મગ મઠ મેથી ના ઢોકળાંDhokla recipeનવી જ રીતે બનાવો ઢોકળાં.વાડી નું સુંદર ઠંડી સવાર ની મજા.

  Рет қаралды 12,634

BL vadi vlog

BL vadi vlog

Күн бұрын

Пікірлер: 82
@saraswatiinfotech9148
@saraswatiinfotech9148 3 сағат бұрын
Rekha shukl surat🎉
@ChandrikaShah-c6y
@ChandrikaShah-c6y Күн бұрын
જય.માતાજી.કેમછોકાકા.કાકી.મજામા.કાકા.કાકી.તમારો,પેમજો ઈમનેખુબજ.મજા આવી અનેઢોકડા.બહુજ.સરસ.બનાવ્યા.છેકાકા.તમને.સ્વેટર.બહુમજાનુલાગેછે.હૂમાડવી.કરછથીચંદિકાબેન.🎉🎉🎉
@gsraval3197
@gsraval3197 Күн бұрын
Bahu saras video, dhoka khub saras banavya che,
@damyantishah386
@damyantishah386 Күн бұрын
મજામાં કાકા કાકી જયજીનેદ્ ઢોકળાતો બવ સરસ બનીયાછે કાકી
@HansaGanesh
@HansaGanesh 23 сағат бұрын
સરસ ઢોકળા બનાયા બેન..નવીન 😊😊 જય માતાજી ભાઈ 🎉🎉 અમદાવાદઃ થી હંસા બેન પરમાર 👌👌👌😋😋
@sureshtrivedi2616
@sureshtrivedi2616 6 сағат бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી દાદા ઢોકળા માસીયા ખૂબ સરસ બનાવ્યો એમ લાગે છે ખુબ સરસ કુદરતના ખોળામાં બેસીને તમે જીવો છો ખુબ આનંદ સુરેશભાઈ ગોરદાદા નવસારી
@manubhaiparmar699
@manubhaiparmar699 Күн бұрын
Jay dwarkadhis
@kuldeepsinhchauhan9605
@kuldeepsinhchauhan9605 22 сағат бұрын
સીતારામ
@GUJRATLIVE-cl7ww
@GUJRATLIVE-cl7ww 14 минут бұрын
સરસ ઢોકળા હો દિપકભાઈ વેરાવળ
@kolipatelkalubhai2362
@kolipatelkalubhai2362 Күн бұрын
દાદા..દાદિ..સીતારામ..જય..રામદેવપીર. દાદા..દાદિ..ઢોકળાઅમનેખવડાવજો
@sanjaymakvana6986
@sanjaymakvana6986 Күн бұрын
પહેલી વાર આવા ઢોકળાં જોયા ખૂબ સરસ મોજ આવી ગઈ
@chetalzaveri8711
@chetalzaveri8711 Күн бұрын
દાદા આ જ લાગણી ને પ્યાર હોય તો જીવન મા કાઈ ના ઘટે❤
@divyaPrajapati-z1e
@divyaPrajapati-z1e Күн бұрын
ખુબ સરસ 🎉મામા &મામી તમે સાચી વાત કરી મામા લાગણી પ્રેમ હોઇ ત્યાં જ પ્રેમ વધે છે અને લાગણી પ્રેમ હોઇ ત્યાં જ પ્રેમ વરસે છે, બાકી વેરાન રણ માં વરસાદ ની કોઈ કિંમત નથી! અને સત્ય તો એ છે કે પ્રેમ ભાવ સાચો હોઇ એનું જ ગાડું દ્વારકા પોચે છે, તમે આજ બહુ સાચી વાત કરી 🙂 Divya prajapati
@shyamchandarana7198
@shyamchandarana7198 3 сағат бұрын
રામ રામ ને સીતારામ
@manusihora7622
@manusihora7622 Күн бұрын
❤ સીતા રામ
@bhavnabenmunjani6716
@bhavnabenmunjani6716 Күн бұрын
જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન સરસ ઢોકળા બનાવ્યા છે અને મેં પણ તમારી જેમ આવી વાત સાંભળી છે કે ઢોકળા બનાવીયે ત્યારે કોઈને કહેવાય નહીં નહીંતર સડે નહીં એમ પણ હું તો બધાયને કહું છું તોય સરસ બને છે અને તમારી જેમ થાળીમાં જ કરું છું ઢોકળીયુ છે છતાં ઉપયોગ કરતી નથી અમે પણ વઘારીને અને સિંગ તેલ ની સાથે પણ બોળી ને ખાઈએ છીએ ઠંડીમાં ઢોકળા ખાવાની મજા આવે ઇનામ લેજો ગીતાબેન મસ્ત ઢોકળા છે એટલે ઇનામ તો દેવું જ પડશે બાબુભાઈને
@d.r.zgameplays1926
@d.r.zgameplays1926 41 минут бұрын
Jmj🙏 sitaram
@ashapatel518
@ashapatel518 Күн бұрын
Suraj Dev na darshan Sara's thy gaya🙏 Jai sita ram from ashaben London
@chetalzaveri8711
@chetalzaveri8711 Күн бұрын
સીતારામ બા દાદા ❤❤
@anitaparmar8340
@anitaparmar8340 Күн бұрын
Anita parmar Anand thi Jay mataji Bhai Bin 🌺🌷🥀🌹🌺👌👍🙏
@ghanshaymmakavana
@ghanshaymmakavana Күн бұрын
જય શ્રી ગેલ અંબે મા સીતા રામ 🌹🙏🌹
