અત્યારે ઘર તો બધા.....ય ને બધે......ય સારા ને સગવડભર્યાં જ હોય છે....પણ,આપણા મનને ગમે કે આપણુ મન માને,ત્યાં જ આપણે રહેવાય....માટે તમને જ્યાં ગમતું હોય ત્યાં જ રહેવાનું👍🏻👏🏻🤗😍🙏🏻
@Blvadivlog4 ай бұрын
સીતારામ એક દમ સાચી વાત કહી છે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
કાકા ને કાકી ને જય શ્રી ક્રિષ્ના ને સીતારામ આજે તો ભીંડા ના શાક મા મજા આવી ગઈ પણ એકવાત પૂછવાની છે કે તમે મેથી રાતના પલાળી હતી કે કાચી મેથીનાખી હતી કેશેકી હતી એ આગલા વિડિઓ મા જણાવશો અને આટલી મેથી નાખીએ તો શાક કડવું લાગે કે નહીં તે પણ જણાવશોજી
@dakshajoisar4 ай бұрын
સીતારામ માસા માસી વાડીનુ જીવન સરસ છે
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhavnabenmunjani67164 ай бұрын
જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન સરસ વાત કરી અને ભીંડો તો મસ્ત છે જાણે તુરીયા ઉતરીને લાવ્યા હોય એટલોતો ભીંડો લાંબો છે વાડી નું શાક તાજે તાજુ ખાવામાં મજા આવે આંખમાં નંબર હોય તો વૈયાજાય તાજુ શાકભાજી ખાવાથી આંખમાં તેજ વધે
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું હા એક દમ સાચી વાત કહી છે
@gaurangparmar1004 ай бұрын
સીતારામ ખુબ સરસ વીડિયો બનાવ્યો છે ગૌરાંગ પરમાર અમદાવાદ
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@havnibhatt8614 ай бұрын
હું તો અત્યાર થી જ કઈ દવ કે અહી વાડીએ જ રેવાની જમાવટ હો ભાઈ❤
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@rajendrapatel55764 ай бұрын
બાબુ ભાઇ સીતારામ તમનેઅમે પહેલાં બે વાર કોમેંનટ કરી પણ તમારા તરફથી અમને યાદ કરવાનુ ભૂલી ગયા તો આવખતે જરૂર યાદ કરશો અમે તમારા દરેકવીડીયો જોયને ઘણોઆનંદ માનીયે છે મફતભાઇ તથા તરલીકાબેન અમેરિકા થી તમારી બોલવાની વાણી અમને ઘણી મધુર લાગે છે સીતારામ
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો હા જરૂર
@Vanabhai.Chauhan4 ай бұрын
વાહ જમાવટ વો
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@asgajera34624 ай бұрын
Are wahhhh jamavat 6 ho Jay swaminarayan 🙏🏻🙏🏻
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો જય સ્વામિનારાયણ
@n.vgadhavi28394 ай бұрын
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી. ખૂબ સરસ નવલદાન ગઢવી જામ ખંભાળીયા દેવભૂમિ દ્વારકા
@Blvadivlog4 ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ranjitbhaimori41494 ай бұрын
Sitaram Babu Bhai & Geeta Ben🙏 Methi Bharela Bhida Nu Shak Ane Rotli Ni Jamavt Wah👌 Pahela Na Samay Ma Je Deshi Shak Ane Ghani Badhi Vangi Banavo Cho Ane Social Media Na. Madhyam Thi Loko Sudhi Pahonchadi Ne Juni Parampara Ne Jivant Rakhava Ma Aap Nu Khub J Yogdan Che. Dhanyavad Babu Bhai & Geeta Ben🙏 Ranjit Bhai Mori Budhel.
