માત્ર 50/- Rs / રાજકોટ માં અનલિમિટેડ જમવાનું / ગુજરાતી થાળી /

  Рет қаралды 151,383

New Nirs Video

New Nirs Video

Жыл бұрын

માત્ર 50/- Rs / રાજકોટ માં અનલિમિટેડ જમવાનું / ગુજરાતી થાળી / #geetacheritabletrust #patelnirs
Address : "Geeta cheritable trust"
1 floor, " sanjivani hospital"movdi chowkdi, 150 ring road ,Rajkot
Mobile number:- 7777909142
contact number: 7777909142 7777909170
instagram id : geetacharitable...
our Instagram - / newnirsvideo22
our Email - newnirsvideo2022@gmail.com
our Facebook - New Nirs Video
for business inquirie - +91 84699 14296
Instagram - / patel_nirs
Shoot - Baba ( Dilip Rathod )
editor - Ravi Bhuva

Пікірлер: 139
@vinodchandrapatel2927
@vinodchandrapatel2927 Жыл бұрын
ઘણુ સરસ. ઉચા પ્રકારની સેવા છે ભગવાન આ ટ્રસ્ટ ને ખૂબ ખૂબ મદદકર્તા થાય. આવી સેવા ઘરે પણ મળતી નથી. લોકો ખોટો લાભ ન લે તે જોવાનુ. ગીતા ટ્રસ્ટ ને ધન્યવાદ
@navnitmohanlalkhambhayta5590
@navnitmohanlalkhambhayta5590 Жыл бұрын
V,
@sureshlathiya9580
@sureshlathiya9580 Жыл бұрын
વાહ બહુજ સારૂ આતો ભાઈ આપણા કાઠીયાવાડ ની ઓળખ અને પરંપરા છે રોટલો અને ઓટલો જે ચલાવતાં હોય તેમને કાયમ માટે ચલાવાની શકતી એવી ઇશ્વર ને પ્રાર્થના રામ રામ
@chimankansara267
@chimankansara267 Жыл бұрын
ભાગવત ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ ને કોટી કોટી વંદન ખૂબ સરસ કામ કરે છે ❤️👌🙏👍
@vinodbhaipadariya5429
@vinodbhaipadariya5429 Жыл бұрын
ખુબ સરસ સેવાકીય પ્રવૃત્તિ બદલ અભિનંદન
@HeartBeatMusicAcademy
@HeartBeatMusicAcademy Жыл бұрын
ખુબજ સુંદર કાર્ય પરમાત્મા આપની સનસ્થા ના કાર્યકરો ને આવી સેવા કરવા વધારે સક્ષમ બનાવે ૐ નમો: ભાગવતે વાસુદેવય
@arvindbhimani8553
@arvindbhimani8553 Жыл бұрын
વાહા સેવાનુ કામ કરો છો તે બદલ ખુબ ખુબ અભિનંદન
@jadejadiwansinh9181
@jadejadiwansinh9181 Жыл бұрын
સરસ સેવાકીય પ્રવૃત્તિ આ સંસ્થાના કાર્યકરોને ખુબ ખુબ ધન્યવાદ
@valabapuvalabapu6588
@valabapuvalabapu6588 Жыл бұрын
ખુબ જ સરસ સમાજ સેવા સેતુ છે 👍🙏 વાહ‌‌‌
@hemanshubhatt2796
@hemanshubhatt2796 Жыл бұрын
ખૂબ ખૂબ ખૂબ અભિનંદન,,, આ સમય માં તમે જરૂરીયાત હોઈ એવી જનતા ની સેવા કરો છો ખૂબ જ શુભેચ્છા ,,,આ તમારી સંસ્થા એક પુણ્ય નું ભાથું બધે છે એવું કહેવું યોગ્ય છે,,,,તમને બધાને ખુબજ અભિનંદન
@vijaychauhan-rq8yz
@vijaychauhan-rq8yz Жыл бұрын
🙏🙏🙏 જન સેવા એજ પ્રભુ સેવા 🙏🙏🙏 દેને કો ટૂંકડા ભલા... લનેકો હરી નામ 🙏🙏🙏🙏 જેતપુરના જલારામ બાપા🙏🙏 🙏 પરબ વાવડી શ્રી અમર માં... સંતો શ્રીઓ આજે પણ સેવા આપી રહ્યા છે. 🙏🙏🙏
@pradeepmehta3322
@pradeepmehta3322 Жыл бұрын
આ સેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન.
@prakashhelaiys3412
@prakashhelaiys3412 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન આવા સેવકર્મીને. કોઇ પોતાનાને પારકા કરે છે અને કોઈ પારકા ને પોતાના. ઈશ્વર સદાય સહાય કરે એવી પ્રાર્થના.
