રમેશભાઈ મારે ચણા મા ઉતારો તો સારો મળે શે પણ ગોળ ચરા જેવા દાણા થય જાય છે તેનુ કારણ બતાવ જો
@arjunkhambhala7934Күн бұрын
સરસ કાર્ય
@yaduvansh19-349Күн бұрын
Right time right information ❤
@yaduvansh19-349Күн бұрын
Good job 👌
@ashvinvaza4242Күн бұрын
Atyera bajri ni mahiti aapo ne saheb
@k.t.7001Күн бұрын
અમે સણા માં 25 દીવછૈ પીયત આપયૈ છે આ ત્રણૈય ખાતર વપરાશકરયાકે નય કેજૌ
@KrushiMahiti-RameshRathodКүн бұрын
ભેજ હોઈ ત્યારે વપરાય
@MamadbhaiShekhda-co1ltКүн бұрын
ડુગળ.પાનંઉપથિ..બળતાજાયસે.કયદવાનાખવિ.જણાવશૈ
@KrushiMahiti-RameshRathodКүн бұрын
9558294828 માં ફોટો મોકલજો
@ambaliyanaga8745Күн бұрын
Good ❤
@shubhamgondaliya8082Күн бұрын
મે મેકસીલ્ડ છાટ્યુ છે સાલ છે .
@vikramchavda3371Күн бұрын
બિન પિયત ચણામાં આપવાથી કોઈ વાંધો નથી ને?
@ashrafbhainurbhai3429Күн бұрын
સાહેબ ખૂબ જ સરસ માહિતી આપી એ બદલ આભાર સાહેબ મરે એક સવાલ નો જવાબ જોઈએ છે શુ ઘઉના પાકમાં સફેદ ખાતર આપી શકાય હા તો કેટલા દીવસ ના ઘઉ થાય ત્યારે અને 24 ગૂઠા ના વિસામો કેટલુ અપાય
@KrushiMahiti-RameshRathodКүн бұрын
સફેદ ખાતર એટલે
@rashidbloch4410Күн бұрын
રમેશભાઇ સરસ માહીતી આપો છો આભાર
@vanarajjataparavanarajjata5184Күн бұрын
Sir mare tuve pakvani 15 .thi 20. Divas ni var chhe to ama dana sara bandhay ane shingo ma iyalo no niyntran mate kai dava no raund karvo
@KrushiMahiti-RameshRathodКүн бұрын
00-00-50 ane ઇયળ માટે સારું જનતુનાશક
@najabhaisolanki6544Күн бұрын
છરશ માહીતી આપોચો
@narendrabakotra5346Күн бұрын
સરસ માહિતી
@KathiyavaadijalsoКүн бұрын
ગોદરેજ નૂ ડબલ
@hardikabagohil1225Күн бұрын
ખૂબ સરસ માહિતી પણ બિન પિયત મા કયું ખાતર વાપરવું અને કઈ દવા છટકાવ કરવો એ માહિતી આપશો સાહેબ ભાલ વિસ્તાર મા
@KrushiMahiti-RameshRathodКүн бұрын
ભેજ હોઈ એમાં ચાલે
@Hasmukhbhai-h4tКүн бұрын
Best. Mahiti
@hareshranadangerhareshrana5691Күн бұрын
Saras mahiti sar
@mohitbambhaniya26762 күн бұрын
Khub sarsh mahiti sir
@mohitbambhaniya26762 күн бұрын
Khub sarsh mahiti sir
@mohitbambhaniya26762 күн бұрын
Khub sarsh mahiti sir
@mukeshpadsala58552 күн бұрын
Very good information
@ajitdhamecha17912 күн бұрын
આ વોટર સોલ્યુબલ ખાતર સાથે ફૂગ નાશક દવા આપી શકાય?
@KrushiMahiti-RameshRathod2 күн бұрын
નહિ
@SubhashNariya-dn6mb2 күн бұрын
Khub sari mahiti aaposo
@farmersking46582 күн бұрын
સરસ
@murlidharsounddjrabarika2 күн бұрын
❤jprdar saheb good information
@AffectionateDalmatianPup-oy2cm2 күн бұрын
જય માતાજી
@ZalaarsibhaiZala2 күн бұрын
❤,
@Babu.JBambhaniya-re5vp2 күн бұрын
ખેડૂત ભાઈ ને ડુંગળી વિશે ની માહીતીનો વિડિયો બનાવવા વિનંતી કરું શું
@Babu.JBambhaniya-re5vp2 күн бұрын
ખૂબ સરસ માહિતી મળી છે
@tusharsolanki39072 күн бұрын
તુવેર માં ગળા અને ધનેરા નામની જીવાત નું નિયત્રણ કેમ કરવું
@jasabhaikhachar81822 күн бұрын
💝💝💝🙌🙌🙌🙌🙌🙌🙌
@madhavinkatharotiya18602 күн бұрын
Tverni Kai verayati vadharesari Ane vavanino yogya samay kyo se teni mahiti aapajo sir👌👍🙏