મોટીવેશન સ્પીચ રેવાબા જાડેજા

  Рет қаралды 841,199

GTN MEDIA NETWORK

GTN MEDIA NETWORK

Күн бұрын

Пікірлер: 529
@sumanparekh7649
@sumanparekh7649 3 ай бұрын
જય માતાજી રીવાબા👏 ખૂબ સુંદર રજૂઆત
@Rajput00789
@Rajput00789 7 ай бұрын
તમારા માથી કાઇ પણ અમારે યુવાનો એ શીખવા જેવું નથી જે એક દીકરાને પોતાના બાપ ને અલગ કરી દેતી હોય એ પછી ઉપદેશ આપે છે.. વાહ
@hareshpatel995
@hareshpatel995 7 ай бұрын
Sachi vat.
@oshodhammassanatanabdevill8605
@oshodhammassanatanabdevill8605 6 ай бұрын
यह कोन गधा है
@jbltekno7465
@jbltekno7465 6 ай бұрын
Pela aakhi vat jani le pachhi rivaba vise bolje
@Rajput00789
@Rajput00789 6 ай бұрын
@@jbltekno7465 ઘર ભેગી નું થાને હાલ્યું આવ્યું તો ખહુર
@jadejavanraj7100
@jadejavanraj7100 5 ай бұрын
ભાઇ પોતાના ઘર મા ધ્યાન રાખવું જોઈએ બિજાના ઘરમાં શુ થાય છે તેનુ ધ્યાન આપવાની જરૂરત નથી જે વ્યક્તિ સમાજ સેવાના કામો કરતા હોય છે ને તને દુનિયા એની નિદા કરે છે
@dilipgandhi1251
@dilipgandhi1251 8 ай бұрын
વાહ.... રિવાબા.... વાહહહહ.... બહુજ સુંદર સરસ સચોટ વક્તવ્ય. આભાર ધન્યવાદ અભિનંદન શુભકામનાઓ
@yoginidave6047
@yoginidave6047 8 ай бұрын
આપના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ , આપના આદર્શ અને વકૃત્વથી અભિભૂત થવાય છે.આપ ગુજરાત અને દેશને ગૌરવ થાય એવી આગવું સ્થાન પ્રાપ્ત કરી શકશો. I feel proud of you RAWBA
@varshashah3833
@varshashah3833 8 ай бұрын
પ્રથમ વાર સાંભળ્યા. ખુબ જ આનંદ થયો.મારી માતા નું સ્મરણ થયું. 92 વર્ષ ના હતાં. અદભૂત વ્યક્તિત્વ. 92 વરસે 2022 માં રાષ્ટ્રપતિ જી ના હાથે પદ્મ શ્રી એવોર્ડ પ્રાપ્ત થયો. પદ્મ શ્રી પ્રભાબેન સોભાગચંદ શાહ, દમણ. આપનું વ્યક્તિત્વ હ્રદય ને સ્પર્શ કરી ગયું. આપના જેવી સશકત નારીની રાષ્ટ્ર ને ખુબ જ જરુર છે. સર્વ શક્તિમાન રહો. અઢળક શુભેચ્છાઓ રીવાબા...❤
@natvarsinhchauhan9101
@natvarsinhchauhan9101 6 ай бұрын
બહેન વક્તવ્ય સારું છે પણ સસરાજીને સંભાળજો.. પ્રેક્ટિકલ અને થીયરી માં ફરક હોય છે તેનું ધ્યાન રાખજો...
