપશું
હારે રામ કાળજા નો કટકો મારો કઈ કઈને રમવાલા
હારે રામ વાલા કઈ કઈ ને રામવાલા....
હારે માતા અડધું રાજ ભરત ને
હારે મને વનનો રાજા રે બનાવો કઈ કઈને રામ વાલા
હા રે રામ વાલા કઈ કઈ ને રામવાલા....
હારે માતા મૂર્છા આવીને પડી ગયા
હારે વચન આપીને કેમ બી ગયા કઈ કઈ ને રામવાલા
હારે રામ વાલા કઈ કઈ ને રમવાલા....
હારે માતા કઈ કઈ ને હેત અનેરા
હારે માતા કઈ કઈ એ રુદીએ લગાડ્યા કઈ કઈ ને રમવાવાલા
હારે રામવાલા કઈ કઈ ને રામવાલા....
મારે માતા ભરત માટે રાજ માગ્યું
હારે માતા રામને વનવાસ આપ્યો કઈ કઈને રામવાલા
હારે રામ વાલા કઈ કઈ ને રામવાલા....
હારે રામ લક્ષ્મણ સીતા વન ચાલ્યા
હારે રામ કરે ઋષિ મુનિ સેવા કઈ કઈને રામવાલા
હારે રામ વાલા કઈ કઈ ને રામ વાલા....
હારે મારીચ મૃગલો થઈને આવ્યા
હારે રામ મૃગલા ને મારવા જાયે કઈ કઈ ને રમવા વાલા
હારે રામ વાલા કઈ કઈ ને રમવાવાલા....
હારે સાધુ વેશ તે રાવણ આવ્યો
હારે રાવણ સીતાનું હરણ કરી ગયો કઈ કઈ ને રમવાલા
હારે રામ વાલા કઈ કઈને રામવાલા....
હારે રામે સમુદ્ર પર સેતુ બાંધ્યો
હારે રામે સેનાને પાર ઉતારી કઈ કઈ રમવાલા
હારે રામ વાલા કઈ કઈ ને રામ વાલા....
હારે રામ રાવણ નું યુદ્ધ થયું હતું
હારે રામે રાવણને રણમાં રોડીયો કઈ કઈ ને રમવા વાલા
હારે રામ વાલા કઈ કઈ ને રમવાલા....
હારે રામે વિભીષણ ને રાજ જ સોપ્યા
હારે રામ સીતા ને વાડી લાવ્યા કઈ કઈ ને રામ વાલા
હારે રામ વાલા કઈ કઈ ને રામવાલા....
હારે રામે અડધું રાજ સ્થાપ્યું
હારે રામ રાજાને સીતા પટરાણી કઈ કઈ ને રામવાલા
હારે રામ વાલા કઈ કઈ ને રામવાલા....
હારે હનુમાનજી ચરણ ચાપે
હારે લક્ષ્મણ ચમર ઢોળે રામજીને કઈ કઈ ને રામવાલા
હારે રામ વાલા કઈ કઈ ને રમવાલા....
હારે રામ લક્ષ્મણ ભરત શત્રુધન
હારે ચારેય ભાઈઓની સુંદર જોડી કઈ કઈ ને રમવા વાલા
હરે રામ વાલા કઈ કઈ ને રમવાલા
હારે જે કોઈ રામની લીલા ગાય છે
હારે એનો હોજો અવધમાં વાસ કઈ કઈને રમવાલા
હારે રામ વાલા કઈ કઈ ને રામ વાલા....
🌟 સ્વાગત છે આપનું! 🌟
નમસ્તે મિત્રો! 🙏 "રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું" ચેનલ પર તમારું સ્વાગત છે, જ્યાં અમે જીવનની મુસાફરીને આધ્યાત્મિકતા, પ્રેમ અને શિક્ષણ સાથે જોડીએ છીએ. 🚶♂️✨
આપનો ધ્યેય છે તો, આપણો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આપણા સાથે આ આત્મિક સફરમાં જોડાઓ! 🌈❤️
જ્યાં અમને જોવા માટે... 👉 [ / @bhaktinandankirt. .]