@VasantbenDevmorari
@VasantbenDevmorari Күн бұрын
ગામભુરખીથીવસંતબેનસાધુ
@ashapatel518
@ashapatel518 Күн бұрын
Dhokla ni recipe new large che👌
@bhupendrajoshi892
@bhupendrajoshi892 Күн бұрын
બોવ સરસ ઢોકરા માચી એ બનાવા
@HARSHABENPATEL-xt9lu
@HARSHABENPATEL-xt9lu 20 сағат бұрын
બા કાકા કેમ છો મજામાં ને બા સરસ ગરમ ગરમ નાસ્તો કરી ને તમને જમવાનું આપી દે છે તો બધા ને સીતારામ 🙏🙏U S A હષાઁબેન
@jyotithacker4471
@jyotithacker4471 Күн бұрын
જય સ્વામિનારાયણ સીતારામ ઢોકળા બહુ સારા બનાવ્યા ગીતાબેન એના નામ આપજો બાબુભાઈ પહેલી વાર જોયા ઢોકળા એમાં શિયાળાની સવાર એટલે કહેવાનું જ ન રહે જમાવટ થાય અંજાર થી જ્યોતિબેન ઠક્કર
@ranjitbhaimori4149
@ranjitbhaimori4149 21 сағат бұрын
Sitaram Babu Bhai 🙏Mag, Matha Ane Methi Na Dhokala, Dahi Ane Dungali Ni Nastsa Ma Jamavat Wah Babu Bhai👌
@Jayshreegadhavi12
@Jayshreegadhavi12 Сағат бұрын
🙏❤
@Jayshreegadhavi12
@Jayshreegadhavi12 Сағат бұрын
@gohilyashpalsinh985
@gohilyashpalsinh985 Күн бұрын
જય માતાજી રઘુવિરસિહગોહિલન
@varshapandya8476
@varshapandya8476 Күн бұрын
Sita Ram family wow super Wadi ne moj Ho super ymmi tasty 😋😋😋😋😋😋😋😋 dhokla
@purnimamehta6743
@purnimamehta6743 Күн бұрын
Dada gobergas plan 4:10 banavo khetar ma and solar
@NareshVanel-s6c
@NareshVanel-s6c Күн бұрын
RAM RAM
@KamlaJogadiya-ei7sb
@KamlaJogadiya-ei7sb Күн бұрын
તમાંરો વિડિયો તો સુંદર જ હોય પણ સાથે જે મ્યુઝિક સાંભળવું પણ સરસ હોય છ,
@Anubendafda
@Anubendafda Күн бұрын
વાહ કાકી વાહ
@rajeshm1820
@rajeshm1820 Күн бұрын
ગઢડા સ્વામીના સુથાર રાજુભાઈ સીતારામ બાબુ દાદા તમે ખૂબ વહેલા જાગો છો ઢોકળા એકદમ મસ્ત બનાવ્યા છે ડ્રોમ લાઈવ આ પછી ખુબ સરસ વિડીયો બનાવો છો જોવાની પણ ખૂબ મજા આવે છે
@uskm1874
@uskm1874 Күн бұрын
મગફળીનું તેલ લસણની ચટણી બાબુભાઈ હું હજુ ખાવા છું તલ નું તેલ પણ અમે પણ શિખામણ માં ઢોકળા ખાતા
@geetahakani9530
@geetahakani9530 Күн бұрын
Kem Cho Maja ma Sita Ram
@KiranPatel-z9l
@KiranPatel-z9l Күн бұрын
Sita ram kaka kaki
@GovindChatrodiya-s5i
@GovindChatrodiya-s5i Күн бұрын
શુભ સવાર દાદા મજામાં ને સીતારામ
@jigspatal608
@jigspatal608 Күн бұрын
राम राम 🙏 जय किसान जय जवान 🙏
@nayanaghoda227
@nayanaghoda227 Күн бұрын
Mast dhokala ho masi vaah
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada Күн бұрын
વાહ ભાઈ મોજ મસ્ત ઢોકળા બનાવ્યા ❤
@vikeshvaja4
@vikeshvaja4 Күн бұрын
સીતારામ વિકેશ વાજા ભાવનગર થી
@arvindmakwana5682
@arvindmakwana5682 Күн бұрын
Ram Ram ne sitaram.bapa sitaram. Bhavnagar thi arvindbhai.
@kamlabenpatel8708
@kamlabenpatel8708 Күн бұрын
Sitaram dadadadi bardoli thi kamlaben
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 Күн бұрын
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li 12 сағат бұрын
Ram Ram shitaram
@mahadevhar4615
@mahadevhar4615 Күн бұрын
MAHADEV SITARAM
@PargneshShah-s8j
@PargneshShah-s8j Күн бұрын
સીતારામ 🙏 ભાઈ અને બહેન
@VipulGujariya-t4r
@VipulGujariya-t4r Күн бұрын
જય માતાજી
@dipakraval5069
@dipakraval5069 Күн бұрын
Mast ઢોકળા બનાવ્યા છે Jay સીતારામ બંને ને ❤ Bharati raval surat થી તમારા વિચારો સેવાભાવી છે તમારા video જોવાની મજા આવે છે
