મગફળીમાંસૂયા બેસાડવા માટે, બેરલ નો ઉપયોગ કરીને સુયા બેસાડીએ, drum rolling

  Рет қаралды 26,321

Farmer Family (Manish)

Farmer Family (Manish)

Күн бұрын

નમસ્કાર મિત્રો
ફાર્મર ફેમિલી યુટ્યૂબ ચેનલ મ આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
આજે આપણે ચર્ચા કરવા ની છે મગફળી માં સૂયાબેસાડવા માટે શું શું પગલાં ભરવા જોએ.
સૂયા બેસાડવા માટે સારામાં સારી અને અધતન તેમજ વૈજ્ઞાનીક તથ્ય ધરાવતી એક ટેક્નૉલૉજી ની વાત આપણે આજે કરવા ની છે.
આ ટેકનોલોજી બહુ સરળ અને સસ્તી છે તેમજ ખૂબ સારું પરિણામ આપતી ટેક્નોલોજી છે જેના થકી આપણે ખર્ચા ની બસત ઉપરાંત આ ટેક્નોલોજી દ્વારા સારું ઉત્પાદન પણ મેળવી શકીયે છીએ.
આ ટેક્નોલોજી એટલે મગફળી ના ઊભા પાક ઉપર બેરલ અથવા ખાલી ડ્રમ ફેરવવા ની ટેક્નોલોજી છે.
આ ડ્રમ ફેરવવા થી મગફળી ની વધ થતી અટકશે ઉપરાંત મગફળી માં સૂયા ની લંબાઈ માં પણ ઘટાડો થવા થી ડોડવા ભરાવદાર અને વજનદાર બનશે.
તમામ દર્શક મિત્રો ને વિનંતી છે કે આપ આ પદ્ધતિ અપનાવો જેથી તમને ખુદ જ અનુભવ થશે.
ખાસ વાત કે રોજડા, રખડું ઢોર અને ભુંડ ભાગડવા ની દવા માર્કેટ માં કડૂકિગ ના નામે આવે છે તે પણ સારું પરિણામ આપે છે
ખાસ જે ખેડુત મિત્રો ને ઇયળ અથવા ચુચિયા જીવાત નો પ્રશ્ન હોય તો આ દવા ખૂબ સારું પરિણામ આપશે
આ દવા ફૂલ કડવી હોય છે આમાં કોઈ ઝેર હોતું નથી અને જો આપણા હાથ માં અડી જાય તો બે સુધી તેની કડવાસ જતી નથી. #
આનું રિઝલ્ટ ખૂબ સારું છે એવું ખેડુત નું કહવું છે
જે મિત્રો એ આ દવા ની વધારે માહિતી ની જરૂરીયાત હોય તો 8980584906 નંબર પર સંપર્ક કરવો.
જો અગર મારો ફોન બંધ આવે તો ઉપરોકત નંબર પર સંપર્ક કરી શકશો.
આભાર સહ
મનીષ બલદાણિયા
#farming #મગફળી #drums #groundnut #groundnutcultivation #kheti #khedut #farmer #indianfarmer #indipendenceday #india #production #bajarbhav #naturalfarming #rain #farmerfarmer #agriculture #fertilizer #farm

