ખુબ સરસ ઉષ્માબેન તમારા સ્વરમાં કીર્તન બહુ સરસ લાગે છે મા સરસ્વતી કાયમ માટે તમારા સ્વરમાં બિરાજમાન રહે તમારા કીર્તન ની ઉપર અમારી ચેનલ નું નામ અને મારું નામ વાંચીને અનેરો આનંદ થયો તમારી જેવી સખીઓના આશીર્વાદથી અમે આગળ વધીએ વસન માસી એટલી ઉમરે આટલું સરસ ગાય છે એતો ઠાકરની દયા
@Vasantben.Nimavat9 ай бұрын
કાજલબેન રસીલાબેન અને પ્રજ્ઞાબેન એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે... ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... કૃષ્ણમંડળ અમારા માટે અમારું પોતાનું મંડળ હોય અને મારી નાની બહેનો હોય એવું મને લાગે છે... તમને એવું લાગે છે કે તમારું નામ લખ્યું અને યાદ કર્યા પણ આ બધામાં ઈશ્વરની લીલા હોય છે એમની કૃપા હોય છે કે એમના સત્સંગ અને કીર્તન દ્વારા આપણે લોકો જોડાયા એના નામની બલિહારી છે કે આપણે પરિચયમાં આવ્યા... તમે પણ ખૂબ જ હરિનું નામ લેતા લેતા ખૂબ પ્રગતિ કરો એવી દિલથી શુભેચ્છાઓ અને પ્રભુને પ્રાર્થના કરું છું... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻
ચૈત્રી નવરાત્રિની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@alkashukla13909 ай бұрын
👌🌹👌
@Vasantben.Nimavat9 ай бұрын
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@PankajPatel-zw3ph5 ай бұрын
👏👏👏👏
@Vasantben.Nimavat5 ай бұрын
હર હર મહાદેવ ☘️ જય શ્રી કૃષ્ણ 🌹 ૐ નમઃ શિવાય ☘️ હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ... આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@AmrutsagarSatsang11 ай бұрын
ખુબ જ સરસ ગીત ગાયું ઉષ્મા બેન ખુબજ સરસ ગીત છે જય શ્રી કૃષ્ણ🙏🙏
ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...
જય ભોળાનાથ આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...આપના આશીર્વાદ ભરેલી કોમેન્ટ હંમેશા વહેલી સવારે વાંચીને ખૂબ ખૂબ રાજીપો થાય છે...ઈશ્વર તમને સ્વસ્થ રાખે અને પ્રભુ ભજન ખૂબ કરી શકો એવી શક્તિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ...ઉષ્મા💐🙏
વાહ વાહ ઉષ્મા બેન ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું સાવ સાચી વાત છે ખૂબ ખૂબ ખૂબ સરસ કીર્તન ના શબ્દો સે જય શ્રી સ્વામિનારાયણ 👌🙏👌🙏👌🙏👌🙏👌🙏
@Vasantben.Nimavat11 ай бұрын
ધન્યવાદ રેખાબેન જય શ્રી સ્વામિનારાયણ... તમારો ખુબ ખુબ આભાર કીર્તનના શબ્દો અમને પણ ખૂબ જ ગમ્યા હતા અમને પણ ગાવાનો એટલે જ ખૂબ આનંદ આવ્યો... તમે હંમેશા કોમેન્ટ કરીને અમારો ખૂબ ઉત્સવ વધારો છો એ માટે અમે આખો પરિવાર આપના ખૂબ ખૂબ આભારી છીએ... તમે અને તમારો પરિવાર હંમેશા સ્વસ્થ રહે એવી પ્રભુને પ્રાર્થના...💐🙏
વાહ.અવાજ મીઠાશ ની મીઠાશ અને આપનો ભાવ હૃદયસ્પર્શી 👌👌👌 હુ આપની શરૂઆત થીજ આપની સાથે જોડાયેલ છું. લાઈક અને શેર કરુ છુ આપને કોમેન્ટ હમણા થી આપુ છુ. કેમ કે પ્રત્યુત્તર મળે એટલે આનંદ થાય છે. આપના શોર્ટ વિડિયો પણ લાઈક કરુ છુ હર્ષાબેન જે અત્રિ..પ્રમુખ તમામ સત્સંગ મંડળ. વિશ્વ હિન્દુ પરિષદ. ભાણવડ. દેવભૂમિ દ્વારકા
@Vasantben.Nimavat5 ай бұрын
હર હર મહાદેવ ☘️ જય શ્રી કૃષ્ણ 🌹 ૐ નમઃ શિવાય ☘️ હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ... આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻 ધન્યવાદ હર્ષાબેન હંમેશા લાગણીસભર કોમેન્ટ રૂપી આશીર્વાદ વરસાવતા રહો છો ખૂબ ખૂબ ધન્યતા અનુભવીએ છીએ...