@havnibhatt861
@havnibhatt861 Күн бұрын
Soda ane kharo banne juda juda hoy mate kharo papad banavvama vaparay te che ne?
@hansharamesh4005
@hansharamesh4005 Күн бұрын
સિતા રામ કેમ છો મજા મા જય સ્વામિનારાયણ જય શ્રીકૃષ્ણ
@mnaharbachudasama3981
@mnaharbachudasama3981 Күн бұрын
Bhavnagar thi mayuriba Chudasama sitaram bhai n gitaben jay mataji bhai tamara badha j vlog jovani khub maja ave chhe
@dervaliyamukesh4426
@dervaliyamukesh4426 Күн бұрын
😊❤😊દાદાબવખાટુનોખાતા
@jyotitarsariya2624
@jyotitarsariya2624 Күн бұрын
Moje moj🎉🎉🎉
@uskm1874
@uskm1874 Күн бұрын
ખૂબ સરસ ઢોકળા બનાવ્યાં ગીતાબેન હવે મન થય ગયુ મોંમાં પાણી આવી ગયું એક વાર ખાવા છે ઢોકળા😅
@ramjipipaliya1164
@ramjipipaliya1164 Күн бұрын
MUMBAI THI RAMJI DAMJI BHAI PIPALIYA SITARAM PRABHU ANE MATAJI NE
@PravinVaishnav-h7i
@PravinVaishnav-h7i Күн бұрын
Sita ram dada surat thi varsha👌
@n.vgadhavi2839
@n.vgadhavi2839 Күн бұрын
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી.. આપની દૈનિક કામકાજ ના વિડીઓ જોઈ ને આનંદ આવે છે. નવલદાન ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા
@NarendraMakwana-v4y
@NarendraMakwana-v4y Күн бұрын
Sitaram babubhai gitaben aa resipi paheli var joi jamavat thyi gayi vasad thi Jayminaba narendrasinh makwana na sitaram
@BharatPurohit-eo5yj
@BharatPurohit-eo5yj Күн бұрын
Ram ram sitaram papu 🙏
@RadheKrishna-u8e
@RadheKrishna-u8e 4 сағат бұрын
Sita ram dada ne Masi dhoklano vghar karyo ne sugndh rajkot ma avi 👌 saras Tame bane lagni ane prem huf thi raho cho atlej aa mahenat thay nhitar no thy rajkot thi krisnaben
@RanjanA.Shiyal
@RanjanA.Shiyal Күн бұрын
🙏🙏🙏👌👌👌👌
@uskm1874
@uskm1874 Күн бұрын
પહેલી કોમેન્ટ ઉષાબેન ની જામનગર
@varshapandya8476
@varshapandya8476 23 сағат бұрын
Dada Ku Tana sehor ne baju Nu Tana aapu Gam Blog ma kejo Ho
@diptijoshi5635
@diptijoshi5635 Күн бұрын
Sarpeas
@varshasoni9599
@varshasoni9599 Күн бұрын
Jai shree Krishna seetaram 👏 baa ne bapuji &family moj ma algj dhokla mag math nakhi mast dhokla ho baa wadi ni mojemoj rojeroj radha rudi aviye amey jamva😅❤
@sanjaybhaijadav-vo3gi
@sanjaybhaijadav-vo3gi Күн бұрын
પીયુસજાદવ
@rajeshm1820
@rajeshm1820 Күн бұрын
ગઢડા સ્વામીના સુથાર રાજુભાઈ બાબુ દાદા આવતી 26/12 2024 ના દિવસે મારા દીકરા હાર્દિક નો જન્મદિવસ છે તો વીડીયા માં બધાય આપજો
@RanjanA.Shiyal
@RanjanA.Shiyal Күн бұрын
❤❤🎉🎉🎉
@devangagravat4471
@devangagravat4471 Күн бұрын
⛳️🌹🙏🏽🌻🕊🌴🐦🍀🌺
@sureshbhairathod8360
@sureshbhairathod8360 Күн бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@uskm1874
@uskm1874 Күн бұрын
મગ મઠ મેથી ના ઢોકળા પહેલી વાર રેસીપી સરસ
@jyotitarsariya2624
@jyotitarsariya2624 Күн бұрын
Super❤❤❤
@RameshParmar-g8b
@RameshParmar-g8b Күн бұрын
Sita ram kaka kaki
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
આખા ડોડા નું શાક 🌽 | Gujarati vlog
5:51
Jaydip lifestyle vlog
Рет қаралды 3,1 М.
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.