ખરેખર હ્રદય પણ રડીજાય તેવા શબ્દો સાંભળીને કઠણ હ્રદય નો માણસ પણ આ શબ્દ સાંભળીને માના પ્રેમ રૂપી આંસુ ને રોકી શકે તેમ નથી કવિ ને સો સો સલામ છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@hiralprajapati9755 Жыл бұрын
દુનિયા ની બધીજ માં ને લાંબુ આયુષ્ય દેજો ભગવાન ❤🙏
@kanabapodra801410 ай бұрын
વાહ બેન
@indiannewsonpakistanimedia984410 ай бұрын
માં ને લાબું અને સ્વસ્થ, નિરોગી રાખજો
@bhaveshjethva6897 ай бұрын
Kodhv 🪔
@SankhatBhaylu7 ай бұрын
@@kanabapodra8014😊😊😊😊😊😊😊😊😊
@NikhilParmar-e2f7 ай бұрын
😢
@nilyo8210 ай бұрын
રડાય ગયું 🥺🥺 maa always queen of hearts ❤
@ajay_oghad9868 Жыл бұрын
મારી મમાં આ ગીત પહેલી વાર સાંભળી ને રસોડા માંથી રડતા રડતા બાર આવા એ જોઈ હુ પણ ના રોકી શક્યો.. 🙏🙏🙏 ગ્રેટ કંપોજીશન 🙏🙏
@rahulgujriya4143 Жыл бұрын
આ ગીત ને ટોપ ઉપર પહોંચી એવું મને લાગે છે માં તો માં છે ભાઈ આવા કલાકારો ટોપ ઉપર હોવા જોઈયે ખુબ સરસ
@dilipsolanki3210 Жыл бұрын
Vah vishal bhai su antar na bhav thi gayu6
@vijaymundhva5432 Жыл бұрын
દુનિયા આ રચના જેવી કોય રચના કોય ગાય નહિ સકે વિશાલ દાન ભટી વાહ. ભાઈ ખૂબ ખૂબ જીઓ ભાઈ હું આ રચના દિવસ માં 5 વાર સભાળું છું મારા વિચાર મુજબ આ રચના ને અને સિંગર ને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવે..
@RKGadhavi-dj6pn4 ай бұрын
Wahhh Vijsaldan bhai bati🎉 Maa ni kimat to je maa thi durr hoy ane khabar hoy Bhai💌😭
આપણા કવિઓને લાખ લાખ વંદન કે આપણી સંસ્કૃતિ અત્યાર સુધી જાળવી રાખી છે ❤
@hamirfoujiindianarmy2280 Жыл бұрын
આ ગીત ની દરેક કડી રૂંવાડા ઉભા કરી દેય છે વિશાલદાને આ ગીત ખૂબ જ દિલ થી ગાયું છે ખૂબ જ અદ્ભૂત ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@VirendraLimbachiya Жыл бұрын
વાહ! વાહ! ખરેખર માની યાદ આવી ગઇ. ગીતની રચનાકાર અને ગીત ગાનાર કવિરાજને વંદન🙏🏻🙏🏻🙏🏻 આવા જ ગીતો બનાવો એવી પ્રાર્થના
@દિનેશભાઈનાનજીભાઈચાવડાચાવડા9 ай бұрын
ખરે ખર માં કેતા નાનપણ સાંભરે પછી મોટપણાય મને કડવી લાગે કાગડા આજે દસ વર્ષ પુરા થયા માં ચાલી ગયા એને આજે ખુબ રડયો હુ ખમા તમને કવિ ❤❤
@BeautyWorld24199 ай бұрын
જોરદાર ગઢવી ❤.... બસ એટલું જ઼ કહેવું છે કે જો તમારી પાસે તમારી મા છે. તો તમે નસીબદાર છો.. એમને કદી દુઃખી ન કરતા....😢
@bhaveshjethva689Ай бұрын
Bhvaves jethva 🪔✍️
@vishalbarot5232 Жыл бұрын
Jordarr Singer Vishaldan Gadhvi ❣️❣️
@chandanbhatiofficial4459 Жыл бұрын
ખરે ખરે મા યાદ આવી ગયી 16 વર્ષ પછી હુ રડ્યો છુ કવિ આપની કલમ ને નમન છે બાપ આવા ગીતો આપણા સંસ્કાર નેં વઘારે છે બાપ વીશાલ ભાઈ ખુબજ સરસ