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
@savitakeshwala20554 ай бұрын
sitaram kaka ne kaki ne kaka vadiye revani to maja to bahuj ave ho. ne kaki ye bhinda ne methinu shak bahuj Saras banavu che ho 👍👍👍❤️❤️❤️❤️❤️❤️
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@arunamakwana57304 ай бұрын
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne have methi bharelo bhindo ne rotali ne kaka ye sachu kidhu ke nana hata tiyare aapade ena naka kapta ne aapde hath par rakhata to khaj aavti ne aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@jadejahardevsinh87964 ай бұрын
વાહ બાબભાઈ જમાવટ તમારી સીતા રામ
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@komalbhatt27914 ай бұрын
સરસ મજાનો વિડિયો...સીતારામ...🙏🙏
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kalpanabhatt72234 ай бұрын
મૂબઈ થી કલ્પના ભટ આમ ઉસરડ ની દિ કરી છૂ સીતા રામ તમારો રોજ વિડીયો જઈએ છી એ ખૂબ ગમે છે
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@madhudave78303 ай бұрын
Thanks 🙏 bhai very good brother tamaru kheter very good brother ❤️ 👍 mane gamda rhevani maja shutha havama rhevani khubaj muja awey bhaiya hu London thi tamaro video jovchu Ram, Ram bhai and maraben jayshree krishna 🙏👌🙋♀️🕉️ tamaru gamnu Nam kejo
@Blvadivlog3 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
@JasodaVasava-pp8gu2 ай бұрын
Jai shree Ram jai shree krishna ne
@madhudave78303 ай бұрын
Thanks 🙏Babu dada and Gitaben Ram Ram 💐🙋♀️🌹🌹❤️❤️
@Blvadivlog3 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jaluvaland62724 ай бұрын
ખૂબ સરસ શાક બનાવ્યું સીતારામ હું ડભોઇ થી રેખાબેન દસાડીયા ખૂબ મોજ
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@pareshsolanki98134 ай бұрын
રામ રામ ને સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે છે
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@hemavyas51213 ай бұрын
Aaje j hu banavani chu aa bhinda nu shabji ,bahu Saras lage che tamare tya avu padse
અમે નાના હતા ત્યારે ભીંડા ના ડીટિયા મોઢા ઉપર ચોટાડતા બેય ગાલ ઉપર કપાળમાં નાક ઉપર પછી અરીસા મા જોવા જતા કેવા લાગ્યે એમ😂😂😂😂
@Blvadivlog4 ай бұрын
સીતારામ સરસ જૂન વાત કરી અમે પણ કરતા ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@RinalPanchal-jn1wh3 ай бұрын
મેથી પાલડી રાખવાની કે કાચી જ નાખવાની 😊🙏
@savitasangani75583 ай бұрын
Mumbaithi
@gohilyashpalsinh9853 ай бұрын
જય માતાજી રઘુવિરસિહગોહિલના
@Blvadivlog3 ай бұрын
જય માતાજી
@Vasantiben.joshi67Ай бұрын
दादा तमे घणी घणी जमावट थाय तो जमावट ऐटले शुं
@Blvadivlog25 күн бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો
@varshapatel22113 ай бұрын
તમારું સરનામું આપોને મને તમારા ઘરે આવવું છે મેં ગામડું ક્યારે જોયુ નથી તમે ટોક કરો છો ને બહુજ સરસ છે 🙏
@GovindChatrodiya-s5i4 ай бұрын
મેથી નો ભીંડો એટલે કાંઈ ઘટે નહીં હો વિડીયો બહુ સરસ બનાવો છો દાદા ખૂબ મજા આવે છે આનંદ થાય છે
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@jayamaa74084 ай бұрын
Kamco Bhai na. Ben na. Bada. Dayra na Jay mataji sita. Ram. Bhai ok
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@saraswatiinfotech91484 ай бұрын
Rekha shukel🎉 surat
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ShehnazBilakhiya4 ай бұрын
Sarash navi vangi 😊
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jayshreedevani11794 ай бұрын
🙏🏾😀
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@sonalpaida80004 ай бұрын
