મગફળીના પાકમાં 60-90 દિવસે કરવાની માવજત | Groundnut | Magfadi | Whitegrub | Fug @RAMESHRATHOD

  Рет қаралды 73,116

Krushi Mahiti (Ramesh Rathod)

Krushi Mahiti (Ramesh Rathod)

Күн бұрын

નમસ્કાર મિત્રો
હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.
આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે મગફળી જ્યારે ૬૦ થી લઈ ને ૯૦ દિવસની થાય ત્યારે તેમા કેવા પ્રકારની માવજત કરવા થી સારૂ ઉત્પાદન મેળવી શકાય.
મગફળીમા રોગના નિયંત્રણ માટે કઇ ફુગનાશક દવા વાપરવી
મગફળીના સારા વિકાસ અને ઉત્પાદન માટે કયા પાણી દ્રાવ્ય ખાતરો વાપરવા જોઇએ
લીલી ઇયળ અને મુંડા ના નિયંત્રણ માટે અત્યારે શુ કરવુ
વધુ માહિતી માટે
રમેશ રાઠોડ
9558294828
#kheti #khedut #magfali #whitegrub #groundnut #farming #agriculture #farmer #khetinivatu #liliiyal #fug #munda #indianfarmer #magfalinikheti #magfalinikalji #watersoluble #fertilizer #pesticides #fungicides #aphid #tikka #heliothis #prodenia #munda #epn #metarizium

Пікірлер: 250
@mokriyaatulmokriyaatul4078
@mokriyaatulmokriyaatul4078 Ай бұрын
સાહેબ એક પોસ્ટર ફોટો બનાવો.એમા કેટલા દિવસે કયું ખાતર .કય કય દવા એબધુ જો સામે ખખેલુ હોય તો સમજવામાં સહલુ પટે . એને ધયાન રેય કે આટલા દીવસે આ કામ કરવાનુ સે
@habibsida5
@habibsida5 Ай бұрын
Ha sachi bat che
@dodiajagdishsinh7294
@dodiajagdishsinh7294 Ай бұрын
હા બરાબર છે
@rajmermer759
@rajmermer759 Ай бұрын
Ha sachi vat se
@GauravMonpara-
@GauravMonpara- Ай бұрын
ખુબજ સુંદર માહિતી ધન્યવાદ
@vadhersanjay8082
@vadhersanjay8082 29 күн бұрын
હા બરાબર
@amarshidalsaniya3680
@amarshidalsaniya3680 Ай бұрын
સરસ માહિતી છે એક જંતુનાશક દવા ફુગનાશક અને વોટરસોલયુબલ ખાતર નુચાર્ટ લખી ને વોટ શપ મા શેર કરી આપવા વિનંતી
@goudhara
@goudhara 27 күн бұрын
ખૂબ સરસ માહિતી. અને સત્ય માહિતી . ❤ધન્યવાદ સાહેબ 🙏🏻🙏🏻
@JentibhaiGevariya-hc3dr
@JentibhaiGevariya-hc3dr 18 күн бұрын
સરસ માહિતી આપી છે ભાઈ જય જય જય ગરવી ગુજરાત જય કિશાન જય જય વિજ્ઞાન
@dasaidasrathbhai2997
@dasaidasrathbhai2997 Ай бұрын
Thank you so much sir Tame khedut ne khub sari mahiti apo cho
@balukhunti3374
@balukhunti3374 Ай бұрын
ખૂબ. સરસ. માહિતી. આપી. રમેશ ભાઈ
@Ram_viram7115
@Ram_viram7115 Ай бұрын
ખેડૂતો માટે ઉપયોગી ખૂબ સરસ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏
@Lalit693
@Lalit693 8 күн бұрын
ખરેખર સાહેબ તમે ખેડૂતોના હિતનું વિચારી રહ્યા છો તે અભિનંદનિય છે.
@Kathiyavaadijalso
@Kathiyavaadijalso 29 күн бұрын
વાહ રાઠોડ સાહેબ ખુબ સરસ માહિતી આપવા બદલ આપનો હૃદયપૂર્વક આભાર
@savaliyasagar2525
@savaliyasagar2525 Ай бұрын
Thanks 🙏🙏 sir aap ni mahiti book ma lakhi ne eno 100%amal pan thay se khub khub aabhar sir
@bipinbhaipatel146
@bipinbhaipatel146 Ай бұрын
ખુબ સારી રીતે માહિતી આપવા બદલ આભાર
@manumakwana3531
@manumakwana3531 Ай бұрын
રાઠોડ સાહેબ મગફળી ના પાક અંગેની ઍ ટુ ઝેડ ખુબ સરસ માહિતી આપી જાણી ખુબ આનંદ થયો આવી જ રીતે ખેતી ને લગતી માહિતી અવાર નવાર આપતા રહેજો ધન્યવાદ....
