હા ભાઈ ચેતવણી જરૂરી છે ને પછી ઈચ્છા હોય એ ઉપયોગ કરે
@bhagvanjibhaimalli71234 ай бұрын
Thanks 🙏
@kishorodedra1895 ай бұрын
જય દ્વારકાધીશ માલદેભાઇ ભારવાડા થી કિશોર ભાઈ ઓડેદરા
@Gamdiyo5 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@hamirkhavadiya97995 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@alpeshkumarsodha16075 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@Gamdiyo5 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@DineshaPatel-fk3lf4 ай бұрын
Jawaharlal Nehru
@shaileshvankar29075 ай бұрын
Jay shree Krishna
@jivrajjivraj9393Ай бұрын
કયાકયા પાકમા સટાય એ કહો
@GamdiyoАй бұрын
આના થી બધુ સુકાઈ જાઈ
@BhaveshJoshnaVlogs5 ай бұрын
જય શ્રી કૃષ્ણ માલેદ ભાઈ
@rudra5782Ай бұрын
હડકાઈ
@jadejayuvrajsinh32115 ай бұрын
મલદેભાઈ જર્સી ગાય નો તબેલો કરાય કે ના કરાય હુ ખંભાળિયા થી છું
@Gamdiyo5 ай бұрын
કરાઈ દુધ નુ સ્ટીંગ થઈ જાઈ લગવા મા તો સારા રુપિયા મળે
@jagdishsavaj36775 ай бұрын
દેશી ગાય નો કરો ભાઈ
@kukadiyahitesh88095 ай бұрын
વિઘા દિઠ બિયારણ કેટલુ વાવ્યું ૮ ની જારી એ
@Gamdiyo5 ай бұрын
27 કીલો
@nitinsenta35915 ай бұрын
જય જયદ્રારકધીશ
@kachhadiyakishor89205 ай бұрын
Bapu dt ma kaik bhul che aaje haji 23/6/24 che to 26/6/24 total ma tme lakho cho em kem bane ? Correction karso
@Gamdiyo5 ай бұрын
Aditing ma bhul thai sory🙏
@BholabhaiNandaniya-et6oc5 ай бұрын
રામ રામભાઇ ને જયમુલીધર
@Gamdiyo5 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@rajudesai40965 ай бұрын
Ram ram
@ValajiThakor-z5l5 ай бұрын
જયમુરલીધર માલદેભાઈ
@kishorpipaliya90995 ай бұрын
Jamin ni faldrupta 5 year ma puri Thai Jay..Jamin nu sajiv bandharan Tuti Jay..!
@Gamdiyo5 ай бұрын
Aeto thai pan koi samje to ne
@jogarabari99425 ай бұрын
Ram Ram jay shree Krishna
@vikeshpanchal-hl1riАй бұрын
मैंने मैस्कॉट 10 बोतल खर्च कर दिया है गोदरेज ब्रांड कीवजह से मेरे कपास की मां बहन एक हो गईहै जर्मिनेशन काम हो गया निंदा मां नाशक का प्रयोग करना ही नहीं चाहिए
@TulshiBaraiya-w3o5 ай бұрын
દવાનું નામ લખીને મોકલો ભાઈ
@Gamdiyo5 ай бұрын
પેરાકવાટ ડાઇકલોરાઈડ 24%SL અથવા સર્વ નાશ
@DanaBhaiPatel-bv4pi5 ай бұрын
દવાનુનામમોકલજોભાઈ
@Gamdiyo5 ай бұрын
અમે એને સર્વ નાશ કૈયે પણ ટેકનીકલ એમા પેરાકવાટ ડાઈકલોરાઈડ 24 % SL હોઈ તે લય લેવાની
@kanaklakhani4215 ай бұрын
Gramokshn