Пікірлер: 67
@Hindu.Hindurashtra
@Hindu.Hindurashtra 12 күн бұрын
Bhai beral ferva. Thi je pela suyo futi gyo hoy aeno aagl bhag pocho kuno hoy je beral java thi jamin aade che aagl bhag tuti jay che aakho suyo feil thay che. Bija kre aapne karvu aene gadliyo prvah kevay
@prafulsandpa9313
@prafulsandpa9313 16 күн бұрын
સલ્ફર 8૦% પાય સકાય
@user-fu8sc6nf4p
@user-fu8sc6nf4p 29 күн бұрын
આગલાસૂયા ભાગીદાર ભાઈ
@user-bg3wb6it6o
@user-bg3wb6it6o 29 күн бұрын
આવા વિચારવા જેવું એ છે કે એક સાઈડથી આપણે દાબે તો એક સાઈડ થી ઉપર થઈ જાય
@patelrohit2828
@patelrohit2828 16 күн бұрын
24 નંબર છે કેટલા દિવસે બેરલ ફેરવી શકાય
@RoyalJogni
@RoyalJogni 10 күн бұрын
મારે સાહેબ મગફરી માં પાણી વધારે વરસાદ થી પાની ભરાયેલ છે આ કરી શકાય ?? મગફળી 59 દિવસ ની છે.
@desairamesh3111
@desairamesh3111 29 күн бұрын
બહુ સરસ માહિતી આપી મનિષભાઈ જીઓ હજારો સાલ
@BhailalbhaiSolanki-ys4om
@BhailalbhaiSolanki-ys4om 29 күн бұрын
Try karsu Jay mataji
@narendrabakotra5346
@narendrabakotra5346 29 күн бұрын
Good work 👍
@chauhannarashi3992
@chauhannarashi3992 29 күн бұрын
આગલા સુયા ભાંગીજાય ને પાસલા સુયા ઊખડી જાય ભાઈ
@rajshikhuti6271
@rajshikhuti6271 27 күн бұрын
જય જવાન જય કિસાન
@govindbhaikapadiya600
@govindbhaikapadiya600 29 күн бұрын
The Best video
@kapilagirgaushala8295
@kapilagirgaushala8295 29 күн бұрын
ખુબ જ સરસ માહિતી
@ankitpatel6447
@ankitpatel6447 28 күн бұрын
Dear Mangabhai what is best time for rolling drum please advise
@odedarabharat4039
@odedarabharat4039 27 күн бұрын
Helloo sir me koy khatar paya ma aapel nathi to atyare 70 divas ni magfadi thay se to upar thi koy khatar api sakay aapiye to faydo made
@BaradHitesh-d7o
@BaradHitesh-d7o 28 күн бұрын
Jay Somnath❤
@user-uk6qd4yf5l
@user-uk6qd4yf5l 29 күн бұрын
સરસ માહેતી છે
@rahulahir656
@rahulahir656 20 күн бұрын
જિપ્સુમ નો ઉપયોગ મગફળી માં ક્યારે કરવો જોયે અને કેટલો ??
@RameshChudasama-rw6uo
@RameshChudasama-rw6uo 29 күн бұрын
Jay somnath manishbhai❤
@Tanufamilyvlogrs
@Tanufamilyvlogrs 29 күн бұрын
કેટલા દિવસ ની મગફળી માં ફેરવી સકાય
@user-bg3wb6it6o
@user-bg3wb6it6o 29 күн бұрын
ડુંગળી ઉખડવા નો ટાઈમ થાય એટલે ડુંગળી ઉપર ઘડિયા ડોકરા પણ બેરલ ફેરવતા😂😂
@ManishPatel-im7ed
@ManishPatel-im7ed 29 күн бұрын
મે પણ ગઈ સાલ પ્લાસ્ટિક નુ બેરલ ફેરવું હતું
@dilipsinhrajput6431
@dilipsinhrajput6431 Күн бұрын
કંઈ ફરક થયો
@bharatvala3231
@bharatvala3231 29 күн бұрын
મનીષભાઈ 2023 માં ટીપણું નો પ્રયોગ કર્યો હતો રીજટ તો મળે છે. ❤
@hajamuliyashiya5818
@hajamuliyashiya5818 29 күн бұрын
જય રઘુનાથ દ્વાર ભવનાથ મહાદેવ
@sanjaykansagara2202
@sanjaykansagara2202 29 күн бұрын
Hu 3varsh thi beral fervu su beral kapelu se mate andar lambu suku ghas bhari davsu
@Shilpa-hw4wf
@Shilpa-hw4wf 29 күн бұрын
Pepdi good word
@niravchaudhary6903
@niravchaudhary6903 29 күн бұрын
ક્રાંતિ 24 નંબર મગફળી 50 દિવસની છે તો આ રીતે પીપ ફેરવી શકાય? ??
@user-bg3wb6it6o
@user-bg3wb6it6o 29 күн бұрын
ફળી ની હાઈટ નાની હોય તો યોગ્ય લાગે ખરું
@ckpateliya
