મગફળી માં મુંડા નું જીવનચક્ર અને નુકશાન, મગફળી મા મુંડા, Magfali ma munda @RAMESHRATHOD @groundnut

  Рет қаралды 1,876

Krushi Mahiti (Ramesh Rathod)

Krushi Mahiti (Ramesh Rathod)

Күн бұрын

નમસ્કાર મિત્રો
હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
આ વીડિયોના માધ્યમથી આપડે મગફળી માં મુંડા નું નુકશાન અને જીવનચક્ર વિશે વાત કરીશુ.
મુંડા એટલે કે સફેદ ઘૈણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં દર વર્ષે જોવા મળે છે, તો તેના નિયંત્રણ માટે વાવતી વખતે જ ઉપાય કરવો જરૂરી બને છે.
આ જીવાતની ચારેય અવસ્થાઓ ઈંડા, ઈયળ, કોશેટો અને ઢાલિયા જમીનમાં જ રહે છે, જેથી નિયંત્રણ કરવું થોડુ અઘરુ બનતું હોય છે.
આ વીડિયો અંત સુધી જોય અને સંપુર્ણ માહિતી મેળવો તેમજ આ વીડિયો અન્ય લોકો ને પણ મોકલો જેથી કરી અને એ પણ માહિતગાર બને.
#kheti
#khedut
#મૂંડા
#magfali
#groundnut
#whitegrub
#munda

Пікірлер
@pareshsolanki7443
@pareshsolanki7443 4 ай бұрын
સરસ માહિતી આપી સાહેબ
@DrSharadSoni
@DrSharadSoni 2 ай бұрын
NICE INFORMATION
@dulabhaikalasariya8464
@dulabhaikalasariya8464 4 ай бұрын
સરસ માહિતી
@mukeshpadsala5855
@mukeshpadsala5855 4 ай бұрын
Very good information
@lakhmanvala7624
@lakhmanvala7624 4 ай бұрын
ખરેખર સમજાય તેવી અને વિગતવાર માહિતી આપવા બદલ આભાર રમેશ ભાઈ
@mohitbambhaniya2676
@mohitbambhaniya2676 4 ай бұрын
Khub sarsh mahiti sir
@vrbaradbarad7947
@vrbaradbarad7947 4 ай бұрын
Good sir
@makvanavikramsinh4546
@makvanavikramsinh4546 4 ай бұрын
ધન્યવાદ❤
@vrbaradbarad7947
@vrbaradbarad7947 4 ай бұрын
સરસ માહિતી આપી સાહેબ
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 3,3 МЛН