@jigneshofficialjigneshoffi6125 Жыл бұрын
Rqqfq%
@nikulmer8964 Жыл бұрын
Vah bhai vha
@parmarjaydip86 Жыл бұрын
જોરદાર વિશાલ ભાઈ..તમારા જેવા કલાકારો જ્યો સુધી છે ત્યાં સુધી સંસ્કાર અમર છે..❤❤❤
@jesalvegadvegad4708 Жыл бұрын
Ha Bhai paku
@samudriynazaro33 Жыл бұрын
સાચી વાત વડીલ 🙏🏼😢
@keyurnayi8917 Жыл бұрын
ભગવાનની કૃપાથી મારી માં હજુ મારી સાથે છે પણ આ ગીત સાંભળ્યા પછી માં વગરની એક ક્ષણ ને વિચારીને પણ હું રડી પડ્યો 😢😢... ૧૦૦સલામ છે કવિરાજ... માં મોગલ ની કૃપા તમારી ઉપર આવી જ રીતે વરસતી રહે તેવી આઇ નાં ચરણોમાં પ્રાર્થના ❤
@jindusinhzala40812 ай бұрын
સાચવજો માં ને
@RameshbhaiMaru-s4m2 ай бұрын
😢😢
@sanjayshetaniya22598 күн бұрын
માં નો પાલવ😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏
@samirpatel1920 Жыл бұрын
ની શબ્દ છું. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 જાણતા અજાણ્યા માં ને બો દુઃખ અપાયા હસે. આ રચના થકી જીવન દેનારી પરમ કૃપાળુ માં દયાળી પાશે માફી માંગુ છું.
@1204e Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@niravsukhiyaji3591 Жыл бұрын
😔😔😔😔
@bhratodadr Жыл бұрын
સરસ્વતી. તારા. ભેરીએ હૈ માં
@pratikraghu1c4141 Жыл бұрын
ખરેખર આખ માં પાણી આવી ગયા , આ ગીત ના શબ્દો સીધા દિલ માં ચોંટે છે , આ વેદના તો જી દીકરો ઘર થી દુર રેતો હોય તે જ સમજી સકે
@dineshdantani3425 ай бұрын
માં તારા વગર મને નહિ ગમે માં 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏 હજુ માં 12 દિવસ થયા સે😭😭😭😭😭😭😭😭😭😭😭
@solankiharshad87423 ай бұрын
તમારા માં ને ભગવાન સદગતિ આપે અને એમના આશર્વાદ હંમેશા તમારા ઉપર રહેશે અમને જ્યાં હસે ત્યાં થી તમને જોતા હસે ખુશ રહો કેમ k તમે દુઃખી થસો તો એ પણ દુઃખી થશે😢😢
@Mihir_sharma410Ай бұрын
😢😢
@HemanshiAhir-y2pАй бұрын
માં 😢😢😢
@Divyvideocreator25 күн бұрын
😢
@indiancommando103711 ай бұрын
રાજપૂત ની માં સામે ની વેદના 😢 અદભુત શબ્દો ❤... વંદન રાજપૂત ગઢવી ઓ ને 🙏
@bhaveshjethva689Ай бұрын
Koldoogre 🚩👀
@arjunnadoda2620 Жыл бұрын
ગીત સાંભળી ને આંખ ભીંજાય અને હૈયું હલબલી જાય એવું સંગીત. કવિ અને કવિરાજ બંનેને વંદન ❤❤🙏🙏
@bhaveshjethva6892 ай бұрын
Vagljedada 🪔⭐👣
@bhaveshjethva6892 ай бұрын
Cmadmaa 🪔✍️🌜
@bhaveshjethva6892 ай бұрын
Here maa 🚩🙏
@bhaveshjethva6892 ай бұрын
Dasamaa 🪔🫀
@bhaveshjethva6892 ай бұрын
Maldemaa 🪔⭐👣
@chiragpatel718 Жыл бұрын