@anugnad
@anugnad 6 ай бұрын
તમે તમારુ ઘર જુઓ છોકરીઓ ઉપર ટીકા બંધ કરો
@KhengarjiJadeja-r4h
@KhengarjiJadeja-r4h 2 күн бұрын
Verry nice video. Jay mataji
@jayeshpurshottamdas3163
@jayeshpurshottamdas3163 7 ай бұрын
Fantastic speech by reevaba jadeja. Reevaba forever you will give the motivation speech which is useful to everyone
@ranaashoksinh1531
@ranaashoksinh1531 7 ай бұрын
Jay mataji🙏 રેવાબા ખૂબ સુંદર
@ArvindbhaiSuthar-r4f
@ArvindbhaiSuthar-r4f Ай бұрын
બહુંજ સુંદર પ્રવચન છે રેવાબા આવું પ્રવચન આપતા રહેશો ધન્યવાદ રેવાબા
@pramodbhaipatelpatel8608
@pramodbhaipatelpatel8608 8 ай бұрын
Rivaba good spech again Social works Jay mataji 🌹
@sraj26
@sraj26 7 ай бұрын
Great speech , great enthusiasm, wish her luck to climb the steps of leadership in Gujarat politics 👍🏼🇮🇳👏🏼
@pravingabani
@pravingabani 17 күн бұрын
બહુ સરસ રિવા બા બહુ સરસ
@rajubhaivanand1781
@rajubhaivanand1781 8 ай бұрын
ખુબજ જોરદાર સ્પીચ,,સાથે,નો વિડયો,અને ધન્યવાદ,,છે,રેવાબા તમારી ખુમારી ને,જય ગરવી ગુજરાત જયહો,,🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️👌👌👌👌👌💪💪💪💪💪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇱🇧
@sanjulpatel2625
@sanjulpatel2625 8 ай бұрын
Jay mataji rivaba ne naman aap hamare gujrat our dusre rajay me . 10 thi 20 varsh ni dikariyone khub protsan aapo eavi mari prathna.
@kiritpatel9223
@kiritpatel9223 8 ай бұрын
સ્ત્રી પોતે જ શક્તિ નો અવતાર છે, વિચારો સવારથી રાત્રિ સુધીની તેની દિનચર્યા. અદભૂત વક્તવ્ય, આવું અએક સેશન જામનગરમાં પણ રાખવામાં આવે તો વિશેષ હર્ષ થાય. ‌. -અભિનંદન-
@sunilchaudhari2071
@sunilchaudhari2071 7 ай бұрын
khali BJP ni strij sakti no avtar baki Biji nay
@cmparekh3081
@cmparekh3081 7 ай бұрын
1st time aavi motivation speech... Excellent 👌👏
@RakshaTrivedi-mf4nv
@RakshaTrivedi-mf4nv 8 ай бұрын
Khub Sara's Revaba ben abhinandan jay shree Ram
@shreegokulnathji6709
@shreegokulnathji6709 5 ай бұрын
આપનું વ્યક્તિત્વ સાંભળીને બહુ ખુશી થાય છે આપના જેવા મહાનુભાવો આ દેશમાં રહેશે તો દેશ પ્રગતિ કરશે આપને ખુબ ખુબ અભિનંદન
@jayvantsinhjadeja2225
@jayvantsinhjadeja2225 8 ай бұрын
ખુબખુબ.અભિનંદન.રીવાબાજાડેજા
@BhaktiRam-cy2ih
@BhaktiRam-cy2ih 4 ай бұрын
જય માતાજી રિવાબા ધન્ય છે 15:38 આવિ આ દેશની દિકરીયુ ને અમને જગાડ્યા આપ શ્રી એ
@gopidarji9436
@gopidarji9436 3 ай бұрын
Revaba very nice speech aap gujrat nu gourav cho Jay shree Ram
@kevinamrutiya8892
@kevinamrutiya8892 8 ай бұрын
Very great full & motivational speech by M/s. Reeva Baa. We have to need these types of politicians who are motivated with our sanskriti to everyone young & everyone.
@dineshhariyani4031
@dineshhariyani4031 8 ай бұрын
Nari Shakti ne salam.Reva ba ne khub khub Abhinandan, Jay shree krishna.
@dabhibhikhaji
@dabhibhikhaji 8 ай бұрын
Rivaba. Ben ba. ATI. Shundar. Jya. Mataji. Ben. Ba
@pratapsinhfatesinhgohil4330
@pratapsinhfatesinhgohil4330 8 ай бұрын
પ્રેરણાદાયી અને જીવનમાં ઉપયોગી સુંદર વક્તવ્ય - રીવાબા.ભવિષ્યના ....
