ખરેખર આંખો ભરાઈ આવી 🥹.સરસ ગીત છે.તમને વંદન છે મારા ભાઈ 🙏🙏
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
આભાર
@maameldiofficial4781 Жыл бұрын
માં તો માં છે સાહેબ એની તોલે કાંઇ નો આવે♥️😘
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
જય હો
@maameldiofficial4781 Жыл бұрын
માં ❤️😘
@maameldiofficial4781 Жыл бұрын
@@NARESHNAVADIYAORGANIZER 🙏🏻🙏🏻
@bhaveshjethva68911 ай бұрын
Valje haje masor 🪔⭐👣
@gadhavibhai65552 жыл бұрын
ઉદર માં ઉછેરી માં તે મલક મા મોટા કરા....વાહ..વાહ અદભુત રાગ..... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️💕💕💕💕💕💕💕💕❤️💕❤️💕❤️❤️💕💕❤️💕❤️❤️💕❤️💕
@NARESHNAVADIYAORGANIZER2 жыл бұрын
જય હો
@amirbaloch5581 Жыл бұрын
હા કવિરાજ ની કલમ હા આય મિસ યુ પરેશ ભાઈ તમારો અવાજ સુપર છે ખરે ખર આવા જ ગીતો જીવનમાં સમજ આપી જાય છે
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
જય હો
@roshnipatel405 Жыл бұрын
@@NARESHNAVADIYAORGANIZER z
@GaganJethva2 жыл бұрын
Vah super ma Ae ma se
@NARESHNAVADIYAORGANIZER2 жыл бұрын
જય હો
@nanubarotofficial172 Жыл бұрын
જનેતા ના તોલે કોઈ ના આવે 🙏🙏🙏❤❤
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
100%
@Mr_panchasara_7053 Жыл бұрын
ભાઈ માતો તો માં જ છે હો ♥️✨❤ 🥹🥺
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
માં
@Kamlesh_20388 ай бұрын
દેહ માં થી જે દેહ આપે છે .... જીવ માં થી જે જીવ આપે કોઈ જાત નિ અપેક્ષા વિના જે પરિવાર ને સ્નેહ આપે જેના પ્રેમ માં લેખા જોખા નહિ થઈ શકે એ માં જ હોઈ શકે Happy mother's day 😊🥰
@NARESHNAVADIYAORGANIZER8 ай бұрын
જય હો
@mukeshbharvad9406 Жыл бұрын
Wah havaj gajab song
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
આભાર
@I_love_paravadi Жыл бұрын
Vah jordar
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
આભાર
@gadhavibhai65552 жыл бұрын
વાહ જોરદાર શબ્દો છે ..ગીત ના...... ❤️❤️❤️
@NARESHNAVADIYAORGANIZER2 жыл бұрын
આભાર
@hardevsinhsolanki3638 Жыл бұрын
હા કવિરાજ હા અદભુત ગીત માં માટે નું 🙏😭 we miss u maa😭🙏
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
🙏🙏🙏
@vvrabari4907 Жыл бұрын
હા ભાઈ સાચિ વાત છે આઈ તો આઈ છે ❤🥰😭🙏❤🥰 લવ યુ માં
@laxmanahir5845 Жыл бұрын
@@NARESHNAVADIYAORGANIZER😊
@radabharat99322 жыл бұрын
માં એ માં બીજા વગડાના વા🙏🙏
@NARESHNAVADIYAORGANIZER2 жыл бұрын
જય હો
@shortvideoGujarati2 жыл бұрын
માં..
