મગફળી અને કપાસ માં સુકારો, મગફળી માં કાળી અથવા સફેદ ફૂગ નો આવતો સુકારો

  Рет қаралды 24,399

Farmer Family (Manish)

Farmer Family (Manish)

Күн бұрын

નમસ્કાર મિત્રો
હું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક મારી આ ફાર્મર ફેમિલી યૂ ટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
આજ ના આ વિડિયો માં આપણે ચોમાસું મગફળી માં કાળી અને સફેદ ફૂગના નિયત્રંણ માટે આગોતરા કેવા પગલાં ભરવા જોઈએ તેની માહિતી આપવા નો પ્રયત્ન કરેલ છે.
આ બેક્ટેરિયા ટ્રીટમેન્ટ શામાટે જરૂરી છે.
આ ટ્રાઇકોડર્માં ક્યારે અને કેટલું આપવું જોઈએ
કેના શાથે મિક્સ કરી ને આપવું જોઈએ
આપણા ઘરે મલ્ટિપ્લાય કરી શકાય કે નહીં તેની માહિતી આપેલી છે.
આ તમામ માહિતી માટે વિડીયો પૂરો નિહાળવો જરૂરી છે.
#kheti #agriculture #khedut #farmer #farming #fertilizer #weeding #farm #youtubeshorts #disease #pesticides #naturalfarming #nature #indianfarmer
આભાર સહ
મનીષ બલદાણિયા
કૃષિ વૈજ્ઞાનિક (70 46 00 52 34)