@rajubhai-bd9wz
@rajubhai-bd9wz 8 ай бұрын
બહુ સાચી વાત કરી રિવાબા તમે... ધન્ય છે રાજપૂતની ને...❤જય માતાજી
@jaysukhrohit8351
@jaysukhrohit8351 8 ай бұрын
જય માતાજી ્ ગુજરાત ના સીએમ બનો એવી શુભેચ્છા
@s.j.d.b9560
@s.j.d.b9560 8 ай бұрын
Din mei speaker, aur Raat ko leaker,,,
@jayapatel4426
@jayapatel4426 5 ай бұрын
Kuchh bhi bolna nahi chahiye
@user-fv9wo1uc4b
@user-fv9wo1uc4b 7 ай бұрын
વાહ ખુબ સરસ અભિનંદન બેનબા તમે જૂનાગઢ જિલ્લા નું ગૌરવ વધાર્યું જય આશાપુરા જયમાતાજી
@user-qb4fv5ir1x
@user-qb4fv5ir1x 8 ай бұрын
ખુબ સરસ રજુઆત રીવાબા જાડેજા
@mihirsarvaiya7293
@mihirsarvaiya7293 8 ай бұрын
Very nice spich
@narayanpatel9634
@narayanpatel9634 7 ай бұрын
માનનીય. બેન શ્રી જીવન માં ખૂબજ ઉપયોગી એવી વાત સચોટ અને સાચી વાત કરી છે પણ સાંભળવા માં હું ઘણો લેટ પડ્યા છીએ પણ અંતે કવિ ની વાત યાદ આવે છે જાગ્યા ત્યાંથી સવાર ધન્યવાદ બેન શ્રી
@maneksuthar7112
@maneksuthar7112 8 ай бұрын
🙏 અભિનંદન 🙏 તમારી વાણી મા શ્રેષ્ઠ આત્મબળ.. નિખાલસતા.. ઉત્તમ દૃઢ મનોબળ.. શ્રેષ્ઠ નારી ... જે સૌ પ્રથમ પોતાના પતિને ને કુટુંબ ને રાખે છે. આગળ જતાં દેશ માટે તમે વિશેષ વ્યક્તિ હશો તેમાં કોઈ બે મત નથી
@rameshbhaibariy6981
@rameshbhaibariy6981 7 ай бұрын
Congratulations m.l.a. sir.Gujrat na C.m. banvana mataji Ashirvad Aape Ave prathna.
@rameshshaholdsong4545
@rameshshaholdsong4545 8 ай бұрын
અતિ સુંદર આટલી નાની ઉંમરે આટલી મહત્વની વાત કરી ખુબ અભિનંદન ભવિષ્ય મા ખુબ આગળ વધશો ગુજરાત ના ઉગતા સિતારા ને પ્રણામ 🎉🎉🎉🎉
@kamrajbhaipatel7757
@kamrajbhaipatel7757 7 ай бұрын
વાહ ભાઈ વાહ મેસર ની બહુચર માતાજી નો જય હો અને બબારામ મહારાજ નો જય હો જય શ્રી બહુચર માતાજી મેસર
@rajendravasava9347
@rajendravasava9347 8 ай бұрын
ખુબ ખુબ અભિનંદન મેમ રિવાબા તમારા અદભુત સ્પીચ થી યુવાધનને શિખવા મળશે.ખુબ ખુબ આગળ વધો એવી શુભ કામના.
@rupeshparmar8880
@rupeshparmar8880 8 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન રેવાબા🎉
@kishandodiya3888
@kishandodiya3888 8 ай бұрын
Vah sister vah ek original rajputani
@jaysukhbhaichandra9313
@jaysukhbhaichandra9313 7 ай бұрын
BAHUJ SARAS RIVABA JADEJA JI AAPNI SPITCH ANE AAP AMRAVATI SANSAD NAVNITKOR RANA NI YAD APAVE CHHE🎉🎉🎉🎉🎉
@niranjanpatel8676
@niranjanpatel8676 8 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન નિરંજન પટેલ કાશીપુરા સરાર. વડોદરા
@kanjibhaimori1519
@kanjibhaimori1519 8 ай бұрын
ધન્ય ધન્ય રિવા બા જાડેજા બહુ જ સરસ પ્રવચન
@bharatvidja9902
@bharatvidja9902 8 ай бұрын
Khub saras
@harshadbhatt3187
@harshadbhatt3187 7 ай бұрын
Jordar, Jandar, vansan Vandan Honourable Rivaba.
@gabhirshingrajput4447
@gabhirshingrajput4447 7 ай бұрын
बेन आपकी जबरजस्त बोलने से दिल जित लिया सतराणी जय राजपुताना
@KirtikBhai-ix5nj
@KirtikBhai-ix5nj 27 күн бұрын
કપડવંજ તાલુકામાં થી તમને ખૂબ ખૂબ આભાર
@khemjichaudhary91
@khemjichaudhary91 5 ай бұрын
ધન્ય હો રિવાબા જાડેજા ને congratulations
@user-hk8vt1om3n
@user-hk8vt1om3n 7 ай бұрын
Good luck with your thanks jay sonal ma jay moresavar Medvedev and jay ladhapir all may friend akashvani jay ma ashapursma
@ravjisolanki1358
@ravjisolanki1358 6 ай бұрын
Aajna jmana shacha dikri..jay..matsji
@dineshvasani4174
@dineshvasani4174 3 ай бұрын
જય માતાજી બેન બહુ સરસ વાત કરો છો
@pappuvyas-dq6pl
@pappuvyas-dq6pl 4 ай бұрын
💯🙏🐧🛕🚩🇮🇳🔱💯💐🌹👌તમારૂ આ ભાષણ ખુબજ રસપ્રદ છે.સાંભળી ને ખરેખર ખૂબ જ સારૂ લાગે છે. દરેક સ્રી ને(લેડીઝ) ને સાંભળવા જેવુછે. અને કઈક શીખામણ લેવા જેવું છે. જો જ્ઞાન થાય તો ્
@upendrasinhjadeja3175
@upendrasinhjadeja3175 5 ай бұрын
રીવાબા આપ હોનહાર રાજપુતાણી ને જોઈ શાભળી ખુબજ માન થાયછે બહેન ધન્યવા દયુ.પી. જાડેજા
@manibhaipatel4725
@manibhaipatel4725 8 ай бұрын
Manniy Gujarat MLA Jamnagar Rivaba Jadejaji Parmkrupalu Parmatma Aapna parivar ne Sadaye sukhi.nirogi rakhe ane dirga aayush aape.Aa nu aapni aa pravachn sabhari ne hu khub khush thayel chu Aape Tamara vicharoma Ak Nari nu su kartayava che ane koi pn manushy ne tena jivan kal janma thi mrutyu shdhi khub j sangarsh karvo. Pade che potano aim je nakki Karel che Taya shudhi pahochava mate khub j parishram karvo pade che chahe tema success thavay ke na thavay pn aant sudhi taki rahevu jaruri che ane tamo Tamara jivanma Tamo Tamara jivannu sapnu aaje puru thayu che pn beta haju tamare aa manav samaj ne Ane aapana Gujarat Ane. Bharat Desh ne in world ma aajar laijava mate aapa jeva sevabhai Netaji ni jarur che Aap Aapanu karya karo Parmkrupalu parmatma aapne khub madad karse Ane mara antara Aatma thi hu anee Ashirvad Aapu chu Jay Mataji Jay shree krishna Jayshree Ram
@jyotindrabhaibarot5881
@jyotindrabhaibarot5881 7 ай бұрын
ખૂબ જ સુંદર વાત
@user-xl1en9zz5n
@user-xl1en9zz5n 8 ай бұрын
ग़ज़ब B V B ग़ज़ब स्टाइलिश शानदार
@pkpandya4119
@pkpandya4119 8 ай бұрын
Very good motivation speach Rivaba
@VanrajsinhChudasama-ti7hl
@VanrajsinhChudasama-ti7hl 7 ай бұрын
જય માતાજી
@sureshmaheta3383
@sureshmaheta3383 6 ай бұрын
જય માતાજી. ખુબ સરસ વાત કરી
@avmusic2122
@avmusic2122 6 ай бұрын
Khub saras First time sambhalya tamne You have potential of being PM of bharat. Congratulations
@AsalChelabhai
@AsalChelabhai Ай бұрын
. રિવાબા. વાહ. રિવાબા. જય. ક્ષીરામ
@vasantraygadhethariya9916
@vasantraygadhethariya9916 8 ай бұрын
ખુબ ખુબ અભિનંદન રીવાબા કાયમને માટે સફળતાના શિખરો સર કરતા રહો એવી અભ્યર્થના
@bansalchauhan2772
@bansalchauhan2772 6 ай бұрын
Jos bhareli Aapni divine spich che badha ne samji ane khas to mahilao ne majbut bani ne dicipline lavi parivar sathe rahi ne life ne dhanya banavi Rivaba ni vani ne majbut sakar karia tene Aadarsh kahi sakay.... Jayhind... Jayhind... Jayhind.....
@natvarpatel9972
@natvarpatel9972 7 ай бұрын
I am from U S A and I salute Didi God Blessed you and full fill your all wishes I want you to see in PARLIAMENT!