@valazeelraj1674 Жыл бұрын
Ha Bhai ato na hoy ane khaber hoy
@sanajngadhavi-kc3wv Жыл бұрын
મભ્ય
@arbajjaskavlog97410 ай бұрын
Ma e ma@@shortvideoGujarati
@Kp_Company Жыл бұрын
• Nice 😊Song • Good Pareshdan Gadhvi
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
tnx
@d.m.l.a.m.l.79239 ай бұрын
મા ઈ મા છે બીજા બધા વગડાના વા છે ❤❤❤😭😭😭
@NARESHNAVADIYAORGANIZER9 ай бұрын
જય હો
@shakti_charan Жыл бұрын
Just awesome❤❤
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
🙏🙏🙏
@KuriyaShaileshbhai3 ай бұрын
Supar
@NARESHNAVADIYAORGANIZER3 ай бұрын
tnx
@MAYANKFILMOFFICIAL Жыл бұрын
super #KAVI_K_DAN ni kalam aavi rite chalti rahe
@vipulmakwanaofficial8221 Жыл бұрын
સુપર
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
આભાર
@thakorvijayvijaythakor64767 ай бұрын
Vaah Bhai
@NARESHNAVADIYAORGANIZER7 ай бұрын
🙏
@vadhiyarikingofficial807510 ай бұрын
મારું એક જ સપનું સે મારી માં ને દુનિયા ની બધી ખુશીઓ આપવી સે❤❤❤❤
@NARESHNAVADIYAORGANIZER10 ай бұрын
વાહ
@KhalidKhalid-zf5no Жыл бұрын
ખુદ ભગવાન ને સ્વગઁ છોડી મા ના હેત જોવા દુનિયામા આવવુ પડે વાહ વાહ જનેતા તારા માટે આસુ કાય નો કહેવાય
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
🙏🙏🙏
@nanubarotofficial1725 ай бұрын
હે વિધાતા એટેલું વિનવું તને કે માં કોઈ ની મરશો નહિ 😭😭😭😭😭😭😭😭😭😭 મને મારી જનેતા ઘણી યાદ આવે 🙏🙏
@NARESHNAVADIYAORGANIZER5 ай бұрын
🙏
@ektarabari49962 жыл бұрын
MAA..❤❤
@NARESHNAVADIYAORGANIZER2 жыл бұрын
🙏
@rekhadesai17175 ай бұрын
માં વગર નુ ઘર એટલે ભગવાન વગર નું મંદિર 😢😢😭😭 Miss you mummy
@NARESHNAVADIYAORGANIZER5 ай бұрын
100%
@rekhadesai17175 ай бұрын
@@NARESHNAVADIYAORGANIZER hmm
@joytikalal658111 ай бұрын
Excellent action ❤ Great song and acting my big brother Nirav kalal ❤️❤️❤️
@NARESHNAVADIYAORGANIZER11 ай бұрын
tnx
@chavadapratap Жыл бұрын
𝙇𝙤𝙫𝙚 𝙮𝙤𝙪 𝙢𝙖𝙖❤❤❤
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
🙏🙏🙏
@bhaveshbhavesh9333 Жыл бұрын
👌👌👌👌👌
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
🙏🙏🙏
@RanjitNaya-yp7ks Жыл бұрын
હે ભગવાન કોઈ ની માં નો મરે ને આ ગીત સાંભળી ને આંખ ભીની થાય ને એક આ કવિ ની કલમ એક આ વિશાલદાન નો સ્વર બસ અહેસાસ કરાવી દીધું કે માં સુસે એમ એક એક કડી રદય ને અડી જાય સે
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
જય હો
@sureshbhaipatni2628 Жыл бұрын
બધા ગાયક કલાકાર કરતા તમારો અવાજ ખૂબ સુંદર છે ભાઈ મારી માં તા.22/10/2023ના રોજ નવરાત્રી આઠમના દિવસે અવસાન થયેલ છે અમોને આ ગીત સાંભળી અમારા કાળજા ફાટી જાય છે ભાઈ અમને બહુ રડું આવે છે. આશું રોકાતા નથી.તમારા સુંદર અવાજને અમારા આશિર્વાદ છે તમે ખૂબ આગળ વધો ભગવાન તમને ખૂબ આગળ વધારે એવી અમારી પ્રાર્થના છે.
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
ખુબ આભાર 🙏🙏🙏
@maheshvaghela525511 ай бұрын
Bhai super se uper song
@NARESHNAVADIYAORGANIZER11 ай бұрын
tnx
@bhaveshitaliya35982 жыл бұрын
Ha Haa Nareshbhai navadiya
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
🙏
@parmardivyang5110 Жыл бұрын
Wha bhai ❤
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
tnx
@Tin_dost_123Ай бұрын
😊😊😊😊😊
@NARESHNAVADIYAORGANIZERАй бұрын
🙏🙏🙏
@prakashsavani6684 Жыл бұрын
Heart touching song ❤️
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
🙏
@jogajithakorofficieal4147 Жыл бұрын
વાહ.પરેશદાન.ગઢવી.સુપર.સોગ.જોરદાર.👌👌👌👌👌👌👌👌👌
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
જય હો
@alpakasotiya9620 Жыл бұрын
જ્યારે માથું દુઃખતું ત્યારે માં બેસાડી તેલ લગાવી દેતા, આજે પણ માથું દુઃખે ત્યારે માં ને યાદ કરી ને જ તેલ લગાવી લેવું પડે છે પણ માથું ઉતરતું નથી માં તારા જેવું તેલ કોણ લગાવે અને લગાવે તોય ઉતરે નહિ કેમ કે તારો હાથ નહીં જાદુ ની 🪄 છરી હતી જે પલ મા દુઃખાવો હટી જતો પણ આજે નથી ઉતરતું તું આવીને લગાવ તો ઉતરી જસે...😢 I Really Miss You maa 😭😭😭😭😭😭😭 Bow Evrything Miss You maa 😭😭🙏
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
જય હો
@uttamtank53142 жыл бұрын
Wah pareshdan khama bap khama 🙏🏻
@NARESHNAVADIYAORGANIZER2 жыл бұрын
આભાર
@PrinsVaghela-vs1pr3 ай бұрын
આ ગીત સાંભળીને મને મારી દાદીમા ની યાદ આવી ગઈ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏
@PrinsVaghela-vs1pr3 ай бұрын
😢😢
@NARESHNAVADIYAORGANIZER3 ай бұрын
જય હો
@DhavalKapadiyamusic Жыл бұрын
Jay mataji
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
જય માતાજી
@Guj_icon Жыл бұрын
ખૂબજ સુંદર ગીત છે..