@ckpateliya 27 күн бұрын
આ પ્રયોગ થી પરિણામ મળે છે?? જો કોઈએ ગત વર્ષ એ ટ્રાય કરી હોય તો જણાવજો
@snehalKukadiya-fz2dj
@snehalKukadiya-fz2dj 16 күн бұрын
20 no mandavi se ane 60 divas ni thai se have ane fervai
@lalitvirparia1561
@lalitvirparia1561 29 күн бұрын
Beral feravti vakhate jminma bhej kevo hovo joye. ?????
@xgirl4377
@xgirl4377 28 күн бұрын
Girnar 4 magfadima beral fervi saki ?
@hardikjamariya6334
@hardikjamariya6334 29 күн бұрын
G - 20 mandvi chhe ..Atyare 80 divas thya chhe to beral ni try krai ..?
@ashishpatoliya1404
@ashishpatoliya1404 28 күн бұрын
Beral fer to 3 di ma pachi ubhi thai jay bhai
@user-rd1et1sr5f
@user-rd1et1sr5f 27 күн бұрын
૩૮ .મગફડી.છે.૫૫ ઼દિવશનિછે.ફેરવાય
@parabatbhatu6202
@parabatbhatu6202 29 күн бұрын
32 નંબર મગફળી મા આ પ્રયોગ કરી શકાય
@pravinbhaidaslani8845
@pravinbhaidaslani8845 25 күн бұрын
39નંબર 60 દિવસ ની છે તૉફેરવીશકાય
@maldechavda8219
@maldechavda8219 29 күн бұрын
Bhai magfadi60 divas ni thay 6 nindamn ni dava chhatayke ny
@hiteshpatel1958
@hiteshpatel1958 29 күн бұрын
75 divas ma karay javab aapjo 22 no nu vavetar che
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu 29 күн бұрын
Saheb,,tamari,,vat,,sachikemke,,beral,,fare,,etle,,jaminne,,adijayane,,jaminma,,besijaysayhe,,sathe,,60,,divasni,,magflima22,,,,nijatma,,kemthay,,e,,janaso
@magandesai3462
@magandesai3462 29 күн бұрын
Magafail 37namabar mate
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu 29 күн бұрын
Saheb,,aakhtroto,,karvo,,padseaamakya,,Kay,,lutay,,javanu,,chhe,,,jatej,,karvo,,pade,,khedut,to,,ekbijane,,keta,,nathi,,e,,aapdi,,kamnasibi,,chhe
@jaysukhnasit8698
@jaysukhnasit8698 29 күн бұрын
Rijrat male she
@arvindkachchhi8460
@arvindkachchhi8460 29 күн бұрын
Tray karis
@MansukhChudasma-xp6cc
@MansukhChudasma-xp6cc 26 күн бұрын
Jmen nbalice tosokray Cuyobevanaduy
@keshurgayas9221
@keshurgayas9221 29 күн бұрын
39 number MA karay kyare
@gagiyasubhash6337
@gagiyasubhash6337 29 күн бұрын
સર જી20 અને જી22 મારે મગફળી છે, 50 દિવસ ની થઈ 30જારી છે. તો હુ ટ્રાય કરીશ
@bhaveshchaudhary1800
@bhaveshchaudhary1800 29 күн бұрын
સાહેબ જારી એટલે શુ ?? માહીતી આપવા વિનંતી.
@arshihodedra8350
@arshihodedra8350 29 күн бұрын
Be har vase nu untar aetale jali ​@@bhaveshchaudhary1800
@hiteshchauhan7071
@hiteshchauhan7071 29 күн бұрын
​@@bhaveshchaudhary1800 30 cm
@hemantbhairojmala4878
@hemantbhairojmala4878 29 күн бұрын
​@@bhaveshchaudhary1800મગફળી ની બે હાર (ચાસ) વચ્ચે ની જગ્યા (ઈંચ માં)ત્રીસ ઈંચ
@BhailalbhaiSolanki-ys4om
@BhailalbhaiSolanki-ys4om 29 күн бұрын
Bhu saras mahiti sar abhar Jay mataji
@vinodparmar8020
@vinodparmar8020 28 күн бұрын
સરસ માહિતી છે
Whoa
01:00
Justin Flom
Рет қаралды 58 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 121 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 86 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 15 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 58 МЛН