@kiritshah8665
@kiritshah8665 7 ай бұрын
Very best motivational speech coming. From politician I. Find. It difficult .to digest Thanks to. U
@arjanbhaiprajapati2606
@arjanbhaiprajapati2606 8 ай бұрын
બહુ જ સરસ,ખૂબ ખૂબ અભિનંદન રીવાબા
@nareshkakdiya9240
@nareshkakdiya9240 Ай бұрын
Jay mataji 😊ver nice spich
@Patel_lion
@Patel_lion 8 ай бұрын
બેન તમારામાં ખુબ પાવર છે અને સારા કાર્યો કરો જ છો ભગવાન તમને ખુબ આગળ વધારે
@shivabhaipatel4789
@shivabhaipatel4789 7 ай бұрын
Rivaba khub khub dhanyabad jay mataji. Hu mari garvi gujrat na bhavishyna c m apne jobu chu. Jadeja saheb pan mara idial che. Bhagvan. Mataji apne bahu sukhi ne khush rakhe. Jay mataji
@pravinpatel4588
@pravinpatel4588 8 ай бұрын
સરસ પ્રવચન છે રેવાબા ખુબ ખુબ અભીનદન આપને
@sonalbenaamaliyar8720
@sonalbenaamaliyar8720 8 ай бұрын
ધન્ય વાદ રેવાબા
@sureshsathvara321
@sureshsathvara321 8 ай бұрын
Khub j saras margdarshan apyu che
@jadejavanraj7100
@jadejavanraj7100 5 ай бұрын
ખુબ સરસ વિચારો છે જય માતાજી
@MahipatsinhGohil-wz8cm
@MahipatsinhGohil-wz8cm 6 ай бұрын
Rivaba Rajput samaj nu gharenu chhe Rivaba samajni bahenone jagrut Karo jaymataji
@user-jr6eq1eb6p
@user-jr6eq1eb6p 8 ай бұрын
Khub saras rivaba
@atulchheda3387
@atulchheda3387 6 ай бұрын
Khub khub saras
@paragshah2392
@paragshah2392 8 ай бұрын
ખૂબજ સુંદર રીતે રજૂ કરવામાં આવેલા છે દૃષ્ટાંતો
@AjayRathod-fm2lj
@AjayRathod-fm2lj 7 ай бұрын
Khub sundor abhinandan Jay mataji 💐💐💐
@natvarbhaipatel4652
@natvarbhaipatel4652 Ай бұрын
Wonderful speech.
@Sandeepkadam2580
@Sandeepkadam2580 8 ай бұрын
મેડમ જી, તમે મહિલા સશક્તિકરણ પર સાચી વાત કરી છે અને તમે ઉદાહરણો સાથે ખૂબ જ સારું પ્રેરક ભાષણ આપ્યું છે. સારું.👌
@jagdishbhaipanchal2856
@jagdishbhaipanchal2856 8 ай бұрын
Revaba. Ane. Ravindar. Banee. Jordar. Gujrat. Nn. S. Samman.
@user-pt8fu8bk1o
@user-pt8fu8bk1o 8 ай бұрын
Well said Baa Saheb 👏 well educated MLA India need MLA like you ... Baa
@user-iz2jv9bu5o
@user-iz2jv9bu5o 8 ай бұрын
Clear and clean mind, Honestly, Integrity, Satya, Transparency, Truthful and Dharma (Manvata), Unconditional Support, Praying and work (Lower Class people's Supported 15crs farmers, 12crs Toilet facilities, Reliace Petroleum 2lac Petrol pumps, 24lac Employements created, Pvt sectors Employees pension Rs1000/- vs Rs7500/-in all fields after 1,2,3,4,5,10,15, 20yrs and 25yrs Awards and Rewards multiple times State, National levels higher position achievement easily.
@umeshahir7568
@umeshahir7568 8 ай бұрын
મિઠો અવાજ અને શબ્દો ની સ્પષ્ટતા અતિ સુંદર વક્તવ્ય છે બેન ખરેખર રાજકારણ મા તમારા જેવા ની જ જરૂર છે
@arvindjani5557
@arvindjani5557 8 ай бұрын
Meda your spich is very nice you are great a jani abd
@dharmendrasinhvaghela1435
@dharmendrasinhvaghela1435 5 ай бұрын
Very nice good Jay mataji baa
@s.jdesai8628
@s.jdesai8628 5 ай бұрын
Rival.ba.thanyvad.tamne.ane.tamri.janeta.ne.tamari.seva.mo.aagal.vahto.eva.aasirvad
@atulradiya8086
@atulradiya8086 7 ай бұрын
VERY GOOD BENBA JAY MATAJI
@mohanahirmohanahir2692
@mohanahirmohanahir2692 8 ай бұрын
Veery.naish.spech.1.manth.ego
@shivanya417
@shivanya417 7 ай бұрын
Priyanka gandhi ne reeva ba thi kai shikhvu joie.....