સરસ ધરબતાવજો પણવાળી જેવી મજાનઆવે
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jigspatal6084 ай бұрын
वाडीयेजरेवाय सवरगसे वाडी सुध ओकसीजनमणेवाडये राम राम 🙏 जय किसान जय जवान 🙏
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો જય કિસાન જય જવાન
@truptijadeja57064 ай бұрын
Aatli saras Rasoi joi ne khub Anand thyo
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kishanpatel2154 ай бұрын
ખુબ સરસ
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jayshreemathuria73414 ай бұрын
Jay shree krushana Mast video
@Blvadivlog4 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@patelsejal-g7u4 ай бұрын
Super video
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@champavaja40814 ай бұрын
Jay matji bhai
@Blvadivlog3 ай бұрын
જય માતાજી
@ghanshaymmakavana4 ай бұрын
જય શ્રી ગેલી અંબે માં સીતા રામ
@Blvadivlog4 ай бұрын
જય શ્રી ગેલી અંબે માં
@MahetasarasvatiHiteshbhai4 ай бұрын
દાદા બહુ મજા આ વે વિડાયા મા તમારા વિડીયા સરસ છે
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@ChetnaDodiya-eh3hi4 ай бұрын
Ghare saras lage dadi sari rasoy banave gir somnath chetna
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@mayuritrivedi29173 ай бұрын
વાડીએજ સીતારામ
@GUJRATLIVE-cl7ww4 ай бұрын
જોરદાર જાડ છે દિપકભાઈ વેરાવળ
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@varshasoni95994 ай бұрын
Jai shree Krishna seetaram 🙏 baa ne bapu 🙏 kem cho ben nu jiyanu karvanu chey sachi vat samay kya vayo jai khaber j nathi padti yadgiri rey srs shak banavyu
@Blvadivlog4 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય માતાજી સીતારામ માસા માસી ને મારૂં નામ સરલા રોરીયા રાજકોટ થી માસા માસી વાડી માં રેવાની મજા આવે ખુલ્લી હવા વાતાવરણ સારું હોય પછી સુ ઘટે
@Blvadivlog4 ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@RashmiShah-r7c4 ай бұрын
સીતારામ ભાઈ અને બેન🙏🙏 રશિમબેન શાહ અમદાવાદ🙏🙏
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bharatbhaijadav6724 ай бұрын
સીતારામ જમાવટ હો જાદવ ભરતભાઈ ઢાંકણ કુંડા થી
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@truptijadeja57064 ай бұрын
Jay mataji Tmne bnne ne🙏🙏
@Blvadivlog4 ай бұрын
જય માતાજી
@pareshpopat3 ай бұрын
શીતારામ બાબુભાઇ
@Blvadivlog3 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@savitasangani75583 ай бұрын
Jai mataji
@kolipatelkalubhai23624 ай бұрын
દાદા..દાદિ..સીતારામ..સીતારામ..જય..રામદેવપીર
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો જય રામદેવપીર
@yograjsinhchudasama60214 ай бұрын
જય માતાજી
@Blvadivlog4 ай бұрын
જય માતાજી
@pareshpopat4 ай бұрын
Jay Shri Krishna babu bhai Tamara video regular jov chhu Tamara prakruti tath pakshi Prem jota lokone Prerna malechhe have ak nani gaushala Bamako jamavat thashe ahmedabad thi pareshbhai popat na jay shiyaram
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@kiranpatel67964 ай бұрын
Bharela bhinda na shak ni jamavat kari maja avi gai
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@amishaghelani70074 ай бұрын
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં 🙏
@Blvadivlog4 ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@Rkbudhelvlogs4 ай бұрын
Jay dawarikadhis
@Blvadivlog4 ай бұрын
જય દ્વારકાધીશ
@aartiDave-c3k3 ай бұрын
Setaram cam cho majama mathe bharalo bhindo bhuj saru lagacha Amara aavwanu cha