માયાભાઈના જયરાજને વાલ્મિકીના યુવકે સોનાની લકી ભેટમાં આપી | Jayraj Aata Ahir Lagan | Mayabhai Ahir

  Рет қаралды 44,839

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Күн бұрын

Пікірлер: 26
@gujaratmahiti
@gujaratmahiti 5 сағат бұрын
ખુબ જ સારી વાત.... જે રીતે માયાભાઈ આહીર અને તેમનો સંપૂર્ણ પરિવાર...નાના માણસો પ્રત્યે લાગણી ધરાવે છે તે અદ્ભૂત છે...તેના કારણે જ ભરતભાઈ ચૌહાણ (કુંડવી) તેમજ તેમના જેવા અનેક પરિવારો માયાભાઈ અને તેમના પરિવાર પ્રત્યે લાગણી ધરાવે છે...❤
@gujaratkisan1909
@gujaratkisan1909 5 сағат бұрын
અમારા વાલ્મીકિ સમાજને આગળ લાવવા માટે ખૂબ ખુબ આભાર 🙏
@SharadNayaran
@SharadNayaran 3 сағат бұрын
વાહ....માયાભાઈ...વાહ...ખુબ સરસ
@NitinSenta-j9x
@NitinSenta-j9x 3 сағат бұрын
જય મોગલ માં જય દ્વારકાધીશ જય મુરલીધર ❤
@રઘુભાઈભરવાડરઘુભાઈભરવાડ-ળ6ચ
@રઘુભાઈભરવાડરઘુભાઈભરવાડ-ળ6ચ 4 сағат бұрын
માગો 20 આપે 30 જય દ્વારકાધીશ 🎉🎉
@creatdigital6307
@creatdigital6307 Сағат бұрын
માયાભાઈ તમે ખૂબ સારા માણસ છો.એક વાલ્મીકી સમાજના ભાઈને પણ તમે તમારા પ્રસંગમા માન સાથે સામેલ કર્યા તમે તો ખરેખર ભગવાન સમાન છો.જય દ્વારકાધીશ.
@Viraj_vloger_1012
@Viraj_vloger_1012 53 минут бұрын
ખુબ સરસ સમગ્ર સમાજ માટે સારો સંદેશ છે
@BambhaniyaValbh
@BambhaniyaValbh 5 сағат бұрын
પેલી લાઈક અને પેલી કોમેન્ટ આપડી દિનેશ ભાઈ
@NaidaNews
@NaidaNews 5 сағат бұрын
ખૂબ સરસ ❤🎉🙏
@Dilip0009-h9j
@Dilip0009-h9j 3 сағат бұрын
Ame maro puro parivar Maya Bhai and jayraj aata NE vadhare maniye se Maya Bhai ahir samj nu gharenu se
@krishabalasara6607
@krishabalasara6607 5 сағат бұрын
Jay ho Maya bhai
@sushilamardania9339
@sushilamardania9339 5 сағат бұрын
Nice 👍 Maya Bhai ❤❤❤
@hm.dodiya5543
@hm.dodiya5543 Сағат бұрын
Kub sarsh 🎉🎉🎉❤❤❤
@jyotsanaparmar5799
@jyotsanaparmar5799 5 сағат бұрын
Khub khub dhanyavaad
@gatiswam8877
@gatiswam8877 5 сағат бұрын
Mayabhai good
@bharatkatariya7884
@bharatkatariya7884 3 сағат бұрын
❤❤❤
@rutvik4796
@rutvik4796 4 сағат бұрын
🙌🙌🙌👏
@siddharthzala2652
@siddharthzala2652 4 сағат бұрын
🙏
@maheshpanthi1738
@maheshpanthi1738 3 сағат бұрын
Maya bhai aaj di sudhi hu evu vicharto ke tame khali stage par j bhedbhav dur karvani vato karo chho, Pan aaje je really jovu chu te joi ne tamara mate mara dil ma vadhu maan ane aadar thay che... Big salute to you Maya bhai... You are really a great person...
@vejaygadhavi3847
@vejaygadhavi3847 56 минут бұрын
B.j.p ajant che
@ThePack-j9c
@ThePack-j9c 4 сағат бұрын
valmiki samaj etle?
@bakriyakamlesh3146
@bakriyakamlesh3146 4 сағат бұрын
Valmiki samaj aetle je Bharat desh ma safai Kari ne desh ne rog chada mathi dur rakhe che Ane ae valmiki samaj jenu desh ma Bahu Motu yog dan che Bhai
@ThePack-j9c
@ThePack-j9c 4 сағат бұрын
@@bakriyakamlesh3146 ha ae vat ekdam sachi.
@ISLAM.00007
@ISLAM.00007 Сағат бұрын
Right 👍 ​@@bakriyakamlesh3146
@જયરાંદલમાઁ-ગ7લ
@જયરાંદલમાઁ-ગ7લ 3 сағат бұрын
🙏
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Abu Dhabi Mayabhai Ahir Bhavya Lok Dayro 1st time // Moraribapu Ramkatha
50:39
SANGEETNI DUNIYA
Рет қаралды 2,2 МЛН