મગફળી માં મુંડાનું નિયંત્રણ, મુંડા, ડોળ નું નિયંત્રણ

  Рет қаралды 18,939

Farmer Family (Manish)

Farmer Family (Manish)

Күн бұрын

નમસ્કાર મિત્રો
મારી આ ફાર્મર ફેમિલી યૂ ટ્યુબ ચેનલ માં આપ સર્વે ખેડુત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છુ.
આજ ના આ વિડીયો માં આપણે મુંડા અથવા ડોળ ના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા તેની માહિતી આપવા નો પ્રયત્ન કરેલ છે.
મુંડા અથવા ડોળ ના નિયત્રંણ માટે નિચે મુજબ ની દવા નો ઉપયોગ કરી શકાય.
1. થાયોમીથોકઝામ + લેમ્બડાસાયહેલોથ્રીન 20 મિલી એક પમ્પ માં નાખી ને ડ્રેનશીંગ કરી શકાય.
2. ક્લોરોપાયરીફોસ +સાયપરમેથરીન 40 મિલી એક પમ્પ માં નાખી ને ડ્રેનશીંગ કરી શકાય.
3. ઇમિડા + ફીપરોનીલ 10 ગ્રામ એક પંપ માં નાખી ને ડ્રેનશીંગ કરી શકાય
ઓર્ગેનિક માં
1 કિલો ઇપીએન નું દ્રાવણ બનાવી ને એક એકર માં ડ્રેનશીંગ કરી શકાય
બ્યુવેરિયા એક પમ્પ માં 50 ગ્રામ એક પંપ માં નાખી ને ડ્રેનશીંગ કરી શકાય
મેટારાયઝિયમ એક પમ્પ માં 50 ગ્રામ એક પંપ માં નાખી ને ડ્રેનશીંગ કરી શકાય
ખાસ વાત કે રોજડા, રખડું ઢોર અને ભુંડ ભાગડવા ની દવા માર્કેટ માં કડૂકિગ ના નામે આવે છે તે પણ સારું પરિણામ આપે છે
ખાસ જે ખેડુત મિત્રો ને ઇયળ અથવા ચુચિયા જીવાત નો પ્રશ્ન હોય તો આ દવા ખૂબ સારું પરિણામ આપશે
આ દવા ફૂલ કડવી હોય છે આમાં કોઈ ઝેર હોતું નથી અને જો આપણા હાથ માં અડી જાય તો બે સુધી તેની કડવાસ જતી નથી. #
આનું રિઝલ્ટ ખૂબ સારું છે એવું ખેડુત નું કહવું છે
જે મિત્રો એ આ દવા ની વધારે માહિતી ની જરૂરીયાત હોય તો 8980584906 નંબર પર સંપર્ક કરવો.
આભાર સહ
મનીષ બલદાણિયા
#મુંડા #ખેડુત #khedut #mundo #farming #farmer #farmerfarmer #fertilizer #agriculture #kheti #weeding #indianfarmer #indianagriculture #india

Пікірлер: 87
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 15 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
વગર ખરસે ભગાડો મુંડા...?
10:39
Kisan Safar
Рет қаралды 350 М.
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 15 МЛН