રાજભા ગઢવીના પિતાનું દુઃખદ અવસાન, છેલ્લા ઇન્ટરવ્યુમાં સમજાવી ગયા કે જીવન કેવુ જીવાય | Rajbha Gadhvi
Пікірлер: 80
@AppuZapadiyaVlogs197210 күн бұрын
ભગવાન ગોવિંદભાના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના અને રાજભા ને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના ઓમ શાંતિ ઓમ 🙏
@RahulGhid10 күн бұрын
શ્રી વડવાળા ભગવાન એના આત્માને શાંતિ આપે
@ramrajput48756 күн бұрын
બાપા ની દિવ્ય આત્મા ને ભગવાન શાંતિ આપે
@gadhavihimmatdan10179 күн бұрын
મિઠપ વાળા માનવી, જગ સોઙે ને જાહે । કાગા અેની કાણ , ઘર ઘર મંડાહે ।। આવા દિવ્યાત્મા ને પરમકર્પાલુ સદગતી દે આવી પ્રાથના, એમની પરીવાર ને આ સમય ભગવાન દુઃખ સહન કરવાની શક્તી આપે ।
@jadav874410 күн бұрын
ભગવાન દ્વારકાધીશ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના 🙏🙏🙏
@nkmasura814410 күн бұрын
પરમ કૃપાળુ પરમાત્મા ગોવિંદભા ગઢવી ની દિવ્ય ચેતના ને ચિર શાંતી આપે એવી ઈશ્વર ને પ્રાથના 😭🙏 ૐ શાંતી ૐ 🙏 😢
@jadejavanraj827810 күн бұрын
ભગવાન દ્વારકાધીશ તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પાર્થના
@shubhamgrylls45699 күн бұрын
Om shanti Khub saras shikhava male chhe Khub saras chhe Gir na harad no nad chhe aa🙏🙏🙏🙏
બહુજ ખાનદાની છે ભાઈ, રાજભા બાપાનું કેટલુ માન રાખે છે,બાપાના આશીર્વાદ થી આગળ આવ્યા છે.
@bambhaniyarakesh788510 күн бұрын
Rip ખુબજ દુઃખદ સમાચાર સાંભળી એટલે આ વિડિયો આખો જોવો પડ્યો દિનેશભાઈ રાજભા ના પિતાશ્રી ના પવિત્ર આત્મા ને શાંતિ આપી એવી માં મોગલ માં ભગવતી ને પ્રાર્થના. ઓમ શાંતિ શાંતિ
@jasvantprajapati73388 күн бұрын
Om Shanti ગોવિંદભા 🙏
@kishoracharya448610 күн бұрын
પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને શાંતિ અર્પે
@mpgadhavi627110 күн бұрын
યાદ ચારણ આવશે
@sonalbensoni9869 күн бұрын
Om shanti maa bagavati govind dada ne moksh apey teve partha
@hemangdarji235610 күн бұрын
પરમ કૃપાળુ પરમાત્મા આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના જય મહારાજ
@GaneshSusara10 күн бұрын
ભગવાન રાજભા ના પિતાશ્રીના દિવ્ય આત્માને શાંતિ આપે જય માતાજી
@SucceswithMukeshbagada10 күн бұрын
😢 ઓમ શાંતિ ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરે