Majboot mara gitkar akshay patel sankhal pur superb lyrics akshay good luck bhai
@theprincepatel123 жыл бұрын
Jordar bhai
@patelchirag48403 жыл бұрын
Nice sagarbhai
@solankitejas24413 жыл бұрын
જગત જન્નયે નમઃ 🙏 હે મા ઉમા પ્રથમ રૂપ માં માં તમે ઉમાસતી રૂપે જન્મ્યા તમે મા દક્ષ યજ્ઞ ની લીલા કરી માઁ તમે તમારા 51 અંગો નો ધરતી પર સ્થાપના કરી,અત્યારે જે 51 શક્તિપીઠો છે એ તમારા વિવિધ અંગો છે એમ તમે અંબા મહાકાળી ચામુંડા હિંગળાજ જેવા નામ ધારણ કરી બિરાજો છો અને ભક્તો નું અને ધર્મ નું કલ્યાણ કરો છો,પણ હિન્દૂ ધર્મ ના અમુક અંધવિશ્વાસ લોકો તમને અને અંબા ને ભિન્ન માને છે આ અમારી માતા આ એમની માતાજી કહે છે,પણ સત્ય એકજ છે કે અતિસૌમ્ય રૂપે મા ઉમા તમે મહાગૌરી છો અને અતિરોદ્ર રૂપે મહાકાળી છો હે આદ્ય શક્તિ માઁ તમે હિમાલય ના પુત્રી રૂપે માઁ ઉમાપાર્વતી તમે જ આ જગતની માતા છો,વિવિધ રૂપો ધરી બધાનું કલ્યાણ કરો છો,તમારી શક્તિ અને માહાત્મ્ય એ વાત ઉપર થી થાય છે માઁ ચંડીપાઠ માં લખ્યું છે કે મા ઉમિયા ના અંગ ના એક કોષ માંથી દેવી પ્રગટયા જે કૌશિકી કહેવાયા અને એજ કૌશિકી માઁ જેમને શુમ્ભ નિઃશુમ્બ નો વધ કર્યો એમાંય કૌશિકી માં ના કપાળ માંથી કાલિકા પ્રગટયા,હે માઁ તમે તમારી શક્તિ અને મહિમા થી અનેક રૂપો ધારણ કરો છો,તમે માં ચારણ જે શિવજી ના ગણ છે એમની ઉપર પ્રસન્ન થઈ એમના ઘરે નવલાખ લોબળીયારી રૂપે અવતરવાનું વચન આપ્યું,જેમાં મા આઈ બેચર(બહુચરાજી) આઈ બુટભવાની આઈ બલાડ આઈ બાલવી આઈ ખોડિયાર આઈ મોગલ આઈ આવડ આઈ કરણી જેવા અનેક મહાશક્તિ રૂપે અવતાર ધર્યા છે,સાચા અર્થ માઁ શક્તિ ના બધા રૂપો તમારા છે.જય માઁ જગત જનની ઉમિયા🙏
@HiirPatel Жыл бұрын
જય શ્રી ઉમિયા માં 🙏🙏🙏🙏🙏
@NiranjanPatel-vlog11994Ай бұрын
જય ઉમિયા માતા જય હો ❤❤
@Vinodbhai-zo7jzАй бұрын
mara kuldevi ni ma umiyama vandan
@charmi26053 жыл бұрын
મા ઉમિયા હંમેશા ભક્તોની સાથે જ છે. જય ઉમિયા..
@palavjaviyapalavjaviya6352 Жыл бұрын
Right bro🙏
@DeepPatel-fn1qj3 жыл бұрын
Jay Jay jay umiya ❤️
@PAGDIVADAOFFICIAL3 жыл бұрын
Jay patidar
@masterofficial61653 жыл бұрын
સુપર સાગરભાઈ👌👌👌
@pravinbhaipatel1383 Жыл бұрын
🎉 Good 👍 video 😮 Sagar patel 😅
@ARPANPATEL-sm9ou3 жыл бұрын
Superb song congratulations Akshay patel shankhalpur
@HarshPatel-mi6zd3 жыл бұрын
Jay maa umiya
@vinaypatel31703 жыл бұрын
વાહ સાગરભાઈ સુ ગીત ગાયું છે માં ઉમિયા તમને ખૂબ આગળ વધારે 🎧😍😍🙏🙏
@mahebubrahuma76713 жыл бұрын
Maa umiya sagarbhai tamne sada sukhi rakhe
@NirjalPatel17103 жыл бұрын
🙏 Jay Maa Umiya 🙏
@kajalkanani44782 жыл бұрын
Jay umiya Maa
@patelsunny69653 жыл бұрын
Jay umiya ma nice sagar bhai
@patelnip4743 жыл бұрын
Jay Jay Jay umiya
@meetmeetpatidar94323 жыл бұрын
🙏🙏 Ha mara brother Ha 🙏🙏 👏👏👏👏👏👌👌👌👌👌
@RAKESHJPATEL-ti8co3 жыл бұрын
Congratulations Good Sagar bhai Rakesh patel biliya
@umakhodalgarba21433 жыл бұрын
Ha patidar ha
@Kshatriya.kulavantas3 жыл бұрын
Jai maa umiya Love from Nepal Jai shivaji jai sardar
@dipak129093 жыл бұрын
Maaaaa.. umiyaaaaa
@tarunpatel42493 жыл бұрын
Jay ma uma-khodal
@patelmehul21643 жыл бұрын
Very nice.. 👌👍Song.. Sagar Bhai... Jay Ho Raja umiya sarkar 🙏Jay Ho Raja sati sarkar 🙏💪🚩
@umangpatelofficial57483 жыл бұрын
Jai jai umiya
@kamleshrabari8423 жыл бұрын
Vaaaaahhh mojjj vaaaaahhh.. Jay ho.. Jay ho.... Jay ho. Vaaaaaahhhhhhhhhhhhh... 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 Suppprbbbbbbbb.... Vidio album Ati sundarrr gayki.. 🌹🌹🌹 Jay Jay Garvi Gujarat...
@pravinjithakor25623 жыл бұрын
Super duper
@_sujal_thakor_95323 жыл бұрын
Jay umiya 🙏
@AnitaPatel-dm4uf3 жыл бұрын
Buj mast 👌👌👍👍👏👏🙏🙏
@dapatel9538 Жыл бұрын
Jay kul devi mari umiya madi sau nu saru karjo ma
@ravipatel73543 жыл бұрын
JaY MA uma-khodal
@kamleshrabari8423 жыл бұрын
Jay Jay garvi gujrat🇮🇳🇮🇳🇮🇳🇮🇳 💐💐💐💐💐💐💐💐💐💐 Jay umiya maa