@DevjibhaiPatel-op4yz10 ай бұрын
😊
@Vasantben.Nimavat10 ай бұрын
પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏
હર હર મહાદેવ ☘️ જય શ્રી કૃષ્ણ 🌹 ૐ નમઃ શિવાય ☘️ હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ... આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@jashodathakur377211 ай бұрын
Wah usma ben bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏
ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...
@hemlattamakani400410 ай бұрын
Khub. Saras bhajan saxat saraswati avajama che.
@Vasantben.Nimavat10 ай бұрын
ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...
હર હર મહાદેવ ☘️ જય શ્રી કૃષ્ણ 🌹 ૐ નમઃ શિવાય ☘️ હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ... આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
ચૈત્રી નવરાત્રિની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ વસંતીબેન ઉષ્માબેન બહુંજ સમજવાં જેવું કિતૅન છે મારી વ્હાલી બહેનો દિકરીઓ આ કલયુગ માં કોઈ પોતાનું પાછલું જીવન તકલીફ માં જશે કોઈ સમજતા નથી બસ અટાણે એકજ વાત છે માં બાપ છે તો તમારે નથી કરવું આજ વાત છે બધેય બેટા કોઈ ને કાંય કહેવાતું નથીબસ એકલાં જલશા કરવા છે તમારો અવાજ સરસ છે બહુંજ મજા આવે છે જય માતાજી સીતારામ
@Vasantben.Nimavat5 ай бұрын
હર હર મહાદેવ ☘️ જય શ્રી કૃષ્ણ 🌹 ૐ નમઃ શિવાય ☘️ હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ... આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻 કોકીલા માસી જય માતાજી તમે એકદમ સાચી વાત કોમેન્ટમાં લખીને મોકલી છે આજના સમયનું આવું કડવું સત્ય છે...
@Jaydip007711 ай бұрын
દક્ષાબેન તમારો સત્સંગ અમને બહુ જ ગમે છે અમેરે ભલગામડા હળવદ નો
ચૈત્રી નવરાત્રિની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
ખુબ જ સરસ... બીજા પણ જન્મ દિવસ અને શ્રધ્ધાંજલી માટે ના ભજન જણાવો... please
@Vasantben.Nimavat11 ай бұрын
હા જી શ્રદ્ધા બેન જરૂર જન્મ દિવસ અને શ્રદ્ધાંજલિ માં ગાય શકીએ એવા કીર્તનો ની લીંક આપને શેર કરીશ...નવા પણ ગાઇને જરૂર મુકીશું...આપનો ખુબ ખુબ આભાર...આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે... શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
@shraddhapatel464011 ай бұрын
@@Vasantben.Nimavat thank you for quick reply for my comment...
@mssheetalbarot10811 ай бұрын
નીચે અધૂરું લખેલું છે.