@vanarajjataparavanarajjata5184
@vanarajjataparavanarajjata5184 29 күн бұрын
Vah saheb khub saral rite samjavo chho aavi j reete mahiti aapjo dhanyvad
@rajbhagadhavi5681
@rajbhagadhavi5681 Ай бұрын
ખૂબ સરસ માહિતી આપી સાહેબ
@chandujilariya6150
@chandujilariya6150 Ай бұрын
ખુબ સરસ ટેકનીકલ માહિતી રમેશભાઈ
@bhupatchopda
@bhupatchopda 19 күн бұрын
જય શ્રી કૃષ્ણ સરસ મજાની વાત છે
@hiteshpatel416
@hiteshpatel416 29 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ ખૂબ સરસ મજાની વાત કરી સાહેબ આનુ શરુઆત થી એન્ડ સૂધી ની કોષ્ટક નોંધ આપો સાહેબ. યાદ ઓછુ રહતું હોય. એટલે આપો
@payalsounddevaliya8856
@payalsounddevaliya8856 Ай бұрын
ખુબ સારીમાહેતી આપી સાહેબ ❤❤❤❤
@makvanavikramsinh4546
@makvanavikramsinh4546 Ай бұрын
❤❤❤❤❤ ખૂબ સુંદર માહિતી આપી છે સાહેબ ❤
@r.drathod3371
@r.drathod3371 13 күн бұрын
ખૂબ જ સરસ રીતે સમજાવ્યું sir
@merabhaikarmur2608
@merabhaikarmur2608 18 күн бұрын
માહિતી ખુબ સરસ છે ખેડુત જયારે સમજે તો હેરાન નથાય અને ઉત્પાદન માં વધારો જરૂર થશે બસ એજ
@ljpatelljpatel4730
@ljpatelljpatel4730 Ай бұрын
ખુબ ખુબ આભાર સાહેબ ❤❤❤❤❤
@kanjariyabhikhubhai348
@kanjariyabhikhubhai348 Ай бұрын
Very nice information sir thanks 🙏
@jaypalsinhjadeja9937
@jaypalsinhjadeja9937 Ай бұрын
આપે ખુબ સરસ માહિતી આપી આભાર 🙏🙏
@maganbhaipatel-z6t
@maganbhaipatel-z6t 28 күн бұрын
Maganbhai Guna ❤very good saheb
@gohilraj1158
@gohilraj1158 29 күн бұрын
ખુબ સરસ માહિતી આપી સાહેબ,આભાર
@JunachamuSchool
@JunachamuSchool 13 күн бұрын
Saras...mahiti 7:48 Thanks
@bhurabhaibaraiya9050
@bhurabhaibaraiya9050 Ай бұрын
જય મુરલીધર રમેશભાઇ.. આભાર.. માહિતી સરસ આપી..
@i.rkukadiya5402
@i.rkukadiya5402 11 күн бұрын
Khub saras mahiti mali saheb
@DanabhaiBambhaniya-zs5tq
@DanabhaiBambhaniya-zs5tq Ай бұрын
ધન્યવાદ
@DrSharadSoni
@DrSharadSoni 28 күн бұрын
Nice information
@myvillegemyfarm7445
@myvillegemyfarm7445 Ай бұрын
ખૂબ સરસ માહીતી સાહેબ
@kurajibhaisakhiya0271
@kurajibhaisakhiya0271 Ай бұрын
ખૂબ ખૂબ આભાર
@narendraart2005
@narendraart2005 29 күн бұрын
Saras mahiti rameshbhai khub khub aabhar 🙏🇮🇳
@SubhashNariya-dn6mb
@SubhashNariya-dn6mb Ай бұрын
Khedut ne khub sari mahiti aaposo
@godhaniyababu4419
@godhaniyababu4419 26 күн бұрын
Bav SARS mahiti aapi khoob khoob aabhar sir
@gagjirakholiya5278
@gagjirakholiya5278 Ай бұрын
ખુબજ સરસ માહિતી આભાર
@Sn_kuchhadiya
@Sn_kuchhadiya Ай бұрын
ખુબ સરસ માહિતી રમેશ સર ❤
@vrbaradbarad7947
@vrbaradbarad7947 Ай бұрын
ખૂબ ખૂબ આભાર રમેશ ભાઇ
@afzalagvan6953
@afzalagvan6953 Ай бұрын
ખૂબ સરસ માહિતી આપી રમેશ ભાઈ
@govindkhuti3059
@govindkhuti3059 Ай бұрын
જોરદાર માહિતી આપી સાયબ❤
@ashvinvala5868
@ashvinvala5868 Ай бұрын
ખુબ સરસ માહિતી આપી,સર
@lbalud
@lbalud Ай бұрын