Пікірлер: 77
@bharatbhaijambucha67
@bharatbhaijambucha67 2 ай бұрын
ખુબ સરસ માહિતી આપી સાહેબ
@gohilhari3615
@gohilhari3615 3 ай бұрын
ખુબ સરસ. બલદાણીયા સાહેબ માહિતી આપી 👍
@rameshbhaimodi3445
@rameshbhaimodi3445 2 ай бұрын
ખૂબ સરસ માહિતી સર હું બનાસકાંઠા થી છુ
@dineshkanzariya3998
@dineshkanzariya3998 3 ай бұрын
Jay swaminarayan Saheb
@lalitkakadiya8524
@lalitkakadiya8524 3 ай бұрын
એકદમ‌ 100% સાસી સસોટ માહિતી આપી આભાર
@RajnipatelPatel-iw2up
@RajnipatelPatel-iw2up 3 ай бұрын
ખુબ સરસ માહિતી આપી સાહેબ જય જવાન જય કિસાન
@DasharathPatel-sb9wr
@DasharathPatel-sb9wr 3 ай бұрын
ખૂબ સરળ અને સરસ માહિતી આપી
@I_Master_mobile_last_sol1491
@I_Master_mobile_last_sol1491 2 ай бұрын
બેક્ટેરિયા નાખ્યા પછી કે પહેલા પાણી આપવું જરૂરી છે...? જવાબ આપજો
@balubhaisolanki6411
@balubhaisolanki6411 3 ай бұрын
ખુબ સરસ માહિતી જય ગૌમાતા
@babubhaigohil2278
@babubhaigohil2278 3 ай бұрын
રોજડા ની સંખ્યા બહુ વધે
@chhaganbhaipansuriya3157
@chhaganbhaipansuriya3157 2 ай бұрын
Saras sar
@RAJPALSINHJADEJA-d5o
@RAJPALSINHJADEJA-d5o Ай бұрын
Pani pavu 6e to kai fugnask pavi
@rampalrampal3120
@rampalrampal3120 3 ай бұрын
Perfect mahiti api saheb
@sarojbenpatel2104
@sarojbenpatel2104 3 ай бұрын
Jordar mahiti
@HASMUKHKARTHIYA
@HASMUKHKARTHIYA 3 ай бұрын
Khub sars shaheb
@chandubhaivamja2854
@chandubhaivamja2854 3 ай бұрын
Good.peshilomayson.ni.mahiti.
@HASMUKHKARTHIYA
@HASMUKHKARTHIYA 3 ай бұрын
Khub sars shaheb❤❤❤
@narshipatel8730
@narshipatel8730 3 ай бұрын
Jay swaminarayan
@chetanhirapara90
@chetanhirapara90 3 ай бұрын
સરસ માહિતી આપી
@kingoffarmers4682
@kingoffarmers4682 3 ай бұрын
200 લીટર પાણી માં 1 કિલો બેક્ટેરિયા 2 કિલો ગોળ ભેગા કરી એક દિવસ પડી રાખ્યા પછી...1 એકર માં ફુવારા દ્વારા આપીએ તો ચાલે...
@narendrapatel562
@narendrapatel562 3 ай бұрын
Kyu gaam bhai tamaru
@kingoffarmers4682
@kingoffarmers4682 3 ай бұрын
@@narendrapatel562 માલગઢ,ડીસા,બનાસકાંઠા
@kingoffarmers4682
@kingoffarmers4682 3 ай бұрын
@@narendrapatel562 deesa
@TirupatiMakavana
@TirupatiMakavana 2 ай бұрын
મુદ્દાની વાત્ કરો ભાઈ
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu 3 ай бұрын
Jaykaliyathhakkarjaysriram,,,,jaysardar,,jayjavan,,jaykisan,jaybajarrrangbali,,jay,,aakhndbarhamandnamaliek,eva,aalkhdhni,,,tamarijayho,,jayho,,jayho,,,tamari,,mahiti,,khubaj,,saras,,chhe😊
@user-eh4ft1hd5r
@user-eh4ft1hd5r 3 ай бұрын
શુભેચ્છા પાઠવવા બદલ દીલ થી આભાર
@mukeshpadsala5855
@mukeshpadsala5855 3 ай бұрын
Very good
@rajputramsinh0706
@rajputramsinh0706 3 ай бұрын
Jay mataji
@ramoliyarasikrasikramoliya4433
@ramoliyarasikrasikramoliya4433 2 ай бұрын
Gam ma dhornu ak pan pushduy na hoy tya dashikhatar kyadhi kadha khedut
@sanjaynakum2347
@sanjaynakum2347 3 ай бұрын
❤સરસ
@TirupatiMakavana
@TirupatiMakavana 2 ай бұрын
બિનજરૂરી વિડીઓ લાંબો નહીં
@PopatBhogesara-sw6qz
@PopatBhogesara-sw6qz 3 ай бұрын
Jayjavanjaykishan
@mahesh41761
@mahesh41761 3 ай бұрын
સાહેબ ગળતરિયું ખાતરઃ કોને કેવાય
@navnitchavdaahir5420
@navnitchavdaahir5420 3 ай бұрын
સાણીયુ
@Chessmania888
@Chessmania888 3 ай бұрын
28/6/24 na roj vavani thai kyre aapvu ? Ane trichoderma 1kg+ pseudomonas 1 kg ne ketla FYm sathe aapvu 1 vigha mate ?
@ravimetra5310
@ravimetra5310 3 ай бұрын
Ana video koi divas nai chale , short and sweat vat kevay Lambo Lambo video khote khoti jaji kare
@mahendrabhaipatel8383
@mahendrabhaipatel8383 3 ай бұрын
Jay sawami narayan, Aranda mo Sandrine khatr satha nakhi sakay❤❤
@jentidabhi-y5g
@jentidabhi-y5g 3 ай бұрын
Aa aghru
@kishorbhailimbani4604
@kishorbhailimbani4604 Ай бұрын
બોર્ડ માં દેખાતુ નથી,એનુ કાંઈક કરો.
@mahendrabhaipatel8383
@mahendrabhaipatel8383 3 ай бұрын
Aranda kayi Tarikha vavva,paya nu khatr Ropni pahala nakhi stay,kau nakhvu joiya❤😢
@onestep-er2op
@onestep-er2op 2 ай бұрын
ફોન નથી લાગતો સાહેબ તમને અમાન્ય નંબર બતાવે
@sulemanpatel1290