@Vasantben.Nimavat11 ай бұрын
માતા પિતા ને તમે પૂજજો રે ઈ તો પૃથ્વીના દેવ છે... ગોકુળ માં જાઓ કે મથુરા માં જાઓ જાઓ કેદારનાથ કાશી રે ઈ તો પૃથ્વી નાં દેવ છે... માતા પિતા ને પૂજ્યા નહિ તો ક્યાંથી મળે અવિનાશી રે ઈ તો પૃથ્વી નાં દેવ છે... લાખો કમાવો કે કરોડો કમાવો બંગલા બનાવો તમે ન્યારા રે એ તો પૃથ્વીના દેવ છે... માતા-પિતાને પાળ્યા નહીં તો છતે દીવે અંધારા રે એ તો પૃથ્વીના દેવ છે... જન્મ આપીને માતા પિતાએ ખૂબ તને લાડ લડાવ્યા રે એ તો પૃથ્વીના દેવ છે... દુઃખ વેઠીને તમને મોટા રે કરીયા ભૂલશો નહીં એના લાડ ને રે એ તો પૃથ્વીના દેવ છે... ગઢપણની એની વસમી વેળાએ કરજો મા બાપની સેવા રે એ તો પૃથ્વીના દેવ છે... લાખો આશીર્વાદ એમના રે લેજો મળશે મીઠા મેવા રે એ તો પૃથ્વીના દેવ છે... પ્રભુને પામવાની સીડી માં બાપ છે એના દિલડા કદી ન દુભવશો રે તો પૃથ્વીના દેવ છે...
@swatideval762211 ай бұрын
હુ ભજન મંડળ, માં છું, હુ વડોદરા માં રહુ છું. આ ભજન કોઇના જન્મ દિવસે ગવાય કે શ્રદ્ધાંજલી એ ગવાય ? એટલુ જણાવવાની મહેરબાની કરજો .
@Vasantben.Nimavat11 ай бұрын
નમસ્તે સ્વાતિબેન આપની કોમેન્ટ વાંચીને ખૂબ આનંદ થયો... આપનો ખૂબ ખૂબ આભાર... આ કીર્તનના શબ્દો એવા છે કે તમે જન્મદિવસ હોય કે શ્રદ્ધાંજલિ હોય બંનેમાં ગાઈ શકો ને એવા શબ્દો છે એટલે તમે ક્યારેય પણ ગાઈ શકશો... શુભેચ્છાઓ આભાર પ્રણામ...💐🙏
@Dr.BharatBhalani11 ай бұрын
શબ્દો બન્ને ના ગવાય એવા છે... એટલે બન્ને જગ્યા ઍ ગઈ શકાય.
@swatideval762211 ай бұрын
મારા તમને પ્રણામ વસંત બેન , ખૂબ ખૂબ આભાર , આ ભજન બંનેમાં ગવાય, એ જણાવવા બદલ .@@Vasantben.Nimavat
@purnimadalal89569 ай бұрын
Vasntben tamaro phon nambar apasho Mane Tamara Bhajan bahuj game che tame Barodama kyaraho cho Mane tamne 3 beno ne nalavu che tamaro javab aveto vatkarvi che krisnni kupa tamarapar che ne marapar che aetle m....... Jay shree kushan beno 🙏🌹
@Vasantben.Nimavat9 ай бұрын
નમસ્તે પૂર્ણિમા બેન... ઉષ્મા નો નંબર મોકલું છું 9320919265
@purnimadalal895611 ай бұрын
Tame bhuj saras gavo che vadodara kyaraho cho tamaru mandl kya che Bhajan kya gav cho ?
@Vasantben.Nimavat11 ай бұрын
નમસ્તે પૂર્ણિમાબેન 🙏 અમે આખો પરિવાર ભાવનગરમાં રહીએ છીએ... ઉષ્મા મારી પુત્રવધુ છે મારો દીકરો મુંબઈમાં રહે છે અને અમે લોકો કીર્તનના રેકોર્ડિંગ ભાવનગરમાં અને મુંબઈમાં કરીએ છીએ... આપની કોમેન્ટ વાંચીને ખૂબ જ આનંદ થયો... ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
જય શ્રી કૃષ્ણ જય સોમનાથ લતાબેન આપનો ખૂબ ખૂબ આભાર આપની કોમેન્ટ વાંચીને ખૂબ રાજીપો થયો આપના નિરંતર કોમેન્ટ રૂપી આશીર્વાદ અમને મળતા રહે છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી પ્રભુને પ્રાર્થના...💐💐💐🙏
@kokilajethva81966 ай бұрын
Jay shree Krishna 🙏🌹🙏
@Vasantben.Nimavat5 ай бұрын
હર હર મહાદેવ...☘️ ૐ નમઃ શિવાય...☘️ પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ... દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ... આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