ખરેખર આંખમાં આંસું આવી જાય છે ભાઈ મારા મમ્મી ને ગયા ના નવ વર્ષ થયાં પણ આ રચના સાંભળી ને માં ની યાદ આવી ગઈ...😢😢
@prakashpatel3039 Жыл бұрын
જે ભાવથી કવિ એ લખ્યું, તેનું સવાયું કરી ગાયન કર્યું છે.... સમગ્ર ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ... મારા પસંદગીના 5 ગીતો માં સમાવેશ કરી દીધું એટલું સરસ... અદભુત... અદભુત
મોઢેથી બોલું માં તેદી સાચેજ બાળપણ સાંભરે , પછી મોટપ ની મજા મને કડવા લાગે કાગડા. ..્વહા વિશાલ ભાઈ ખુબ સરસ
@bhaveshjethva689Ай бұрын
Here maa 🪔👀🫀
@bhaveshjethva689Ай бұрын
Cmadmaa 🚩👀
@bhaveshjethva689Ай бұрын
Valje haje masor 🪔⭐
@hindukolijerambhaimohanbha2507 Жыл бұрын
વાહ.... કવિરાજ સુ આપનો સ્વર છે ભાઈ શ્રી... મારી આંખ માંથી આંસુ ઓટોમેટિક નીકળી ગયા... માં તો માં છે ભાઈ... એનો છાયો તો અમૃત સમાન છે ભાઈ... આ છાયો કરોડો પૈસા થી પણ નથી મળવા નો.. ધન્ય છે આપને ભાઈ... 🙏
@vikramrabariofficial9280 Жыл бұрын
વાહ...દાન...... માં વિશભુજાળી વિહત તમારાં કંઠ નાં રખોપા કરે બાપ.......કાયમ...આવી ને આવી.....મીઠાશ.. ભર્યા ગીતો ગાઓ...👍👌🙏
@namratagadhvii Жыл бұрын
Jay maa vihat 💖🙏
@bhaveshjethva689Ай бұрын
Cmadmaa 🪔🙏🙏
@bhaveshjethva689Ай бұрын
Bhvaves jethva 🪔✍️🫀🦁
@bhaveshjethva689Ай бұрын
Kodhv 🪔⭐
@bhaveshjethva689Ай бұрын
Dasamaa 🚩🙏🙏
@Thakorbharti-no3nfАй бұрын
માં એ તો માં બીજાં બધાં વગડા ના વા હો ભાઈ 😮😢 ❤❤
@piyushsbhaipatel1429 ай бұрын
Wah vishaldan wah . Superb....
@ajayrajvyas9127 Жыл бұрын
વાહ કવિરાજ આંખ માંથી આશું લાવી દીધાં😢🥰🥲😭 શું તમારી કલમ ભાઈ❤❤ માં સરસ્વતી તમને સ્વર આપ્યો છે.
@alpeshthakor-fv4iu Жыл бұрын
વાહ વિશાલભાઇ વાહ તમારા વખાણ માં શું લખું કઈ સમજાતું નથી ખરેખર તમારા કંઠ માં માં સરસ્વતી ની વાસ છે
@brijeshchauhan6090 Жыл бұрын
વાહ કવિ શું શબ્દો છે Heart touching song 🥺🥺🥺
@bhaveshjethva6892 ай бұрын
Mogalmaa 🚩👀
@bhaveshjethva689Ай бұрын
Daghv 🪔🙏
@bhaveshjethva689Ай бұрын
Kodhv 🪔⭐👣
@gopalgauswami396011 ай бұрын
Miss u mari mavdi
@chamarankesh7199 Жыл бұрын
Ma to ma. Ae bhai
@bhaveshjethva689Ай бұрын
Vihat 🪔
@solankihitesh674 Жыл бұрын
માં ની યાદ તો બહુ આવે સે ભાઈ ..પણ તમને સાંભળી ને રડવું આવી ગયું ભાઈ . ખૂબ ખૂબ અભિનંદન ❤❤
@rajubhaialgotar9313 Жыл бұрын
માં તે માં અદ્ભુત રાગ આપ્યો છે.નમન છે કવિરાજ આપને ખૂબ સરસ ક્યાંય પણ એવું નથી લાગતું કે રાગ છૂટ્યો હોય💯👍🌺🌺🌺🌺🌺
@mr.nileshsolanki333 Жыл бұрын
વાહ કવિરાજ શું તમારો આવાજ સાંભળી આંખમાંથી આંસુ આવી ગયા 😢
@SanjValaАй бұрын
su vat che bhai...