@manshukhmanshukh33765 ай бұрын
Kem cho bhai kyu gam tamaru
@Gamdiyo5 ай бұрын
Jam khambhalia kolva
@Rkbudhelvlogs5 ай бұрын
Jay dawarikadhis
@narayansindhav38965 ай бұрын
જય ઠાકર
@chodhridinesh91835 ай бұрын
નારીની દવા હોય તો બતાવો
@Gamdiyo5 ай бұрын
છે પણ આનો આખો વીડીયો બનાવશુ
@AnopsinhParmar-hd3rfАй бұрын
નારી ની દવા મારે પણ જોયેછે
@Jilubhaiahir76255 ай бұрын
તારીખ ખોટી લખાણી છે
@Gamdiyo5 ай бұрын
હા ભાઈ એ તો થયુ ભૂલાઈ ગઈ 🤣🤣🤣
@arvindsangani48955 ай бұрын
નિંદામણ નાશક દવા સહુ થી વધારે હાની કારક છે
@Gamdiyo5 ай бұрын
એ તો છે પણ શુ કરવુ છાંટવી તો પડશે નીંદામણ તો ના થાઈ ને
@GPJhala5 ай бұрын
ભારત માં કેન્સર નાં કેસ દશ ગણા થઈ ગયા છે. ખેડૂતો જીવ હત્યા કરી રહ્યા છો😭😭😭
@K.b.tlaviyaKesvbhai5 ай бұрын
Syonidamannaskbtavo
@Gamdiyo5 ай бұрын
Kai samjayu nahi
@kathiyawadi_ghoda_-xc2zi5 ай бұрын
ખડ થય ગયું ચે હવે આ દવા અસર કરે કે ભાઈ
@balajirajgor5236Ай бұрын
Aato Loko na ghare position mokalo B 7:25 hai avi vato Kari ne Loko ne bimar karo so Jay Sri krishna
@KARUBHAIDETROJA-rw3dz5 ай бұрын
Aa dvanu nam gramokjn se
@Gamdiyo5 ай бұрын
Ok khub saras alag alag compny ma alag name hoi
@ramsingbhaivalvi35145 ай бұрын
कपासमा निदामन नी दवा होय तो जनावो
@MandipBabariya4 ай бұрын
@@ramsingbhaivalvi3514 kapas ma targasuper and agil aave kupra pan varu khad bari jay
@manshukhmanshukh33765 ай бұрын
Hi
@vipuldave835 ай бұрын
તારીખ ની ભુલ છે
@Gamdiyo5 ай бұрын
હા ભાઈ થોડીક એડિટ મા ભુલ રહી ગઈ 🙏
@dilipahirkarmur98915 ай бұрын
❤😊
@kathiyawadi_ghoda_-xc2zi5 ай бұрын
એનો ફોટો અથવા મગાવાનો લીક મોકલો મોકલો
@MandipBabariya4 ай бұрын
@@kathiyawadi_ghoda_-xc2zi 24 kalak vari gramozone kevay ane
@navghanthakor11915 ай бұрын
ખાતરી ની દવા
@Gamdiyo5 ай бұрын
કય સમજાયુ નહી
@JayBharat-l8b5 ай бұрын
ચોખુ પાણી વાપરવુ.
@jayamaa74085 ай бұрын
Kamco Bhai. Na. Ben. Na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to bay
@Gamdiyo5 ай бұрын
Jay dwarkadhish
@MaheshBhilvala5 ай бұрын
તારીખ નાખવામાં ભૂલ છે
@milkboy22965 ай бұрын
Koy bhes hoy to video nakho
@Gamdiyo5 ай бұрын
પાકુ ભાઈ
@Mpbahir5 ай бұрын
Oho tarikh ky se bhai bhul se
@parshottambhaipatel81085 ай бұрын
લાંબી વાત નો મતલબ નથી
@Gamdiyo5 ай бұрын
સાચી વાત છે પણ અમારે થોડી વાતો કરી તો વિડીઓ લાંબો થાઈ એટલે