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
આભાર
@pintubarotoffcial Жыл бұрын
Miss you maa ❤️🥺
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
🙏
@dadugadhvi67792 жыл бұрын
👌👌👏💕💯🙏વાહ દાન વાહ
@NARESHNAVADIYAORGANIZER2 жыл бұрын
🙏🙏🙏
@hiteshrathod816510 ай бұрын
Haa mota bhai Ha
@NARESHNAVADIYAORGANIZER10 ай бұрын
જી
@ishvardangadhavi85242 жыл бұрын
Producer Naresh Navadiya hoy and Kavi k dan na lyrics hoy aetle aema pasi kaay no ghate 👌
@NARESHNAVADIYAORGANIZER2 жыл бұрын
આભાર
@hiteshrathod816510 ай бұрын
Maa to maa Bijea vagdana vaa
@NARESHNAVADIYAORGANIZER10 ай бұрын
હા
@shivshaktibend6514 Жыл бұрын
Jordar song
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
tnx
@apreneurmehulparmar2284 Жыл бұрын
Aa geet heart touching ❤❤... pareshdan gadhvi best singer
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
🙏🙏🙏
@rahulpanchal5706 Жыл бұрын
khoob saras geet 6e
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
🙏🙏🙏
@bharatsinhrajputbarad51865 ай бұрын
Wah... Daan... Supereb..
@NARESHNAVADIYAORGANIZER5 ай бұрын
tnx
@BK.KISHAN Жыл бұрын
😢😢😢 He MAA😢
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
🙏🙏🙏
@2004.Kailash Жыл бұрын
વાહ કવિરાજ વાહ
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
આભાર
@drupalpatelsmileykaviofficial2 жыл бұрын
ખૂબ સરસ શબ્દો માં માટે કવિ કે.દાન અને પ્રોડ્યુસર નરેશ ભાઈ
@NARESHNAVADIYAORGANIZER2 жыл бұрын
આભાર
@lashimithakor1413 Жыл бұрын
Maam 😭😭😭🙏🙏🙏🙏♥️♥️♥️😭😭😭
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
👍
@bharatsharvaiya105 Жыл бұрын
Aa avu git se jene vkhan karva mate koy sabadj nathi .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Vah bhai.vah
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
ખુબ ખુબ આભાર 🙏
@pravindabhi1519 Жыл бұрын
Ma E to Ma Se mara vala ❤
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
જય હો
@rambharwad6307 Жыл бұрын
Ha bhai haa
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
જય હો
@GadhiyaHarkrushn5 ай бұрын
NARESH BHAI TAMARA SONG KHAREKHAR KHUB SARAS HOY CHE JAY MADI🙏
@NARESHNAVADIYAORGANIZER5 ай бұрын
ખુબ ખુબ આભાર
@gambhirdihora448111 ай бұрын
માં મારી વ્હાલ નો દરિયો માં બાપ મારી દુનિયા 🙏❤❤❤
@NARESHNAVADIYAORGANIZER11 ай бұрын
વાહ
@Mahesh.Raj.M.R.P.9924 Жыл бұрын
ખરેખર માં થી મોટું કોઈ પણ નથી હોતું ❤ 3:24
@NARESHNAVADIYAORGANIZER Жыл бұрын
100%
@gadhavi77292 жыл бұрын
Vah pareshdan you are my favorite singer all time😘😍😍😍😍