@maheshjoshi3552
@maheshjoshi3552 Жыл бұрын
ખુબ સરસ સેવા ની ભાવના છે..ખૂબ અભિનંદન છે..માનવ સેવા એજ પ્રભુ સેવા છે..
@dineshrathod7733
@dineshrathod7733 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼 અતિ ઉમદા સેવા! આપ સર્વે ને ધન્ય છે….. 🕉🙏🏼
@sureshchandramehta3244
@sureshchandramehta3244 Жыл бұрын
વંદન , ગોવિંદભાઇ, સાચી સેવા 🙏
@rahulmakwana4622
@rahulmakwana4622 Жыл бұрын
બોવ મસ્ત કામ કરો છો ભાઈ 50 મા અત્યારે કાયે નથી આવતું પણ તમે પેટ ભરી ને જમાડો છો
@dhavalvekariya9927
@dhavalvekariya9927 Жыл бұрын
આટલી જોરદાર સેવા મારી જીંદગી માં ક્યારે જોય નાથી હું 👌🙏
@harharmahadev352
@harharmahadev352 Жыл бұрын
અતિ ઉત્તમ 👍👍
@natvarlalgardhariya291
@natvarlalgardhariya291 Жыл бұрын
Khub khub saras Bhai
@avinashnanavaty9571
@avinashnanavaty9571 Жыл бұрын
Uttam sevàkaarya 🙏
@jayshreedoshi2995
@jayshreedoshi2995 Жыл бұрын
Khub Saras 👌👌🙏🙏
@daxanandaniya3194
@daxanandaniya3194 Жыл бұрын
Nice Govind bhai
@darshanadesara6903
@darshanadesara6903 Жыл бұрын
Khubaj saras great seva bhai 🙏🏻🙏🏻
@bhupensoni1571
@bhupensoni1571 Жыл бұрын
you do the best your service is commendable
@anandgadhavi7797
@anandgadhavi7797 Жыл бұрын
અહીંયા શ્રીમંત લોકોએ પણ અઠવાડિયામાં એકવાર જમવા જવું જોઈએ અને ભોજન બાદ બે થી ત્રણ ગરીબ ગ્રાહકનું બિલ ચૂકવવું જોઈએ. આ રીતે નામ પણ આવે નહિ અને સેવાની સેવા પણ થઈ જાય અને તેમને આત્મસંતોષ પણ મળે.
@chimanlalmodha306
@chimanlalmodha306 Жыл бұрын
C.R.Modha . 👌👍🙏🏻ધન્યવાદ.
@jayeshtank9122
@jayeshtank9122 Жыл бұрын
Govindbhai ni team ne ધન્યવાદ 🎉
@munindraganatra9213
@munindraganatra9213 Жыл бұрын
ભગવત ગીતા ટ્રસ્ટ ને ભગવાન ખુબ સેવાકીય પ્રવૃતિઓ વધારે માં વધારે કરવાની અને વિસ્તારવા માટે શક્તિ આપે અને આપશે જ સાથે સાથે આ ટ્રસ્ટૂ ના ટ્રસ્ટીઓ ને ખુબ ખુબ ધન્યવાદ સાથે અભિનંદન . આ સેવા સંસ્થા ની સેવા નો ગેરલાભ ના ઉઠાવવા અપીલ કરું છુ. અને માત્ર ન માત્ર આ સેવા માટે ખરેખર જરૂરિયાતમંદ લોકો એજ લાભ લેવા અનુરોધ છે.🙏🙏🙏
@jatinvaishnav2061
@jatinvaishnav2061 Жыл бұрын
Aaj na samay ma aa jatni seva e Ghani sari vat chhe bhagwan tamne vadhu shakti ape tevi prathana
@bipinvasavada805
@bipinvasavada805 Жыл бұрын
Kathiavadi is a evergreen in the world best mentality and mainly loving nature
@shaileshpanchal5729
@shaileshpanchal5729 Жыл бұрын
Prabhu aa seva karya ne asirvad apine agan vadhare
@jackkkwings6286
@jackkkwings6286 Жыл бұрын
ખૂબ સરસ
@psk5788
@psk5788 Жыл бұрын
Badhi j sevao khub j saras chhe🙏🙏
@vallabhbhaithesia9910
@vallabhbhaithesia9910 Жыл бұрын
Dhanyavad Govindbhai.
@pankajbhaimakhecha3714
@pankajbhaimakhecha3714 Жыл бұрын
Salute. Govindbhai
@solankidinesh9356
@solankidinesh9356 Жыл бұрын
Khub saras mara bhai
@diviyapadhariya3128
@diviyapadhariya3128 Жыл бұрын
Khoob Saras 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@avinashnanavaty9571
@avinashnanavaty9571 Жыл бұрын
Abhinandan Govindbhai and vedeovala bhai
@vivekbakraniya9374
@vivekbakraniya9374 Жыл бұрын
વાહ ભાઈ સરસ
@NIFTYBANKNIFTYLEARNER
@NIFTYBANKNIFTYLEARNER Жыл бұрын
what a person.........he has so much experince..doing very good work..salute sir...
@yashwantgadhvi6217
@yashwantgadhvi6217 Жыл бұрын
Informative video for poor people, even others can also avail this benefit. Unlimited Full dish of Food at Rs.50/-. Morning Breakfast, Evening supper.....Hats off to Govindbhai and his colleagues who run such kind of great service to the people.
@darshansoni8465
@darshansoni8465 Жыл бұрын
જય મોગલ એવું કશું નથી પોર માણસો હોય કે રિચ બધા એક સમાન આવે સે જમવા માટે આવો ભેદ ભાવ કરીયે આપણે તો ક્યાંય ન ચાલી....
@sureshdaxini7547
@sureshdaxini7547 Жыл бұрын
Excellent work.
@karsnpatelkarsn1872
@karsnpatelkarsn1872 Жыл бұрын
ખુબ સરસ ભાઈ આભાર
@vashudevbhaigajra2901
@vashudevbhaigajra2901 Жыл бұрын
Khub Saras Seva Chhe Bhai 🙏
@amitugreja5172
@amitugreja5172 Жыл бұрын
Vaah Bhai
@darbar0111
@darbar0111 4 ай бұрын
Khub saras geeta prasadm Reva mate affordable price hoy to kjo ne km k ame exam deva aaviye to takqif naa pade peli var rajkot aavela ane ek hotal vala 700 rupiya lidha one night 2 vyakti na hoy to kjo rangila rajkot ma
@yatishdave1145
@yatishdave1145 Жыл бұрын
ખૂબ સરસ કામગીરી કરે છે સરનામું આપશો
@anilmakwana3322
@anilmakwana3322 Жыл бұрын
SABKO BHARAPET KHAANEKO MILE UPARVAALE JIVIT ISHVAR PRABHU YESHUNAATH SATGURUDEV
@chetanmakwana2434
@chetanmakwana2434 Жыл бұрын
ખુબ સરસ ભાઇ 🙏🙏
@bhatikevalsinh5782
@bhatikevalsinh5782 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન
@devangchavda3473
@devangchavda3473 Жыл бұрын
Salute you sir
@jayeshtank9122
@jayeshtank9122 Жыл бұрын
Salute
@msln18
@msln18 Жыл бұрын
Thanks!
@newnirsvideo6074
@newnirsvideo6074 Жыл бұрын
tnx sir ji
@narendrachauhan3051
@narendrachauhan3051 10 ай бұрын
Good vrak che
@user-nt9gs7jx8b
@user-nt9gs7jx8b 26 күн бұрын
Mast se
@HamaraPriyBharat
@HamaraPriyBharat Жыл бұрын
Wah Kya Bat He 👍
@mohanmakwana2507
@mohanmakwana2507 Жыл бұрын
Good news and great govind bhai 🙏⚘️
@hiteshmarkana8278
@hiteshmarkana8278 Жыл бұрын
Good information
@deepeshkumarparekh4859
@deepeshkumarparekh4859 Жыл бұрын
વાહ વાહ ભાઈ તમને લાખ લાખ વંદન
@ranchhodbhaibheda6090
@ranchhodbhaibheda6090 Жыл бұрын
Heartly congratulations.
@saturajpatel4970
@saturajpatel4970 Жыл бұрын
અદભુત
@rajeshnandha6669
@rajeshnandha6669 Жыл бұрын
Nice bro, keep it up.