@ramrabari769411 ай бұрын
Maa e maa ho bhai
@vijaysankaliya9545 Жыл бұрын
હું દરેક જનમ માં મારી માના ખોળે થીજ જનમ લેવા માંગુ સુ .મારી ઉંમર પણ મારી માને લાગી જાય એવી પ્રાર્થના ❤
@jadejachandrasinh4567 Жыл бұрын
કવિરાજ આ સોંગ સભળી કોઈ એવું નહી હોય જને રડવું નહી આયો હોય ❤
@MaaMeldi-4k4 ай бұрын
મને રડવું આયો ભાઇ 😭
@piyushrathod135 Жыл бұрын
આખા દિવસ માં કેટલી વાર આ સોંગ સાંભળું છું એ યાદ નથી રહેતું... વંદન છે તમારી કલમ ને કવિ વિશાલ દાન નો અવાજ હદય સોંસરવો નીકળી જાય છે..
@navghnthakor3709Ай бұрын
વાહ કવિરાજ વાહ સુ ગીત ના શબ્દો છે 😢😢
@MahendrParmar-09Ай бұрын
Maa te maa bija vagdana vaa
@Rushiraj.joshi.2141 Жыл бұрын
વાહ કવિરાજ વાહ એવો અવાજ ક્યાંય નથી સાંભળ્યો અને મની યાદ આવી જાય. એવો અવાજ છે ભાઈ ...
@rohangadhavi8702 Жыл бұрын
હેતાળી ના હેત જોવા ખુદ ઈશ્વર ધરા પર આવ્યો 👌♥️
@MAA_MELDI_NO_DIWANO_007 Жыл бұрын
AAP NE DIL KHUSH KAR DIYS VHA BHAI VHA🎉🎉🎉❤
@bhaveshjethva6897 ай бұрын
Kardana 🪔💐
@bhaveshjethva6892 ай бұрын
Bhvaves jethva 🪔✍️
@bhaveshjethva689Ай бұрын
Cmadmaa 🪔🙏🙏
@bhaveshjethva689Ай бұрын
Daghv 🪔
@rameshbhaiparmar65722 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન
@bhavnagohel728927 күн бұрын
❤❤❤... Maa
@Vishnu_Andhariya Жыл бұрын
ખરેખર અદભુત શબ્દો છે, અદ્રિતીત સ્વર છે આપનો..👌🏻 માઁ ની તોલે કોઈ ના આવે.🙏🏻
@kanhalover1098 Жыл бұрын
વિશાલ ભાઈ દિલથી કઉ છું આટલું તો હું ક્યારેય નથી રોયો.દિલથી નમન છે એ કવિ ને અને તમને જેણે માં વિશે ની આવી અદભુત રચના રચી અને તમને પણ કેમકે તમારા સ્વર માં જે માં માટે નો પ્રેમ છે ને એ જનની ને હજારો વંદન છે. જય શ્રી માં પીઠડ આઈ પીશાવાડા 24 તારીખે એક વાર જરૂર ગાજો અમારી આટલી ફરમાઈશ પૂરી કરજો ધન્યવાદ🙏🙏🙏🙏🙏
@jeevangadhvi2448 Жыл бұрын
Waah આ ગીત ના વખાણ માટે શબ્દ નથી સાહેબ. જીયો વિશાલ ભા. ' માં ' ❤️
@bhaveshjethva689Ай бұрын
Dasamaa 🪔🙏🙏
@bhaveshjethva689Ай бұрын
Lerbiymaa 🪔⭐👣
@parmarupendrasinh50472 ай бұрын
Ma ej Ma 👑❣️
@akashkhokhariyaart22211 ай бұрын
Soulful voice...❤❤great
@bhaveshjethva6892 ай бұрын
Lerbiymaa 🪔
