મગફળીમાં ખાતર ની ભલામણ | મગફળી ની ખેતી | મગફળી નુ વધુ ઉત્પાદન | Magfalinikheti

  Рет қаралды 13,555

Krushi Mahiti (Ramesh Rathod)

Krushi Mahiti (Ramesh Rathod)

Күн бұрын

નમસ્કાર મિત્રો
હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
આ વિડીયો ના માધ્યમ થી આપણે મગફળી ના વાવેતર માટે કેવા પ્રકારની જમીન જોઇએ અને ખેડ કેવી કરવી તેની વાત કરીશુ.
મગફળીના વાવેતર નો યોગ્ય સમય ક્યો છે અને વાવેતર અંતર કેટલુ રાખવુ.
મગફળી માં કયું ખાતર નાખવાથી ફાયદો થાય અને રાસાયણિક ખાતર ની કૃષિ યુનિવર્સિટિ ની ભલામણ કેટલી છે તેની માહિતી મેળવીશુ.
આ વીડિયો અંત સુધી જોય અને સંપુર્ણ માહિતી મેળવો તેમજ આ વીડિયો અન્ય લોકો ને પણ મોકલો જેથી કરી અને એ પણ માહિતગાર બને.
મિત્રો આ વિડિઓ પસંદ પડે તો વધુમાં વધુ લોકો સુધી પહોચાડજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો.
વધુ માહિતી માટે:
રમેશ રાઠોડ
9558294828
#khedut
#kheti
#groundnut
#magfali #fertilizer #farming #મગફળી

Пікірлер: 31
@ghanshyambhaizalavadiya5857
@ghanshyambhaizalavadiya5857 3 ай бұрын
32 Nadar ma 45 sentimitar .100 kilo bij na thay vathare joye khoti mahiti se
@govindmajithiya8033
@govindmajithiya8033 4 ай бұрын
ખુબ ખુબ આભાર રાઠોડ સાહેબ
@KakreshaRakesh
@KakreshaRakesh 4 ай бұрын
ખુબ સરસ માહિતી સાહેબ
@Chandubhanderi
@Chandubhanderi 4 ай бұрын
ખૂબ સરસ માહિતી...
@lbalud
@lbalud 4 ай бұрын
Good information
@ranshigadhavi6519
@ranshigadhavi6519 3 ай бұрын
ત્રણ દાણા વાળી મગફળી જાડી કયા નબર મા આવે છે
@dineshpatel8636
@dineshpatel8636 4 ай бұрын
પ્રણામ 🙏 સરસ માહિતી
@dineshpatel8636
@dineshpatel8636 4 ай бұрын
Ok
@bhupatchopda
@bhupatchopda 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ સરસ માહિતી આપી
@mustkimghasura3893
@mustkimghasura3893 4 ай бұрын
Thx sir
@makvanavikramsinh4546
@makvanavikramsinh4546 4 ай бұрын
જય માતાજી
@vanarajjataparavanarajjata5184
@vanarajjataparavanarajjata5184 4 ай бұрын
ખૂબ સરસ માહીતી આપી સર હવે 1 વિડિયો તુવેર અને મગફળી અને સોયાબીન અને તુવેર મિકસ વાવેતર વિશે બનાવો આવી પ્રાથૅના ધન્યવાદ
@bhavindav3057
@bhavindav3057 4 ай бұрын
સાહેબ હું તમારા વિડીયો રોજ જોઉં છું માં પાયાનું ખાતર મચ્છી નું ખાતર નાખું
@bhavindav3057
@bhavindav3057 4 ай бұрын
માંડવી
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod 4 ай бұрын
હા
@patelmahendra3048
@patelmahendra3048 4 ай бұрын
G-2 તો બીયારણ મળતુજ નથી,ભાઇ,સાબરકાંઠા માં
@sureshzapdabharwad1492
@sureshzapdabharwad1492 4 ай бұрын
વઘારે ઉડી ખેડ કરવામાં આવે તો મગફળી પીળી પડી જાય ્મીડીયમ ખેડ કરાય ભાઈ
@jayshukhgirigoswami1266
@jayshukhgirigoswami1266 4 ай бұрын
ખોટુ
@maltijani2085
@maltijani2085 4 ай бұрын
સાહેબ હેકટર નહી ૧૬ગુઠાના વિઘા મા માર્ગ દર્શ આપો
@ljpatelljpatel4730
@ljpatelljpatel4730 4 ай бұрын
100 ગુંઠા = 1 હેક્ટર
@ranjitsinhdodiya8011
@ranjitsinhdodiya8011 4 ай бұрын
માપ ઇચ મા કો
@jadejayogendrasinh1078
@jadejayogendrasinh1078 4 ай бұрын
મગફળીમાં વજન નથી થતો એનું સુ કારણ હસે? વજનમાં સાવ હલકી થાય છે
@sportslover5242
@sportslover5242 4 ай бұрын
Kevi jamin che bhai kali k aachi k retal ??
@jadejayogendrasinh1078
@jadejayogendrasinh1078 4 ай бұрын
@@sportslover5242 kali
@bharatzapda586
@bharatzapda586 4 ай бұрын
મગફળી કાઢવાના 30 દીવસ પેલા 00,50 પોટાસ ખાતર છાટવુ એક પંપ મા 100ગામ ને વીધે 3 પંપ વજન દાર થાય છે મારો અનુભવ છે
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod 4 ай бұрын
Potash ane Sulphur no upyog karo
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 265 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 18 МЛН
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 23 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 37 МЛН
વગર ખરસે ભગાડો મુંડા...?
10:39
Kisan Safar
Рет қаралды 355 М.
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 265 МЛН