@ashabensrivastav2152
@ashabensrivastav2152 Жыл бұрын
Om sairam bahu saras bhai
@ajaypujara382
@ajaypujara382 Жыл бұрын
Super video
@bharatoza327
@bharatoza327 Жыл бұрын
Well done aap ne vandan che bhagwan aap ne Sahai karse bhola bhagwan ni Shiv ji ni Krupa thase aap saras karya karo che saheb mara man thi ashrivad che pandit ji Bharat oza jao aap ne 19 month maa kubhaj saru chamatkar thase
@kajalpandya2397
@kajalpandya2397 Жыл бұрын
Vah
@prakashdattani2624
@prakashdattani2624 Жыл бұрын
1 number 🤗❤️
@mukeshbhaijethloja6611
@mukeshbhaijethloja6611 Жыл бұрын
આવા લોકોને ધન્યવાદ છે ભગવાન જાજુ આપે
@mirapatadiya9957
@mirapatadiya9957 Жыл бұрын
ખૂબ ખૂબ સરસ કામ કરો છો
@razzakmaagariya5798
@razzakmaagariya5798 Жыл бұрын
Best
@mishti_trivedi
@mishti_trivedi Жыл бұрын
વાહ ધનછે તમારીજનેતાને ભાઈ
@jalidavlogs
@jalidavlogs Жыл бұрын
👍👍
@lamkabhai3388
@lamkabhai3388 Жыл бұрын
વાહ ખુબ ખુબ સરસ
@nileshbhai3106
@nileshbhai3106 Жыл бұрын
Great
@jayeshtank9122
@jayeshtank9122 Жыл бұрын
Govindbhai ne kub abhinandan
@pandyamahesh2667
@pandyamahesh2667 Жыл бұрын
Sarash
@yashkiri7895
@yashkiri7895 6 ай бұрын
Wah bhai must Kam kro cho
@mishti_trivedi
@mishti_trivedi Жыл бұрын
વાહ ધનયછે
@arvindoad3542
@arvindoad3542 Жыл бұрын
બહુ સરસ 🙏જય ઘ્વારકાધીશ આ ટ્રસ્ટ સંસ્થા ક્યા આવેલી se કરેક્ટ લોકેશન
@gopaltrambadia8915
@gopaltrambadia8915 Жыл бұрын
Verygoodjob.Govindbhai
@rathodrajesh7100
@rathodrajesh7100 Жыл бұрын
Show show Good sir 🙏🙏❤️❤️
@newnirsvideo6074
@newnirsvideo6074 Жыл бұрын
Thank you very much
@dilipmaru8854
@dilipmaru8854 Жыл бұрын
V good
@bhavugohil7339
@bhavugohil7339 Жыл бұрын
સુપર ભાઈ
@bhaveshsing3101
@bhaveshsing3101 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌🙏
@bhadreshshah2649
@bhadreshshah2649 Жыл бұрын
अ द भू त. बघ्घुं सस्तु ने सारुं तो खरुं द पण साथे मानव ने पंखीनी सेवा विगेरे माटे तो लाख-लाख घन्यवाद ने शुभेच्छा. खुब ज आनंद ने अहोभाव. दररेकनो आभार कोईपण रीतनो सहकार आपनारनो ने वीडियो मुकनार, मुलाकात लेनार सौनो.
@sunilrojasarafarm
@sunilrojasarafarm Жыл бұрын
Good 👍👍
@Galaxy5starGuruGalaxy5starGuru
@Galaxy5starGuruGalaxy5starGuru Жыл бұрын
Best of luck bro 👍🙂
@jaysukhtanna4851
@jaysukhtanna4851 Жыл бұрын
Good service. God bless you.
@newnirsvideo6074
@newnirsvideo6074 Жыл бұрын
Thank you
@jaydangar8419
@jaydangar8419 Жыл бұрын
👌🙏
@ashokshah9644
@ashokshah9644 Жыл бұрын
Nice
@vyaskrishna398
@vyaskrishna398 Жыл бұрын
Nice 👌👌👌
@pravinbhaithakkar2672
@pravinbhaithakkar2672 Жыл бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@kartiklakhani7548
@kartiklakhani7548 Жыл бұрын
🙏🙏🙏
@nalinlimbad7863
@nalinlimbad7863 Жыл бұрын
🌹🌹🌹🙏
@vyaskrishna398
@vyaskrishna398 Жыл бұрын
Je bijaane samje aene bhgvaan samje bhgvaan tamaara bhandaar bharela rakhe 🙏
@rajubhai1945
@rajubhai1945 Жыл бұрын
Rajubhairajkot
@narayankhatri8136
@narayankhatri8136 Жыл бұрын
Good sarji. Ap mahan. Cho
@vipinmehta9168
@vipinmehta9168 Жыл бұрын
Bhai Aek vinanti Rasoi ma vaprata Aluminium na vasano door karo Tatkalik.
@siddharthmakwana6888
@siddharthmakwana6888 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@chandrakantdoshi4123
@chandrakantdoshi4123 Жыл бұрын
Aa prakarny umda sewa cityma maatlab S.T BUS STOO PASE THAY TO VISHES.
@jayvyasmumbai9310
@jayvyasmumbai9310 Жыл бұрын
Excellent seva,. V want to give donations.. Janak Vyas Mumbai
@ashokbhaivyas2034
@ashokbhaivyas2034 Жыл бұрын
👍May God bless all of you 🙏
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 148 МЛН
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 8 МЛН
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 61 МЛН
JAIN BHAVAN | RAJKOT | ABTAK MEDIA
22:20
Abtak Media
Рет қаралды 9 М.
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 148 МЛН