Khub saras mahiti saheb ek parsn se saheb water soluble khatar eyal, fugnashak dva sathe chanti skay
@BaradHitesh-d7o
@BaradHitesh-d7o 28 күн бұрын
Jay Somnath❤
@gojiyakhimabhai8621
@gojiyakhimabhai8621 7 күн бұрын
આપ ટેક્નિકલ નાં નામબતાવોછો તે ખુબજ અગત્યની બાબત છે
@mukeshpadsala5855
@mukeshpadsala5855 Ай бұрын
Very very good information
@rampalrampal3120
@rampalrampal3120 Ай бұрын
Nice information sir ❤
@NareshmakavanaNareshmakava-s8t
@NareshmakavanaNareshmakava-s8t Ай бұрын
ખુબ સરસ માહિતી આપો છો
@pokarseedsahamdabad7767
@pokarseedsahamdabad7767 Ай бұрын
Very good information sir 🎉
@AshokParmar-ch8kg
@AshokParmar-ch8kg Ай бұрын
50 to 60 days ma TATA aayan dava hewy fugnashak se ( crexoshim mithail 40% and hexaconazol 8%) Great RZT
@v.d.dudhatv.d.dudhat715
@v.d.dudhatv.d.dudhat715 24 күн бұрын
O O 50 na ketla dose karva ane ketla divas pachi bijo dose karvo khas mahiti apjo sir 🎉🎉🎉
@rahulahir656
@rahulahir656 20 күн бұрын
જિપ્સુમ નો ઉપયોગ મગફળી માં ક્યારે કરવો જોયે અને કેટલો ??
@DevsiPampaniya-it4qy
@DevsiPampaniya-it4qy Ай бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ
@LaljiBhai-e3s
@LaljiBhai-e3s Ай бұрын
ખુબ ખુબ અભિનંદન સાહેબ
@ParvinbhaiChavada
@ParvinbhaiChavada Ай бұрын
ખુબ સરશ માહીતી આપીભાઈ
@merukarmur4493
@merukarmur4493 Ай бұрын
जय द्वारकाधीश 🙏🏻
@vipulpadaliya6236
@vipulpadaliya6236 Ай бұрын
ધન્યવાદ સર જી 🌹🌹
@vrbaradbarad7947
@vrbaradbarad7947 Ай бұрын
Thank you sir
@patelvijay3124
@patelvijay3124 29 күн бұрын
Khub saras
@VijayRachhadiya
@VijayRachhadiya Ай бұрын
Very good sar
@rajshikhuti6271
@rajshikhuti6271 Ай бұрын
જય માતાજી ભાઇ ખૂબ ખૂબ આભાર
@NajabhaiBalasara-yn4rg
@NajabhaiBalasara-yn4rg Ай бұрын
સાયના વાળા એક ફૂટ દૂર સોડ હોય સે એને કેમ સુકારો કેમ નથી આવતો કારણ સુ જવાબ આપો
@hasmukhkhant
@hasmukhkhant Ай бұрын
Tnx sir. Khub khub aabhar
@baldaniyavipulbhai3422
@baldaniyavipulbhai3422 27 күн бұрын
ખૂબ સરસ રાઠોડ સાહેબ
@user-ul6lf8tw1h
@user-ul6lf8tw1h 26 күн бұрын
ખુબ સરસ માહિતી આપી
@ramoghabhai9852
@ramoghabhai9852 Ай бұрын
Khub sars bhai
@vipulvora9305
@vipulvora9305 26 күн бұрын
Very good super ❤❤
@dineshpatel8636
@dineshpatel8636 29 күн бұрын
Water soliubal ખાતર સાથે ઇયર ની ફગી દવા આપી સકાય
@BhojabhaiJiladiya
@BhojabhaiJiladiya Ай бұрын
જય માતાજી રાઠોડ સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન
@yaduvansh19-349
@yaduvansh19-349 Ай бұрын
Good job sirji ❤
@sharvanmakavana3200
@sharvanmakavana3200 Ай бұрын
Thanks sir
@djpolra4833
@djpolra4833 Ай бұрын
🎉
@kalolagokul3973
@kalolagokul3973 Ай бұрын
Nice information sar
@mehulravaliya1302
@mehulravaliya1302 Ай бұрын
આભાર સાહેબ માહિતી આપવા બદલ
@dodiajagdishsinh7294
@dodiajagdishsinh7294 Ай бұрын