@kanbhacharanofficial8949 Жыл бұрын
નિ : શબ્દ 😢 એમાં છેલો અંત્રો અદભૂત! 🙌♥️
@susramashomashsusra3099 Жыл бұрын
વા ભાઈ ખુબ સરસ સોંગ છે માં થિ મોટું કોઈ નથી ખુદ ભિ નહિ ખુદા પણ નય માં તે માં બીજા બધા વગડાના વા... I love you maa....😘😘👏👏👏👏👏
@viramdesai9189 Жыл бұрын
માં એ માં બીજા બધાં વગડાના વા 😢 ખુબ સરસ અવાજ સે ગીત ના શબ્દો સાંભળી ને રૂંવાટા ઊભા થઈ ગયા ભાઈ વાહ વિશાલ દાણ ગઠવી
માં એ તો માં જ છે પણ શું શબ્દો લખ્યા છે બાપ આહા....અને વિશાલદાન આપનો મમતાડો કંઠ હર એક શબ્દ માં ની યાદી કરાવી જાય છે... જય મોગલ. રિલ ઉપર થી સીધો અહીંયા આવ્યો છું....જેટલી વાર સાંભળ્યું છે એટલી વાર રડ્યો છું😢
@ParmarDashu7 күн бұрын
MAA to MAA che mara Bhai ❤❤❤❤
@karanbarad5842Ай бұрын
વાહ ! શું અદભુત અવાજ છે...માં શબ્દ અને આ ગીત સાંભળતા જ અડધો થાક હળવો થઈ જાય છે...❤
@Mayur__makwana__007 Жыл бұрын
ha vishaldan bhai saras song
@Bhaskar_1144 Жыл бұрын
ખરેખર યારર ધન્ય છે તારી માં ને કે આવું ગીત લખ્યું ને એમને રજૂ કર્યું કલેજા thank u yarr બૌ મજા આવી yarr મારી માંની યાદ આવી ગઈ yarr ❤❤❤❤❤❤❤❤
@Rajpalsinh_Chauhan_Official Жыл бұрын
વાહ કવિરાજ શું રચના લખી છે બોવ સરસ♥️♥️♥️♥️
@bhaveshjethva6892 ай бұрын
Mogalmaa 🪔🥥
@bhaveshjethva689Ай бұрын
Daghv 🪔
@parmarvinod14662 ай бұрын
લાખો વનંદન છે
@bhupatrabari1772 ай бұрын
મેરી માઁ કે બરાબર કોઇ નહી❤
@hamirsolanki6501 Жыл бұрын
વાહ ગાયક બહુ સરસ રચના સે ખુબ મસ્ત ગાયેલું સે રોજ રાત્રે એક વખત શાભળું શુ ત્યારે નીદર આવે સે❤❤❤
@mpgadhavi3672 Жыл бұрын
અદ્ભુત અદ્ભૂત વાહ વિશાલ દાન વાહ ખૂબ સરસ આઈ શ્રી સોનબાઈ માઁ હંમેશા પ્રગતિ કરાવે
@bhaveshjethva689Ай бұрын
Valje haje masor 🪔👣
@AATANKJAYDIP5895 Жыл бұрын
લાખ લાખ વંદન છે આ શબ્દો લખવા વાળા ને 🙏
@HetalpradipMakwana6 күн бұрын
Very nice 🥰😊 Bhai 🙏🙏🙏
@sanjaylangaliya14356 ай бұрын
❤ maa to maa che ❤
@rreditz3882 Жыл бұрын
વાહ..અદ્ભુત ..શુ ગીત છે શુ આવાજ છે..ગુજરાતનુ ગૌરવ છો આપ..ખુબ આગળ વધો❤
@bhagvanbhola4898 Жыл бұрын
ખુબ ખુબ સરસ વિશાલ ભાઈ
@dvspatel5463 Жыл бұрын
ગેરંટી આપુ જો કોઈની આંખ માંથી આંસુ ના આવે તો........બોવ સરસ ગઢવી સાહેબ..........