કેલ્શિયમ નાઇટ્રેટ લીકવિડ નો ઉપયોગ કેટલાં દિવસે કરવો જોઈ@@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod3 ай бұрын
@@harishvastani352 80 divse
@harishvastani3523 ай бұрын
@@KrushiMahiti-RameshRathod પણ સર કિયા મળતું નથી કૅલ્શિયમ મેગ્નેશિયમ વાળું બજાર માં એટલે કે સરદાર ના ડેપો માં નથી જુનાગઢ માં ને અમરેલી જિલ્લા માં નથી મળતું
@patelnarendrabhai37743 ай бұрын
સાહેબ બે છંટકાવ વચ્ચે કેટલા દિવસનું અંતર રાખવું
@KrushiMahiti-RameshRathod3 ай бұрын
10 દિવસ
@pokarseedsahamdabad77673 ай бұрын
૮૦ દિવસની ક્રાંતિ મગફળીમાં એક વીઘે (૨૪ ગુંઠા) કેલ્શિયમ નાઇટ્રેટ ડ્રીપ માં કેટલું આપવું જોઈએ
@KrushiMahiti-RameshRathod3 ай бұрын
2 કિલો
@pokarseedsahamdabad77673 ай бұрын
Okay thank you sir 🙏🙏
@VekariyaPrakash-c2p3 ай бұрын
સર 66 નંબર મગફળી છે તેમાં 60 દિવસે 052 34 નો સ્પ્રે કરેલ છે હવે 80 દિવસની થઈ છે તો તેમાં 0 0 50 નો સ્પ્રે કરવો છે તેમાં સાથે 0 52 34 મિસ કરી શકાય કે નહીં
@KrushiMahiti-RameshRathod3 ай бұрын
બને સાથે જરૂર નથી
@pravinvaddoriya73383 ай бұрын
005234 સાથે ફુગની દવા મીક્સ કરાય
@KrushiMahiti-RameshRathod3 ай бұрын
નહિ
@aravindkeshvala74973 ай бұрын
સર મે તો 0 0 50 દવા 70 દિવલ પછી સાતિ ફૂગ નિ સાથે તો સાલે
@hareshbhatt94833 ай бұрын
સર 005234 નેનો ટેકનોલોજી સારી કે 1કીગ્રા મા આવે તે?