માહિતી સમય સર આપવા બદલ આભાર❤
@baraddevsi7159
@baraddevsi7159 29 күн бұрын
ખૂબ સરસ માહિતી
@meghrajgadhavi1103
@meghrajgadhavi1103 22 күн бұрын
Good job❤
@hitesh_ahir32
@hitesh_ahir32 27 күн бұрын
આભાર સાહેબ
@Hasmukhdobariya
@Hasmukhdobariya 27 күн бұрын
સરસ માહિતી ❤
@pravinvaddoriya7338
@pravinvaddoriya7338 Ай бұрын
રાઠોડ સાહેબ તમોએ ખુબજ લાગણીથી ખેડુત ને માહીતી આપી છે અભીનંદન સર
@AshokParmar-ch8kg
@AshokParmar-ch8kg Ай бұрын
Tata aayan Ratad mate Dodva mota thai Tel ni % vadhare 2 doze aapva RZT khub saru se Hu ek farmer su
@djpolra4833
@djpolra4833 Ай бұрын
રાઠોડ સાહેબ. ખૂબ સરસ. માહિતી આપવા. બદલ. ધન્યવાદ. D. J. Polra
@user-ce3tw3gs7y
@user-ce3tw3gs7y 27 күн бұрын
આભાર
@PopatBhogesara-sw6qz
@PopatBhogesara-sw6qz 25 күн бұрын
Thenkausar
@user-op5hx1lq4e
@user-op5hx1lq4e Ай бұрын
મહાદેવ
@vinubhaisakariya5749
@vinubhaisakariya5749 29 күн бұрын
Sars
@ramdepathar1296
@ramdepathar1296 18 күн бұрын
Saheb tame bhusari mahiti aapo chho te Badal khubkhub aabhar hu tamarabatavel raster chaluchhu mane Khabar faydo chhe
@lakhanotraraju6081
@lakhanotraraju6081 Ай бұрын
Thank u sir for Very important and clear information
@RAMESHPATEL-nl6pk
@RAMESHPATEL-nl6pk 21 күн бұрын
0 0 50. ને. બદલે બિલા નું જેવ રસાયન નો ઉપયોગ કરી શકે.
@mohitbambhaniya2676
@mohitbambhaniya2676 29 күн бұрын
Khub sarsh mahiti sir
@himmatbhaibhad9075
@himmatbhaibhad9075 Ай бұрын
ખુબ સરસ અભીનંદન
@bharatsisotiya4044
@bharatsisotiya4044 Ай бұрын
Super video
@aniltajapara8540
@aniltajapara8540 14 күн бұрын
સર આપનો ખુબ ખુબ આભાર. અમારે 80 દીવસ ની 20 મગફળી થઈ ગય છે. ક્યાં ક ક્યાં ક લીલી ઈયળ દેખાય છે. અને ફૂગનાશક કય દવા નો ઉપિયોગ કરવો 0.0.52 આ દવા સાથે મિક્સ કરી ને છટકાવ કરી શકાય ? PLS give me ANS .
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod 12 күн бұрын
ફૂગનાશક સાથે ખાતર મિક્સ ન કરવું જોઈએ
@nakumvijay71193
@nakumvijay71193 5 күн бұрын
ખુબ જ સરસ માહિતી આપી રહ્યા છે ભાઈ તમે
@solankiramabhai292
@solankiramabhai292 29 күн бұрын
Ok sir
@kanubhaipatel9491
@kanubhaipatel9491 27 күн бұрын
THANKS SAR
@PareshChavda-q4b
@PareshChavda-q4b 19 күн бұрын
તેલ ની ટકાવારી વધારવા માટે શું કરવું
@chavadajayesh5008
@chavadajayesh5008 Ай бұрын
જય યોગેશ્વર
@mahesh.sojitra.6981
@mahesh.sojitra.6981 29 күн бұрын
Very good
@hamirahirhamirahir7826
@hamirahirhamirahir7826 Ай бұрын
ખુબ સરસ સાહેબ 🎉
@dayabhaivadher5874
@dayabhaivadher5874 Ай бұрын
Khusaras.mahiti.sar
@lalitchovatiya221
@lalitchovatiya221 Ай бұрын
Sars mahiti har har Mahadev
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 6 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 7 МЛН
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 6 МЛН