@sulemanpatel1290 3 ай бұрын
સર જીવામુત સાથે આપી સકાય
@bharatbhaidesai1160
@bharatbhaidesai1160 3 ай бұрын
Trycoderma ane sodiumona bey mix kri ne magfaali ma aapi sakay?
@harikapadia8457
@harikapadia8457 3 ай бұрын
😂👍હવે,પણ જાગુત,થવું,જરૂરીછે,,😅
@alpeshnikava
@alpeshnikava 3 ай бұрын
Saheb bhegi company ni pan mahiti aapo bajar ma telcum powder wala ja ja badha chhe
@Raju-farm-vlog
@Raju-farm-vlog 2 ай бұрын
Me magfadi ma tycoderma cidomonas and metkill apelu se result madse munda mate
@dipaksolanki6769
@dipaksolanki6769 3 ай бұрын
વાવણી થયા પછી કેટલા દિવસ પછી આ આપવાનું હોય છે
@user-eh4ft1hd5r
@user-eh4ft1hd5r 3 ай бұрын
વાવણી પહેલાં આપવુ કે વાવણી પછી આપવૂ પ્લીઝ રીપ્લે
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu 3 ай бұрын
Fon,,karta,pahela,,kone,,kyare,,,kya,,kam,,mate,,phone,,karrvo,,e,,vicharine,,karay,,khabar,,badhane,,chhe,,pan,,manassnijat,,bijanu,,vicharto,,nathij
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu 3 ай бұрын
Mahiti,,khubj,,saras,,chhe,,khedutoe,,aakkal,,jaruri,,chhe,,aakal,hoto,,upyog,,karetoj,,khedut,,khevay
@keshurgayas9221
@keshurgayas9221 3 ай бұрын
Varmi compost ni sathe nakhay sat
@solankibharatveljibhaiu9212
@solankibharatveljibhaiu9212 3 ай бұрын
ભાઈ ઘન જીવામૃત સાથે આપી શકાય
@nareshbhaibarot4938
@nareshbhaibarot4938 3 ай бұрын
કામની વાત પર ફોકસ રાખો ભાઈ. વિષય શીવાય ની વાત ના કરો. ખેડૂત ભાઈઓ ને સારી રીતે માહિતગાર કરવા માટે ધન્યવાદ.
@hajamuliyashiya5818
@hajamuliyashiya5818 3 ай бұрын
Manis bhai Mari pase 12 Baska Galtiyu Khatrse gam dhandhusar
@pratapsinhbarad6130
@pratapsinhbarad6130 3 ай бұрын
ઘન જીવામૃત સાથે મિક્સ કરીને આપી શકાય કે?
@Jethava-999
@Jethava-999 3 ай бұрын
Bhai mandvi ak tapa ma bov pidi pade ne bari jay se tenu karan su
@NewAvadhAgroManavadar
@NewAvadhAgroManavadar 3 ай бұрын
Agriland
@vanarajjataparavanarajjata5184
@vanarajjataparavanarajjata5184 3 ай бұрын
Sir tuver mate 1 vidio banao ane tuver maa nindaman nashak kai chalshe te janavo j magfali ane soyabin ma j aave chhe te tuver maa chale k nahi te janavo ghana k chhe k chhale pan pakku koi nathi ketu to sachi mahiti aapo
@bhaveshvasara6285
@bhaveshvasara6285 3 ай бұрын
Magfadi 20 thi 25 divas ni che aapi sakay
@godhaniyababu4419
@godhaniyababu4419 3 ай бұрын
Bav saras mahiti aapi sir hu 16 vars thi aapusu bav sars result malu
@KiritVala-vl9cx
@KiritVala-vl9cx 3 ай бұрын
ઓરગિન ખાતર સાથે ચાલે કે નય
@vipultogadiya2886
@vipultogadiya2886 3 ай бұрын
ઓરગેનીકખાતરસાથેઆપીછકીયે
@jentidabhi-y5g
@jentidabhi-y5g 3 ай бұрын
Mota taru lambu bav hale
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu 3 ай бұрын
Std,,companinu,,nam,,to,,kahevuj,pade,,aapde,,kya,,koynukay,,lay,,levanu,,chheaama,,koyne,,vandho,,nahoy,,hoto,,ene,,,mubarksari,,compninu,,namto,,aapjo
@IubhabhaicPatel
@IubhabhaicPatel 3 ай бұрын
વાવણી કર્યા પછી કેટલા દિવસે આવવાનું
@kiritbhaivekariya5909
@kiritbhaivekariya5909 3 ай бұрын
Jay swaminarayan Bhai ame 30 June 25 divasni magfalima nakhi didha, teaapi didha pachhi ketla divas Kam aape, biji vakhat nakhava pade?
@hardaschocha2592
@hardaschocha2592 3 ай бұрын
સર તમે વાત કરી છે એક દમ સાચી છે પણ એની અમલવારી ખૂબ અઘરી છે
@hardaschocha2592
@hardaschocha2592 3 ай бұрын
Best agriland biotech
@mjr801
@mjr801 3 ай бұрын
😂😂😂😂
@meramanbhatiya2561
@meramanbhatiya2561 3 ай бұрын
સાહેબ, ટુંકો વિડિયો બનાવજો , લાંબા વિડિયો થી કાંટાળો આવે છે. Sorry 😔
@HASMUKHKARTHIYA
@HASMUKHKARTHIYA 3 ай бұрын
Khub sars shaheb
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 33 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 7 МЛН
#31 ખોવાઈ ગયેલો  જમીન કેવી રીતે શોધવી ???(સિક્રેટ રીત)
8:21
રમણીકભાઇ કોટડીયા (Sp.LLB) ખેડૂત માર્ગદર્શક
Рет қаралды 17 М.
Ep : 5 I Jain Philosophy: An Introduction I Dr Vikas Divyakirti
3:29:27
Vikas Divyakirti
Рет қаралды 10 МЛН