@jadejapradyumansinh4713
@jadejapradyumansinh4713 8 ай бұрын
Verry so nice.... And jay mataji.....
@Vishal.6513
@Vishal.6513 7 ай бұрын
માં આશાપુરા માતાજી ના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે જય માં આશાપુરા
@jadejarajj2180
@jadejarajj2180 8 ай бұрын
Very nice spich BHABHIJI MA AASHAPURA RAKSHA KARE
@khandekhaanilbhai9401
@khandekhaanilbhai9401 8 ай бұрын
વાહ બેન ખૂબ સરસ સ્પીચ આપી તમે ખૂબ ખૂબ અભિનંદન
@user-of1gj4tx5u
@user-of1gj4tx5u Ай бұрын
ખુબ ખુબ અભીનંદન રિવાબા
@kiritjadeja3069
@kiritjadeja3069 8 ай бұрын
વાહ ખૂબ સરસ એક દિવસ તમે વડા પ્રધાન જરૂર બનસો રાજ તો રાજપૂત જ કરી સકે જય માતાજી
@JayendraPatel-zv1ro
@JayendraPatel-zv1ro 8 ай бұрын
Modi saheb vishe tamaru shu kahevu chhe bhai.
@vipulsinhjadeja9028
@vipulsinhjadeja9028 8 ай бұрын
​@@JayendraPatel-zv1ro bhai sidho matlab Raj rajput j kare bija nai
@shivanya417
@shivanya417 7 ай бұрын
Modi pachhi yogi pachhi riva baa aavi sake..
@armandesai1710
@armandesai1710 6 ай бұрын
Majak mat kar 😂😂😂tu
@harrypateltoronto
@harrypateltoronto 6 ай бұрын
कोशीश.करते रहो अगर कामयाब होना है ,समय आज है
@VishwashThakar
@VishwashThakar 8 ай бұрын
Jay shree bhole nath ki kripa karjo kayam MAHENDRA nandlal thaker una dist girsomnath na Jay hanumandada 🙏 Jay hanumandada Krupa karjo kayam bholenatha nikrupa karjo kayam
@jayantidadhaniya2292
@jayantidadhaniya2292 8 ай бұрын
धन्यवाद अभिनंदन। जाडेजा बा कि अद्भुत ओर भारत भारतीय संस्कृति में रहकर मजबुत एकता संगठन हेतु आयोजन किया गया है
@vitthalbhainakiya3013
@vitthalbhainakiya3013 8 ай бұрын
ગ‌ઓઐ 8:07
@jadejaminaba8633
@jadejaminaba8633 8 ай бұрын
Wah
@chetansolanki8388
@chetansolanki8388 8 ай бұрын
Khub saras vaat kari Rivaba tame
@laxmansinhjadeja6399
@laxmansinhjadeja6399 Ай бұрын
ખુબ સરસ રિવા બા સમાજ પ્રત્યે પ્રેમ રાખજો આવો ને આવો કાયમ માટે બાકી આપડા સમાજ મા નેતા જેટલા છે એમ કોઈ 3 જના ને બાદ કરતા કોઈ સમાજ પ્રેમી નથી ખાલી સમાજ ની શારી સારી વાતો કરે છે પણ સમાજ માટે સુ કર્યું એ પૂછો તો ખબર પડે સાચી કે કેટલા સમાજ પ્રેમી છે
@rathoddayabhai2815
@rathoddayabhai2815 8 ай бұрын
Salute rivaba. Khub khub abhinandan.
@user-bm7so6fk6t
@user-bm7so6fk6t 5 ай бұрын
Vah. Riva.ba. saras
@nareshpandya5129
@nareshpandya5129 2 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન રિવાબા
2 September 2024
10:00
VasavaRavidasbhai-uv5
Рет қаралды 48
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 1,4 МЛН
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 17 МЛН
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 6 МЛН
sanjay raval motivational speech | sanjay raval latest speech 2024 | gujarati motivation video
20:15
emotional story | gujarati story | heart touching story | lessonable story
18:55
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 1,4 МЛН